26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 101: | Line 101: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
રાજનઃ તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે. | |રાજનઃ | ||
અશોકઃ યૂ મીન ટુ સે ધે આર…? | |તે બંને પેટ અને કમરેથી જોડાયેલાં છે. | ||
રાજનઃ સીયામીઝ. ધે આર સીયામીઝ. આવાં બાળકો લાખમાં એક જીવે છે, અશોક. | }} | ||
અશોકઃ અને તે લાખમાંનું એક બાળક મારું હશે, રાજન. અને તું એને જિવાડશે. જો રાજન, આ વાત તારી અંજુભાભીને નહીં કરતો. તે આ આઘાત નહીં જીરવી શકે. | {{ps | ||
રાજનઃ જો અશોક, આઘાત તો હવે તારી જીરવવાનો છે. | |અશોકઃ | ||
અશોકઃ અરે, મેં આઘાત જીરવી લીધો છે. તું મને મારી અંજુ પાસે જઈ જા, ચાલ. | |યૂ મીન ટુ સે ધે આર…? | ||
રાજનઃ અશોક, મારી વાત સાંભળ. | }} | ||
અશોકઃ અરે તું શું લવારા કરે છે. હમણાં તારો વૉર્ડ- બૉય કે આયા ત્યાં ફરતાં હશે. અને જો તેમણે અંજુને કહી દીધું કે તમને આવાં બાળકો જન્મ્યાં છે તો તારી અંજુભાભી ત્યાં ને ત્યાં જ મરી જશે. તું ખસ, મને જવા દે મારી અંજુ પાસે. | {{ps | ||
રાજનઃ અશોક અન-ફોર્ચ્યુનેટલી વી હેવ લોસ્ટ અંજુભાભી. (અશોક સ્તબ્ધ થઈ જાય છે.) હા અશોક, આપણે અંજુભાભીને કાયમને માટે ગુમાવી ચૂક્યા છીએ. હિમ્મત રાખ. અશોક. અશોક… અશોક… | |રાજનઃ | ||
|સીયામીઝ. ધે આર સીયામીઝ. આવાં બાળકો લાખમાં એક જીવે છે, અશોક. | |||
}} | |||
{{ps | |||
|અશોકઃ | |||
|અને તે લાખમાંનું એક બાળક મારું હશે, રાજન. અને તું એને જિવાડશે. જો રાજન, આ વાત તારી અંજુભાભીને નહીં કરતો. તે આ આઘાત નહીં જીરવી શકે. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|જો અશોક, આઘાત તો હવે તારી જીરવવાનો છે. | |||
}} | |||
{{ps | |||
|અશોકઃ | |||
|અરે, મેં આઘાત જીરવી લીધો છે. તું મને મારી અંજુ પાસે જઈ જા, ચાલ. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|અશોક, મારી વાત સાંભળ. | |||
}} | |||
{{ps | |||
|અશોકઃ | |||
|અરે તું શું લવારા કરે છે. હમણાં તારો વૉર્ડ- બૉય કે આયા ત્યાં ફરતાં હશે. અને જો તેમણે અંજુને કહી દીધું કે તમને આવાં બાળકો જન્મ્યાં છે તો તારી અંજુભાભી ત્યાં ને ત્યાં જ મરી જશે. તું ખસ, મને જવા દે મારી અંજુ પાસે. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|અશોક અન-ફોર્ચ્યુનેટલી વી હેવ લોસ્ટ અંજુભાભી. (અશોક સ્તબ્ધ થઈ જાય છે.) હા અશોક, આપણે અંજુભાભીને કાયમને માટે ગુમાવી ચૂક્યા છીએ. હિમ્મત રાખ. અશોક. અશોક… અશોક… | |||
અશોકઃ હ… રાજન. અંજુ… | અશોકઃ હ… રાજન. અંજુ… | ||
રાજનઃ હિંમત રાખ અશોક, હવે હિંમત રાખ્યા સિવાય છૂટકો નથી. | }} | ||
અશોકઃ મારે મારાં બાળકોને જોવાં છે. | {{ps | ||
રાજનઃ તું ન જુએ તો સારું. | |રાજનઃ | ||
|હિંમત રાખ અશોક, હવે હિંમત રાખ્યા સિવાય છૂટકો નથી. | |||
}} | |||
{{ps | |||
|અશોકઃ | |||
|મારે મારાં બાળકોને જોવાં છે. | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|તું ન જુએ તો સારું. | |||
}} | |||
{{ps | |||
અશોકઃ મારે મારાં બાળકો જોવાં છે. | અશોકઃ મારે મારાં બાળકો જોવાં છે. | ||
રાજનઃ જો અશોક. | |રાજનઃ | ||
રાજનઃ O.K. નર્સ… નર્સ… બ્રિન્ગ ધ બેબીઝ… સીયામીઝ. (અશોક બાળકોને જુએ છે. અને જોતાં જ કંપી ઊઠે છે. અને તેની આંખો સામે અંધકાર છવાઈ જાય છે. (DROP)) | |જો અશોક. | ||
રાજનઃ (ફોન પર મિત્ર સાથે વાતો કરે છે.) હા, અરે નહીં યાર અરે શું વાત કરે છે? નહીં યાર તું અમેરિકામાં બેઠો બેઠો લવારા ન કર. (રૂમમાંથી છોકરાઓનો ઝઘડવાનો અવાજ આવે છે.) હા એક મિનિટ, પછી વાત કરું છું. કેશવ એ કેશવ શાન્ત કર એ લોકોને અને શાન્ત નહીં રહેતાં હોય તો બહાર લઈ આવ. (અને પાછા ફોન પર વાત કરે છે.) હા બોલ. શું અમેરિકામાં પૈસા? અરે કેવી વાત કરે છે તું? તને મારા અને અશોકના સંબંધો કેવા હતા તેની જાણ નથી? તો પછી આ બધું હું પૈસા માટે કરું છું? અરે યાર તું આમ ગાંડા જેવી વાત નહીં કર. (પાછો છોકરાઓનો ઝઘડો સંભળાય છે.) હા… હું તને પછી ફોન કરું છું. કેશવ શું છે આ. તને શું કામ રાખ્યો છે. તારાથી નહીં શાંત રહેતાં હોય તો બહાર લઈ આવ. | }} | ||
કેશવઃ (રૂમમાંથી બહાર આવે છે.) સાહેબ આ લોકો આખો દિવસ બસ ઝઘડો જ કરે છે. | {{ps | ||
|રાજનઃ | |||
|O.K. નર્સ… નર્સ… બ્રિન્ગ ધ બેબીઝ… સીયામીઝ. (અશોક બાળકોને જુએ છે. અને જોતાં જ કંપી ઊઠે છે. અને તેની આંખો સામે અંધકાર છવાઈ જાય છે. (DROP)) | |||
}} | |||
{{ps | |||
|રાજનઃ | |||
|(ફોન પર મિત્ર સાથે વાતો કરે છે.) હા, અરે નહીં યાર અરે શું વાત કરે છે? નહીં યાર તું અમેરિકામાં બેઠો બેઠો લવારા ન કર. (રૂમમાંથી છોકરાઓનો ઝઘડવાનો અવાજ આવે છે.) હા એક મિનિટ, પછી વાત કરું છું. કેશવ એ કેશવ શાન્ત કર એ લોકોને અને શાન્ત નહીં રહેતાં હોય તો બહાર લઈ આવ. (અને પાછા ફોન પર વાત કરે છે.) હા બોલ. શું અમેરિકામાં પૈસા? અરે કેવી વાત કરે છે તું? તને મારા અને અશોકના સંબંધો કેવા હતા તેની જાણ નથી? તો પછી આ બધું હું પૈસા માટે કરું છું? અરે યાર તું આમ ગાંડા જેવી વાત નહીં કર. (પાછો છોકરાઓનો ઝઘડો સંભળાય છે.) હા… હું તને પછી ફોન કરું છું. કેશવ શું છે આ. તને શું કામ રાખ્યો છે. તારાથી નહીં શાંત રહેતાં હોય તો બહાર લઈ આવ. | |||
}} | |||
{{ps | |||
|કેશવઃ | |||
|(રૂમમાંથી બહાર આવે છે.) સાહેબ આ લોકો આખો દિવસ બસ ઝઘડો જ કરે છે. | |||
}} | |||
{{ps | |||
રાજનઃ તું બહાર લઈ આવ એમને. | રાજનઃ તું બહાર લઈ આવ એમને. | ||
કેશવઃ ચાલો દીકરાઓ. જુઓ રાજન અંકલ બોલાવે છે. નહીં સપન, સપન નહીં. | કેશવઃ ચાલો દીકરાઓ. જુઓ રાજન અંકલ બોલાવે છે. નહીં સપન, સપન નહીં. |
edits