ગુજરાતી એકાંકીસંપદા/કુદરતી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 299: Line 299:
}}
}}
{{Ps
{{Ps
બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો.
|બાબુઃ  
ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે?
|જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો.}}
બાબુઃ તંઈ? એ તો સ્વર્ગની એક રશમ કેવાય. તમે જાવ તો તમને ચંદુરાજ કહે. હરિકાકા જાય તો એમને હરિરાજ કઈને બોલાવે. એ રીતે મને બાબુરાજ.
}}
કૃપાશંકરઃ જમવામાં શું રસોઈ હતી, બાબુ?
{{Ps
બાબુઃ છૂટું ચૂરમું વળી. ઉપર ધાર, ચોખ્ખા ઘીની અને પીરસનારો આપણો દેવલો, સમ દઈ દઈને ખવડાવે.
|ચંદુઃ  
કૃપાશંકરઃ અરે પણ ઈ તો બજાણિયાનો છોકરો, ઈના હાથનું આપણા બામણથી ખવાય?
|તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે?
બાબુઃ ઈ ભેદભાવ સ્વર્ગમાં નોં હોય, બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કઉં છું. બાકી ઈનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં ઈનું કેટલું બધું માન! ઇન્દ્રરાજાના ઈના ઉપર ચાર હાથ. દેવાંશી શું કેશે ને શું કરશે. ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નઈં.
}}
હરિઃ બાબુ જમવામાં ફરસાણ શું હતું?
{{Ps
બાબુઃ અરે હરિકાકા, વાલ. ફસ્ટ ક્લાસ! આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જઈ લો. આ આંગળિયુંમાં હજી ઈની સોડમ આવે છે. (બે વખત આંગળીઓ સૂંઘે છે.) ઊડી ગઈ છે. ઈ સ્વર્ગલોકની સોડમ કંઈ અંઈ ધૂળલોકમાં આવે?
|બાબુઃ  
હરિલાલઃ (નિઃશ્વાસ સાથે) મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયા ય ગીયા અને ઈ ખાવાપીવાના ય ગીયા.
|તંઈ? એ તો સ્વર્ગની એક રશમ કેવાય. તમે જાવ તો તમને ચંદુરાજ કહે. હરિકાકા જાય તો એમને હરિરાજ કઈને બોલાવે. એ રીતે મને બાબુરાજ.
કૃપાશંકરઃ ઉપર ધારનાં તો સપનાં રઈ ગ્યાં. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે ઈની પાછળ ચોવીસ ગામની નાત થયેલી. શું ઘી ખાધાં છે ઈ વખતે! ઓહો!
}}
હરિલાલઃ ઘીની ક્યાં વાત કરો છો, મોટા ભૈ. તેલ પણ ચાં મળે છે ખાવા?
{{Ps
કાશીઃ તીંમાં તો મારો બાબુ રોજ કકળાટ કરે છે. મોર્ય સારીપઠ તેલવાળાં શાક ખાધેલાં ને તે ખાણબાફણાં જેવા શાક ચાંથી ભાવે?
|કૃપાશંકરઃ  
બાબુઃ આ એટલે તો મારે પાછા નો’તું આવવું, બા.
|જમવામાં શું રસોઈ હતી, બાબુ?
ચંદુઃ તો પછી પાછો કેમ આવ્યો. બાબૂભૈ?
}}
બાબુઃ આવરદા બાકી હશે, બીજું શું? જમી લીધા પછી ઇન્દ્રરાજાએ એકસોવીશની તમાકુનું બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું.
{{Ps
|બાબુઃ  
|છૂટું ચૂરમું વળી. ઉપર ધાર, ચોખ્ખા ઘીની અને પીરસનારો આપણો દેવલો, સમ દઈ દઈને ખવડાવે.
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|અરે પણ ઈ તો બજાણિયાનો છોકરો, ઈના હાથનું આપણા બામણથી ખવાય?
}}
{{Ps
|બાબુઃ  
|ઈ ભેદભાવ સ્વર્ગમાં નોં હોય, બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કઉં છું. બાકી ઈનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં ઈનું કેટલું બધું માન! ઇન્દ્રરાજાના ઈના ઉપર ચાર હાથ. દેવાંશી શું કેશે ને શું કરશે. ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નઈં.
}}
{{Ps
|હરિઃ  
|બાબુ જમવામાં ફરસાણ શું હતું?
}}
{{Ps
|બાબુઃ  
|અરે હરિકાકા, વાલ. ફસ્ટ ક્લાસ! આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જઈ લો. આ આંગળિયુંમાં હજી ઈની સોડમ આવે છે. (બે વખત આંગળીઓ સૂંઘે છે.) ઊડી ગઈ છે. ઈ સ્વર્ગલોકની સોડમ કંઈ અંઈ ધૂળલોકમાં આવે?
}}
{{Ps
|હરિલાલઃ  
|(નિઃશ્વાસ સાથે) મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયા ય ગીયા અને ઈ ખાવાપીવાના ય ગીયા.
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|ઉપર ધારનાં તો સપનાં રઈ ગ્યાં. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે ઈની પાછળ ચોવીસ ગામની નાત થયેલી. શું ઘી ખાધાં છે ઈ વખતે! ઓહો!
}}
{{Ps
|હરિલાલઃ  
|ઘીની ક્યાં વાત કરો છો, મોટા ભૈ. તેલ પણ ચાં મળે છે ખાવા?
}}
{{Ps
|કાશીઃ  
|તીંમાં તો મારો બાબુ રોજ કકળાટ કરે છે. મોર્ય સારીપઠ તેલવાળાં શાક ખાધેલાં ને તે ખાણબાફણાં જેવા શાક ચાંથી ભાવે?
}}
{{Ps
|બાબુઃ  
|આ એટલે તો મારે પાછા નો’તું આવવું, બા.
}}
{{Ps
|ચંદુઃ  
|તો પછી પાછો કેમ આવ્યો. બાબૂભૈ?
}}
{{Ps
|બાબુઃ  
|આવરદા બાકી હશે, બીજું શું? જમી લીધા પછી ઇન્દ્રરાજાએ એકસોવીશની તમાકુનું બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું.
}}
{{Ps
ચંદુઃ ઇન્દ્રરાજા તમાકુવાળું પાન ખાય?
ચંદુઃ ઇન્દ્રરાજા તમાકુવાળું પાન ખાય?
બાબુઃ શું કામ નો ખાય? ઈમને શી ખોટ છે? હા, સાંભળ, ચંદુભાઈ. પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાવ, બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો. પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રીયો નથી. આપની મેરબાની હોય તો અંઈ જ કંઈ નાનુંમોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ – ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી, બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પર્ણ કરવા તો તમને અંઈ મેમાનગતિએ તેડ્યા છે.
બાબુઃ શું કામ નો ખાય? ઈમને શી ખોટ છે? હા, સાંભળ, ચંદુભાઈ. પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાવ, બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો. પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રીયો નથી. આપની મેરબાની હોય તો અંઈ જ કંઈ નાનુંમોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ – ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી, બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પર્ણ કરવા તો તમને અંઈ મેમાનગતિએ તેડ્યા છે.
26,604

edits

Navigation menu