ગુજરાતી એકાંકીસંપદા/ઘર વગરનાં દ્વાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 64: Line 64:
{{ps |પુલિનઃ| કારણ કે એમની ઉપરવટ જવાનું મારું ગજું નથી. લિપિ, મારી એક નબળાઈ એ રહી છે કે કોઈ પણ ઉતાવળિયા નિર્ણયમાં ઘરની સંપત્તિ વિના હું ડગલુંય ભરી શકતો નથી. જ્યાં સુધી આ ઘરની સંમતિ… નથી મળતી ત્યાં સુધી… હું ધૂંધવાયા કરતો હોઉં છું… અને ભાઈ પણ આ વાત જાણે છે… ને છતાં એમણે લગ્ન માટેની સંમતિ આપતાં જે સમય લીધો… તે જાણે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય એની યાદ આપતો હતો.}}  

{{ps |લિપિઃ | આમ તો તું એમને અન્યાય કરી રહ્યો છે… બની શકે… તારે માટે એમણે વિચારનો સમય લીધો હોય.}}  

{{ps |પુલિનઃ| એવું શક્ય જ નથી. (જરા વારે) મારી એક વાત માનીશ લિપિ… અનંતભાઈ આમ તો મારા મોટાભાઈ છે… પણ… એમનાથી ચેતવા જેવું છે. હું નથી ઇચ્છતો કે…
{{ps |પુલિનઃ| એવું શક્ય જ નથી. (જરા વારે) મારી એક વાત માનીશ લિપિ… અનંતભાઈ આમ તો મારા મોટાભાઈ છે… પણ… એમનાથી ચેતવા જેવું છે. હું નથી ઇચ્છતો કે…}}
{{ps |લિપિઃ | (એકદમ ચીસ જેવા અવાજે) પુલિન – (બન્ને સ્તબ્ધ. એકાએક લિપિ ચાલી જાય. પુલિન એની પાછળ – સર્જન પ્રવેશે.)}}  

{{ps |સર્જનઃ | અહીં સણસણતું મ્યુઝિક મૂકીને અને અથવા અંધકાર કરીને… દૃશ્ય પૂરું કરી શકાય… પણ અહીં એ કામ હું કરીશ. (કાતર વડે કશુંક કાપવાનો અભિનય કરે) અને એમ એ જ રાત્રિથી {{ps |
{{ps |સર્જનઃ | અહીં સણસણતું મ્યુઝિક મૂકીને અને અથવા અંધકાર કરીને… દૃશ્ય પૂરું કરી શકાય… પણ અહીં એ કામ હું કરીશ. (કાતર વડે કશુંક કાપવાનો અભિનય કરે) અને એમ એ જ રાત્રિથી}} {{ps |
|એક મૂંગી ચડભડની શરૂઆત થઈ ચૂકી. બંનેને લાગ્યું કે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને… પણ બંનેને એકબીજાના સ્પર્શની ઝંખના હતી એટલે એક જ્વાળામુખી ભભૂકતો રહી ગયો, જેમ ભભૂકી ઊઠે એવી પૂરી શક્યતા પણ એ જ કારણોમાં પડેલી હોય છે તેમ જ. એક દિવસ પુલિનનો ફોન આવ્યો. ને આપણે બંદા થઈ ગયા હાજર. (પુલિન ધૂંધવાતો આંટા મારે. સર્જન પ્રવેશે. થોડી વાર પુલિનને આંટા મારતો જોઈ રહે… અને આગલી કોઈ વાતનો જવાબ આપતો હોય તેમ–)}}

{{ps |સર્જનઃ | મને લાગે છે… તું ઉતાવળ કરી રહ્યો છે.}}

Line 91: Line 91:
{{ps |પુલિનઃ| (ન સાંભળ્યું હોય તેમ)… ને છેક એવુંય નથી કે મળતો જ નથી… લિપિ મારી શોધ છે. (ગંભીર) આ શોધ માટે મારે અનંતભાઈની મદદ નથી માંગવી પડી… એનું મને અભિમાન છે… કમ સે કમ આ એક સફળતા તો મારી છે, મારી પોતાની! અને એમ જ ઇચ્છું કે મારી આ સફળતા પર અનંતભાઈની છાયા સરખીય ન પડે. એ તો બધી જ બાબતોમાં સફળ રહ્યા છે… અને જે રીતે લિપિ તેમની તરફ વળી છે તે જોતાં…}}

{{ps |સર્જનઃ | અનંતની નિષ્ફળતા એક જ છે… પણ તે પહાડ જેવડી! ભાભીનું મૃત્યુ. આ નિષ્ફળતાએ એને એટલો કોરી નાખ્યો છે કે… એની સઘળી સફળતાઓ ક્યાં ઢંકાઈ ગઈ તે સમજાય તેમ નથી. આમ તો આ એક જ બાબતમાં એ નિષ્ફળ છે… પણ એનો ભાર એવો તો સઘન છે કે… એનું વજન… અનંત જ અનુભવી શકે છે.}}

{{ps |પુલિનઃ| ના. અમે પણ અનુભવીએ છીએ. એવી કેટલીય બાબતો છે જ્યાં અનંતભાઈ ખૂબ દૂર ઊભા હોય એવું લાગે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એમની છાયા દોડી જ આવે છે અમારા સુધી. (એકદમ ભાવવશ) તમે, સર્જનભાઈ, લિપિને એટલું ન કહી શકો કે… અનંતભાઈ જોડે બળ પણ ન કરે. અનંતભાઈની સામે તો હું શબ્દ પણ બોલી શકું તેમ નથી… એટલે કહી શકું તો લિપિને જ…
{{ps |પુલિનઃ| ના. અમે પણ અનુભવીએ છીએ. એવી કેટલીય બાબતો છે જ્યાં અનંતભાઈ ખૂબ દૂર ઊભા હોય એવું લાગે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એમની છાયા દોડી જ આવે છે અમારા સુધી. (એકદમ ભાવવશ) તમે, સર્જનભાઈ, લિપિને એટલું ન કહી શકો કે… અનંતભાઈ જોડે બળ પણ ન કરે. અનંતભાઈની સામે તો હું શબ્દ પણ બોલી શકું તેમ નથી… એટલે કહી શકું તો લિપિને જ…}}
{{ps |સર્જનઃ | લિપિ, કદી દબાણને વશ નહીં થાય… છતાં સમજાવી જોઈશ, મોકલી આપજે, સાંજે ઑફિસેથી આવે પછી. (સમજાવટના સૂરમાં) અને આત્મનિરીક્ષણ તુંય કરે એમ હું ઇચ્છું છું.}} આવજે. (કહીને બારણું ખોલીને જાય. પુલિન કશુંક વિચારતો આંટા મારે. થોડી વારમાં ક્યાંકથી લિપિના અનંતના હસવાનો અવાજ ઊઠે. આ અવાજથી પુલિન ખિન્ન થાય. જરા મોટેથી બૂમ પાડે.)

{{ps |પુલિનઃ| (વળી હસવાનો અવાજ) લિપિ – (લિપિ બારણું ખોલી રૂમમાં પ્રવેશે. પુલિન બનાવટી હાસ્ય સાથે સત્કારે.)}}

Line 169: Line 169:
{{ps |સર્જનઃ | પણ… એના ભાઈની સફળતાની ઈર્ષા…}}

{{ps |લિપિઃ | એને ભૂતકાળ અને બચાવ, તમારો આપેલો છે. એ શું હતો ને કયા કારણે હતો એની દયા ખાવાનું રહેવા દો. એનો બચાવ કરવા માટે, એને ન્યાયી ઠેરવવા માટે તમે ચોંટાડો તે કારણો… વાસ્તવમાં એ ધરાવતો નથી. અને એના એ સમયની હું શું કામ ચિંતા કરું… જ્યાં હું કોઈ રીતે હતી જ નહીં!}}

{{ps |સર્જનઃ | તારું કહેવું એમ છે કે અમે લેખકો જે પાત્રો વિશે ખોટી કલ્પનાઓ કર્યા કરીએ છીએ! તું નહોતી પુલિનની જિંદગીમાં, એ સમયમાં પુલિન તો હતો જ ને?
{{ps |સર્જનઃ | તારું કહેવું એમ છે કે અમે લેખકો જે પાત્રો વિશે ખોટી કલ્પનાઓ કર્યા કરીએ છીએ! તું નહોતી પુલિનની જિંદગીમાં, એ સમયમાં પુલિન તો હતો જ ને?}}
{{ps |લિપિઃ | હતો, પણ એનો મને, મારું જીવન સુધારવા કે બગાડવામાં શો ખપ? એના કરતાં તો એના જેટલા સમયમાં હું હતી એના પરથી જ મને મારો નિર્ણય લેવા દો. એને કે મને, નાટકમાં રેડીમેડ લાઇફ મળી છે. તમે નક્કી કરેલી! અને મારી દૃષ્ટિએ તો એ જીવન જ નથી. જીવનમાં લેખકે ચોંટાડેલા નિર્ણયો માણસને હંમેશ કામ આવતા નથી. એણે તો જે અનુભવો થાય છે એ પરથી બાંધછોડ કરવાની રહે છે… ત્યાં લેખકનો તર્ક હંમેશ કામ નથી લાગતો.}}

{{ps |સર્જનઃ | લેખકે અનુભવેલી વાત પાત્રને મોઢે મૂકવામાં ગુનો થાય છે?}}

Line 205: Line 205:
{{ps |લિપિઃ | ને મને પણ! (બારણું બંધ થઈ જાય. સર્જન આગળ આવે.)}}

{{ps |સર્જનઃ | (ઉદાસ ચહેરે) અને જેમ લિપિ અને પુલિનની વચ્ચે બારણું આવી ગયું.}}

(પડદો પડે છે.)
<center>(પડદો પડે છે.)</center>
(અદ્યતન એકાંકી સંચય)
{{Right|(અદ્યતન એકાંકી સંચય)}}<br>
*
*
18,450

edits

Navigation menu