ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
{{ps |રોહનઃ| જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…}}
{{ps |રોહનઃ| જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…}}
{{ps |નિદ્રાઃ| તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.}}
{{ps |નિદ્રાઃ| તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.
{{ps |રોહનઃ| ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.}}
{{ps |નિદ્રાઃ| જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.
{{ps |નિદ્રાઃ| જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.}}
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
{{ps |રોહનઃ| આપ્યો, જવાબ આપ્યો. અચ્છા, ઝેવિયર્સમાં સ્ટડી કરે છે એમ! તો તો જામશે આની સાથે. (મેસેજ ટાઇપ કરે છે) સબ્જેક્ટ? તું હજી અહીં જ ઊભી છે, તું જા યાર મારે નથી ઊંઘવું. મારે ઇમ્પૉર્ટન્ટ ચેટિંગ ચાલે છે.
{{ps |રોહનઃ| આપ્યો, જવાબ આપ્યો. અચ્છા, ઝેવિયર્સમાં સ્ટડી કરે છે એમ! તો તો જામશે આની સાથે. (મેસેજ ટાઇપ કરે છે) સબ્જેક્ટ? તું હજી અહીં જ ઊભી છે, તું જા યાર મારે નથી ઊંઘવું. મારે ઇમ્પૉર્ટન્ટ ચેટિંગ ચાલે છે.}}
{{ps |નિદ્રાઃ| અરે, યાર તું સમજતો કેમ નથી? તને ઊંઘ આવે છે, હું તારી સામે હાજર છું છતાં તું ઊંઘતો નથી? બીજા લોકોને જો, ઊંઘવા માટે રીતસરનાં ફાંફાં મારે છે, મારા નામની ટૅબ્લેટ્સ ગળે છે છતાં હું દુર્લભ છું.
{{ps |નિદ્રાઃ| અરે, યાર તું સમજતો કેમ નથી? તને ઊંઘ આવે છે, હું તારી સામે હાજર છું છતાં તું ઊંઘતો નથી? બીજા લોકોને જો, ઊંઘવા માટે રીતસરનાં ફાંફાં મારે છે, મારા નામની ટૅબ્લેટ્સ ગળે છે છતાં હું દુર્લભ છું.}}
{{ps |રોહનઃ| શું છે તું?
{{ps |રોહનઃ| શું છે તું?}}
{{ps |નિદ્રાઃ| દુર્લભ! એટલે કે લોકોને ઊંઘ નથી આવતી. હું બહુ અઘરી ચીજ છું.
{{ps |નિદ્રાઃ| દુર્લભ! એટલે કે લોકોને ઊંઘ નથી આવતી. હું બહુ અઘરી ચીજ છું.}}
{{ps |રોહનઃ| તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.
{{ps |રોહનઃ| તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.}}
{{ps |નિદ્રાઃ| જેમ તારી આંખમાં ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!
{{ps |નિદ્રાઃ| જેમ તારી આંખમાં}} ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!}}
{{ps |રોહનઃ| પણ કેમ?
{{ps |રોહનઃ| પણ કેમ?
{{ps |નિદ્રાઃ| મને ઊંઘ આવે છે એટલે.
{{ps |નિદ્રાઃ| મને ઊંઘ આવે છે એટલે.}}
{{ps |રોહનઃ| પણ મારા રૂમમાં જ કેમ?
{{ps |રોહનઃ| પણ મારા રૂમમાં જ કેમ?}}
{{ps |નિદ્રાઃ| તું હૅન્ડસમ છે ને હું બ્યૂટીફુલ છું. તું મને ગમી ગયો એટલે…
{{ps |નિદ્રાઃ| તું હૅન્ડસમ છે ને હું બ્યૂટીફુલ છું. તું મને ગમી ગયો એટલે…}}
{{ps |રોહનઃ| અરે વાહ, તને તો બટર ચોપડતાં પણ આવડે છે ને કંઈ! પણ તું આજે જા. કાલે આવજે. કાલે આપણે મસ્ત ઊંઘીશું, આજે તો યૂ નો…? આયેમ બિઝી વિથ વૉટ્સઅપ ચેટિંગ.
{{ps |રોહનઃ| અરે વાહ, તને તો બટર ચોપડતાં પણ આવડે છે ને કંઈ! પણ તું આજે જા. કાલે આવજે. કાલે આપણે મસ્ત ઊંઘીશું, આજે તો યૂ નો…? આયેમ બિઝી વિથ વૉટ્સઅપ ચેટિંગ.}}
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
કૉમર્સ. અરે વાહ, આપણું પણ કૉમર્સ જ છે! લખી નાખો.
કૉમર્સ. અરે વાહ, આપણું પણ કૉમર્સ જ છે! લખી નાખો.
(મેસેજ ટાઇપ કરે.) આયેમ ઑલ્સો અ કૉમર્સ સ્ટુડન્ટ.
(મેસેજ ટાઇપ કરે.) આયેમ ઑલ્સો અ કૉમર્સ સ્ટુડન્ટ.
{{ps |નિદ્રાઃ| તારા વગર મને ઊંઘ નહીં આવે, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતો નથી?
{{ps |નિદ્રાઃ| તારા વગર મને ઊંઘ નહીં આવે, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતો નથી?}}
{{ps |રોહનઃ| હું હમણાં બિઝી છું, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતી નથી? મને ઊંઘ નથી આવતી. ના, મને ઊંઘ તો આવે છે પણ મારે ઊંઘવું નથી.
{{ps |રોહનઃ| હું હમણાં બિઝી છું, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતી નથી? મને ઊંઘ નથી આવતી. ના, મને ઊંઘ તો આવે છે પણ મારે ઊંઘવું નથી.}}
{{ps |નિદ્રાઃ| પણ કેમ તારે ઊંઘવું નથી?
{{ps |નિદ્રાઃ| પણ કેમ તારે ઊંઘવું નથી?}}
{{ps |રોહનઃ| હું શું કામ તારી બધી વાતના જવાબ આપું?
{{ps |રોહનઃ| હું શું કામ તારી બધી વાતના જવાબ આપું?}}
{{ps |નિદ્રાઃ| તને મારી જરા પણ દયા નથી આવતી. પીટી ઑન મી.
{{ps |નિદ્રાઃ| તને મારી જરા પણ દયા નથી આવતી. પીટી ઑન મી.}}
{{ps |રોહનઃ| મારી મા, તું મારા પર દયા કર. અને જા અહીંથી. પ્લીઝ ગો.
{{ps |રોહનઃ| મારી મા, તું મારા પર દયા કર. અને જા અહીંથી. પ્લીઝ ગો.}}
{{ps |નિદ્રાઃ| તું ખરેખર હમણાં નથી ઊંઘવાનો?
{{ps |નિદ્રાઃ| તું ખરેખર હમણાં નથી ઊંઘવાનો?}}
{{ps |રોહનઃ| નો, નો, નો…
{{ps |રોહનઃ| નો, નો, નો…}}
{{ps |નિદ્રાઃ| સારું ત્યાર બેઠી છું અહીં, તારે ઊંઘવું હોય ત્યારે કહેજે.
{{ps |નિદ્રાઃ| સારું ત્યાર બેઠી છું અહીં, તારે ઊંઘવું હોય ત્યારે કહેજે.}}
{{ps |રોહનઃ| એઝ યૂ વિશ.
{{ps |રોહનઃ| એઝ યૂ વિશ.}}
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
{{ps |રોહનઃ| હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.
{{ps |રોહનઃ| હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.}}
{{ps |નિદ્રાઃ| હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.
{{ps |નિદ્રાઃ| હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.
{{ps |રોહનઃ| ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.
{{ps |રોહનઃ| ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.
18,450

edits

Navigation menu