18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 88: | Line 88: | ||
{{ps |રૂપાઃ| ભણેલો ને પાછો S.S.C. વેપારી એટલે ખાનદાન. ખૂણે-ખાંચરેથી ક્યાંક શોધી કાઢ્યો હશે. ને એક સાવ આવી અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પરિચય વિના તેને આખું જીવન સોંપી દેવાનું? ના, હું આમાં નથી માનતી. વળી મારો આત્મા તો કલાને ઝંખે છે. જીવન-કલા શું છે? તેનાથી સાવ બેખબર વ્યક્તિના હાથમાં મારા અમૂલ્ય જીવનની દોરી સોંપી દઉં? (આવેશમાં) નહીં, એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં. કોઈ સંજોગોમાં નહીં બને. મારી કલાનું ખૂન કરી, મારા આત્માને મારી નાંખી, મારાં સ્વપ્નોને છૂંદી નાખી, સ્વર્ગની જિંદગી મળે તો તેને પણ ઠુકરાવવા હું તૈયાર છું.}} (પન્ની ઊભી થઈ તેની નજીક જાય છે. શાંત પાડે છે.) | {{ps |રૂપાઃ| ભણેલો ને પાછો S.S.C. વેપારી એટલે ખાનદાન. ખૂણે-ખાંચરેથી ક્યાંક શોધી કાઢ્યો હશે. ને એક સાવ આવી અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પરિચય વિના તેને આખું જીવન સોંપી દેવાનું? ના, હું આમાં નથી માનતી. વળી મારો આત્મા તો કલાને ઝંખે છે. જીવન-કલા શું છે? તેનાથી સાવ બેખબર વ્યક્તિના હાથમાં મારા અમૂલ્ય જીવનની દોરી સોંપી દઉં? (આવેશમાં) નહીં, એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં. કોઈ સંજોગોમાં નહીં બને. મારી કલાનું ખૂન કરી, મારા આત્માને મારી નાંખી, મારાં સ્વપ્નોને છૂંદી નાખી, સ્વર્ગની જિંદગી મળે તો તેને પણ ઠુકરાવવા હું તૈયાર છું.}} (પન્ની ઊભી થઈ તેની નજીક જાય છે. શાંત પાડે છે.) | ||
{{ps |પન્નીઃ| રૂપા, તારી કથની તો મારી કથની કરતાં પણ કરુણ છે. ખરેખર જિંદગી એટલે જિંદગી જ. લાખ પ્રયત્નો કરીએ છતાં તેને સમજી શકીએ નહીં. તેની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ. જીવન એટલે જ જાણે કે ઝંઝાવાત. ને આપણે મૃગજળ પાછળ દોટ મૂકતાં માનવ પાગલ નહીં તો. જીવન જ્યારે જ્યારે સામે મળે છે ત્યારે ઝંઝાવાતના રૂપમાં, મૃગજળના રૂપમાં, આથમી ગયેલા સૂરજના રૂપમાં. ક્યાં સુધી આપણે દોડ્યાં કરીશું? ને આવી વ્યર્થ દોડનો કોઈ અર્થ પણ ખરો? આખરે થાકી-હારી જવાનાં તો આપણે જ. થાય છે ક્યાં સુધી? ક્યાં સુધી આ બધું? ક્યાં સુધી?}} | {{ps |પન્નીઃ| રૂપા, તારી કથની તો મારી કથની કરતાં પણ કરુણ છે. ખરેખર જિંદગી એટલે જિંદગી જ. લાખ પ્રયત્નો કરીએ છતાં તેને સમજી શકીએ નહીં. તેની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ. જીવન એટલે જ જાણે કે ઝંઝાવાત. ને આપણે મૃગજળ પાછળ દોટ મૂકતાં માનવ પાગલ નહીં તો. જીવન જ્યારે જ્યારે સામે મળે છે ત્યારે ઝંઝાવાતના રૂપમાં, મૃગજળના રૂપમાં, આથમી ગયેલા સૂરજના રૂપમાં. ક્યાં સુધી આપણે દોડ્યાં કરીશું? ને આવી વ્યર્થ દોડનો કોઈ અર્થ પણ ખરો? આખરે થાકી-હારી જવાનાં તો આપણે જ. થાય છે ક્યાં સુધી? ક્યાં સુધી આ બધું? ક્યાં સુધી?}} | ||
{{ps |રૂપાઃ| હા, પન્ની. આ સૂરજને પકડવાની દોડ છે. જ્યાં સુધી એ પકડાય નહીં ત્યાં સુધી. મને પણ એ જ થાય છે કે આખરે આ બધું ક્યાં સુધી ટકી શકશે? આપણું આ ખમીર મોજાં જેમ પથ્થર સાથે ટકરાઈને વેરાઈ જાય છે તેમ જીવનના સંઘર્ષો સાથે ટકરાઈને તૂટી જશે, ભાંગી પડશે. ખરેખર વિચારીએ તો બધું જ વ્યર્થ છે, છતાં અર્થસભર છે. | {{ps |રૂપાઃ| હા, પન્ની. આ સૂરજને પકડવાની દોડ છે. જ્યાં સુધી એ પકડાય નહીં ત્યાં સુધી. મને પણ એ જ થાય છે કે આખરે આ બધું ક્યાં સુધી ટકી શકશે? આપણું આ ખમીર મોજાં જેમ પથ્થર સાથે ટકરાઈને વેરાઈ જાય છે તેમ જીવનના સંઘર્ષો સાથે ટકરાઈને તૂટી જશે, ભાંગી પડશે. ખરેખર વિચારીએ તો બધું જ વ્યર્થ છે, છતાં અર્થસભર છે.}} | ||
{{ps |પન્નીઃ| આપણો કોઈ આકાર નથી, આપણો કોઈ પ્રવાહ નથી. છતાં એક પ્રવાહમાં તણાયે જઈએ છીએ. દુનિયાથી અજાણ રીતે અલગારી એવાં આપણે બે આ રૂમમાં શ્વાસ લઈએ છીએ ને થાય છે કે આપણે પણ જીવીએ છીએ. ધબકતી ક્ષણો ક્યારેક અનુભવીએ છીએ. પણ એ ધબકાર જિંદગીના આ અફાટ રણમાં રેત બનીને પથરાઈ જાય છે ને જીવન ધૂળની ડમરીઓમાં અટવાઈ જતું હોય છે. | {{ps |પન્નીઃ| આપણો કોઈ આકાર નથી, આપણો કોઈ પ્રવાહ નથી. છતાં એક પ્રવાહમાં તણાયે જઈએ છીએ. દુનિયાથી અજાણ રીતે અલગારી એવાં આપણે બે આ રૂમમાં શ્વાસ લઈએ છીએ ને થાય છે કે આપણે પણ જીવીએ છીએ. ધબકતી ક્ષણો ક્યારેક અનુભવીએ છીએ. પણ એ ધબકાર જિંદગીના આ અફાટ રણમાં રેત બનીને પથરાઈ જાય છે ને જીવન ધૂળની ડમરીઓમાં અટવાઈ જતું હોય છે.}} | ||
{{ps |રૂપાઃ| પન્ની, તને નથી લાગતું કે આપણે ખૂબ પામર છીએ? આખી મનુષ્ય જાત. જો ને આપણા આવા ભાવોને–અનુભતિઓને વ્યક્ત કરવા પણ શબ્દોનો સહારો લેવો પડે છે. બધું જ વ્યક્ત કરવા શબ્દો, શબ્દો ને શબ્દો. આપણે તો કંઈ જ નથી. ન તો કશું આપણું પોતીકું છે. | {{ps |રૂપાઃ| પન્ની, તને નથી લાગતું કે આપણે ખૂબ પામર છીએ? આખી મનુષ્ય જાત. જો ને આપણા આવા ભાવોને–અનુભતિઓને વ્યક્ત કરવા પણ શબ્દોનો સહારો લેવો પડે છે. બધું જ વ્યક્ત કરવા શબ્દો, શબ્દો ને શબ્દો. આપણે તો કંઈ જ નથી. ન તો કશું આપણું પોતીકું છે.}} | ||
{{ps |પન્નીઃ| હં, આપણે તો કંઈ જ નથી. છતાં આ કંઈ ન હોવામાં કંઈક હોવાનો આભાસ છે. પાછો આભાસ… કેટલો ભારેખમ શબ્દ! આપણે પણ જાત-જાતના ભાસમાં નથી રાચતાં હોતાં શું? આપણે તો શબ્દોના પણ ગુલામ. ને આ ગુલામી જ તો, આ બંધન જ તો આપણને ખટકે છે. જોકે આપણું તો જીવન જ કંઈ ઓર છે. | {{ps |પન્નીઃ| હં, આપણે તો કંઈ જ નથી. છતાં આ કંઈ ન હોવામાં કંઈક હોવાનો આભાસ છે. પાછો આભાસ… કેટલો ભારેખમ શબ્દ! આપણે પણ જાત-જાતના ભાસમાં નથી રાચતાં હોતાં શું? આપણે તો શબ્દોના પણ ગુલામ. ને આ ગુલામી જ તો, આ બંધન જ તો આપણને ખટકે છે. જોકે આપણું તો જીવન જ કંઈ ઓર છે.}} | ||
{{ps |રૂપાઃ| હા, કેટલી ઊંડી વાત? ખરેખર આવું તો કોઈક જ વિચારતા હશે. બાકી ફૅશન, કપડાં, વાળ, ચંપલ ને પર્સથી માંડીને લોકો છેક હેમા, રેખા ને અમિતાભના બેડરૂમ સુધી પહોંચી જતા હોય છે. | {{ps |રૂપાઃ| હા, કેટલી ઊંડી વાત? ખરેખર આવું તો કોઈક જ વિચારતા હશે. બાકી ફૅશન, કપડાં, વાળ, ચંપલ ને પર્સથી માંડીને લોકો છેક હેમા, રેખા ને અમિતાભના બેડરૂમ સુધી પહોંચી જતા હોય છે.}} | ||
{{ps |પન્નીઃ| એ જ તો ખૂબી છે. જીવન એક પથ છે, રાહ છે, એના પર સૌ કોઈ ચાલે છે. પણ ઘણા લોકોના ચાલવા છતાં પદચિહ્નો નથી પડતાં. જ્યારે કેટલાક લોકો થોડું ચાલીને પણ પદચિહ્નો મૂકી જતાં હોય છે. જીવન એમ તો બધા જ લોકો જીવે છે, પણ એમાંની થોડીક વ્યક્તિઓ જ જે જીવે છે તેના વિશે વિચારે છે. | {{ps |પન્નીઃ| એ જ તો ખૂબી છે. જીવન એક પથ છે, રાહ છે, એના પર સૌ કોઈ ચાલે છે. પણ ઘણા લોકોના ચાલવા છતાં પદચિહ્નો નથી પડતાં. જ્યારે કેટલાક લોકો થોડું ચાલીને પણ પદચિહ્નો મૂકી જતાં હોય છે. જીવન એમ તો બધા જ લોકો જીવે છે, પણ એમાંની થોડીક વ્યક્તિઓ જ જે જીવે છે તેના વિશે વિચારે છે.}} | ||
{{ps |રૂપાઃ| તું આમ બોલતી હોય છે ત્યારે તને સાંભળવી ગમે છે. તું આ બધું ક્યાંથી શીખી? આજે મારું જીવન ધન્યતાની લાગણી અનુભવે છે કે મને તારા જેવી એક વ્યક્તિ મળી છે. હું ધન્ય છું. ખરેખર… | {{ps |રૂપાઃ| તું આમ બોલતી હોય છે ત્યારે તને સાંભળવી ગમે છે. તું આ બધું ક્યાંથી શીખી? આજે મારું જીવન ધન્યતાની લાગણી અનુભવે છે કે મને તારા જેવી એક વ્યક્તિ મળી છે. હું ધન્ય છું. ખરેખર…}} | ||
{{ps |પન્નીઃ| ધન્ય તો હું થઈ તારાથી. ચાલ, જવા દે આ વાતો. સમય ઘણો વહી ગયો છે. આજે કામની રજા જ રાખવી પડશે. ચાલ, કૉફી પીને ક્યાંક ફરવા જઈએ. | {{ps |પન્નીઃ| ધન્ય તો હું થઈ તારાથી. ચાલ, જવા દે આ વાતો. સમય ઘણો વહી ગયો છે. આજે કામની રજા જ રાખવી પડશે. ચાલ, કૉફી પીને ક્યાંક ફરવા જઈએ.}} | ||
{{ps |રૂપાઃ| હા, ચાલ. ઘણા સમયથી ક્યાંક નથી ગયા. લાવ, હું કૉફી બનાવું. | {{ps |રૂપાઃ| હા, ચાલ. ઘણા સમયથી ક્યાંક નથી ગયા. લાવ, હું કૉફી બનાવું.}} | ||
{{ps |પન્નીઃ| નહીં કૉફી હું મૂકું છું. તું જરા કપડાંને ઇસ્ત્રી કરી દે. મારા એક શર્ટને પણ કરી દેજે. (પન્ની સ્ટવ સળગાવી કૉફી બનાવે છે. રૂપા ઇસ્ત્રીની તૈયારી કરી ઇસ્ત્રી કરે છે – વાતો ચાલુ) રૂપા, આખરે તેં શો નિર્ણય કર્યો? | {{ps |પન્નીઃ| નહીં કૉફી હું મૂકું છું. તું જરા કપડાંને ઇસ્ત્રી કરી દે. મારા એક શર્ટને પણ કરી દેજે. (પન્ની સ્ટવ સળગાવી કૉફી બનાવે છે. રૂપા ઇસ્ત્રીની તૈયારી કરી ઇસ્ત્રી કરે છે – વાતો ચાલુ) રૂપા, આખરે તેં શો નિર્ણય કર્યો?}} | ||
{{ps |રૂપાઃ| કઈ વાતનો? (ઇસ્ત્રી કરતાં જ) | {{ps |રૂપાઃ| કઈ વાતનો? (ઇસ્ત્રી કરતાં જ)}} | ||
{{ps |પન્નીઃ| પેલી તારા પપ્પાનો પત્ર આવ્યો છે તે વાતનો. (સ્ટવ પાસે, હાથમાં સાણસી.) | {{ps |પન્નીઃ| પેલી તારા પપ્પાનો પત્ર આવ્યો છે તે વાતનો. (સ્ટવ પાસે, હાથમાં સાણસી.)}} | ||
{{ps |રૂપાઃ| મેં નિર્ણય કરી લીધો છે. | {{ps |રૂપાઃ| મેં નિર્ણય કરી લીધો છે.}} | ||
{{ps |પન્નીઃ| કરી લીધો? શો? | {{ps |પન્નીઃ| કરી લીધો? શો?}} | ||
{{ps |રૂપાઃ| એમ તું ગભરાઈશ નહીં, મેં નિર્ણય કરી લીધો છે કે હું પપ્પાને સાફ સાફ ના લખી દઈશ. આજે ફોનથી જ ના કહી દઈશ. | {{ps |રૂપાઃ| એમ તું ગભરાઈશ નહીં, મેં નિર્ણય કરી લીધો છે કે હું પપ્પાને સાફ સાફ ના લખી દઈશ. આજે ફોનથી જ ના કહી દઈશ.}} | ||
{{ps |પન્નીઃ| પણ એ એમ માનશે? | {{ps |પન્નીઃ| પણ એ એમ માનશે?}} | ||
{{ps |રૂપાઃ| નહીં કેમ માને? આખરે પાત્ર તો હું છું ને? જો એ નહીં માને તો હું આસમાન-જમીન છેદી નાંખીશ, ગમે તે કરીશ પણ એમનું કહ્યું તો નહીં જ કરું. આમ પણ એમના પાસે મેં કોઈ જ અપેક્ષા નથી રાખી. કશાયની નહીં. મારે તો આજીવન કલાકાર બની જીવવું છે. મારે બીજા કોઈ બીબામાં ઢળવું નથી. હા, આ મારા આત્માનો અવાજ છે. મારું જીવન મેં રંગ-પીંછીને ચરણે ધરી દીધું છે. બસ મારે બીજું કશું જ જોઈતું નથી. કશાની અપેક્ષા નથી. (થોડી વારે) એય. પણ તેં શું વિચાર્યું છે તારા જીવન વિશે? (ઇસ્ત્રી ચાલુ…) | {{ps |રૂપાઃ| નહીં કેમ માને? આખરે પાત્ર તો હું છું ને? જો એ નહીં માને તો હું આસમાન-જમીન છેદી નાંખીશ, ગમે તે કરીશ પણ એમનું કહ્યું તો નહીં જ કરું. આમ પણ એમના પાસે મેં કોઈ જ અપેક્ષા નથી રાખી. કશાયની નહીં. મારે તો આજીવન કલાકાર બની જીવવું છે. મારે બીજા કોઈ બીબામાં ઢળવું નથી. હા, આ મારા આત્માનો અવાજ છે. મારું જીવન મેં રંગ-પીંછીને ચરણે ધરી દીધું છે. બસ મારે બીજું કશું જ જોઈતું નથી. કશાની અપેક્ષા નથી. (થોડી વારે) એય. પણ તેં શું વિચાર્યું છે તારા જીવન વિશે? (ઇસ્ત્રી ચાલુ…)}} | ||
{{ps |પન્નીઃ| તારા જેવું જ કંઈક. મામા-મામી કે કોઈ મારી તો ચિંતા જ કરતાં નથી. મેં જ એમને ના પાડી છે. હું મારી કલમની સેવા કરીશ. મેં મારું જીવન મારી કલમને ચરણે ધર્યું છે. બસ, મારી પણ જિંદગી પાસે બીજી કોઈ જ અપેક્ષા નથી. | {{ps |પન્નીઃ| તારા જેવું જ કંઈક. મામા-મામી કે કોઈ મારી તો ચિંતા જ કરતાં નથી. મેં જ એમને ના પાડી છે. હું મારી કલમની સેવા કરીશ. મેં મારું જીવન મારી કલમને ચરણે ધર્યું છે. બસ, મારી પણ જિંદગી પાસે બીજી કોઈ જ અપેક્ષા નથી.}} | ||
{{ps |રૂપાઃ| પન્ની. આપણા બંનેનો જીવન-રસ્તો એક છે, ધૂન એક છે. આપણે બંને કલાનાં ઉપાસક છીએ. એમ ન બને કે… | {{ps |રૂપાઃ| પન્ની. આપણા બંનેનો જીવન-રસ્તો એક છે, ધૂન એક છે. આપણે બંને કલાનાં ઉપાસક છીએ. એમ ન બને કે…}} | ||
{{ps |પન્નીઃ| હા, રૂપા. એમ ન બને કે… (બંને પોતાની જગ્યાએથી ખસે છે, ઊભાં થાય છે.) | {{ps |પન્નીઃ| હા, રૂપા. એમ ન બને કે… (બંને પોતાની જગ્યાએથી ખસે છે, ઊભાં થાય છે.)}} | ||
{{ps |રૂપાઃ| હા. એમ ન બને કે… (બંને સામ-સામ નજીક આવીને એકબીજાંના ચહેરાને જોયા કરે છે…) | {{ps |રૂપાઃ| હા. એમ ન બને કે… (બંને સામ-સામ નજીક આવીને એકબીજાંના ચહેરાને જોયા કરે છે…)}} | ||
{{ps |પન્નીઃ| અરે જો શર્ટ બળી જશે. | {{ps |પન્નીઃ| અરે જો શર્ટ બળી જશે.}} | ||
{{ps |રૂપાઃ| જો તારી કૉફીને ઊભરો… (બંને હસી પડે છે.) | {{ps |રૂપાઃ| જો તારી કૉફીને ઊભરો… (બંને હસી પડે છે.)}} | ||
{{ps |પન્નીઃ| જે થવું હોય તે થાય. હવે આપણે સાથે છીએ ને? (તે સ્ટવ બંધ કરી મગમાં કૉફી કાઢે છે. રૂપા ઇસ્ત્રી કરતી હોય છે.) પણ એમ તો નહીં બને ને કે તું અધવચ્ચે… | {{ps |પન્નીઃ| જે થવું હોય તે થાય. હવે આપણે સાથે છીએ ને? (તે સ્ટવ બંધ કરી મગમાં કૉફી કાઢે છે. રૂપા ઇસ્ત્રી કરતી હોય છે.) પણ એમ તો નહીં બને ને કે તું અધવચ્ચે…}} | ||
{{ps |રૂપાઃ| નહીં, દોસ્ત. મારામાં વિશ્વાસ રાખજે. મારી લાગણીમાં, મારી કલામાં વિશ્વાસ રાખજે. મારો આત્મા તને ક્યારેય નહીં છેતરે. હું તને વચન આપું છું કે તું આજથી… | {{ps |રૂપાઃ| નહીં, દોસ્ત. મારામાં વિશ્વાસ રાખજે. મારી લાગણીમાં, મારી કલામાં વિશ્વાસ રાખજે. મારો આત્મા તને ક્યારેય નહીં છેતરે. હું તને વચન આપું છું કે તું આજથી…}} | ||
{{ps |પન્નીઃ| નહીં, નહીં. આપણા સંબંધને કોઈ જ નામ નથી આપવું. એને આપણી જેમ મુક્ત રહેવા દે. એ મુક્તિમાં જ એ વિસ્તરશે. આપણા પ્રેમને કોઈ ચોક્કસ સંબંધના ચોકઠામાં જકડવા હું જરાયે ઇચ્છતી નથી. ચાલ, ઇસ્ત્રી બાજુ પર મૂકીને કૉફી માટે તૈયાર થઈ જા. (રૂપા ઇસ્ત્રી બંધ કરી દે છે – બંને બેસે છે – કૉફી પીતાં, રૂપા વિચારમાં) એય પાછી શું વિચારવા લાગી? | {{ps |પન્નીઃ| નહીં, નહીં. આપણા સંબંધને કોઈ જ નામ નથી આપવું. એને આપણી જેમ મુક્ત રહેવા દે. એ મુક્તિમાં જ એ વિસ્તરશે. આપણા પ્રેમને કોઈ ચોક્કસ સંબંધના ચોકઠામાં જકડવા હું જરાયે ઇચ્છતી નથી. ચાલ, ઇસ્ત્રી બાજુ પર મૂકીને કૉફી માટે તૈયાર થઈ જા. (રૂપા ઇસ્ત્રી બંધ કરી દે છે – બંને બેસે છે – કૉફી પીતાં, રૂપા વિચારમાં) એય પાછી શું વિચારવા લાગી?}} | ||
{{ps |રૂપાઃ| વિચારું છું, નહીં, એક સ્વપ્ન જોઉં છું કે એ દિવસ ને તેની સોનેરી ક્ષણો કેટલી ભવ્ય હશે કે જ્યારે તારી નામના એક પ્રખ્યાત કવિ-લેખકમાં થતી હશે! તારો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હશે ને તેની ચાંદની… | {{ps |રૂપાઃ| વિચારું છું, નહીં, એક સ્વપ્ન જોઉં છું કે એ દિવસ ને તેની સોનેરી ક્ષણો કેટલી ભવ્ય હશે કે જ્યારે તારી નામના એક પ્રખ્યાત કવિ-લેખકમાં થતી હશે! તારો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હશે ને તેની ચાંદની…}} | ||
{{ps |પન્નીઃ| હં. ને એ દિવસ, તેની એ ક્ષણો કેટલી ભવ્ય હશે કે તારું નામ, તારી કલા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકપ્રિય બન્યાં હશે! તારા ઉપર અનેક પારિતોષિકોના ઢગલા હશે. તું કેટલી મહાન હોઈશ! તારી આરાધના ફળી હશે. | {{ps |પન્નીઃ| હં. ને એ દિવસ, તેની એ ક્ષણો કેટલી ભવ્ય હશે કે તારું નામ, તારી કલા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકપ્રિય બન્યાં હશે! તારા ઉપર અનેક પારિતોષિકોના ઢગલા હશે. તું કેટલી મહાન હોઈશ! તારી આરાધના ફળી હશે.}} | ||
{{ps |રૂપાઃ| આપણાં બંનેનાં સ્વપ્ન એક છે. આપણી ધૂન સૂરજને પકડવા જેવી છે. સૂરજ, કેટલો ભવ્ય? એ તો વળી પકડાતો હશે? છતાં હાથમાં હાથ રાખી આપણે તેને પકડીશું. | {{ps |રૂપાઃ| આપણાં બંનેનાં સ્વપ્ન એક છે. આપણી ધૂન સૂરજને પકડવા જેવી છે. સૂરજ, કેટલો ભવ્ય? એ તો વળી પકડાતો હશે? છતાં હાથમાં હાથ રાખી આપણે તેને પકડીશું.}} | ||
{{ps |પન્નીઃ| ખરેખર જીવન સામેની આપણી આ દોડ એવી જ છે. સૂરજે પકડાવું જ પડશે. તારો હાથ મારા હાથમાં હશે – આપણે સાથે હોઈશું તો દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે. | {{ps |પન્નીઃ| ખરેખર જીવન સામેની આપણી આ દોડ એવી જ છે. સૂરજે પકડાવું જ પડશે. તારો હાથ મારા હાથમાં હશે – આપણે સાથે હોઈશું તો દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે.}} | ||
{{ps |રૂપાઃ| આપણે પણ ધૂની જ છીએ ને? | {{ps |રૂપાઃ| આપણે પણ ધૂની જ છીએ ને?}} | ||
{{ps |પન્નીઃ| ધૂની છતાં ઝિંદાદિલ. (રૂપાનો હાથ પકડી) ચાલ તો જરા પ્રેક્ટિસ કરીએ. સૂરજને પકડવાની. (બંનેનો એક-એક હાથ પકડેલો છે. બંનેના પગ તે જ્યાં ઊભાં છે ત્યાં જ આગળ-પાછળ થાય છે. જાણે કે દોડતાં ન હોય તેવો ભાસ ઊભો થાય છે – હાંફે છે.) | {{ps |પન્નીઃ| ધૂની છતાં ઝિંદાદિલ. (રૂપાનો હાથ પકડી) ચાલ તો જરા પ્રેક્ટિસ કરીએ. સૂરજને પકડવાની. (બંનેનો એક-એક હાથ પકડેલો છે. બંનેના પગ તે જ્યાં ઊભાં છે ત્યાં જ આગળ-પાછળ થાય છે. જાણે કે દોડતાં ન હોય તેવો ભાસ ઊભો થાય છે – હાંફે છે.)}} | ||
{{ps |રૂપાઃ| એય. | {{ps |રૂપાઃ| એય.}} | ||
{{ps |પન્નીઃ| હં. આટલામાં જ થાકી ગઈ? | {{ps |પન્નીઃ| હં. આટલામાં જ થાકી ગઈ?}} | ||
{{ps |રૂપાઃ| ના, આ તો તું દોડવામાં મૌન બની ગઈ એટલે. | {{ps |રૂપાઃ| ના, આ તો તું દોડવામાં મૌન બની ગઈ એટલે.}} | ||
{{ps |પન્નીઃ| મૌન હંમેશાં કંઈક બોલતું જ હોય છે. | {{ps |પન્નીઃ| મૌન હંમેશાં કંઈક બોલતું જ હોય છે.}} | ||
{{ps |રૂપાઃ| એય, કેવી લાગે છે આ દોડ? | {{ps |રૂપાઃ| એય, કેવી લાગે છે આ દોડ?}} | ||
{{ps |પન્નીઃ| બરાબર, આમ જ દોડીશું તો ક્યારેક સૂરજને પકડી શકીશું. આપણો એ વિજય કેટલો ભવ્ય હશે? | {{ps |પન્નીઃ| બરાબર, આમ જ દોડીશું તો ક્યારેક સૂરજને પકડી શકીશું. આપણો એ વિજય કેટલો ભવ્ય હશે?}} | ||
{{ps |રૂપાઃ| હું એ દિવસે આપણા ઘરને આકાશના તારાથી સજાવીશ. | {{ps |રૂપાઃ| હું એ દિવસે આપણા ઘરને આકાશના તારાથી સજાવીશ.}} | ||
{{ps |પન્નીઃ| હું તને ફૂલોના હાસ્યથી સજાવીશ. (બંને થોડી વારે હાંફતાં નીચે ધબ દઈને બેસી જાય છે.) હાશ, સૂરજ તો છટકી જાય, સૂરજ તો સરકી જાય પણ એક દિવસ તો એ પકડાઈ જ જવાનો. હવે આપણને મંજિલ મળી ગઈ. પહોંચીએ એટલી જ વાર. | {{ps |પન્નીઃ| હું તને ફૂલોના હાસ્યથી સજાવીશ. (બંને થોડી વારે હાંફતાં નીચે ધબ દઈને બેસી જાય છે.) હાશ, સૂરજ તો છટકી જાય, સૂરજ તો સરકી જાય પણ એક દિવસ તો એ પકડાઈ જ જવાનો. હવે આપણને મંજિલ મળી ગઈ. પહોંચીએ એટલી જ વાર.}} | ||
{{ps |રૂપાઃ| આજે આપણો જન્મ સાર્થકતા અનુભવશે. આપણો આત્મા ધન્યતા અનુભવશે. | {{ps |રૂપાઃ| આજે આપણો જન્મ સાર્થકતા અનુભવશે. આપણો આત્મા ધન્યતા અનુભવશે.}} | ||
{{ps |પન્નીઃ| ખુદ હી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ? | {{ps |પન્નીઃ| ખુદ હી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ?}} | ||
{{ps |રૂપાઃ| વાહ, શાયર વાહ. | {{ps |રૂપાઃ| વાહ, શાયર વાહ.}} | ||
{{ps |પન્નીઃ| આજે તો ખૂબ મહાન દિવસ. આજે આકાશમાં બે તારા વધુ ઊગ્યા હશે. સાવ અડોઅડ. સંધ્યા આજે વધુ રક્તાભ હશે. સાગરનો સુસવાટો આજે અનેરો હશે. પંખીઓનાં ગાન આજે ખુશીનાં હશે. કરમાયેલાં ફૂલો પણ મહેકી ઊઠશે. દોસ્ત, આ બધો તો આપણો જ પ્રતાપ ને? | {{ps |પન્નીઃ| આજે તો ખૂબ મહાન દિવસ. આજે આકાશમાં બે તારા વધુ ઊગ્યા હશે. સાવ અડોઅડ. સંધ્યા આજે વધુ રક્તાભ હશે. સાગરનો સુસવાટો આજે અનેરો હશે. પંખીઓનાં ગાન આજે ખુશીનાં હશે. કરમાયેલાં ફૂલો પણ મહેકી ઊઠશે. દોસ્ત, આ બધો તો આપણો જ પ્રતાપ ને? | ||
{{ps |રૂપાઃ| હા, હા, ચોક્કસ. એય, તે દિવસવાળા પેલા ફુગ્ગા પડ્યા હશે નહીં? | {{ps |રૂપાઃ| હા, હા, ચોક્કસ. એય, તે દિવસવાળા પેલા ફુગ્ગા પડ્યા હશે નહીં? | ||
{{ps |પન્નીઃ| કદાચ. (રૂપા શોધખોળ કરે છે. થોડા ફુગ્ગા શોધી લાવે છે.) | {{ps |પન્નીઃ| કદાચ. (રૂપા શોધખોળ કરે છે. થોડા ફુગ્ગા શોધી લાવે છે.)}} | ||
{{ps |રૂપાઃ| લે આ ફુગ્ગા. પ્રશ્ન પૂછ્યા વગર ફુલાવ (બંને ફુલાવે છે.) જો આ આપણી આશાના–સ્વપ્નના ફુગ્ગા છે. હા, આપણાં સ્વપ્નના ફુગ્ગા. ચાલ આને રૂમમાં ભરાવી દઈએ. (બંને રૂમમાં ગોઠવતાં હોય છે ત્યાં જ રૂપાના પપ્પાનો પ્રવેશ.) | {{ps |રૂપાઃ| લે આ ફુગ્ગા. પ્રશ્ન પૂછ્યા વગર ફુલાવ (બંને ફુલાવે છે.) જો આ આપણી આશાના–સ્વપ્નના ફુગ્ગા છે. હા, આપણાં સ્વપ્નના ફુગ્ગા. ચાલ આને રૂમમાં ભરાવી દઈએ. (બંને રૂમમાં ગોઠવતાં હોય છે ત્યાં જ રૂપાના પપ્પાનો પ્રવેશ.)}} | ||
પપ્પાઃ (બારણામાંથી જ ) રૂપા, ઓ રૂપા! (તે બંને જોઈ જ રહે છે.) | પપ્પાઃ (બારણામાંથી જ ) રૂપા, ઓ રૂપા! (તે બંને જોઈ જ રહે છે.) | ||
{{ps |રૂપાઃ| પ…પપ્પા… તમે? | {{ps |રૂપાઃ| પ…પપ્પા… તમે?}} | ||
પપ્પાઃ હા, તને લેવા આવ્યો છું, બેટા ચાલ. (રૂપા પાછળ ખસે છે.) એમ તું દૂર જવાની કોશિશ ન કર. ઘેર મહેમાન આવી ગયાં છે. તને લેવા આવ્યો છું ચાલ… | {{ps |પપ્પાઃ |હા, તને લેવા આવ્યો છું, બેટા ચાલ. (રૂપા પાછળ ખસે છે.) એમ તું દૂર જવાની કોશિશ ન કર. ઘેર મહેમાન આવી ગયાં છે. તને લેવા આવ્યો છું ચાલ…}} | ||
{{ps |રૂપાઃ| નહીં પપ્પા. મારે નથી આવવું. (એ પન્ની પાછળ સંતાવા પ્રયત્ન કરે છે.) પપ્પા મારે નથી આવવું, હું નહીં આવું. | {{ps |રૂપાઃ| નહીં પપ્પા. મારે નથી આવવું. (એ પન્ની પાછળ સંતાવા પ્રયત્ન કરે છે.) પપ્પા મારે નથી આવવું, હું નહીં આવું.}} | ||
પપ્પાઃ તું નહીં આવે? તારે આવવું જ પડશે. બેટા, બધું જ નક્કી થઈ ગયું છે. માત્ર તારી જ રાહ જોવાય છે. ચાલ જલ્દી કર. | {{ps |પપ્પાઃ | તું નહીં આવે? તારે આવવું જ પડશે. બેટા, બધું જ નક્કી થઈ ગયું છે. માત્ર તારી જ રાહ જોવાય છે. ચાલ જલ્દી કર.}} | ||
{{ps |રૂપાઃ| નહીં પપ્પા. મારે નથી આવવું, તમે જાઓ. | {{ps |રૂપાઃ| નહીં પપ્પા. મારે નથી આવવું, તમે જાઓ.}} | ||
પપ્પાઃ કહ્યું ને કે તારે આવવું જ પડશે ચાલ, (હાથ ખેંચીને રૂપને લઈ જાય છે. રૂપા હાથપગ પછાડતી પાછળ જોતી ‘પન્ની-પન્ની’ કરતી રહે છે. પન્ની પણ પાછળ જાય છે. તેઓ બહાર જતાં રહે છે. પન્ની થોડી વાર ત્યાં જ બારણામાં ઉદાસ ચહેરે ઊભી રહે છે. રૂમ તરફ, વસ્તુઓ તરફ જોતી રહે છે.) | {{ps |પપ્પાઃ | કહ્યું ને કે તારે આવવું જ પડશે ચાલ, (હાથ ખેંચીને રૂપને લઈ જાય છે. રૂપા હાથપગ પછાડતી પાછળ જોતી ‘પન્ની-પન્ની’ કરતી રહે છે. પન્ની પણ પાછળ જાય છે. તેઓ બહાર જતાં રહે છે. પન્ની થોડી વાર ત્યાં જ બારણામાં ઉદાસ ચહેરે ઊભી રહે છે. રૂમ તરફ, વસ્તુઓ તરફ જોતી રહે છે.)}} | ||
{{ps |પન્નીઃ| આ રૂમ થોડી ક્ષણો પહેલાં કેટલી ખુશીઓથી ભર્યો ભર્યો હતો? રૂમની દીવાલો મસ્તીથી ગાજતી હતી. ને હવે? (બધે નજર ફેરવે છે.) બસ, રૂપા તો ગઈ. કોઈ આશા-સહારો આપીને ચાલ્યું જાય એ વેદના કેવી હોય? (ફુગ્ગા તરફ જોતાં) રૂપા, બિચારી કેટલા ઉત્સાહથી આશાના–સ્વપ્નોના ફુગ્ગા બાંધતી હતી? હવે એ નથી તો આ ફુગ્ગાનો શો અર્થ? (ફોડી નાંખે છે.) એ નથી તો હવે કોઈ આશા નથી. સ્વપ્ન નથી. એણે આશા આપી, સ્વપ્ન આપ્યું. સૂરજને પકડવાનું ને એ જ દૂર-દૂર સરી ગઈ. એ જ ક્ષિતિજમાં ડૂબી ગઈ. આજે લાગણીનો એકરાર કર્યો તો આ વિરહની વેદાનાની ક્ષણો સામી મળી. લાગણીની અડોઅડનું આ જીવન અસહ્ય છે તો લાગણી વિનાનું જીવન દુસહ્ય, એકલ્પ્ય છે. કશું જ સમજાતું નથી. (રૂમમાં ફરે છે.) આંખ ખુલ્લી રાખું છું તો સર્વત્ર એ છવાયેલી છે. બધે જ એ દેખાય છે. ને આંખ બંધ કરું છું તો એનો એ હસતો, નિર્દોષ ચહેરો સામે દેખાય છે. આ સ્થિતિ અસહ્ય છે. કેવી રીતે જીવી શકીશ? આકાશમાંથી એક તારો ખરે તો આકાશને–ચંદ્રને કંઈ નુકસાન થતું નથી. તેને ખ્યાલ પણ ન રહે. પણ આમ જ એક-એક તારો ખરતો રહે તો એક દિવસ આકાશ ખાલી થઈ જાય. બાકી રહે તેની વિશાળતા ને ચંદ્ર. પણ એવા આકાશનો અર્થ પણ શો? તારા વિનાના આકાશની કલ્પના જ ભયંકર લાગે છે. ચાંદની વગરનો ચંદ્ર કેવો હોય? (પલંગે માથું પટકે છે.) રૂપા, રૂપા… તારા વિના સૂરજને કેવી રીતે પકડી શકીશ? રૂપા, રૂપા, સૂરજને પકડવાનું સ્વપ્ન આપી તું ક્યાં ઓગળી ગઈ? રૂપા… (ત્યાં જ દોડતી બેબાકળી રૂપા આવે છે. પન્નીના કપાળે લોહી બતાવી શકાય) નહીં પન્ની, જો હું બધું જ પાછળ મૂકીને પાછી આવી ગઈ છું, પાછી, તારી પાસે. તેં આ શું કર્યું? પન્ની આપણી દોડ પૂરી નથી થઈ, આ તો માત્ર એક ઝંઝાવાત આવી ગયો. | {{ps |પન્નીઃ| આ રૂમ થોડી ક્ષણો પહેલાં કેટલી ખુશીઓથી ભર્યો ભર્યો હતો? રૂમની દીવાલો મસ્તીથી ગાજતી હતી. ને હવે? (બધે નજર ફેરવે છે.) બસ, રૂપા તો ગઈ. કોઈ આશા-સહારો આપીને ચાલ્યું જાય એ વેદના કેવી હોય? (ફુગ્ગા તરફ જોતાં) રૂપા, બિચારી કેટલા ઉત્સાહથી આશાના–સ્વપ્નોના ફુગ્ગા બાંધતી હતી? હવે એ નથી તો આ ફુગ્ગાનો શો અર્થ? (ફોડી નાંખે છે.) એ નથી તો હવે કોઈ આશા નથી. સ્વપ્ન નથી. એણે આશા આપી, સ્વપ્ન આપ્યું. સૂરજને પકડવાનું ને એ જ દૂર-દૂર સરી ગઈ. એ જ ક્ષિતિજમાં ડૂબી ગઈ. આજે લાગણીનો એકરાર કર્યો તો આ વિરહની વેદાનાની ક્ષણો સામી મળી. લાગણીની અડોઅડનું આ જીવન અસહ્ય છે તો લાગણી વિનાનું જીવન દુસહ્ય, એકલ્પ્ય છે. કશું જ સમજાતું નથી. (રૂમમાં ફરે છે.) આંખ ખુલ્લી રાખું છું તો સર્વત્ર એ છવાયેલી છે. બધે જ એ દેખાય છે. ને આંખ બંધ કરું છું તો એનો એ હસતો, નિર્દોષ ચહેરો સામે દેખાય છે. આ સ્થિતિ અસહ્ય છે. કેવી રીતે જીવી શકીશ? આકાશમાંથી એક તારો ખરે તો આકાશને–ચંદ્રને કંઈ નુકસાન થતું નથી. તેને ખ્યાલ પણ ન રહે. પણ આમ જ એક-એક તારો ખરતો રહે તો એક દિવસ આકાશ ખાલી થઈ જાય. બાકી રહે તેની વિશાળતા ને ચંદ્ર. પણ એવા આકાશનો અર્થ પણ શો? તારા વિનાના આકાશની કલ્પના જ ભયંકર લાગે છે. ચાંદની વગરનો ચંદ્ર કેવો હોય? (પલંગે માથું પટકે છે.) રૂપા, રૂપા… તારા વિના સૂરજને કેવી રીતે પકડી શકીશ? રૂપા, રૂપા, સૂરજને પકડવાનું સ્વપ્ન આપી તું ક્યાં ઓગળી ગઈ? રૂપા… (ત્યાં જ દોડતી બેબાકળી રૂપા આવે છે. પન્નીના કપાળે લોહી બતાવી શકાય) નહીં પન્ની, જો હું બધું જ પાછળ મૂકીને પાછી આવી ગઈ છું, પાછી, તારી પાસે. તેં આ શું કર્યું? પન્ની આપણી દોડ પૂરી નથી થઈ, આ તો માત્ર એક ઝંઝાવાત આવી ગયો.}} | ||
{{ps |પન્નીઃ| રૂપા, તું તું, આવી ગઈ રૂપા? | {{ps |પન્નીઃ| રૂપા, તું તું, આવી ગઈ રૂપા?}} | ||
{{ps |રૂપાઃ| હા પન્ની, તારી પાસે આવી ગઈ છું. આપણે હારી નથી ગયાં. | {{ps |રૂપાઃ| હા પન્ની, તારી પાસે આવી ગઈ છું. આપણે હારી નથી ગયાં.}} | ||
{{ps |પન્નીઃ| હા રૂપા, હવે તો ઝંઝાવાત બનીને મૃગજળના સૂરજને પકડીશું. | {{ps |પન્નીઃ| હા રૂપા, હવે તો ઝંઝાવાત બનીને મૃગજળના સૂરજને પકડીશું.}} | ||
{{ps |રૂપાઃ| ચાલ, ઊભી થા પન્ની, આપણે તો હજી દોડવાનું છે. સૂરજને પકડવાનો છે. આપણી દોડ તો ક્યારેય પૂરી નહીં થાય. | {{ps |રૂપાઃ| ચાલ, ઊભી થા પન્ની, આપણે તો હજી દોડવાનું છે. સૂરજને પકડવાનો છે. આપણી દોડ તો ક્યારેય પૂરી નહીં થાય.}} | ||
{{ps |પન્નીઃ| (ઊભા થઈને પાછી પેલી દોડવાની ઍક્શન) ચાલ, સૂરજ પકડીએ. | {{ps |પન્નીઃ| (ઊભા થઈને પાછી પેલી દોડવાની ઍક્શન) ચાલ, સૂરજ પકડીએ.}} | ||
(પડદો પડે છે.) | (પડદો પડે છે.) | ||
(ચાલ, સૂરજ પકડીએ) | (ચાલ, સૂરજ પકડીએ) | ||
* | * |
edits