26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 243: | Line 243: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
નિગમઃ (નિસાસો નાખીને) બાળકોએ પોતાનાં માતાપિતાની નિંદા ન કરવી જોઈએ પણ લોકો જે રીતે અમારી સામે જુવે છે! આ નંદનની છોડી… આ નંદનમણિનો એકનો એક દીકરો! (જગન્નાથ હાથમાં ટ્રે લઈને પ્રવેશે છે.) કોણ, જગુ? અત્યારે તે કોઈ કૉફી પીતું હશે? ચા બનાવી લાવવી’તીને. | |નિગમઃ | ||
જગન્નાથઃ નિરુભૈને મશીનની ઠંડી કોફી ખૂબ ભાવે છે. બહેન પાસે કેટલા લાડ કરીને કોફી કરાવતા’તા? ત્રણ દિવસથી મશીનમાં ઠરીને આઈસક્રીમ થઈ ગઈ હતી, તે હું પાછી ઓગાળીને લઈ આવ્યો. નિરુભૈ ક્યાં ગયા? | |(નિસાસો નાખીને) બાળકોએ પોતાનાં માતાપિતાની નિંદા ન કરવી જોઈએ પણ લોકો જે રીતે અમારી સામે જુવે છે! આ નંદનની છોડી… આ નંદનમણિનો એકનો એક દીકરો! (જગન્નાથ હાથમાં ટ્રે લઈને પ્રવેશે છે.) કોણ, જગુ? અત્યારે તે કોઈ કૉફી પીતું હશે? ચા બનાવી લાવવી’તીને. | ||
સુરતાઃ જગન્નાથ, નિરુભાઈને પણ બોલાવી લાવ. આ બાજુના કમરામાં જ છે. | }} | ||
નિગમઃ એ નહિ આવે, સુરુ. | {{Ps | ||
સુરતાઃ ન કેમ આવે? બીજા કોઈનું ભલે ન માને, મારું તો એણે માનવું જ પડશે. (બોલીને બાજુના ઓરડામાં જાય છે.) | |જગન્નાથઃ | ||
જગન્નાથઃ સાહેબ હજી પાછા ન આવ્યા? હેં બહેન, બા આવશે તો ખરાં ને? | |નિરુભૈને મશીનની ઠંડી કોફી ખૂબ ભાવે છે. બહેન પાસે કેટલા લાડ કરીને કોફી કરાવતા’તા? ત્રણ દિવસથી મશીનમાં ઠરીને આઈસક્રીમ થઈ ગઈ હતી, તે હું પાછી ઓગાળીને લઈ આવ્યો. નિરુભૈ ક્યાં ગયા? | ||
નિગમઃ તું અંદર જા જગુ અને નાસ્તામાં કશું હોય તો લઈ આવ, થોડાં બિસ્કિટ કે પછી ચેવડો કે એવું કંઈક. આજે સવારે પણ નિરુએ મોંમાં કશું મૂક્યું નથી. | }} | ||
જગન્નાથઃ ઊલટાનું, બા પાછાં આવે એટલે તો એમણે – | {{Ps | ||
નિગમઃ મહેરબાની કરીને તું અંદર જા જગુ. સમજે વિના સમજે બધું ભરડે રાખે છે. દરેક બાબતમાં તારે અભિપ્રાય આપવો જ જોઈએ? માએ એવો ચઢાવી મૂક્યો છે! | |સુરતાઃ | ||
જગન્નાથઃ (જતાં જતાં) હાવ હાચી વાત છે, બહેન. આ ઘરમાં મા પછાં ન આવત તો, હું પણ – (બોલતો બોલતો અંદર ચાલ્યો જાય છે.) | |જગન્નાથ, નિરુભાઈને પણ બોલાવી લાવ. આ બાજુના કમરામાં જ છે. | ||
નિરામયઃ (સુરતાની સાથે પ્રવેશ કરતાં) બહેન, તેં મને બોલાવ્યો? | }} | ||
{{Ps | |||
|નિગમઃ | |||
|એ નહિ આવે, સુરુ. | |||
}} | |||
{{Ps | |||
|સુરતાઃ | |||
|ન કેમ આવે? બીજા કોઈનું ભલે ન માને, મારું તો એણે માનવું જ પડશે. (બોલીને બાજુના ઓરડામાં જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|જગન્નાથઃ | |||
|સાહેબ હજી પાછા ન આવ્યા? હેં બહેન, બા આવશે તો ખરાં ને? | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|તું અંદર જા જગુ અને નાસ્તામાં કશું હોય તો લઈ આવ, થોડાં બિસ્કિટ કે પછી ચેવડો કે એવું કંઈક. આજે સવારે પણ નિરુએ મોંમાં કશું મૂક્યું નથી. | |||
}} | |||
{{Ps | |||
|જગન્નાથઃ | |||
|ઊલટાનું, બા પાછાં આવે એટલે તો એમણે – | |||
}} | |||
{{Ps | |||
|નિગમઃ | |||
|મહેરબાની કરીને તું અંદર જા જગુ. સમજે વિના સમજે બધું ભરડે રાખે છે. દરેક બાબતમાં તારે અભિપ્રાય આપવો જ જોઈએ? માએ એવો ચઢાવી મૂક્યો છે! | |||
}} | |||
{{Ps | |||
|જગન્નાથઃ | |||
|(જતાં જતાં) હાવ હાચી વાત છે, બહેન. આ ઘરમાં મા પછાં ન આવત તો, હું પણ – (બોલતો બોલતો અંદર ચાલ્યો જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
|નિરામયઃ | |||
|(સુરતાની સાથે પ્રવેશ કરતાં) બહેન, તેં મને બોલાવ્યો? | |||
}} | |||
{{Ps | |||
સુરતાઃ કેવો મસ્તરામ હતો, ને આ થોડા દિવસમાં સાવ કેવો નિસ્તેજ બની ગયો છે. અરે, પણ મને જોઈને તું એમ ચમકી કેમ ગયો? | સુરતાઃ કેવો મસ્તરામ હતો, ને આ થોડા દિવસમાં સાવ કેવો નિસ્તેજ બની ગયો છે. અરે, પણ મને જોઈને તું એમ ચમકી કેમ ગયો? | ||
નિરામયઃ ના રે, હું ચમકી શા માટે ઊઠું? તમને જોઈને? | નિરામયઃ ના રે, હું ચમકી શા માટે ઊઠું? તમને જોઈને? |
edits