26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 738: | Line 738: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સાહેબઃ અને આ? | |સાહેબઃ | ||
રામુઃ એય અમારું. | |અને આ? | ||
સાહેબઃ એમ! તો આ આખું ગામ તારા ડોસાએ બંધાવ્યું હશે! | }} | ||
રામુઃ ના – ઈમના ડોહાના ડોહાના ડોહાના ડોહાઈ, તમારા માંનવામાં થોડી જ ભૂલ રઈ જઈ! | {{Ps | ||
સાહેબઃ મગન, આ તો કોઈ છૂપો રુસ્તમ લાગે છે! મારે એને સીધો કરવો પડશે! આ પછીત કોની? | |રામુઃ | ||
મગનઃ જોઈતા છગનની! | |એય અમારું. | ||
(લખો પાણી લઈને સાહેબ પાસે જાય છે.) | }} | ||
રામુઃ મગલા, દિયોર ઘૈડાનં તો માંનથી બોલાય! લખો, સાએબ એ પછીત જોઈતાભાઈ છગનભાઈની છ! | {{Ps | ||
સાહેબઃ અને આ ખડકી? | |સાહેબઃ | ||
રામુઃ એ મારી! રાંમભાઈની. | |એમ! તો આ આખું ગામ તારા ડોસાએ બંધાવ્યું હશે! | ||
સાહેબઃ બાપનું નામ? | }} | ||
રામુઃ એ તો ગુજરી જ્યાં છં! આખું ગાંમ મનં રાંમભઈથી ઓળખ છ! બાપનું નામ લખવાની જરૂર નહીં. | {{Ps | ||
મગનઃ લખાવી દે ને! (પાસે જતાં) બાપનું નામ કંઈક બીજું લખાઈ ગયું તો? | |રામુઃ | ||
રામુઃ (ઊછળીને મગનને એક તમાચો લગાવી દે છે, ગળેથી પહેરણ પકડે છે. લખમણ વચ્ચે પડે છે.) નેંનળિયા, બાપ સુધી જ્યો? આડકાં ભાજી નાંશીશ. ગાંમમાં એક તો અવળા ધંધા ચલાવવા છં નં મારી આગઈ વટ કરવો છ? દિયોર, મારો બાપ તો ભાયગશાળી અતો તે તમારા જેવાંની વચમાંથી વેલો જ્યો! | |ના – ઈમના ડોહાના ડોહાના ડોહાના ડોહાઈ, તમારા માંનવામાં થોડી જ ભૂલ રઈ જઈ! | ||
સાહેબઃ મગન, આણે જેલના સળિયા હજી જોયા લાગતા નથી! | }} | ||
લખમણઃ તમારા જેટલો અનુભવ ઈમનં ચ્યાંથી વોય સાહેબ? | {{Ps | ||
સાહેબઃ ચાલ મગન, આ લોકો સાથે જીભાજોડી કરવા જેવી નથી. પચ્ચીસ પચ્ચાસનો દંડ ભરવો પડશે ત્યારે સીધો થશે. | |સાહેબઃ | ||
|મગન, આ તો કોઈ છૂપો રુસ્તમ લાગે છે! મારે એને સીધો કરવો પડશે! આ પછીત કોની? | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|જોઈતા છગનની! | |||
}} | |||
(લખો પાણી લઈને સાહેબ પાસે જાય છે.)}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મગલા, દિયોર ઘૈડાનં તો માંનથી બોલાય! લખો, સાએબ એ પછીત જોઈતાભાઈ છગનભાઈની છ! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|અને આ ખડકી? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|એ મારી! રાંમભાઈની. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|બાપનું નામ? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|એ તો ગુજરી જ્યાં છં! આખું ગાંમ મનં રાંમભઈથી ઓળખ છ! બાપનું નામ લખવાની જરૂર નહીં. | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|લખાવી દે ને! (પાસે જતાં) બાપનું નામ કંઈક બીજું લખાઈ ગયું તો? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(ઊછળીને મગનને એક તમાચો લગાવી દે છે, ગળેથી પહેરણ પકડે છે. લખમણ વચ્ચે પડે છે.) નેંનળિયા, બાપ સુધી જ્યો? આડકાં ભાજી નાંશીશ. ગાંમમાં એક તો અવળા ધંધા ચલાવવા છં નં મારી આગઈ વટ કરવો છ? દિયોર, મારો બાપ તો ભાયગશાળી અતો તે તમારા જેવાંની વચમાંથી વેલો જ્યો! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|મગન, આણે જેલના સળિયા હજી જોયા લાગતા નથી! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|તમારા જેટલો અનુભવ ઈમનં ચ્યાંથી વોય સાહેબ? | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|ચાલ મગન, આ લોકો સાથે જીભાજોડી કરવા જેવી નથી. પચ્ચીસ પચ્ચાસનો દંડ ભરવો પડશે ત્યારે સીધો થશે. | |||
}} | |||
(જવા લાગે છે.) | (જવા લાગે છે.) | ||
રામુઃ દંડ કઈ બાબતનો સાએબ? | {{Ps | ||
સાહેબઃ તમે અમારા ગ્રાહક નથી, તમારી સાથે હું વાત નહિ કરું. | |રામુઃ | ||
રામુઃ પણ નાગરિક તો ખરો ક નઈ? | |દંડ કઈ બાબતનો સાએબ?}} | ||
સાહેબઃ તમારા જેવા બધાને હું ક્યાં જવાબ આપતો ફરું? | }} | ||
રામુઃ તો પછં ઘરમાં જ બેહી રો નં! કુણ ચોખા મેલવા આયું’તું તે આંય પધાર્યા. | {{Ps | ||
મગનઃ રામલા, જરા ભાનમાં આવ, તારા ભલા માટે કહું છું. આ તો બહુ મોટા સાહેબ છે! | |સાહેબઃ | ||
રામુઃ દેશમં દિયોર કોઈ નાંનું રયું જ ચ્યાં છ! | |તમે અમારા ગ્રાહક નથી, તમારી સાથે હું વાત નહિ કરું. | ||
સાહેબઃ ગામનો આ પહેલા નંબરનો ગુંડો લાગે છે! | }} | ||
રામુઃ મું ગુંડો, નં તમે બે જણા જાટલીમેન! | {{Ps | ||
સાહેબઃ આનં તો એક વાર મામાને ઘેર મોકલવા જ પડશે! | |રામુઃ | ||
લખમણઃ ચેમ સાહેબ આજ બઉ ફૂંગર્યા છાં? ચેમ મું બોલતો નહીં એટલે રાંમભઈનાં એકલા માંનાં છાં? જવ, જે કાલ કરતા વો એ આજ કરજો, અવં તમીં નાંમ તો લશી લીધાં, જે કરવું વોય એ કરી નાંખજો! જવ નઈ તો રાંમભઈ ગુસ્સે થ્યા તો પછં મારા જાલ્યા નઈ રં. | |પણ નાગરિક તો ખરો ક નઈ? | ||
સાહેબઃ એ ગુસ્સે થાય એની હું રાહ જોઈ રહ્યો છું. | }} | ||
રામુઃ તો બેહાં! જા લખા, ઘરમાંથી ખાટલો લઈ આય. સાએબ બેઠા બેઠા રાહ જુવં! મગલા, તું આ અધૂરું છ એટલે પૂરું કરી આલ. | {{Ps | ||
મગનઃ હું એવું ગેરકાયદે જોડાણ કરી આપતો નથી. | |સાહેબઃ | ||
રામુઃ અલ્યા તું કરં છં ઈનાથી આ ચ્યાં જુદું કાંમ છ? સાએબ, તમનં તો આ વાયર જોડતાં નઈ આવળતું વોય! | |તમારા જેવા બધાને હું ક્યાં જવાબ આપતો ફરું? | ||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો પછં ઘરમાં જ બેહી રો નં! કુણ ચોખા મેલવા આયું’તું તે આંય પધાર્યા. | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|રામલા, જરા ભાનમાં આવ, તારા ભલા માટે કહું છું. આ તો બહુ મોટા સાહેબ છે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|દેશમં દિયોર કોઈ નાંનું રયું જ ચ્યાં છ! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|ગામનો આ પહેલા નંબરનો ગુંડો લાગે છે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મું ગુંડો, નં તમે બે જણા જાટલીમેન! | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|આનં તો એક વાર મામાને ઘેર મોકલવા જ પડશે! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|ચેમ સાહેબ આજ બઉ ફૂંગર્યા છાં? ચેમ મું બોલતો નહીં એટલે રાંમભઈનાં એકલા માંનાં છાં? જવ, જે કાલ કરતા વો એ આજ કરજો, અવં તમીં નાંમ તો લશી લીધાં, જે કરવું વોય એ કરી નાંખજો! જવ નઈ તો રાંમભઈ ગુસ્સે થ્યા તો પછં મારા જાલ્યા નઈ રં. | |||
}} | |||
{{Ps | |||
|સાહેબઃ | |||
|એ ગુસ્સે થાય એની હું રાહ જોઈ રહ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો બેહાં! જા લખા, ઘરમાંથી ખાટલો લઈ આય. સાએબ બેઠા બેઠા રાહ જુવં! મગલા, તું આ અધૂરું છ એટલે પૂરું કરી આલ. | |||
}} | |||
{{Ps | |||
|મગનઃ | |||
|હું એવું ગેરકાયદે જોડાણ કરી આપતો નથી. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|અલ્યા તું કરં છં ઈનાથી આ ચ્યાં જુદું કાંમ છ? સાએબ, તમનં તો આ વાયર જોડતાં નઈ આવળતું વોય! | |||
}} | |||
{{Ps | |||
સાહેબઃ મને શું આવડે છે એ તમે એક બે દિવસમાં જોશો! | સાહેબઃ મને શું આવડે છે એ તમે એક બે દિવસમાં જોશો! | ||
રામુઃ અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! | રામુઃ અતારે જ જોઈએ! (બહાર તરફ ઊંચા અવાજે) અલ્યા છોકરાઓ, જોઈ શું રયા છો? સાએબની જીપનાં પૈડાંમાંથી અવા કાઢી નાંખાં! |
edits