ગુજરાતી એકાંકીસંપદા/સીમાંતે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|સીમાંતે}}<br>{{color|blue|જ્યોતિ વૈદ્ય}}}} {{center block|title='''ભૂમિકાઓ'''| '''સમ...")
 
No edit summary
Line 7: Line 7:
}}
}}

{{Poem2Open}}
(પાકિસ્તાન અને હિન્દુસ્તાનના સરહદ વિસ્તારમાં કાશ્મીર તરફ આવેલી એક ચોકી, તકતા ઉપર એક ભાગમાં ત્રિરંગો છે અને બીજા ભાગમાં ચાંદ-તારા છે. વચ્ચે કાંટાની વાડ છે, એમ કલ્પી લેવાનું છે. આ ચોકીનું લશ્કરી મહત્ત્વ બિલકુલ નથી, એ દુર્ગમ છે, અહીં સહેલાઈથી આવી શકાતું નથી, એટલે મહિનામાં એકાદવાર હેલિકૉપ્ટર આવીને બન્ને પક્ષના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડે છે. ભારતીય સૈનિકનું નામ સમરથસિંહ છે અને પાકિસ્તાની સૈનિકનું નામ યાકુબખાન છે. આજુબાજુ વનરાજી છે. બન્ને જણા પોતપોતાના ગણવેશમાં, પોતપોતાના વિસ્તારમાં ઊભા છે અને પોતપોતાના ઑફિસરનો હુકમ સાંભળી રહ્યા છે.)

અવાજ-૧: હવાલદાર, સમરથસિંહ.
 
સમરથઃ યસ, સર.
 
અવાજ-૨: હવાલદાર, યાકુબખાન.
{{Ps
યાકુબખાનઃ યસ, સર.
|અવાજ-૧:  
અવાજ-૧: તમને આ વિસ્તારમાં મજા કરવા નથી મૂક્યા, સજા કરવા મૂક્યા છે.
|હવાલદાર, સમરથસિંહ.
અવાજ-૨: તમે ફૌજી તહેજીબમાં કસૂર કરી છે.
}}
અવાજ-૧: એટલે આ ચોકી કે જેનું મહત્ત્વ નથી, એનો હેવાલ તમને સોંપવામાં આવે છે
{{Ps
અવાજ-૨: આ વેરાન ચોકી પર ફરંદુયે ફરકવાનું નથી.
|સમરથઃ  
અવાજ-૧: અહીં હેલિકૉપ્ટર સિવાય પહોંચી શકાય એમ નથી.
|યસ, સર.
અવાજ-૨: કોઈ પણ ઇન્સાને અહીં આવવાની કે જવાની કોશિશ કરી છે.
}}
અવાજ-૧: તે નીચેની ઊંડી ખીણમાંથી એનાં હાડકાં પણ મળ્યાં નથી.
{{Ps
અવાજ-૨: હકીકતમાં આ જગ્યા કઈદે મકસદથી પણ બૂરી છે!
|અવાજ-૨:  
અવાજ-૧: એકાંતવાસની કાળી કોટડી કરતાંયે ખરાબ.
|હવાલદાર, યાકુબખાન.
અવાજ-૨: સજાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં સબડવાનું છે.
}}
{{Ps
|યાકુબખાનઃ  
|યસ, સર.
}}
{{Ps
|અવાજ-૧:  
|તમને આ વિસ્તારમાં મજા કરવા નથી મૂક્યા, સજા કરવા મૂક્યા છે.
}}
{{Ps
|અવાજ-૨:  
|તમે ફૌજી તહેજીબમાં કસૂર કરી છે.
}}
{{Ps
|અવાજ-૧:  
|એટલે આ ચોકી કે જેનું મહત્ત્વ નથી, એનો હેવાલ તમને સોંપવામાં આવે છે
}}
{{Ps
|અવાજ-૨:  
|આ વેરાન ચોકી પર ફરંદુયે ફરકવાનું નથી.
}}
{{Ps
|અવાજ-૧:  
|અહીં હેલિકૉપ્ટર સિવાય પહોંચી શકાય એમ નથી.
}}
{{Ps
|અવાજ-૨:  
|કોઈ પણ ઇન્સાને અહીં આવવાની કે જવાની કોશિશ કરી છે.
}}
{{Ps
|અવાજ-૧:  
|તે નીચેની ઊંડી ખીણમાંથી એનાં હાડકાં પણ મળ્યાં નથી.
}}
{{Ps
|અવાજ-૨:  
|હકીકતમાં આ જગ્યા કઈદે મકસદથી પણ બૂરી છે!
}}
{{Ps
|અવાજ-૧:  
|એકાંતવાસની કાળી કોટડી કરતાંયે ખરાબ.
}}
{{Ps
|અવાજ-૨:  
|સજાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં સબડવાનું છે.
}}
{{Ps
અવાજ-૧: મહિનામાં એક વાર હેલિકૉપ્ટર દ્વારા ખાધાખોરાકી, દવા, ટપાલ તમને પહોંચાડવામાં આવશે.
અવાજ-૧: મહિનામાં એક વાર હેલિકૉપ્ટર દ્વારા ખાધાખોરાકી, દવા, ટપાલ તમને પહોંચાડવામાં આવશે.
અવાજ-૨: હકૂમતનું બીજું એલાન ન થાય ત્યાં સુધી તમારે તમારા દુશ્મનનું મોઢું જોયા કરવાનું છે. દિન-રાત સુબહ-શામ.
અવાજ-૨: હકૂમતનું બીજું એલાન ન થાય ત્યાં સુધી તમારે તમારા દુશ્મનનું મોઢું જોયા કરવાનું છે. દિન-રાત સુબહ-શામ.
26,604

edits

Navigation menu