|
|
Line 1: |
Line 1: |
| શ્રેણીનું ગ્રંથ-સૌજન્ય
| | {{BookCover |
| વિદ્યાબહેન કોટક
| | |cover_image = File:Kansara Bazar Manisha Joshi.jpg |
| જ્યોત્નાબહેન શેઠ
| | |title = કંદમૂળ<br> |
| જ્યોત્નાબહેન તન્ના
| | |author = મનીષા જોષી<br> |
| | }} |
|
| |
|
| કંદમૂળ | | * [[કંદમૂળ/પ્રારંભિક | પ્રારંભિક]] |
| મનીષા જોષી
| |
| સુરેશ દલાલ ગ્રંથશ્રેણી – કાવ્ય
| |
| ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
| |
| મુંબઈ • અમદાવાદ
| |
|
| |
|
| Kandmool : Gujarati Poems by Manisha Joshi
| |
| © Manisha Joshi
| |
| પ્રકાશક :
| |
| ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
| |
| ૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ,
| |
| મુંબઈ ૪૦૦ ૦૦૨
| |
| ફોન : ૨૨૦૦ ૨૬૯૧, ૨૨૦૦ ૧૩૫૮
| |
| E-mail : imagepub@gmail.com
| |
|
| |
|
| ૧-૨, સેન્ચરી બજાર, આંબાવાડી સર્કલ,
| | ==સહિયારી સ્મૃતિ== |
| આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૦૧
| |
| ફોનઃ૨૬૫૬ ૦૫૦૪, ૨૬૪૪ ૨૮૩૬
| |
| E-mail: imageabadl@gmail.com
| |
| visit us on: http://www.imagepublications.in
| |
| | |
| પ્રથમ આવૃત્તિ: ૨૦૧૩
| |
| | |
| મૂલ્ય : રૂ.૧૫૦.૦૦
| |
| | |
| ISBN: 81-7997-422-3
| |
| | |
| આવરણઃ અપૂર્વ આશર
| |
| | |
| લેઆઉટ / ટાઇપસેટિંગ :
| |
| બાલકૃષ્ણ સોલંકી ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. અમદાવાદ
| |
| | |
| મુદ્રક:
| |
| રિદ્ધિશ પ્રિન્ટર્સ
| |
| ૯, અજય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રૂસ્તમ જહાંગીર મિલ પાસે,
| |
| દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪
| |
| | |
| દીપકને,
| |
| જેની સાથે જીવન,
| |
| તેની તમામ શક્યતાઓમાં સુંદર લાગે છે.
| |
| | |
| થોડી વાતો, વાચકો સાથે
| |
| | |
| કંદરા, કંસારાબજાર અને હવે કંદમૂળ. સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા કે મારા ત્રણેય કાવ્યસંગ્રહોના નામ ‘કં’થી જ શરૂ થાય એવી કોઈ અંધશ્રદ્ધા અહીં નથી. આ સંયોગ આકસ્મિક માત્ર છે. કંદમૂળ એક પ્રતીક તરીકે મને ગમે છે. આમ તો તમામ ઝાડ-પાન જમીન સાથે જોડાયેલાં જ હોય છે, પણ કંદમૂળ કંઈક વિશેષ રીતે જમીનમાં ખૂંપેલાં હોય છે. પોતાનાં મૂળ સાથે જકડાયેલાં રહેવાનો આ આગ્રહમને અચરજ પમાડે છે. ઉપરાંત, કંદમૂળ Phallic Symbol (લૈંગિક પ્રતીક) તરીકે પણ રસપ્રદ છે.
| |
| મારો જન્મ કચ્છમાં થયો, પણ હું દુનિયાનાં ઘણાં જુદાં જુદાં શહેરોમાં, દેશોમાં રહી છું અને હવે તો કચ્છથી ઘણે દૂર કૅલિફૉર્નિયામાં રહું છું. મને અંગત રીતે જીવનને તેના જુદા જુદા અંતરાલમાં, નવા પ્રદેશ અને પરિવેશમાં, નવેસરથી જીવવાનું ગમે છે. આમ છતાં, મારી અંદરનું કચ્છ હજી ઘણી વાર સાદ પાડે છે. ખુલ્લી, સૂકી જમીન પર છૂટાછવાયાં ઊગેલાં બાવળનાં ઝાડ જાણે માનસપટ પર કાયમને માટે સ્થિર થઈ ગયાં છે. નાનપણમાં સાંભળેલાં કચ્છી લોકગીતો અને ખાસ તો, કચ્છની રબારણ મહિલાઓ મને ખૂબ ગમે છે. કચ્છના રણમાં, પાણી અને જીવનની શોધમાં, સતત એકથી બીજે ગામ હિજરત કરતી એ માલધારી મહિલાઓ આખો હાથ ભરાય તેમ કોણીથીયે ઉપર સુધી મોટાં કડલાં પહેરે છે. રાત્રે જ્યાં રાતવાસો કરે ત્યાં તેઓ ખુલ્લી સીમમાં, તારાઓથી ઝળહળતા આકાશ નીચે, જમીન પર જ પોતાના હાથ પર પહેરેલાં કડલાંના ટેકે સૂઈ જાય. તેમની જમીન સાથેની આ સમીપતા મને અતિ પ્રિય છે. એક સીમાની અંદર રહીને સીમાહીન જીવન જીવતી એ રબારણો મારી આદર્શ છે.
| |
| કોઈ વાર સવાલ થાય કે મારી જમીન ખરેખર કઈ? અમેરિકા એક એવો દેશ છે જ્યાં અનેક વૃક્ષો પણ સ્થળાંતર કરીને આવ્યાં છે. એટલે જ મને લાગે છે કે દૂરના સ્ત્રોતો સાથે બોલાયેલી ભાષા કદાચ વધુ આત્મીય હોય છે. પપ્પાના ગયા પછી જીવનથી મૃત્યુ તરફના, અજ્ઞાત તરફના સ્થળાંતર પ્રત્યેનું મારું આકર્ષણ વધ્યું છે તો બીજી તરફ ડૉ. દીપક સાહની સાથેની મુલાકાત અને તેની સાથેના સભર, આનંદિત લગ્નજીવનથી નિયતિ પ્રત્યે પણ આકર્ષણ થાય છે. વિશ્વના બે સાવ જુદા છેડે જન્મેલી, બે અજાણી વ્યક્તિઓ, કોઈ એક સાંજે મળે અને એકબીજા માટે જીવન બની જાય એ ઘટના જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મને એમ કહેવાનું ગમશે કે મારી જમીન, દીપક છે. મારાં મૂળ જ્યાં છે, એ જમીન, તે જ છે.
| |
| આ કાવ્યોના પ્રકાશન માટે ઇમેજ પબ્લિકેશન્સનો આભાર. મને સ્નેહથી આવકારનાર ગુજરાતી સાહિત્યના અનેક આદરણીય કવિઓ, લેખકો, સંપાદકો, વિવેચકો અને અનુવાદકોની હું ખૂબ ખૂબ આભારી છું અને વિશેષ આભાર મારા વાચકોનો. અંતે તો, માત્ર વાંચવાની પ્રક્રિયા જ છે, જે જીવંત રાખે છે સાહિત્યને.
| |
| મનીષા જોષી
| |
| | |
| અનુક્રમ
| |
| | |
| ગુરુવારી બજાર ૩
| |
| સહિયારી સ્મૃતિ ૧
| |
| મીઠા ભાતનો પ્રસાદ ૬
| |
| દેવ બન્યા તે પહેલાં ૮
| |
| ગુલાબ ગંડેરી ૯
| |
| બે ભવ્ય મૃત્યુ ૧૦
| |
| શિકારી કૂતરા ૧૨
| |
| સપનાંઓના જંકયાર્ડમાં ૧૩
| |
| રસ્તા પરનું ઘર ૧૬
| |
| બંધાઈ રહેલું મકાન ૧૮
| |
| અનુસંધાન ૧૯
| |
| માફ કરી દીધેલો સમય ૨૧
| |
| સ્પર્શ ૨૨
| |
| અંતિમ ક્ષણો ૨૪
| |
| બગાઈ ૨૭
| |
| સ્ત્રી ૨૮
| |
| સુખ, અસહ્ય સુખ ૩૦
| |
| જંગલી કમળ ૩૨
| |
| પાણી અપરાજિત ૩૪
| |
| વિજેતા ગૃહિણી ૩૫
| |
| મૃત પતિને ૩૭
| |
| તેજાનાની સુગંધ ૩૮
| |
| અવાવરું અંગતતા ૪૦
| |
| કસબામાં ૪૨
| |
| હાથણીના દાંત ૪૪
| |
| પ્રથમ રુદન ૪૫
| |
| એક નિર્દોષ યાત્રા ૪૭
| |
| વન ગાયબ ૪૯
| |
| મોક્ષ ૫૦
| |
| આશ્રય ૫૧
| |
| વટેમાર્ગ ૫૨
| |
| માછલીઓની આંખો ૫૩
| |
| પ્રવાસી પાણી ૫૫
| |
| ખારવાની વહુ ૫૬
| |
| નદી, ઉન્માદી ૫૮
| |
| પૂર ઓસર્યા પછીનાં પાણી ૫૯
| |
| દરિયાદેવ ૬૧
| |
| અનુત્તર ૬૩
| |
| તડકાના દાણા ૬૫
| |
| બંદીવાન તડકો ૬૬
| |
| પડછાયા ૬૮
| |
| અંધારું ૭૦
| |
| અંધારાનાં બચ્ચાં ૭૧
| |
| કાંચળી ૭૩
| |
| સંવનન ૭૪
| |
| ચોરી લીધેલાં જીવન ૭૬
| |
| પપ્પાને, સાત સ્મૃતિકાવ્યો ૭૭
| |
| આપણે પિતા-પુત્રી ૭૮
| |
| ગુજરાતી મૂળાક્ષર ૮૦
| |
| દેવદૂત ૮૨
| |
| પિત્તળની ઍશ-ટ્રે ૮૩
| |
| છાપું ૮૪
| |
| સજીવ શર્ટ ૮૫
| |
| ગાંધીધામની ટ્રેન ૮૬
| |
| શિયાળો ૮૭
| |
| યાયાવર પક્ષીઓ ૮૯
| |
| એક વિશ્વ, સમાંતર ૯૦
| |
| વિસ્તૃત શહેર ૯૧
| |
| નિર્વસ્ત્ર શહેર ૯૨
| |
| લંડન ૯૩
| |
| ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી ૯૫
| |
| લેક ટાઉપો ૯૭
| |
| રોટોરુઆ ૯૯
| |
| ઑકલેન્ડ ૧૦૧
| |
| માઓરી પુરુષ ૧૦૩
| |
| કમાટીબાગના સિંહ ૧૦૪
| |
| બરસાતી ૧૦૬
| |
| સૂરજ પર દોરેલો કાગળ ૧૦૭
| |
| બાંદ્રા રિક્લેમેશન લૅન્ડ ૧૦૮
| |
| કંદમૂળ ૧૧૦
| |
| | |
| સહિયારી સ્મૃતિ | |
| હાથીની સ્મરણશક્તિ તેજ હોય છે. | | હાથીની સ્મરણશક્તિ તેજ હોય છે. |
| હું જે ભૂલી ગઈ છું એવું ઘણું બધું | | હું જે ભૂલી ગઈ છું એવું ઘણું બધું |