26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 450: | Line 450: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પ્રધાનઃ (જતાં જતાં પાછી વળીને) મેર મારા પીટ્યા, શરમાતો નહીં નાંમ દેતાં! હેંડલી મણિ, આપણ ઈમની જેમ નવરાં નહીં. પાણી પછં ચ્યારં ભરાહે? | |પ્રધાનઃ | ||
મણિઃ કેતાં જવ નં, પાંણી તો રાંમભાઈ ભરી દેહં. | |(જતાં જતાં પાછી વળીને) મેર મારા પીટ્યા, શરમાતો નહીં નાંમ દેતાં! હેંડલી મણિ, આપણ ઈમની જેમ નવરાં નહીં. પાણી પછં ચ્યારં ભરાહે? | ||
રામુઃ મારી પાંહેણ પાંણી ભરાવનારે અજી જલમ લીધો નહીં, હમજ્યાં વઉવારુ? | }} | ||
મણિઃ કોક દાડો જોઈશું! (પ્રધાનની પાછળ મલકાતી મલકાતી જાય છે.) | {{Ps | ||
રામુઃ (કામમાં જીવ પરોવતાં ઊંચા અવાજે) અલ્યા લખા, દિયોર ચ્યાં મરી જ્યો? | |મણિઃ | ||
લખમણઃ (હાથમાં અડધી કાપેલી કેરી ને ચપ્પુ લઈને આવે છે.) આ ચપ્પુ શોધતો તો ત્યાં કેરીઓ મળી. અજી તો આ તીજી જ ખઉં છું. | |કેતાં જવ નં, પાંણી તો રાંમભાઈ ભરી દેહં. | ||
રામુઃ અલ્યા કાચી કેરીઓ તનં ખાટી નહીં લાગતી? | }} | ||
લખમણઃ કેરીઓનો હવાદ તો મું ચ્યાંય ભૂલી જ્યોતો. તમારી વાતોમાં એથી વધારે હવાદ પડતો’તો! લ્યો આ એક છાંડિયું તમેય ખવ. | {{Ps | ||
રામુઃ ના તું ખા, તનં તારા દાંતની પડી નહીં. | |રામુઃ | ||
લખમણઃ અવં લ્યાં લ્યાં. | |મારી પાંહેણ પાંણી ભરાવનારે અજી જલમ લીધો નહીં, હમજ્યાં વઉવારુ? | ||
}} | |||
{{Ps | |||
|મણિઃ | |||
|કોક દાડો જોઈશું! (પ્રધાનની પાછળ મલકાતી મલકાતી જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(કામમાં જીવ પરોવતાં ઊંચા અવાજે) અલ્યા લખા, દિયોર ચ્યાં મરી જ્યો? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|(હાથમાં અડધી કાપેલી કેરી ને ચપ્પુ લઈને આવે છે.) આ ચપ્પુ શોધતો તો ત્યાં કેરીઓ મળી. અજી તો આ તીજી જ ખઉં છું. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|અલ્યા કાચી કેરીઓ તનં ખાટી નહીં લાગતી? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|કેરીઓનો હવાદ તો મું ચ્યાંય ભૂલી જ્યોતો. તમારી વાતોમાં એથી વધારે હવાદ પડતો’તો! લ્યો આ એક છાંડિયું તમેય ખવ. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|ના તું ખા, તનં તારા દાંતની પડી નહીં. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|અવં લ્યાં લ્યાં. | |||
}} | |||
(આગ્રહપૂર્વક એક ટુકડો આપવા જાય છે, રામુ લેતો નથી.) | (આગ્રહપૂર્વક એક ટુકડો આપવા જાય છે, રામુ લેતો નથી.) | ||
{{Ps | |||
રામુઃ તો પછ આ ચાપ્પુ હું કરવા લાયો? લેં હેંડ, જલદી કર. આંણાવાળાય આઈ પોંચવા થ્યા! પેલો દિયર મગલો તો રફુચકર થૈ જ્યો! | | | ||
લખમણઃ એ તો વાયર જોડી આલવાના તૈણ રૂપિયા ફી લે છ! | | કેરી ખાવાથી મારા તો દાંત કાયમ મજબૂત થાય છં. અવં કો તો વાયર કાપી આલું. | ||
રામુઃ એક વાર જોડી આલે તો પછં મું ઈનં બધુંય આલું! | }} | ||
લખમણઃ બધું તો નંઈ લે પણ પૈશા જરૂર લેવાનો. તમે જોજો તો ખરા રાંમભાઈ, મગલો બે વરહમાં પૈશાંવાળો નાં થઈ જાય તો, કીજે કીધું નતું, લાંચોમાં ઈની ચોથા ભાગની દલાલી વોય છ! | {{Ps | ||
રામુઃ મોટા સાએબો હુધી તો કશું પોંકતું નઈ વોય. આંના જેવા વચમાં ચરી જતા અશં. લાય એટલું છાંડિયું. દિયોર મૂઢામાં પાંણી વળ્યું! | |રામુઃ | ||
લખમણઃ (કેરી આપતાં) લ્યાં, મું આ પલગમાં વાયર ઘાલું. | |તો પછ આ ચાપ્પુ હું કરવા લાયો? લેં હેંડ, જલદી કર. આંણાવાળાય આઈ પોંચવા થ્યા! પેલો દિયર મગલો તો રફુચકર થૈ જ્યો! | ||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|એ તો વાયર જોડી આલવાના તૈણ રૂપિયા ફી લે છ! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|એક વાર જોડી આલે તો પછં મું ઈનં બધુંય આલું! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|બધું તો નંઈ લે પણ પૈશા જરૂર લેવાનો. તમે જોજો તો ખરા રાંમભાઈ, મગલો બે વરહમાં પૈશાંવાળો નાં થઈ જાય તો, કીજે કીધું નતું, લાંચોમાં ઈની ચોથા ભાગની દલાલી વોય છ! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મોટા સાએબો હુધી તો કશું પોંકતું નઈ વોય. આંના જેવા વચમાં ચરી જતા અશં. લાય એટલું છાંડિયું. દિયોર મૂઢામાં પાંણી વળ્યું! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|(કેરી આપતાં) લ્યાં, મું આ પલગમાં વાયર ઘાલું. | |||
}} | |||
{{Ps | |||
રામુઃ બરાબર ફિટ કરજે, કોઈનં શોટ ન લાગે. (મણિવહુને આવતી જોઈને) અને આ વાયર બધા એક બાજુ મેલ. કોઈના પગમાં આવશે તો ગોથું ખઈ જશે. | રામુઃ બરાબર ફિટ કરજે, કોઈનં શોટ ન લાગે. (મણિવહુને આવતી જોઈને) અને આ વાયર બધા એક બાજુ મેલ. કોઈના પગમાં આવશે તો ગોથું ખઈ જશે. | ||
મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં. | મણિઃ લખાભાઈ, તમે આ બધું ગોઠવવા બેઠા છાં પણ લેણ તો બંધ છ. ગામની ચકલીએ પાંણી થઈ રયું છ પણ મોટર ચાલતી નહીં. |
edits