ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ધ સીયામીઝ}}<br>{{color|blue|પીયૂષ પ્ર. ભટ્ટ}}}} (હૉસ્પિટલના ઑપરેશન...")
 
No edit summary
Line 3: Line 3:


(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.)
(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.)
અશોકઃ શંભુ… શંભુ. એ શંભુ. (શંભુ આવે છે. “એક મિનિટ” એમ બોલીને ઉતાવળમાં નીકળી જાય છે.) ઓફ ઓહ! કોઈ જ સાંભળતું નથી. (એટલામાં ડૉ. રાજન અને બીજા ડૉ. નિમેષ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે છે.) રાજન, શું થયું?
}}
ડૉ. નિમેષઃ Mr. Ashok તમને…
{{ps
ડૉ. રાજનઃ Ok, Doctor, thank you. Thank you very much.
|અશોકઃ  
ડૉ. નિમેષઃ મારી જરૂર જણાય તો મને ફોન કર.
|શંભુ… શંભુ. એ શંભુ. (શંભુ આવે છે. “એક મિનિટ” એમ બોલીને ઉતાવળમાં નીકળી જાય છે.) ઓફ ઓહ! કોઈ જ સાંભળતું નથી. (એટલામાં ડૉ. રાજન અને બીજા ડૉ. નિમેષ ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે છે.) રાજન, શું થયું?
ડૉ. રાજનઃ Ok. (ડૉ. નિમેષ જાય છે.)
}}
અશોકઃ શું થયું રાજન? રાજન? રાજન? Come on Rajan, speak out.
{{ps
ડૉ. રાજનઃ અં… જોડિયાં બાળકો છે. ટ્વિન્સ! બંને દીકરા છે.
|ડૉ. નિમેષઃ  
અશોકઃ ઓ ગૉડ થૅન્ક યૂ. થૅન્ક યૂ વેરી મચ. એ રાજન, બંને મારા પર ગયા હશે નહીં?
|Mr. Ashok તમને…
ડૉ. રાજનઃ ના અશોક તારા પર નથી ગયા, પણ…
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|Ok, Doctor, thank you. Thank you very much.
}}
{{ps
|ડૉ. નિમેષઃ  
|મારી જરૂર જણાય તો મને ફોન કર.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|Ok. (ડૉ. નિમેષ જાય છે.)
}}
{{ps
|અશોકઃ  
|શું થયું રાજન? રાજન? રાજન? Come on Rajan, speak out.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|અં… જોડિયાં બાળકો છે. ટ્વિન્સ! બંને દીકરા છે.
}}
{{ps
|અશોકઃ  
|ઓ ગૉડ થૅન્ક યૂ. થૅન્ક યૂ વેરી મચ. એ રાજન, બંને મારા પર ગયા હશે નહીં?
}}
{{ps
|ડૉ.  
|રાજનઃ ના અશોક તારા પર નથી ગયા, પણ…
}}
{{ps
અશોકઃ તો તારી અંજુભાભી પર ગયા હશે. અરે તો તો ઘણું સારું રાજન. એમ પણ મા ઉપર ગયેલું બાળક ખૂબ ભાગ્યશાળી હોય છે.
અશોકઃ તો તારી અંજુભાભી પર ગયા હશે. અરે તો તો ઘણું સારું રાજન. એમ પણ મા ઉપર ગયેલું બાળક ખૂબ ભાગ્યશાળી હોય છે.
ડૉ. રાજનઃ જો અશોક અંજુભાભી…
ડૉ. રાજનઃ જો અશોક અંજુભાભી…
26,604

edits

Navigation menu