ગુજરાતી એકાંકીસંપદા/મુકામ પોસ્ટ હૃદય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:


(પડદો ખૂલતાં જ નેપથ્યમાં પ્રકાશ આયોજન દ્વારા મગજ દર્શાવવામાં આવ્યું છે. મંચની ડાબી બાજુએ ડૉ. ઋષિ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હોય તે રીતે બોલવાનું શરૂ કરે છે.)
(પડદો ખૂલતાં જ નેપથ્યમાં પ્રકાશ આયોજન દ્વારા મગજ દર્શાવવામાં આવ્યું છે. મંચની ડાબી બાજુએ ડૉ. ઋષિ વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હોય તે રીતે બોલવાનું શરૂ કરે છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | માણસનું મન એને ખબર પણ ન પડે એટલી હદે પ્રપંચી હોય છે. માણસને છેતરવાનો કસબ એને કોઠે પડી ગયો છે. મનની સાથે ‘લોહી’ના સંબંધે બંધાયું હોય છે ‘મગજ’. મગજના દોઢ અબજ તંતુઓની કુંજગલીમાં રાધાની જેમ ભટકી જવાનું મન, મનને પણ ઘણી વાર થાય, અને આમ જ મન પર સવાર થઈ જાય. ક્યારેક મગજ તો ક્યારેક મગજની ધુરા પોતાના હાથમાં લઈ લે. મન-હૃદય પરંતુ મગજની ભુલભુલામણીમાં દટાયેલાં અનેક રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ માનવી વર્ષોથી કરતો આવ્યો છે. અને છતાંય અમુક પડળો તો વણઉખેળ્યાં રહી જ ગયાં છે. ઉત્તરરૂપી પૂર્ણવિરામી ટપકાંનો હાશકારો માણસ અનુભવે–ન અનુભવે ત્યાં તો એક નવો જ પ્રશ્ન દાતરડાની તીક્ષ્ણ ધાર લઈને પેલાં ટપકાંને રહેંસી નાખવા તૈયાર જ ઊભો હોય. એક મનોવૈજ્ઞાનિક તરીકે આવો જ એક કેસ Solve કરવાના પ્રયાસમાં છું જેમાં દર્દી કોઈ આઘાત લાગવાથી ચિત્તભ્રમ થઈ જાય. તેની માનસિક સમતુલા આમ તો જળવાયેલી હોય પણ એની તુલા ક્યારે પોતાનું સમતોલપણું ગુમાવશે એ કહી ન શકાય. અને ત્યારે… ત્યારે દર્દીના મગજ પર ટકોરા મારીને પ્રવેશવાનો પ્રયાસ પ્રારંભી દેવાનો.
{{ps |ડૉ. ઋષિઃ  | માણસનું મન એને ખબર પણ ન પડે એટલી હદે પ્રપંચી હોય છે. માણસને છેતરવાનો કસબ એને કોઠે પડી ગયો છે. મનની સાથે ‘લોહી’ના સંબંધે બંધાયું હોય છે ‘મગજ’. મગજના દોઢ અબજ તંતુઓની કુંજગલીમાં રાધાની જેમ ભટકી જવાનું મન, મનને પણ ઘણી વાર થાય, અને આમ જ મન પર સવાર થઈ જાય. ક્યારેક મગજ તો ક્યારેક મગજની ધુરા પોતાના હાથમાં લઈ લે. મન-હૃદય પરંતુ મગજની ભુલભુલામણીમાં દટાયેલાં અનેક રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ માનવી વર્ષોથી કરતો આવ્યો છે. અને છતાંય અમુક પડળો તો વણઉખેળ્યાં રહી જ ગયાં છે. ઉત્તરરૂપી પૂર્ણવિરામી ટપકાંનો હાશકારો માણસ અનુભવે–ન અનુભવે ત્યાં તો એક નવો જ પ્રશ્ન દાતરડાની તીક્ષ્ણ ધાર લઈને પેલાં ટપકાંને રહેંસી નાખવા તૈયાર જ ઊભો હોય. એક મનોવૈજ્ઞાનિક તરીકે આવો જ એક કેસ Solve કરવાના પ્રયાસમાં છું જેમાં દર્દી કોઈ આઘાત લાગવાથી ચિત્તભ્રમ થઈ જાય. તેની માનસિક સમતુલા આમ તો જળવાયેલી હોય પણ એની તુલા ક્યારે પોતાનું સમતોલપણું ગુમાવશે એ કહી ન શકાય. અને ત્યારે… ત્યારે દર્દીના મગજ પર ટકોરા મારીને પ્રવેશવાનો પ્રયાસ પ્રારંભી દેવાનો.}}
(આ સાથે જ ડૉ. ઋષિ મંચની જમણી બાજુ આવી જાય છે અને બારણે ટકોરા મારે છે. ‘વિશ્વેશ મઝુમદાર’ના ઘરનું બારણું થોડી વારે ‘માનસી’ આવીને ખોલે છે.)
(આ સાથે જ ડૉ. ઋષિ મંચની જમણી બાજુ આવી જાય છે અને બારણે ટકોરા મારે છે. ‘વિશ્વેશ મઝુમદાર’ના ઘરનું બારણું થોડી વારે ‘માનસી’ આવીને ખોલે છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | હાય માનસી!
{{ps |ડૉ. ઋષિઃ  | હાય માનસી!}}
{{ps |માનસીઃ  |  હલ્લો ડૉક્ટરઅંકલ!
{{ps |માનસીઃ  |  હલ્લો ડૉક્ટરઅંકલ!}}
{{ps |ડૉ. ઋષિઃ  | હલ્લો? માત્ર હલ્લો? અને એ પણ કેવું લુખ્ખું! આજે આ ઉંમરે પણ હું તને “હા…ય” કેવા લહેકાથી કહી શકું… અને તું?
{{ps |ડૉ. ઋષિઃ  | હલ્લો? માત્ર હલ્લો? અને એ પણ કેવું લુખ્ખું! આજે આ ઉંમરે પણ હું તને “હા…ય” કેવા લહેકાથી કહી શકું… અને તું?}}
{{ps |માનસીઃ  |  …??
{{ps |માનસીઃ  |  …??
{{ps |ડૉ. ઋષિઃ  | By the way કેમ છે તું?
{{ps |ડૉ. ઋષિઃ  | By the way કેમ છે તું?
18,450

edits

Navigation menu