ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:
{{ps|મંદોદરીઃ | ઓ દેવ! એવું ન કહો. હું આ રાજ્યની પટરાણી આપને પગે પડું છું. આપ ચાલ્યા જાઓ અહીંથી.}}

{{ps|કાળઃ | મહારાણી! તમે તો જ્ઞાની અને ભક્ત છો. તમારી વિવેકબુદ્ધિ માટે ઋષિમુનિઓ પણ આદર ધરાવે છે. તમે સામાન્યજનની જેમ આમ પ્રલાપ કરશો?}}

{{ps|મંદોદરીઃ | પોતાની નજર સમક્ષ, પોતાનું સર્વસ્વ નાશ પામતું જોઈ કોની બુદ્ધિ સ્થિર રહી શકે? કઈ સ્ત્રી મરણોન્મુખ પતિને જોઈ આક્રંદ ન કરી ઊઠે?
{{ps|મંદોદરીઃ | પોતાની નજર સમક્ષ, પોતાનું સર્વસ્વ નાશ પામતું જોઈ કોની બુદ્ધિ સ્થિર રહી શકે? કઈ સ્ત્રી મરણોન્મુખ પતિને જોઈ આક્રંદ ન કરી ઊઠે?}}
{{ps|કાળઃ | સ્વયં ભગવાન પણ મનુષ્યાવતારમાં દૈવની ગતિમાંથી બચી શક્યા નથી. એ તમે જાણો છે તેથી તમને આ શોક શોભતો નથી. લંકાનો નાશ નિશ્ચિત છે.}}

{{ps|મંદોદરીઃ | પણ હું એવું અઘટિત નહીં થવા દઉં. તમારું આ એક કાર્ય અધૂરું જ રહેશે.}}

Line 66: Line 66:
{{ps|કાલિકાઃ | દેવી… દેવી! ન જાણે કોઈ સાધુડો છેક અહીં અંતઃપુર સુધી આવી ગયો છે.}}

(માથેથી જટા–દાઢી–મૂછ કાઢતો રાવણ અત્યંત ક્રોધાવેશમાં સાધુવેશે અંદર આવે છે.)

{{ps|રાવણ મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?}}
રાવણ મૂર્ખ દાસી! લંકાધિપતિને રોકે છે?
(ગભરાયેલી કાલિકા પ્રણામ કરતી ચાલી જાય. મંદોદરી હસી પડે છે. સિંહાસન પર પ્રકાશ. રાવણ ત્યાં ગર્વભરી મુદ્રાથી બેસે છે.)

{{ps|મંદોદરી  અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?}}
મંદોદરી  અરે, સ્વામી આપ? આ છદ્મવેશમાં હું પણ આપને ન ઓળખી શકી તો એ બિચારીનો શો દોષ?
{{ps|રાવણ  આવો મારી સમીપ આવો, દેવી. હું વનવિહાર કરવા ગયો હતો.}}

{{ps|મંદોદરી  જાણું છું. ખૂબ પ્રસન્ન છો, લંકેશ!}}

18,450

edits

Navigation menu