26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.) | (શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.) | ||
{{Ps | {{Ps | ||
કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.) | |કૃપાશંકરઃ | ||
|(બાબુના માથા પર હાથ મૂકી રહે છે.) | |||
ચંદુઃ હવે રોવાનું બંધ કરો ફુઆ. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે. | }} | ||
હરિલાલઃ હા, મોટા ભૈ, રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવ તો. | {{Ps | ||
ચંદુઃ (ઊભો થઈ બારણા પાસે જઈ): અરે કાશી ફૂઈ! ક્યાં ગીયાં? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો ઝટ ક્યાં ગીયાં? | | | ||
| બાબુ બેટા! આ બધું શું થઈ ગયું! | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|હવે રોવાનું બંધ કરો ફુઆ. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|હા, મોટા ભૈ, રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવ તો. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|(ઊભો થઈ બારણા પાસે જઈ): અરે કાશી ફૂઈ! ક્યાં ગીયાં? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો ઝટ ક્યાં ગીયાં? | |||
}} | |||
(કાશી પ્રવેશે છે. કાળાં કપડાં પહેર્યાં છે.) | (કાશી પ્રવેશે છે. કાળાં કપડાં પહેર્યાં છે.) | ||
કાશીઃ શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો… મારો દીકરો… મારો સાત ખોટનો બાબુડો… | {{Ps | ||
ચંદુઃ હવે રાડું નાખો મા, ફૈ. કઉં છું પંખો લાવો ઝટ. જરા વાહન નાખીએ તો ઈના જીવને શાંતિ મળે. | |કાશીઃ | ||
|શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો… મારો દીકરો… મારો સાત ખોટનો બાબુડો… | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|હવે રાડું નાખો મા, ફૈ. કઉં છું પંખો લાવો ઝટ. જરા વાહન નાખીએ તો ઈના જીવને શાંતિ મળે. | |||
}} | |||
(કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખનાં આંસુ લૂછે છે.) | (કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખનાં આંસુ લૂછે છે.) | ||
હરિલાલઃ (પંખો લઈને) તમે હવે આઘા બેહો. અને ચંદુ! મોટા ભૈ! આને હવે અંઈથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો. | {{Ps | ||
|હરિલાલઃ | |||
|(પંખો લઈને) તમે હવે આઘા બેહો. અને ચંદુ! મોટા ભૈ! આને હવે અંઈથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો. | |||
}} | |||
(ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને) | (ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને) | ||
{{Ps | |||
| | |||
| એલા, આ બધો ડામચિયો બાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થીયા છો. માણાહ મરેલો છે કે જીવતો છે ઈનું પણ કંઈ ભાન નથી. | |||
}} | |||
(ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે.) | (ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે.) | ||
કૃપાશંકરઃ લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. (પંખાને લેવા હાથ લંબાવે છે.) | {{Ps | ||
હરિલાલઃ તમે બેહો હવે છાનામાના. તમારામાં તે કંઈ અક્કલ છે! ઈ તો સારું થીયું કે મારું ધ્યાન ગીયું. નઈ તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારેત ને? | |કૃપાશંકરઃ | ||
કૃપાશંકરઃ અરે પણ પરસોતમ દાકતરે તપાસ કરીને કીધું કે કાકા, ગંગાજળ લાવો. દાકતરે જાતે જ બાલુના મોંઢામાં ચમચી ભરીને રેડ્યું’તું. પૂછ તારી ભાભીને. | |લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. (પંખાને લેવા હાથ લંબાવે છે.) | ||
હરિલાલઃ હવે ઈ પશા દાકતરની વાત જાવા દ્યો ને. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ દાકતરે આવતાંવેંત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઈંજિકશન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાડ્યું નાખે રાડ્યું! | }} | ||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|તમે બેહો હવે છાનામાના. તમારામાં તે કંઈ અક્કલ છે! ઈ તો સારું થીયું કે મારું ધ્યાન ગીયું. નઈ તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારેત ને? | |||
}} | |||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|અરે પણ પરસોતમ દાકતરે તપાસ કરીને કીધું કે કાકા, ગંગાજળ લાવો. દાકતરે જાતે જ બાલુના મોંઢામાં ચમચી ભરીને રેડ્યું’તું. પૂછ તારી ભાભીને. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|હવે ઈ પશા દાકતરની વાત જાવા દ્યો ને. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ દાકતરે આવતાંવેંત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઈંજિકશન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાડ્યું નાખે રાડ્યું! | |||
}} | |||
(બધાં જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે.) | (બધાં જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે.) | ||
ચંદુઃ અરે બાબુએ આંખ ખોલી. બાબુ! બાબુ! | {{Ps | ||
કૃપાશંકરઃ બાબુ દીકરા! કેમ છે તને? | |ચંદુઃ | ||
કાશીઃ પાણી આલું ભઈ? | |અરે બાબુએ આંખ ખોલી. બાબુ! બાબુ! | ||
હરિલાલઃ એ શાંતિ રાખો. | }} | ||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|બાબુ દીકરા! કેમ છે તને? | |||
}} | |||
{{Ps | |||
|કાશીઃ | |||
|પાણી આલું ભઈ? | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|એ શાંતિ રાખો. | |||
}} | |||
{{Ps | |||
(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.) | (બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.) | ||
::: ઉભો રે, તને બેઠો કરું. | ::: ઉભો રે, તને બેઠો કરું. |
edits