ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 668: Line 668:
(લખમણ વાયર વાળવા જાય છે.)
(લખમણ વાયર વાળવા જાય છે.)
{{Ps
{{Ps
રામુઃ રવા દે લખા! સાએબ આવશે તો જશે! શેયરી ચ્યાં હાંકડી છ?
|રામુઃ  
મગનઃ પછી પાછા કે’શો કે કીધું નોતું! દંડ કરશે!
|રવા દે લખા! સાએબ આવશે તો જશે! શેયરી ચ્યાં હાંકડી છ?
રામુઃ દંડ હનો? જોઈતાકાકાના ઘરમાંથી વાયર ખેંચીએ છીએ અનં ઈમણે મીટર મેલાએલું છ. આપણ ચ્યાં સીધા થાંભલા પરથી બાળવાના છીએ?
}}
મગનઃ દીવો લઈનં કૂવામાં પડવું હોય તો તમારી મરજી!
{{Ps
|મગનઃ  
|પછી પાછા કે’શો કે કીધું નોતું! દંડ કરશે!
}}
{{Ps
|રામુઃ  
|દંડ હનો? જોઈતાકાકાના ઘરમાંથી વાયર ખેંચીએ છીએ અનં ઈમણે મીટર મેલાએલું છ. આપણ ચ્યાં સીધા થાંભલા પરથી બાળવાના છીએ?
}}
{{Ps
|મગનઃ  
|દીવો લઈનં કૂવામાં પડવું હોય તો તમારી મરજી!
}}
(ઝડપથી પાછો જાય છે.)
(ઝડપથી પાછો જાય છે.)
લખમણઃ રેવા દો રાંમભાઈ! આ વીજળી ખાતાના અમલદારો બઉ કડક વોય છં!
{{Ps
રામુઃ આપણનં ઈમની ગરજ વોય પછી એ કડક જ થાંય નં?
|લખમણઃ  
લખમણઃ એય ખરું, (પાછળ જોતાં) આ પેલો સાએબ તો સીધો અંઈ જ આવ છ!
|રેવા દો રાંમભાઈ! આ વીજળી ખાતાના અમલદારો બઉ કડક વોય છં!
રામુઃ મગલાઈં ઈનં ફોન કરીનં જ બાલાયો અશે! પછં ચેમ ના આવે? જ્યાં ઈમનું કાંમ ચાલતું અશે ત્યાં તો દિયોર ડોચિયુંય નઈ કરવાના.
}}
સાહેબઃ (મગન સાથે પ્રવેશતાં) આ કોનું મકાન છે?
{{Ps
મગનઃ એમને જ પૂછો ને!
|રામુઃ  
રામુઃ એ રાંમ રાંમ સાએબ! આવો પધારો! ધન ઘડી ધન દાડો, અમારી શેયરી પાવન કરી! લખા, પાંણી –
|આપણનં ઈમની ગરજ વોય પછી એ કડક જ થાંય નં?
}}
{{Ps
|લખમણઃ  
|એય ખરું, (પાછળ જોતાં) આ પેલો સાએબ તો સીધો અંઈ જ આવ છ!
}}
{{Ps
|રામુઃ  
|મગલાઈં ઈનં ફોન કરીનં જ બાલાયો અશે! પછં ચેમ ના આવે? જ્યાં ઈમનું કાંમ ચાલતું અશે ત્યાં તો દિયોર ડોચિયુંય નઈ કરવાના.
}}
{{Ps
|સાહેબઃ  
|(મગન સાથે પ્રવેશતાં) આ કોનું મકાન છે?
}}
{{Ps
|મગનઃ  
|એમને જ પૂછો ને!
}}
{{Ps
|રામુઃ  
|એ રાંમ રાંમ સાએબ! આવો પધારો! ધન ઘડી ધન દાડો, અમારી શેયરી પાવન કરી! લખા, પાંણી –
}}
(લખો જાય છે.)
(લખો જાય છે.)
સાહેબઃ મારી પાસે વખત નથી, બોલ, આ કોનું મકાન છે?
{{Ps
રામુઃ મું કાંય નાંનું છોકરું નહીં ક મનં ટુંકારાથી બોલાવાં છાં!
|સાહેબઃ  
સાહેબઃ (નકલી હાસ્યથી) એ ખરું! અક્કલમાં છોકરું રહ્યા લાગો છો, બાકી દેખાવમાં તો બળદ જેવા થયા છો!
|મારી પાસે વખત નથી, બોલ, આ કોનું મકાન છે?
રામુઃ મારો બળદ તમારાથી દૂબળો છ સાએબ!
}}
સાહેબઃ (ગુસ્સે થતાં) મોં સાંભળીને બોલ! સીધો જવાબ આપ. આ કોનું મકાન છે?
{{Ps
રામુઃ અમારું.
|રામુઃ  
|મું કાંય નાંનું છોકરું નહીં ક મનં ટુંકારાથી બોલાવાં છાં!
}}
{{Ps
|સાહેબઃ  
|(નકલી હાસ્યથી) એ ખરું! અક્કલમાં છોકરું રહ્યા લાગો છો, બાકી દેખાવમાં તો બળદ જેવા થયા છો!
}}
{{Ps
|રામુઃ  
|મારો બળદ તમારાથી દૂબળો છ સાએબ!
}}
{{Ps
|સાહેબઃ  
|(ગુસ્સે થતાં) મોં સાંભળીને બોલ! સીધો જવાબ આપ. આ કોનું મકાન છે?
}}
{{Ps
|રામુઃ  
|અમારું.
}}
{{Ps
સાહેબઃ અને આ?
સાહેબઃ અને આ?
રામુઃ એય અમારું.
રામુઃ એય અમારું.
26,604

edits

Navigation menu