18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|{{color|red|એક ચપટી ઊંઘ}}<br>{{color|blue|ધ્વનિલ પારેખ}}}} | |||
<center>'''દૃશ્ય ૧'''</center> | <center>'''દૃશ્ય ૧'''</center> | ||
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.) | (હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.) | ||
Line 77: | Line 80: | ||
રોહનઃ મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે. | રોહનઃ મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે. | ||
(અંધકાર) | (અંધકાર) | ||
દૃશ્ય ૨ | <center>'''દૃશ્ય ૨'''</center> | ||
(પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.) | (પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.) | ||
રોહનઃ અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને? | રોહનઃ અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને? |
edits