ગુજરાતી એકાંકીસંપદા/મુકામ પોસ્ટ હૃદય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 117: Line 117:
{{ps |ડૉ. ઋષિઃ  | એને મનાવવું પડશે અને આ વાત માનસીના ઋષિઅંકલ નથી કહી રહ્યા પણ ડૉ. ઋષિ રાજગોરનું મંતવ્ય છે આ.}}
{{ps |ડૉ. ઋષિઃ  | એને મનાવવું પડશે અને આ વાત માનસીના ઋષિઅંકલ નથી કહી રહ્યા પણ ડૉ. ઋષિ રાજગોરનું મંતવ્ય છે આ.}}
{{ps |વિશ્વેશઃ|  આપણે લાકડીઓ વીંઝવા તો નીકળ્યા છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ચારેબાજુ દીવાલો અરીસાની છે.}}
{{ps |વિશ્વેશઃ|  આપણે લાકડીઓ વીંઝવા તો નીકળ્યા છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ચારેબાજુ દીવાલો અરીસાની છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | લાકડીઓ વીંઝતી વખતે આંખો પર ભાવનાની પટ્ટીઓ નથી જ મારી પણ ચડાવ્યાં છે જવાબદારીનાં પારદર્શક ચશ્માં.
{{ps |ડૉ. ઋષિઃ  | લાકડીઓ વીંઝતી વખતે આંખો પર ભાવનાની પટ્ટીઓ નથી જ મારી પણ ચડાવ્યાં છે જવાબદારીનાં પારદર્શક ચશ્માં.}}
{{ps |વિરાજઃ|  અને આ લાકડી ક્યાંય ખોટી વીંઝાઈ પણ ગઈ તોય શું થશે? અરીસાની દીવાલો એક ખણખણાટ સાથે બેસી જશે પણ પોતાનો પ્રતિબિંબિત કરવાનો ગુણધર્મ તો નહિ જ મૂકે ને? કરચે કરચે નવું પ્રતિબિંબ સામે આવશે એક નવી આશા લઈને.
{{ps |વિરાજઃ|  અને આ લાકડી ક્યાંય ખોટી વીંઝાઈ પણ ગઈ તોય શું થશે? અરીસાની દીવાલો એક ખણખણાટ સાથે બેસી જશે પણ પોતાનો પ્રતિબિંબિત કરવાનો ગુણધર્મ તો નહિ જ મૂકે ને? કરચે કરચે નવું પ્રતિબિંબ સામે આવશે એક નવી આશા લઈને.}}
{{ps |વિશ્વેશઃ|  ખેર, આપણા આ ‘મયંક પુરોહિત’ નામના મરજીવાને પાણીમાં કૂદવા તો દઈએ. મોતી લઈને પાછો ન આવે તો કાંઈ નહિ, પાણી તો ડહોળું નહિ જ કરે.
{{ps |વિશ્વેશઃ|  ખેર, આપણા આ ‘મયંક પુરોહિત’ નામના મરજીવાને પાણીમાં કૂદવા તો દઈએ. મોતી લઈને પાછો ન આવે તો કાંઈ નહિ, પાણી તો ડહોળું નહિ જ કરે.}}
(Blackout)
(Blackout)
દૃશ્ય ૩
<center>'''દૃશ્ય ૩'''</center>
(આ સાથે જ વિશ્વેશના ઘર પર પ્રકાશ. હાથમાં ટ્રે લઈને મનજી ઊભો છે. એમાંના ગ્લાસ તરફ આશ્ચર્ય સાથે માનસી જોઈ રહી છે.)
(આ સાથે જ વિશ્વેશના ઘર પર પ્રકાશ. હાથમાં ટ્રે લઈને મનજી ઊભો છે. એમાંના ગ્લાસ તરફ આશ્ચર્ય સાથે માનસી જોઈ રહી છે.)
{{ps |માનસીઃ  |  મનજી તને નથી લાગતું આ ગ્લાસનું પાણી ડહોળું છે?
{{ps |માનસીઃ  |  મનજી તને નથી લાગતું આ ગ્લાસનું પાણી ડહોળું છે?}}
{{ps |મનજીઃ|  ના બેબીબેન… આપણે તો વૉટરફિલ્ટરનું પાણી જ પીએ છીએ ને? આ પાણી…
{{ps |મનજીઃ|  ના બેબીબેન… આપણે તો વૉટરફિલ્ટરનું પાણી જ પીએ છીએ ને? આ પાણી…}}
{{ps |માનસીઃ  |  ‘ચોખ્ખું જ છે’ એમ કહીને મને છેતરવા માંગે છે. તમે બધા એકસરખા છો. કોઈના ઉપર વિશ્વાસ નથી મને…
{{ps |માનસીઃ  |  ‘ચોખ્ખું જ છે’ એમ કહીને મને છેતરવા માંગે છે. તમે બધા એકસરખા છો. કોઈના ઉપર વિશ્વાસ નથી મને…}}
{{ps |મનજીઃ|  પણ બેબીબેન…
{{ps |મનજીઃ|  પણ બેબીબેન…}}
{{ps |માનસીઃ  |  (જોરથી) ચાલ્યો જા… કહું છું, ચાલ્યો જા અહીંથી.
{{ps |માનસીઃ  |  (જોરથી) ચાલ્યો જા… કહું છું, ચાલ્યો જા અહીંથી.}}
(મનજી અંદર ચાલ્યો જાય છે.)
(મનજી અંદર ચાલ્યો જાય છે.)
{{ps |માનસીઃ  |  ચાલ્યો જા.. પોતાના કહેવડાવનારા તમે બધા પારકાથીય બદરત પુરવાર થયા છો. મને એકલી મૂકીને ચાલ્યાં જનારાં મમ્મી, મારી કહેવાતી ચિતામાં ડૂબેલા હોવાનો પ્લાસ્ટિકિયો દેખાવ કરનારા પપ્પા અને વહાલના અતિરેકથી મને ભીંજવી નાખવાના પ્રયાસ કરનાર ડૉ. અંકલ… પણ એમને ક્યાં ખબર છે કે મેં તો Raincoat પહેર્યો છે. લાગણીઓ સરી જવાની, પાંદડાં પરથી ઝાકળનાં ટીપાં સરી જાય એમ… સર… સર… સર.
{{ps |માનસીઃ  |  ચાલ્યો જા.. પોતાના કહેવડાવનારા તમે બધા પારકાથીય બદરત પુરવાર થયા છો. મને એકલી મૂકીને ચાલ્યાં જનારાં મમ્મી, મારી કહેવાતી ચિતામાં ડૂબેલા હોવાનો પ્લાસ્ટિકિયો દેખાવ કરનારા પપ્પા અને વહાલના અતિરેકથી મને ભીંજવી નાખવાના પ્રયાસ કરનાર ડૉ. અંકલ… પણ એમને ક્યાં ખબર છે કે મેં તો Raincoat પહેર્યો છે. લાગણીઓ સરી જવાની, પાંદડાં પરથી ઝાકળનાં ટીપાં સરી જાય એમ… સર… સર… સર.}}
(ત્યાં જ બૅલ વાગે છે. માનસી પોતે જ જઈને દરવાજો ખોલે છે. વિશ્વેશ મઝુમદાર અને સાથે ‘વિરાજ’ પ્રવેશે છે.)
(ત્યાં જ બૅલ વાગે છે. માનસી પોતે જ જઈને દરવાજો ખોલે છે. વિશ્વેશ મઝુમદાર અને સાથે ‘વિરાજ’ પ્રવેશે છે.)
{{ps |માનસીઃ  |  ઓહ પપ્પા તમે? ક્યાં ચાલ્યા જાઓ છો મને એકલી મૂકી મૂકીને?
{{ps |માનસીઃ  |  ઓહ પપ્પા તમે? ક્યાં ચાલ્યા જાઓ છો મને એકલી મૂકી મૂકીને?}}
{{ps |વિશ્વેશઃ|  ક્યાંય નહીં બેટા.. એ તો જરા…
{{ps |વિશ્વેશઃ|  ક્યાંય નહીં બેટા.. એ તો જરા…}}
{{ps |વિરાજઃ|  મને મળવા આવ્યા હતા… હાય માનસી. હું ડૉ વિરાજ મહેતા. તારા ડૉ. અંકલ ખરા ને? એમની આસિસ્ટન્ટ.
{{ps |વિરાજઃ|  મને મળવા આવ્યા હતા… હાય માનસી. હું ડૉ વિરાજ મહેતા. તારા ડૉ. અંકલ ખરા ને? એમની આસિસ્ટન્ટ.}}
{{ps |માનસીઃ  |  (ફરીને ઊભી રહી જાય છે.) તો અહીંયાં શું કામ આવ્યા છો?
{{ps |માનસીઃ  |  (ફરીને ઊભી રહી જાય છે.) તો અહીંયાં શું કામ આવ્યા છો?}}
{{ps |વિશ્વેશઃ|  અરે બેટા, આમ વાત…
{{ps |વિશ્વેશઃ|  અરે બેટા, આમ વાત…}}
{{ps |વિરાજઃ|  (વિશ્વેશને હાથથી ઇશારો કરીને રોકે છે.) તને મળવા આવી છું.
{{ps |વિરાજઃ|  (વિશ્વેશને હાથથી ઇશારો કરીને રોકે છે.) તને મળવા આવી છું.}}
{{ps |માનસીઃ  |  શા માટે?
{{ps |માનસીઃ  |  શા માટે?}}
{{ps |વિરાજઃ|  દરેક વાતનું કારણ હોય ખરું?
{{ps |વિરાજઃ|  દરેક વાતનું કારણ હોય ખરું?}}
{{ps |માનસીઃ  |  કારણ વગરની વાતો વાહિયાત કહેવાય.
{{ps |માનસીઃ  |  કારણ વગરની વાતો વાહિયાત કહેવાય.}}
{{ps |વિરાજઃ|  એટલે કે વ્યર્થ અને વાહિયાત બાબતો માટેની પાતળી ભેદરેખા પણ તું ઓળખી શકે છે.
{{ps |વિરાજઃ|  એટલે કે વ્યર્થ અને વાહિયાત બાબતો માટેની પાતળી ભેદરેખા પણ તું ઓળખી શકે છે.}}
{{ps |માનસીઃ  |  ડૉ. અંકલ ક્યાં છે?
{{ps |માનસીઃ  |  ડૉ. અંકલ ક્યાં છે?}}
{{ps |વિરાજઃ|  એ તો ગયા દિલ્હી… અને હવે આવશે દસ–પંદર દિવસે.
{{ps |વિરાજઃ|  એ તો ગયા દિલ્હી… અને હવે આવશે દસ–પંદર દિવસે.}}
(આ દરમ્યાન ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે.)
(આ દરમ્યાન ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે.)
{{ps |માનસીઃ  |  ત્યાં સુધી મારી જવાબદારી તમને સોંપતા ગયા છે એમ ને?
{{ps |માનસીઃ  |  ત્યાં સુધી મારી જવાબદારી તમને સોંપતા ગયા છે એમ ને?}}
{{ps |વિરાજઃ|  ના… તદ્દન ખોટું… મારે તો તારી સાથે ‘મનફ્રૅન્ડશિપ’ કરવી છે એટલે આવી છું.
{{ps |વિરાજઃ|  ના… તદ્દન ખોટું… મારે તો તારી સાથે ‘મનફ્રૅન્ડશિપ’ કરવી છે એટલે આવી છું.}}
{{ps |માનસીઃ  |  મનફ્રૅન્ડશિપ?!
{{ps |માનસીઃ  |  મનફ્રૅન્ડશિપ?!}}
{{ps |વિરાજઃ|  હા… જેમ પેનફ્રૅન્ડ હોય, ફોનફ્રૅન્ડ હોય એમ આપણે બનીએ મનફ્રૅન્ડ. મનથી મનમાં લાગણીઓના પુલ પર પસાર થઈ પ્રવેશવાનું નામ એટલે ‘મનફ્રૅન્ડશિપ.’
{{ps |વિરાજઃ|  હા… જેમ પેનફ્રૅન્ડ હોય, ફોનફ્રૅન્ડ હોય એમ આપણે બનીએ મનફ્રૅન્ડ. મનથી મનમાં લાગણીઓના પુલ પર પસાર થઈ પ્રવેશવાનું નામ એટલે ‘મનફ્રૅન્ડશિપ.’}}
{{ps |માનસીઃ  |  વાહ! તમે તો સાક્ષાત્ કવિતામાં વાત કરો છો.
{{ps |માનસીઃ  |  વાહ! તમે તો સાક્ષાત્ કવિતામાં વાત કરો છો.}}
{{ps |વિરાજઃ|  પણ તારી જેમ સુંદર કવિતાઓ લખતાં મને નથી આવડતી.
{{ps |વિરાજઃ|  પણ તારી જેમ સુંદર કવિતાઓ લખતાં મને નથી આવડતી.}}
{{ps |માનસીઃ  |  (શરમાઈ જતાં) તમે ક્યાં હજુ સાંભળી જ છે?
{{ps |માનસીઃ  |  (શરમાઈ જતાં) તમે ક્યાં હજુ સાંભળી જ છે?}}
{{ps |વિરાજઃ|  તો આજે સંભળાવ ને!
{{ps |વિરાજઃ|  તો આજે સંભળાવ ને!}}
{{ps |માનસીઃ  |  શું સંભળાવું… I mean કઈ કવિતા સંભળાવું?
{{ps |માનસીઃ  |  શું સંભળાવું… I mean કઈ કવિતા સંભળાવું?}}
{{ps |વિરાજઃ|  તને જે સૌથી પ્રિય હોય એ; ને કાં તો પછી છેલ્લી કવિતા જે લખી હોય…
{{ps |વિરાજઃ|  તને જે સૌથી પ્રિય હોય એ; ને કાં તો પછી છેલ્લી કવિતા જે લખી હોય…}}
{{ps |માનસીઃ  |  હમણાં હમણાં મારી કવિતાના મિજાજનું વહેણ બદલાઈ ગયું છે.
{{ps |માનસીઃ  |  હમણાં હમણાં મારી કવિતાના મિજાજનું વહેણ બદલાઈ ગયું છે.}}
{{ps |વિરાજઃ|  ક્યાંથી ક્યાં સુધી?
{{ps |વિરાજઃ|  ક્યાંથી ક્યાં સુધી?}}
{{ps |માનસીઃ  |  વહાલપથી વેદના સુધી… પ્રેમથી પીડા સુધી… સ્વાધીનતાથી પરાધીનતા સુધી… કોમળતાથી કઠોરતા સુધી…
{{ps |માનસીઃ  |  વહાલપથી વેદના સુધી… પ્રેમથી પીડા સુધી… સ્વાધીનતાથી પરાધીનતા સુધી… કોમળતાથી કઠોરતા સુધી…}}
{{ps |વિરાજઃ|  ચાલશે.
{{ps |વિરાજઃ|  ચાલશે.}}
{{ps |માનસીઃ  |  એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે
{{ps |માનસીઃ  |  એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે}}
સાતે ભવનું વેર વાળવા કમર કસી કોઈ શત્રુ દોડે
{{ps |
અને હાથથી હાથ વઢાતા જાય સહ્યું ના જાય
|સાતે ભવનું વેર વાળવા કમર કસી કોઈ શત્રુ દોડે
અને કંઈ ભ્રમણાની વણજારો લાગોલાગ ચડીને આવે ઘોડે.
}}
ભ્રમણાના આકાશપારણે તમે ઝૂલવા
{{ps |
માંડો ને કંઈ તૂટી પડો ધરતી ઉપર તો.
|અને હાથથી હાથ વઢાતા જાય સહ્યું ના જાય
ઇચ્છાની પાંખો વળગાડી ઊડવા માંડો
}}
ખૂબ પછી રહી જાઓ તમે અધ્ધર અદ્ધર તો.
{{ps
આવા જો ને તોની વચ્ચે જીવ ઘણો અટવાય પછીથી
|
આકુળ વ્યાકુળ થાય દેહ તો નતમસ્તકે થઈ હાથ જ જોડે.
|અને કંઈ ભ્રમણાની વણજારો લાગોલાગ ચડીને આવે ઘોડે.
એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે.
}}
{{ps |વિરાજઃ|  વાહ માનસી! તું તો ઘણું સરસ લખે છે.
{{ps
{{ps |માનસીઃ  |  બસ; મારા ડૂમા અને ડૂસકાંને ઢોળી દઉં છું કાગળ ઉપર.
|
{{ps |વિરાજઃ|  અચ્છા માનસી તું આટલી સરસ કવિતાઓ લખે છે તો જ એટલા સરસ… પત્રો પણ લખતાં…
|ભ્રમણાના આકાશપારણે તમે ઝૂલવા
{{ps |માનસીઃ  |  પત્રો? (જોરથી) પત્રો… કાગળના સફેદ કોરા આકાશ પર લાગણીઓનાં વાદળોનું છવાઈ જવું એટલે પત્ર.. આવા પત્રનું નામ શું કામ લીધું તમે? (એકદમ વિરાજ તરફ ધસી જાય છે.) મારી દુખતી રગને શા માટે દબાવી… મારા લીલા ઘા પર બળબળતો હાથ મૂકવાની ધૃષ્ટતા શા માટે કરી… શા માટે… શા માટે…?
}}
{{ps
|
|માંડો ને કંઈ તૂટી પડો ધરતી ઉપર તો.
}}
{{ps
|
|ઇચ્છાની પાંખો વળગાડી ઊડવા માંડો
}}
{{ps
|
|ખૂબ પછી રહી જાઓ તમે અધ્ધર અદ્ધર તો.
}}
{{ps
|
|આવા જો ને તોની વચ્ચે જીવ ઘણો અટવાય પછીથી
}}
{{ps
|
|આકુળ વ્યાકુળ થાય દેહ તો નતમસ્તકે થઈ હાથ જ જોડે.
}}
{{ps
|
|એકસામટું માણસ નામે ટોળું તમને વળગે જાણે.
}}
{{ps |વિરાજઃ|  વાહ માનસી! તું તો ઘણું સરસ લખે છે.}}
{{ps |માનસીઃ  |  બસ; મારા ડૂમા અને ડૂસકાંને ઢોળી દઉં છું કાગળ ઉપર.}}
{{ps |વિરાજઃ|  અચ્છા માનસી તું આટલી સરસ કવિતાઓ લખે છે તો જ એટલા સરસ… પત્રો પણ લખતાં…}}
{{ps |માનસીઃ  |  પત્રો? (જોરથી) પત્રો… કાગળના સફેદ કોરા આકાશ પર લાગણીઓનાં વાદળોનું છવાઈ જવું એટલે પત્ર.. આવા પત્રનું નામ શું કામ લીધું તમે? (એકદમ વિરાજ તરફ ધસી જાય છે.) મારી દુખતી રગને શા માટે દબાવી… મારા લીલા ઘા પર બળબળતો હાથ મૂકવાની ધૃષ્ટતા શા માટે કરી… શા માટે… શા માટે…?}}
(આમ બોલતાં બોલતાં હિંસક બની જાય છે અને વિરાજનું ગળું દબાવવા માંડે છે. ત્યાં અંદરથી મનજી અને વિશ્વેશ દોડીને આવી જાય છે. છોડાવવાનો પ્રયત્નો કરે છે.)
(આમ બોલતાં બોલતાં હિંસક બની જાય છે અને વિરાજનું ગળું દબાવવા માંડે છે. ત્યાં અંદરથી મનજી અને વિશ્વેશ દોડીને આવી જાય છે. છોડાવવાનો પ્રયત્નો કરે છે.)
{{ps |વિશ્વેશઃ|  માનસી… માનસી એ આપણા ઘરે મહેમાન છે… એમને…
{{ps |વિશ્વેશઃ|  માનસી… માનસી એ આપણા ઘરે મહેમાન છે… એમને…}}
{{ps |માનસીઃ  |  કૉફી પિવડાવશું નહિ? (એકદમ નૉર્મલ થઈ જાય છે.) અરે મનજી, આમ ડાચું વકાસીને ઊભો શું છે? જા ડૉ. વિરાજ માટે કૉફી લઈ આવ… અચ્છા વિરાજ… સ્ટ્રૉંગ કે લાઇટ?
{{ps |માનસીઃ  |  કૉફી પિવડાવશું નહિ? (એકદમ નૉર્મલ થઈ જાય છે.) અરે મનજી, આમ ડાચું વકાસીને ઊભો શું છે? જા ડૉ. વિરાજ માટે કૉફી લઈ આવ… અચ્છા વિરાજ… સ્ટ્રૉંગ કે લાઇટ?}}
{{ps |વિરાજઃ|  …?!
{{ps |વિરાજઃ|  …?!}}
{{ps |માનસીઃ  |  આખો દિવસ માનસિક દર્દીઓની ચિકિત્સા કરતાં કરતાં તમારા મગજની નસો પણ તંગ થઈ જતી હશે નહીં? “ઉસકા એક હી ઉપાય – ગરમાગરમ કૉફી યા ચાય.”
{{ps |માનસીઃ  |  આખો દિવસ માનસિક દર્દીઓની ચિકિત્સા કરતાં કરતાં તમારા મગજની નસો પણ તંગ થઈ જતી હશે નહીં? “ઉસકા એક હી ઉપાય – ગરમાગરમ કૉફી યા ચાય.”}}
(હસી પડે છે… અને એમાં વિરાજ પણ જોડાય છે. આ દરમ્યાન વિશ્વેશ એક ખૂણામાં જઈને ઊભા રહી જાય છે. માનસી એક ખૂણામાં જઈને યંત્રવત્ શૂન્યમનસ્ક ઊભી રહી જાય છે.)
(હસી પડે છે… અને એમાં વિરાજ પણ જોડાય છે. આ દરમ્યાન વિશ્વેશ એક ખૂણામાં જઈને ઊભા રહી જાય છે. માનસી એક ખૂણામાં જઈને યંત્રવત્ શૂન્યમનસ્ક ઊભી રહી જાય છે.)
{{ps |વિરાજઃ|  શું વિચારમાં પડી ગયા અંકલ?
{{ps |વિરાજઃ|  શું વિચારમાં પડી ગયા અંકલ?}}
{{ps |વિશ્વેશઃ|  એ જ કે દોરડું તો રેશમનું જ છે પણ એની ગાંઠ ઉકેલવા જાઉં છું ને ગૂંચ વધતી જાય છે.
{{ps |વિશ્વેશઃ|  એ જ કે દોરડું તો રેશમનું જ છે પણ એની ગાંઠ ઉકેલવા જાઉં છું ને ગૂંચ વધતી જાય છે.}}
{{ps |વિરાજઃ|  અંકલ; અમારે તો cash જેટલો complicated એટલી એને Solve કરવાની વધારે મજા આવે. પગમાં પડી રહેલા પતંગને તો પૂછતું જ નથી. એ તો જેટલો ઊંચે ને…
{{ps |વિરાજઃ|  અંકલ; અમારે તો cash જેટલો complicated એટલી એને Solve કરવાની વધારે મજા આવે. પગમાં પડી રહેલા પતંગને તો પૂછતું જ નથી. એ તો જેટલો ઊંચે ને…}}
(આ સાથે Exit લેવા જાય છે. ત્યાં postman એક ગુલાબી કવર નાખી જાય છે. વિરાજ એને ઊંચકે છે. ઉપરનું નામ વાંચે છે. ધીમે રહીને ‘મનસી’ પાસે જાય છે.)
(આ સાથે Exit લેવા જાય છે. ત્યાં postman એક ગુલાબી કવર નાખી જાય છે. વિરાજ એને ઊંચકે છે. ઉપરનું નામ વાંચે છે. ધીમે રહીને ‘મનસી’ પાસે જાય છે.)
{{ps |વિરાજઃ|  માનસી… માનસી આમ જો તો…
{{ps |વિરાજઃ|  માનસી… માનસી આમ જો તો…}}
{{ps |માનસીઃ  |  …!?
{{ps |માનસીઃ  |  …!?}}
{{ps |વિરાજઃ|  માનસી, જો; મન અને મગજને એકદમ સ્વસ્થ રાખીને જવાબ આપજે. તારે એક યુવાન છોકરાનું… કોઈ પણ એક યુવાન છોકરાનું નામ લેવાનું હોય તો તું શું કહે?
{{ps |વિરાજઃ|  માનસી, જો; મન અને મગજને એકદમ સ્વસ્થ રાખીને જવાબ આપજે. તારે એક યુવાન છોકરાનું… કોઈ પણ એક યુવાન છોકરાનું નામ લેવાનું હોય તો તું શું કહે?}}
{{ps |માનસીઃ  |  …!?
{{ps |માનસીઃ  |  …!?}}
{{ps |વિરાજઃ|  જવાબ આપ!
{{ps |વિરાજઃ|  જવાબ આપ!}}
{{ps |માનસઃ|  ભદ્રિક ભાવસાર.
{{ps |માનસઃ|  ભદ્રિક ભાવસાર.}}
{{ps |વિરાજઃ|  ભદ્રિક ભાવસાર?
{{ps |વિરાજઃ|  ભદ્રિક ભાવસાર?}}
{{ps |વિશ્વેશઃ|  હા. પૂનાનો એનો…
{{ps |વિશ્વેશઃ|  હા. પૂનાનો એનો…
(વિરાજ હાથથી એમને અટકાવે છે.)
(વિરાજ હાથથી એમને અટકાવે છે.)
{{ps |માનસીઃ  |  પત્રમિત્ર. (એકદમ યાંત્રિક રહીને જવાબ આપે છે.)
{{ps |માનસીઃ  |  પત્રમિત્ર. (એકદમ યાંત્રિક રહીને જવાબ આપે છે.)}}
{{ps |વિરાજઃ|  માનસી… આજે હું તને એક નવું નામ આપું… આ જો… આ શું છે?
{{ps |વિરાજઃ|  માનસી… આજે હું તને એક નવું નામ આપું… આ જો… આ શું છે?}}
{{ps |માનસીઃ  |  કોઈનો પત્ર છે.
{{ps |માનસીઃ  |  કોઈનો પત્ર છે.}}
{{ps |વિરાજઃ|  કોઈનો નહિ, તારો પત્ર છે… તારા ઉપર લખાયેલો પત્ર છે.
{{ps |વિરાજઃ|  કોઈનો નહિ, તારો પત્ર છે… તારા ઉપર લખાયેલો પત્ર છે.}}
{{ps |માનસીઃ  |  (ઊભી થઈ જાય છે.) કોનો છે?
{{ps |માનસીઃ  |  (ઊભી થઈ જાય છે.) કોનો છે?}}
{{ps |વિરાજઃ|  From … મયંક પુરોહિત… કોણ છે આ?
{{ps |વિરાજઃ|  From … મયંક પુરોહિત… કોણ છે આ?}}
{{ps |માનસીઃ  |  હું નથી જાણતી. કદાચ પપ્પાનો હશે.
{{ps |માનસીઃ  |  હું નથી જાણતી. કદાચ પપ્પાનો હશે.}}
{{ps |વિરાજઃ|  ના… એ તારે નામે જ છે… લે વાંચ… ચલ ત્યારે હું જઈશ…Bye.  
{{ps |વિરાજઃ|  ના… એ તારે નામે જ છે… લે વાંચ… ચલ ત્યારે હું જઈશ…Bye.}}
{{ps |માનસીઃ  |  વિરાજ… એક મિનિટ… (વિરામ)
{{ps |માનસીઃ  |  વિરાજ… એક મિનિટ… (વિરામ)}}
{{ps |વિરાજઃ|  I am sorry.  
{{ps |વિરાજઃ|  I am sorry.}}
{{ps |માનસીઃ  |  ઓહ…
{{ps |માનસીઃ  |  ઓહ…}}
(આ દરમ્યાન માનસી પત્ર ખોલીને વાંચવા લાગે છે.) (થોડું અટકીને વિરાજ વિશ્વેશ પાસે આવે છે.)
(આ દરમ્યાન માનસી પત્ર ખોલીને વાંચવા લાગે છે.) (થોડું અટકીને વિરાજ વિશ્વેશ પાસે આવે છે.)
{{ps |વિરાજઃ|  અંકલ, આ ‘સોરી’ શબ્દમાં સારપનો રણકો સાંભળ્યો?
{{ps |વિરાજઃ|  અંકલ, આ ‘સોરી’ શબ્દમાં સારપનો રણકો સાંભળ્યો?}}
{{ps |વિશ્વેશઃ|  હા દીકરા!
{{ps |વિશ્વેશઃ|  હા દીકરા!}}
(આ સાથે જ વિરાજ ‘Exit’ લઈ લે છે અને ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન coverમાંથી માનસી પત્ર બહાર કાઢે છે અને નેપથ્યમાંથી પત્ર વાંચવાનો એક ‘પુરુષ’ અવાજ આવે છે.)
(આ સાથે જ વિરાજ ‘Exit’ લઈ લે છે અને ધીમે ધીમે વિશ્વેશ અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન coverમાંથી માનસી પત્ર બહાર કાઢે છે અને નેપથ્યમાંથી પત્ર વાંચવાનો એક ‘પુરુષ’ અવાજ આવે છે.)
{{ps |અવાજઃ|  માનસી,
{{ps |અવાજઃ|  માનસી,}}
પહેલા જ પત્રમાં નામની આગળ સંબોધન કે વિશેષણના વળગણને જાણીને ટાળ્યું છે. કારણ કે હમણાં તો પરિચયની ઔપચારિકતાથી જ સામાન્ય શરૂઆત કરવી છે. હું ‘મયંક પુરોહિત’, દિલ્હીમાં રહીને એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. આનાથી વધુ પરિચયની જરૂર માનતો પણ નથી અને ઇચ્છતો પણ નથી. ‘તારું સરનામું ક્યાંથી મેળવ્યું?’ આવો તુચ્છ પ્રશ્ન તને મનમાં નહિ જ ઊઠે એની ખાતરી છે.
{{ps |
ફાટફાટ થતી ગાંસડીમાં આખું આકાશ ભરીને તને પત્રમાં સંદેશા પાઠવવાનું મન છે. પણ અક્ષરોને જાણે આંગળીના ટેરવે બેઠેલા કોઈ ચોકીદાર અટકાવે છે, ‘અરે! પહેલા જ પત્રમાં આમ…!’ જવા દે; મારે લાગણીના વહેણમાં ડૂબવું નથી, તરવું છે. પાંપણની ઓથે. કીકીઓની પગથારે.
|પહેલા જ પત્રમાં નામની આગળ સંબોધન કે વિશેષણના વળગણને જાણીને ટાળ્યું છે. કારણ કે હમણાં તો પરિચયની ઔપચારિકતાથી જ સામાન્ય શરૂઆત કરવી છે. હું ‘મયંક પુરોહિત’, દિલ્હીમાં રહીને એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. આનાથી વધુ પરિચયની જરૂર માનતો પણ નથી અને ઇચ્છતો પણ નથી. ‘તારું સરનામું ક્યાંથી મેળવ્યું?’ આવો તુચ્છ પ્રશ્ન તને મનમાં નહિ જ ઊઠે એની ખાતરી છે.}}
ગગનમાંથી સિતારાઓ ખરતા નથી એ તો ફક્ત સ્થિર થવા માટે જગ્યા જ બદલે છે. એમ મારી ઊર્મિઓએ આ પત્રના પારેવા દ્વારા સ્થળાંતર કર્યું છે તારી આંખોમાં. સ્થિર થઈ કે નહિ જણાવીશ.
{{ps |
વધુ આવતે પત્રે.
|ફાટફાટ થતી ગાંસડીમાં આખું આકાશ ભરીને તને પત્રમાં સંદેશા પાઠવવાનું મન છે. પણ અક્ષરોને જાણે આંગળીના ટેરવે બેઠેલા કોઈ ચોકીદાર અટકાવે છે, ‘અરે! પહેલા જ પત્રમાં આમ…!’ જવા દે; મારે લાગણીના વહેણમાં ડૂબવું નથી, તરવું છે. પાંપણની ઓથે. કીકીઓની પગથારે.}}
એજ… મયંક
{{ps |
|ગગનમાંથી સિતારાઓ ખરતા નથી એ તો ફક્ત સ્થિર થવા માટે જગ્યા જ બદલે છે. એમ મારી ઊર્મિઓએ આ પત્રના પારેવા દ્વારા સ્થળાંતર કર્યું છે તારી આંખોમાં. સ્થિર થઈ કે નહિ જણાવીશ.
}}
{{ps |
|વધુ આવતે પત્રે.
}}
{{ps |
|એજ… મયંક
}}
(મનસી પત્ર પૂરો કરે છે. કવર ઉપાડીને જુએ છે. એના પર લખેલું સરનામું વાંચે છે.)
(મનસી પત્ર પૂરો કરે છે. કવર ઉપાડીને જુએ છે. એના પર લખેલું સરનામું વાંચે છે.)
{{ps |માનસીઃ  |  મયંક પુરોહિત, ૨૨/કૅનોટ પ્લે, ન્યૂ દિલ્હી–૪  
{{ps |માનસીઃ  |  મયંક પુરોહિત, ૨૨/કૅનોટ પ્લે, ન્યૂ દિલ્હી–૪}}
(અને કવરને પહોળું કરે છે ત્યાં અંદરથી કેટલાંક સૂકાં ગુલાબની પાંખડીઓ સરી પડે છે અને આ સાથે દૃશ્ય પૂરું થાય છે.)
(અને કવરને પહોળું કરે છે ત્યાં અંદરથી કેટલાંક સૂકાં ગુલાબની પાંખડીઓ સરી પડે છે અને આ સાથે દૃશ્ય પૂરું થાય છે.)
(Blackout)
(Blackout)
દૃશ્ય ૪  
<center>'''દૃશ્ય ૪'''</center>
(વિશ્વેશ ડૉ. ઋષિ સાથે ફોન પર વાત કરી રહ્યા છે.)
(વિશ્વેશ ડૉ. ઋષિ સાથે ફોન પર વાત કરી રહ્યા છે.)
{{ps |વિશ્વેશઃ|  હલ્લો… કોણ ઋષિ? વિશ્વેશ વાત કરું છું… આવી ગયો Bombay? કેવી રહી દિલ્હીની Tou?… હા… હાહા… મળી ગયો છે. વિરાજ આવી હતી. એની હાજરીમાં જ આવ્યો… ભલે ત્યારે અનુકૂળ હોય ત્યારે આવી જજે. ભલે ત્યારે… મૂકું છું.
{{ps |વિશ્વેશઃ|  હલ્લો… કોણ ઋષિ? વિશ્વેશ વાત કરું છું… આવી ગયો Bombay? કેવી રહી દિલ્હીની Tou?… હા… હાહા… મળી ગયો છે. વિરાજ આવી હતી. એની હાજરીમાં જ આવ્યો… ભલે ત્યારે અનુકૂળ હોય ત્યારે આવી જજે. ભલે ત્યારે… મૂકું છું.}}
(ત્યાં અંદરથી માનસી હાથમાં એક Letter pad અને પત્ર લઈને પ્રવેશે છે.)
(ત્યાં અંદરથી માનસી હાથમાં એક Letter pad અને પત્ર લઈને પ્રવેશે છે.)
{{ps |માનસીઃ  |  હલ્લો પપ્પા…
{{ps |માનસીઃ  |  હલ્લો પપ્પા…}}
{{ps |વિશ્વેશઃ|  હલ્લો બેટા… How are you?  
{{ps |વિશ્વેશઃ|  હલ્લો બેટા… How are you?}}
{{ps |માનસીઃ  |  Fine પપ્પા…
{{ps |માનસીઃ  |  Fine પપ્પા…}}
{{ps |વિશ્વેશઃ|  બોલ… કંઈ લાવવાનું છે તારે માટે. કોઈ નવાં પુસ્તકોનું list બનાવ્યું છે?… કે પછી કોઈ નવી લાઇબ્રેરીનું લવાજમ?
{{ps |વિશ્વેશઃ|  બોલ… કંઈ લાવવાનું છે તારે માટે. કોઈ નવાં પુસ્તકોનું list બનાવ્યું છે?… કે પછી કોઈ નવી લાઇબ્રેરીનું લવાજમ?}}
{{ps |માનસીઃ  |  હમણાં તો એક જ વસ્તુની Demand કરું છું…
{{ps |માનસીઃ  |  હમણાં તો એક જ વસ્તુની Demand કરું છું…}}
{{ps |વિશ્વેશઃ|  બોલ બેટા…!  
{{ps |વિશ્વેશઃ|  બોલ બેટા…!}}
{{ps |માનસીઃ  |  થોડાંક letter pads અને ગુલાબી કવરોનો એક Bunch જોઈએ છે.
{{ps |માનસીઃ  |  થોડાંક letter pads અને ગુલાબી કવરોનો એક Bunch જોઈએ છે.}}
{{ps |વિશ્વેશઃ|  કેમ?
{{ps |વિશ્વેશઃ|  કેમ?}}
{{ps |માનસીઃ  |  પત્રોની શૃંખલા શરૂ કરવી છે.
{{ps |માનસીઃ  |  પત્રોની શૃંખલા શરૂ કરવી છે.}}
{{ps |વિશ્વેશઃ|  કોની સાથે?
{{ps |વિશ્વેશઃ|  કોની સાથે?}}
{{ps |માનસીઃ  |  મયંક પુરોહિત સાથે.
{{ps |માનસીઃ  |  મયંક પુરોહિત સાથે.}}
{{ps |વિશ્વેશઃ|  એ કોણ છે?
{{ps |વિશ્વેશઃ|  એ કોણ છે?}}
{{ps |માનસીઃ  |  દિલ્હીનો મારો નવો પત્રમિત્ર.
{{ps |માનસીઃ  |  દિલ્હીનો મારો નવો પત્રમિત્ર.}}
{{ps |વિશ્વેશઃ|  ન ગમતા ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે પાછું?
{{ps |વિશ્વેશઃ|  ન ગમતા ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે પાછું?}}
{{ps |માનસીઃ  |  હા… કારણ કે મારી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
{{ps |માનસીઃ  |  હા… કારણ કે મારી ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.}}
{{ps |વિશ્વેશઃ|  પણ ઇતિહાસ તારા માટે ઘાતક નહોતો પુરવાર થયો?
{{ps |વિશ્વેશઃ|  પણ ઇતિહાસ તારા માટે ઘાતક નહોતો પુરવાર થયો?}}
{{ps |માનસીઃ  |  ઇતિહાસ તો ઉજ્જ્વળ હતો બસ એની પરાકાષ્ઠા જ અણગમતી પુરવાર થઈ. મારી નવલકથાનો અંત મને જોઈતો’તો એવો ન આવ્યો.
{{ps |માનસીઃ  |  ઇતિહાસ તો ઉજ્જ્વળ હતો બસ એની પરાકાષ્ઠા જ અણગમતી પુરવાર થઈ. મારી નવલકથાનો અંત મને જોઈતો’તો એવો ન આવ્યો.}}
{{ps |વિશ્વેશઃ|  એટલે તારી વાર્તાને તું હવે વળાંક આપવા માંગે છે?
{{ps |વિશ્વેશઃ|  એટલે તારી વાર્તાને તું હવે વળાંક આપવા માંગે છે?}}
{{ps |માનસીઃ  |  હા… ભદ્રિક ભાવસારથી મયંક પુરોહિત સુધી.
{{ps |માનસીઃ  |  હા… ભદ્રિક ભાવસારથી મયંક પુરોહિત સુધી.}}
{{ps |વિશ્વેશઃ|  With you all the best બેટા… પણ મને ડર છે કે એક સૂર્યાસ્ત ્જોયા પછી… બીજા સૂર્યોદયને જીરવી શકીશ?
{{ps |વિશ્વેશઃ|  With you all the best બેટા… પણ મને ડર છે કે એક સૂર્યાસ્ત ્જોયા પછી… બીજા સૂર્યોદયને જીરવી શકીશ?}}
{{ps |માનસીઃ  |  પપ્પા… આવતીકાલે સૂર્યોદય થવાનો છે એવો વિશ્વાસ દરેકને હોય છે અને કદાચ એટલે જ સૂર્યાસ્ત વખતે કોઈ કલ્પાંત નથી કરતું.
{{ps |માનસીઃ  |  પપ્પા… આવતીકાલે સૂર્યોદય થવાનો છે એવો વિશ્વાસ દરેકને હોય છે અને કદાચ એટલે જ સૂર્યાસ્ત વખતે કોઈ કલ્પાંત નથી કરતું.}}
{{ps |વિશ્વેશઃ|  તારા સૂર્યોદયને શત શત પ્રણામ બેટા…
{{ps |વિશ્વેશઃ|  તારા સૂર્યોદયને શત શત પ્રણામ બેટા…}}
(અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન ટેબલ પર માનસી પત્ર લખવા બેસે છે. આ ક્રિયા ચાલુ હોય છે એ દરમ્યાન clinic પર lights fade in થાય છે.)
(અંદર ચાલ્યા જાય છે. આ દરમ્યાન ટેબલ પર માનસી પત્ર લખવા બેસે છે. આ ક્રિયા ચાલુ હોય છે એ દરમ્યાન clinic પર lights fade in થાય છે.)
{{ps |વિરાજઃ|  કેવી રહી દિલ્હીની Tour?
{{ps |વિરાજઃ|  કેવી રહી દિલ્હીની Tour?}}
{{ps |વિશ્વેશઃ|  કયા સંદર્ભમાં છે આ પ્રશ્ન?
{{ps |વિશ્વેશઃ|  કયા સંદર્ભમાં છે આ પ્રશ્ન?}}
{{ps |વિરાજઃ|  તમે જાણો છો સર… કે આ પ્રશ્ન કયા સંદર્ભમાં છે.
{{ps |વિરાજઃ|  તમે જાણો છો સર… કે આ પ્રશ્ન કયા સંદર્ભમાં છે.}}
{{ps |વિશ્વેશઃ|  દિલ્હીથી માનસીને પત્ર લખાઈ ગયો અને હવે સતત એ સરનામેથી એને પત્રો મળતા રહે એવી જોગવાઈ પણ થઈ ગઈ છે. પણ ઘણું અઘરું છે હું વિરાજ…
{{ps |વિશ્વેશઃ|  દિલ્હીથી માનસીને પત્ર લખાઈ ગયો અને હવે સતત એ સરનામેથી એને પત્રો મળતા રહે એવી જોગવાઈ પણ થઈ ગઈ છે. પણ ઘણું અઘરું છે હું વિરાજ…}}
{{ps |વિરાજઃ|  મશહૂર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ઋષિ માટે કોઈ વાત અઘરી હોઈ શકે ખરી?
{{ps |વિરાજઃ|  મશહૂર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ઋષિ માટે કોઈ વાત અઘરી હોઈ શકે ખરી?}}
{{ps |વિશ્વેશઃ|  હા! એમાંય જ્યારે દીકરીની ઉંમરની છોકરીને યુવાન થઈને પત્ર લખવો પડે ને ત્યારે તો મણ મણના બોજાનો ભાર વહન કરવો પડે છે.
{{ps |વિશ્વેશઃ|  હા! એમાંય જ્યારે દીકરીની ઉંમરની છોકરીને યુવાન થઈને પત્ર લખવો પડે ને ત્યારે તો મણ મણના બોજાનો ભાર વહન કરવો પડે છે.
{{ps |વિરાજઃ|  It’s part of profession, Sir?
{{ps |વિરાજઃ|  It’s part of profession, Sir?
18,450

edits

Navigation menu