18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "પાત્રો સર્જન પુલિન લિપિ (મધ્યમાં એક વ્યક્તિ આવીને ઊભી રહે. એ સર્જન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|{{color|red|ઘર વગરનાં દ્વાર}}<br>{{color|blue|રવીન્દ્ર પારેખ}}}} | |||
પાત્રો | પાત્રો | ||
સર્જન | સર્જન | ||
Line 6: | Line 8: | ||
સર્જનઃ હું સર્જન છું. ડૉક્ટર્સમાં સર્જ્યન આવે છે તે નહીં. મારું નામ સર્જન છે. | સર્જનઃ હું સર્જન છું. ડૉક્ટર્સમાં સર્જ્યન આવે છે તે નહીં. મારું નામ સર્જન છે. | ||
(એકદમ લિપિ દોડતી પ્રવેશે અને તેની નજીકથી જવા જાય ત્યાં) | (એકદમ લિપિ દોડતી પ્રવેશે અને તેની નજીકથી જવા જાય ત્યાં) | ||
એ લિપિ… | |||
લિપિઃ (નજીક આવતા) શું છે? | લિપિઃ (નજીક આવતા) શું છે? | ||
સર્જનઃ આ લોકોને તારી ઓળખાણ આપવાની છે. (પ્રેક્ષકોને) આ છે લિપિ (લિપિ અભિવાદન કરે) એને, તમને ગમે તે અટક આપો. એ સ્વીકારી લેશે. લગ્ન પછી સ્ત્રીનું નામ પણ જો બદલાઈ જતું હોય તો એક અટકની પૂંછડીએ ક્યાં સુધી આ જીવન – આઈ મીન – ભવસાગર તરશે? એ છે આપણાં નાટકની હીરોઇન. હવે એ જો હીરોઇન હોય તો હીરો તો… સૉરી… હીરો હું નથી. હું છું આ નાટકનો લેખક. હીરો છે પુલિન. (બૂમ મારતાં) પુલિન… એ… પુલિન… (પ્રેક્ષકોને) નહીં આવે. એને સીધી એન્ટ્રીમાં જ રસ છે. (લિપિને) એ ડોબી… ક્યાં સુધી આમ હવે પ્રેક્ષકો તાળી પાડે તેની રાહ જોતી ઊભી રહેશે. તારો રોલ… | સર્જનઃ આ લોકોને તારી ઓળખાણ આપવાની છે. (પ્રેક્ષકોને) આ છે લિપિ (લિપિ અભિવાદન કરે) એને, તમને ગમે તે અટક આપો. એ સ્વીકારી લેશે. લગ્ન પછી સ્ત્રીનું નામ પણ જો બદલાઈ જતું હોય તો એક અટકની પૂંછડીએ ક્યાં સુધી આ જીવન – આઈ મીન – ભવસાગર તરશે? એ છે આપણાં નાટકની હીરોઇન. હવે એ જો હીરોઇન હોય તો હીરો તો… સૉરી… હીરો હું નથી. હું છું આ નાટકનો લેખક. હીરો છે પુલિન. (બૂમ મારતાં) પુલિન… એ… પુલિન… (પ્રેક્ષકોને) નહીં આવે. એને સીધી એન્ટ્રીમાં જ રસ છે. (લિપિને) એ ડોબી… ક્યાં સુધી આમ હવે પ્રેક્ષકો તાળી પાડે તેની રાહ જોતી ઊભી રહેશે. તારો રોલ… |
edits