26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|કુદરતી}}<br>{{color|blue|લાભશંકર ઠાકર}}}} {{center block|title='''પાત્રો'''| '''હરિલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
'''બાલુ'''<br> | '''બાલુ'''<br> | ||
}} | }} | ||
(ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતાં ગોઠવતાં હરિલાલ છળી મરે છે.) | (ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતાં ગોઠવતાં હરિલાલ છળી મરે છે.) | ||
હરિલાલઃ એલા ઊભા રો. ઊભા રો. સબૂર આ બાબુડો તો જીવતો છે. આ જુઓ ઈની આંખનાં પોપચાં હલે. | |||
ચંદુઃ હરિકાકા! આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ. (મોટેથી) એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો… | {{Ps | ||
|હરિલાલઃ | |||
|એલા ઊભા રો. ઊભા રો. સબૂર આ બાબુડો તો જીવતો છે. આ જુઓ ઈની આંખનાં પોપચાં હલે. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|હરિકાકા! આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ. (મોટેથી) એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો… | |||
}} | |||
(બહારથી સંભળાતો બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે.) | (બહારથી સંભળાતો બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે.) | ||
કૃપાશંકરઃ મારો બાબુ જીવે છે? હે ભગવાન! | {{Ps | ||
હરિલાલઃ (બાબુની નાડી જુએ છે.) આ જુઓ ઈની નાડીના ધબકારા હાલે! | |કૃપાશંકરઃ | ||
|મારો બાબુ જીવે છે? હે ભગવાન! | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|(બાબુની નાડી જુએ છે.) આ જુઓ ઈની નાડીના ધબકારા હાલે! | |||
}} | |||
(બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે.) | (બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે.) | ||
{{Ps | |||
| | |||
| આ ઈના શ્વાસ હાલે. | |||
}} | |||
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.) | (શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.) | ||
{{Ps | |||
કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.) | કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.) | ||
::: બાબુ બેટા! આ બધું શું થઈ ગયું! | ::: બાબુ બેટા! આ બધું શું થઈ ગયું! |
edits