26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 363: | Line 363: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
ચંદુઃ ઇન્દ્રરાજા તમાકુવાળું પાન ખાય? | |ચંદુઃ | ||
બાબુઃ શું કામ નો ખાય? ઈમને શી ખોટ છે? હા, સાંભળ, ચંદુભાઈ. પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાવ, બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો. પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રીયો નથી. આપની મેરબાની હોય તો અંઈ જ કંઈ નાનુંમોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ – ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી, બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પર્ણ કરવા તો તમને અંઈ મેમાનગતિએ તેડ્યા છે. | |ઇન્દ્રરાજા તમાકુવાળું પાન ખાય? | ||
ચંદુઃ દેવાંશીની મનોકામના? | }} | ||
બાબુઃ હા. એક વાર દેવાંશીનાં નાચગાનથી ઇન્દ્રરાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગીયા. બોલ દેવાંશી! જોઈએ તે માગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ, ઈની બઉ યાદ આવે છે. ઈને તેડાવો, બસ. | {{Ps | ||
ચંદુઃ આનું નામ દોસ્ત કેવાય. | |બાબુઃ | ||
બાબુઃ દોસ્ત એટલે? વિદાય વેળા અરધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાંથી આંસુ માંય નઈ. બથમાંથી છૂટો જ નોં થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ, દેવા, તું છાનો રે. પણ એ તો હીબકાં ભરી ભરીને રોવા મંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાઝી ગીયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ઈને ફોસલાવીને છૂટો પાડ્યો. જતાં જતાં મારી સામે ટગર ટગર જોઈ રીયો. પછી દોડીને મારી પાંહે આવ્યો. બોલ્યો – બાબુ પૂન કરજે જેથી ફરી મળી હકાય. હું તારી વાટ જોઈશ. | |શું કામ નો ખાય? ઈમને શી ખોટ છે? હા, સાંભળ, ચંદુભાઈ. પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાવ, બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો. પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રીયો નથી. આપની મેરબાની હોય તો અંઈ જ કંઈ નાનુંમોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ – ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી, બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પર્ણ કરવા તો તમને અંઈ મેમાનગતિએ તેડ્યા છે. | ||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|દેવાંશીની મનોકામના? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હા. એક વાર દેવાંશીનાં નાચગાનથી ઇન્દ્રરાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગીયા. બોલ દેવાંશી! જોઈએ તે માગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ, ઈની બઉ યાદ આવે છે. ઈને તેડાવો, બસ. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|આનું નામ દોસ્ત કેવાય. | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|દોસ્ત એટલે? વિદાય વેળા અરધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાંથી આંસુ માંય નઈ. બથમાંથી છૂટો જ નોં થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ, દેવા, તું છાનો રે. પણ એ તો હીબકાં ભરી ભરીને રોવા મંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાઝી ગીયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ઈને ફોસલાવીને છૂટો પાડ્યો. જતાં જતાં મારી સામે ટગર ટગર જોઈ રીયો. પછી દોડીને મારી પાંહે આવ્યો. બોલ્યો – બાબુ પૂન કરજે જેથી ફરી મળી હકાય. હું તારી વાટ જોઈશ. | |||
કાશીઃ સાચું છે. પૂન કર્યા વિના કંઈ સ્વર્ગે જવાય? | કાશીઃ સાચું છે. પૂન કર્યા વિના કંઈ સ્વર્ગે જવાય? | ||
કૃપાશંકરઃ આ આપણે આખો જનમારો સંસારમાં કીડાની જેમ જીવ્યા છીએ. સ્વર્ગનાં સુખ આપણા ભાગમાં ચાંથી આવે? | }} | ||
હરિલાલઃ અરે પણ માળો બજાણિયાનો છોકરો – ઈને તે શાં પૂન કર્યાં હશે કે સ્વર્ગ મળી ગીયું? આ હું ચાલી વરહથી ગાયત્રીની ઉપાસના કરું છું. ત્રિકાલ સંધ્યા કરું છું. તાવમાં સસડતો હઉં તોય સ્નાન-સંધ્યા છોડ્યાં નથી. પૂછો મોટા ભૈને. | {{Ps | ||
કૃપાશંકરઃ મારાથી ક્યાં અજાણ્યું છે? | |કૃપાશંકરઃ | ||
કાશીઃ હરિભાઈ ધરમ-કરમમાં પેલેથી જ કડક નીમવાળા. | |આ આપણે આખો જનમારો સંસારમાં કીડાની જેમ જીવ્યા છીએ. સ્વર્ગનાં સુખ આપણા ભાગમાં ચાંથી આવે? | ||
હરિલાલઃ આ આટલું બધું પૂન કરીએ છીએ તોય… | }} | ||
બાબુઃ ઈ ખરું, હરિકાકા, પણ આ પૂનની વાત તો બીજી જ છે. | {{Ps | ||
ચંદુઃ એટલે ધરમ-કરમ એ પૂન્ય ના કે’વાય? | |હરિલાલઃ | ||
બાબુઃ કેવાય, એક રીતે જોઈએ તો. પણ હું કહું છું ઈ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરેય ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. | |અરે પણ માળો બજાણિયાનો છોકરો – ઈને તે શાં પૂન કર્યાં હશે કે સ્વર્ગ મળી ગીયું? આ હું ચાલી વરહથી ગાયત્રીની ઉપાસના કરું છું. ત્રિકાલ સંધ્યા કરું છું. તાવમાં સસડતો હઉં તોય સ્નાન-સંધ્યા છોડ્યાં નથી. પૂછો મોટા ભૈને. | ||
ચંદુઃ પણ ખબર પડ્યા વિના તો પૂન ચેવી રીતે થાય? | }} | ||
બાબુઃ તારે એ જ એક મોટો ભેદ છે ને. તમને પૂન કરો છો એવી ખબરે નો હોય ને પૂન થઈ જાય. | {{Ps | ||
હરિલાલઃ માળું કંઈ સમજાતું નથી. | |કૃપાશંકરઃ | ||
બાબુઃ જુઓ તમને મારો જ દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો’તો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું કે એક વાર મને સ્વર્ગમાં લાવશે. પણ હવે સ્વર્ગમાં ઈમ ને ઈમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? | |મારાથી ક્યાં અજાણ્યું છે? | ||
ચંદુઃ સાચી વાત. | }} | ||
બાબુઃ હવે વસ્તુ એમ બની ગઈ, ચંદુભાઈ, કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગીયો. પેશાબ કરતાં અચાનક મારું ધ્યાન ગીયું ને ચમકીને બે ડગ ખસી ગ્યો. બચારી એક કીડી પલળીને મરી જાત. હવે આ તો એક થતાં થઈ ગીયું ને કીડી બચી ગઈ. | {{Ps | ||
કૃપાશંકરઃ ઈનોય બચારીનો જીવ છે ને! | |કાશીઃ | ||
બાબુઃ આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં બેહીને તમાકુ મસળવા જઉં છું ત્યાં ઢબી પડ્યો. (જરા અટકીને) દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આ જે પૂનનું કામ થતાં થઈ ગયું એને કારણે જ તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. માટે પૂન કરજે પણ જોજે કરવા ખાતર નોં કરીશ, એનો વિચાર નઈં કરવાનો. ઈમ જ થાવું જોઈએ. કુદરતી. | |હરિભાઈ ધરમ-કરમમાં પેલેથી જ કડક નીમવાળા. | ||
હરિલાલઃ મારું બેટું આ તો ભારે અઘરું કેવાય. | }} | ||
ચંદુઃ પૂન આપણે કરવાનું નઈં. | {{Ps | ||
કૃપાશંકરઃ ઈની મેળાયે થઈ જવું જોઈએ. | |હરિલાલઃ | ||
હરિલાલઃ કુદરતી! | |આ આટલું બધું પૂન કરીએ છીએ તોય… | ||
બાબુઃ આ દેવલો કુદરતી ગાતો નાચતો, ઈમાં ઈને મજા પડતી. કુદરતી જ ઈને એવું હતું. ભણતો ત્યારેય શું? ગાવાનો ઈને ભારે શોખ. પણ કુદરતી. આ ઈમાં ઈને સ્વર્ગનો મોભો મળી ગયો. | }} | ||
હરિલાલઃ એલા બાબુડા! તું શી વાત કરેશ? માણાહ નાચ-ગાન કરે ઈમાંય સ્વર્ગ મળી જાય? | {{Ps | ||
બાબુઃ હા, પણ ઈ કુદરતી હોવું જઈએ, હરિકાકા. | |બાબુઃ | ||
હરિલાલઃ (ઊભા થાય છે.) આપણે તો આમાં કાંઈ નોં હમજીએ. હું જઉં ત્યારે, મોટાભાઈ. અને હવે બાબુને આરામ કરવા દો. (જતાં જતાં બબડે છે.) પૂન ઈમ ને ઈમ થાવું જોઈએ, કુદરતી. મારું વાલું ઈ તો કેવી રીતે થાય? | |ઈ ખરું, હરિકાકા, પણ આ પૂનની વાત તો બીજી જ છે. | ||
ચંદુઃ લાચો હુંય ઊપડું, ફૈબા. બાબૂભૈ! આવજે. | }} | ||
બાબુઃ હા, આવજે, ચંદુભાઈ. | {{Ps | ||
કૃપાશંકરઃ બાબુ, તું આરામ કર થાક્યોપાક્યો. (જાય છે.) | |ચંદુઃ | ||
કાશીઃ હાલો હુંય લાપસીનું આંધણ મૂકું. (જાય છે.) | |એટલે ધરમ-કરમ એ પૂન્ય ના કે’વાય? | ||
બાબુઃ (તમાકુ કાઢીને હથેલીમાં મસળે છે. આંટા મારે છે. પછી કાને જનોઈ ચઢાવે છે.) પૂન કરવાનું પણ ઈનો વિચાર નંઈ કરવાનો. થઈ જવું જઈએ, કુદરતી. | }} | ||
{{Ps | |||
|બાબુઃ | |||
|કેવાય, એક રીતે જોઈએ તો. પણ હું કહું છું ઈ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરેય ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|પણ ખબર પડ્યા વિના તો પૂન ચેવી રીતે થાય? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|તારે એ જ એક મોટો ભેદ છે ને. તમને પૂન કરો છો એવી ખબરે નો હોય ને પૂન થઈ જાય. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|માળું કંઈ સમજાતું નથી. | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|જુઓ તમને મારો જ દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો’તો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું કે એક વાર મને સ્વર્ગમાં લાવશે. પણ હવે સ્વર્ગમાં ઈમ ને ઈમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|સાચી વાત. | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હવે વસ્તુ એમ બની ગઈ, ચંદુભાઈ, કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગીયો. પેશાબ કરતાં અચાનક મારું ધ્યાન ગીયું ને ચમકીને બે ડગ ખસી ગ્યો. બચારી એક કીડી પલળીને મરી જાત. હવે આ તો એક થતાં થઈ ગીયું ને કીડી બચી ગઈ. | |||
}} | |||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|ઈનોય બચારીનો જીવ છે ને! | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં બેહીને તમાકુ મસળવા જઉં છું ત્યાં ઢબી પડ્યો. (જરા અટકીને) દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આ જે પૂનનું કામ થતાં થઈ ગયું એને કારણે જ તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. માટે પૂન કરજે પણ જોજે કરવા ખાતર નોં કરીશ, એનો વિચાર નઈં કરવાનો. ઈમ જ થાવું જોઈએ. કુદરતી. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|મારું બેટું આ તો ભારે અઘરું કેવાય. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|પૂન આપણે કરવાનું નઈં. | |||
}} | |||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|ઈની મેળાયે થઈ જવું જોઈએ. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|કુદરતી! | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|આ દેવલો કુદરતી ગાતો નાચતો, ઈમાં ઈને મજા પડતી. કુદરતી જ ઈને એવું હતું. ભણતો ત્યારેય શું? ગાવાનો ઈને ભારે શોખ. પણ કુદરતી. આ ઈમાં ઈને સ્વર્ગનો મોભો મળી ગયો. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|એલા બાબુડા! તું શી વાત કરેશ? માણાહ નાચ-ગાન કરે ઈમાંય સ્વર્ગ મળી જાય? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હા, પણ ઈ કુદરતી હોવું જઈએ, હરિકાકા. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|(ઊભા થાય છે.) આપણે તો આમાં કાંઈ નોં હમજીએ. હું જઉં ત્યારે, મોટાભાઈ. અને હવે બાબુને આરામ કરવા દો. (જતાં જતાં બબડે છે.) પૂન ઈમ ને ઈમ થાવું જોઈએ, કુદરતી. મારું વાલું ઈ તો કેવી રીતે થાય? | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|લાચો હુંય ઊપડું, ફૈબા. બાબૂભૈ! આવજે. | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હા, આવજે, ચંદુભાઈ. | |||
}} | |||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|બાબુ, તું આરામ કર થાક્યોપાક્યો. (જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|કાશીઃ | |||
|હાલો હુંય લાપસીનું આંધણ મૂકું. (જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|(તમાકુ કાઢીને હથેલીમાં મસળે છે. આંટા મારે છે. પછી કાને જનોઈ ચઢાવે છે.) પૂન કરવાનું પણ ઈનો વિચાર નંઈ કરવાનો. થઈ જવું જઈએ, કુદરતી. | |||
(વિચારમાં ને વિચારમાં જાય છે.) | (વિચારમાં ને વિચારમાં જાય છે.) | ||
}} | |||
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | {{Right|(પાંચ અદ્યતન એકાંકી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits