ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 134: Line 134:
}}
}}
{{Ps
{{Ps
નિગમઃ (સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે.
|નિગમઃ  
સુરતાઃ એટલે કે–?
|(સુરતાની પ્રશ્નાર્થ દૃષ્ટિને ટાળતાં) હા, હા, કદાચ… કદાચ મા આજે પાછી ફરશે.
નિગમઃ એટલે કે, બાપાજી સાથે સંધિ થઈ ગઈ લાગે છે. એથી વિશેષ કશી જિજ્ઞાસા?
}}
સુરતાઃ ખરાબ લાગ્યું? મારા ઉપર ખોટું લાગ્યું?
{{Ps
નિગમઃ (રુદનને માંડ માંડ રોકતાં) ના રે ગાંડી, ખોટું લાગ્યું છે મને મારા ભાગ્ય ઉપર. નિરામય પણ એવું જ કશું કહેશે…
|સુરતાઃ  
સુરતાઃ આજે પણ એ દેખાતો નથી! નંદનકાકી ગયાં તે દિવસથી હું જ્યારે આવું છું ત્યારે મને પણ મોં દેખાડતો નથી!
|એટલે કે–?
નિગમઃ (સુરતાએ ટેબલ ઉપર ઊંધું મકેલું પુસ્તક નજરે પડતાં, યોજનાપૂર્વક વિષય બદલતી હોય તે રીતે) આ શું ઉપાડ્યું વળી? સુન્દરમ્‌નું વસુધા?
}}
સુરતાઃ લેવા આવી હતી ઉત્તરરામચરિત, પણ કબાટ ઉપર અધખુલ્લું વસુધા જોયું એટલે થયું કે, લાવ જરા જોઉં.
{{Ps
નિગમઃ હમણાંથી બાપાજી – (ન બોલવાનું બોલાઈ ગયું એવો ખ્યાલ આવતાં અટકી જાય છે.)
|નિગમઃ  
સુરતાઃ શું બોલવા જતી હતી, નિગમ? હમણાંથી બાપાજી?
|એટલે કે, બાપાજી સાથે સંધિ થઈ ગઈ લાગે છે. એથી વિશેષ કશી જિજ્ઞાસા?
નિગમઃ કંઈ નહિ.
}}
સુરતાઃ મારાથી છુપાવે છે ને? બસ કે?
{{Ps
નિગમઃ માબાપ વચ્ચે કશાય કારણસર મતભેદ જાગે અને રહેંસાવાનું બાળકોને.
|સુરતાઃ  
સુરતાઃ પણ લોકો તો કહે છે કે આ કંઈ સામાન્ય મતભેદ નો’તો.
|ખરાબ લાગ્યું? મારા ઉપર ખોટું લાગ્યું?
નિગમઃ કોને ખબર! સામાન્ય કે અસામાન્ય, પણ મારો અને નિરામયનો તો વિચાર કરવો હતો.
}}
સુરતાઃ આમાં તને માત્ર નંદનકાકીનો જ વાંક લાગે છે, નિગમ?
{{Ps
નિગમઃ બાપાજી! એમનો કશો વાંક હોય જ નહિ, સુરુ. સવારે એમના અસીલો, પછી ચૅમ્બર ને કોર્ટ, રાતના પણ મોડે સુધી કેસનાં કાગળિયાં તપાસતાં બેઠા હોય.
|નિગમઃ  
સુરતાઃ તે સિવાય બહારગામના કેસો લડવા પણ એમને અવારનવાર અમદાવાદ, વડોદરા જવું પડતું… કાકીને એ કારણે એકલું લાગ્યા કરતું હશે, નહિ?
|(રુદનને માંડ માંડ રોકતાં) ના રે ગાંડી, ખોટું લાગ્યું છે મને મારા ભાગ્ય ઉપર. નિરામય પણ એવું જ કશું કહેશે…
નિગમઃ માના ગયા પછી થોડા દિવસ તો એ ચૂપ રહ્યા. પછી જાણે અમારી પ્રશ્નભરી દૃષ્ટિ એમનાથી જીરવાતી નહિ હોય બિચારા બાપાજી, પછી ગઈકાલે એમણે મને આ વસુધા વાંચવા કહ્યું. (પુસ્તક ખોલીને ચોક્કસ પાનું બતાવતાં) આ કાવ્ય ‘સાંજે ત્યારે’ અને… અને… ‘નથી, નીરખવો શશી’.
}}
સુરતાઃ તારી પાસે વંચાવતા હતા? પોતે કેમ ન વાંચે?
{{Ps
નિગમઃ પોતાના મનને આવરી રહેલી યાતનામાં અમે ભાગ પડાવી શકીએ, તે માટે કદાચ, અથવા તો –
|સુરતાઃ  
સુરતાઃ અથવા તો?
|આજે પણ એ દેખાતો નથી! નંદનકાકી ગયાં તે દિવસથી હું જ્યારે આવું છું ત્યારે મને પણ મોં દેખાડતો નથી!
}}
{{Ps
|નિગમઃ  
|(સુરતાએ ટેબલ ઉપર ઊંધું મકેલું પુસ્તક નજરે પડતાં, યોજનાપૂર્વક વિષય બદલતી હોય તે રીતે) આ શું ઉપાડ્યું વળી? સુન્દરમ્‌નું વસુધા?
}}
{{Ps
|સુરતાઃ  
|લેવા આવી હતી ઉત્તરરામચરિત, પણ કબાટ ઉપર અધખુલ્લું વસુધા જોયું એટલે થયું કે, લાવ જરા જોઉં.
}}
{{Ps
|નિગમઃ  
|હમણાંથી બાપાજી – (ન બોલવાનું બોલાઈ ગયું એવો ખ્યાલ આવતાં અટકી જાય છે.)
}}
{{Ps
|સુરતાઃ  
|શું બોલવા જતી હતી, નિગમ? હમણાંથી બાપાજી?
}}
{{Ps
|નિગમઃ  
|કંઈ નહિ.
}}
{{Ps
|સુરતાઃ  
|મારાથી છુપાવે છે ને? બસ કે?
}}
{{Ps
|નિગમઃ  
|માબાપ વચ્ચે કશાય કારણસર મતભેદ જાગે અને રહેંસાવાનું બાળકોને.
}}
{{Ps
|સુરતાઃ  
|પણ લોકો તો કહે છે કે આ કંઈ સામાન્ય મતભેદ નો’તો.
}}
{{Ps
|નિગમઃ  
|કોને ખબર! સામાન્ય કે અસામાન્ય, પણ મારો અને નિરામયનો તો વિચાર કરવો હતો.
}}
{{Ps
|સુરતાઃ  
|આમાં તને માત્ર નંદનકાકીનો જ વાંક લાગે છે, નિગમ?
}}
{{Ps
|નિગમઃ  
|બાપાજી! એમનો કશો વાંક હોય જ નહિ, સુરુ. સવારે એમના અસીલો, પછી ચૅમ્બર ને કોર્ટ, રાતના પણ મોડે સુધી કેસનાં કાગળિયાં તપાસતાં બેઠા હોય.
}}
{{Ps
|સુરતાઃ  
|તે સિવાય બહારગામના કેસો લડવા પણ એમને અવારનવાર અમદાવાદ, વડોદરા જવું પડતું… કાકીને એ કારણે એકલું લાગ્યા કરતું હશે, નહિ?
}}
{{Ps
|નિગમઃ  
|માના ગયા પછી થોડા દિવસ તો એ ચૂપ રહ્યા. પછી જાણે અમારી પ્રશ્નભરી દૃષ્ટિ એમનાથી જીરવાતી નહિ હોય બિચારા બાપાજી, પછી ગઈકાલે એમણે મને આ વસુધા વાંચવા કહ્યું. (પુસ્તક ખોલીને ચોક્કસ પાનું બતાવતાં) આ કાવ્ય ‘સાંજે ત્યારે’ અને… અને… ‘નથી, નીરખવો શશી’.
}}
{{Ps
|સુરતાઃ  
|તારી પાસે વંચાવતા હતા? પોતે કેમ ન વાંચે?
}}
{{Ps
|નિગમઃ  
|પોતાના મનને આવરી રહેલી યાતનામાં અમે ભાગ પડાવી શકીએ, તે માટે કદાચ, અથવા તો –
}}
{{Ps
|સુરતાઃ  
|અથવા તો?
}}
{{Ps
નિગમઃ અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?”
નિગમઃ અમે ભાઈબહેન માર્યાં માર્યાં ફરતાં હતાં. છેવટે મેં હિમ્મત એકઠી કરીને બાપાજીને પૂછી લીધું, “એવું તે શું થયું તમારી વચ્ચે, તે આટલે વર્ષે મા ઘર છોડીને ચાલી ગઈ?”
સુરતાઃ કૌશિકકાકાએ શો જવાબ આપ્યો?
સુરતાઃ કૌશિકકાકાએ શો જવાબ આપ્યો?
26,604

edits