ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:
{{ps |રોહનઃ| તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.}}
{{ps |રોહનઃ| તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.}}
{{ps |નિદ્રાઃ| જેમ તારી આંખમાં}} ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!}}
{{ps |નિદ્રાઃ| જેમ તારી આંખમાં}} ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!}}
{{ps |રોહનઃ| પણ કેમ?
{{ps |રોહનઃ| પણ કેમ?}}
{{ps |નિદ્રાઃ| મને ઊંઘ આવે છે એટલે.}}
{{ps |નિદ્રાઃ| મને ઊંઘ આવે છે એટલે.}}
{{ps |રોહનઃ| પણ મારા રૂમમાં જ કેમ?}}
{{ps |રોહનઃ| પણ મારા રૂમમાં જ કેમ?}}
Line 75: Line 75:
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
{{ps |રોહનઃ| હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.}}
{{ps |રોહનઃ| હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.}}
{{ps |નિદ્રાઃ| હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.
{{ps |નિદ્રાઃ| હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.}}
{{ps |રોહનઃ| ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.
{{ps |રોહનઃ| ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.}}
(નિદ્રાદેવી ધીમે પગલે જાય છે.)
(નિદ્રાદેવી ધીમે પગલે જાય છે.)
{{ps |રોહનઃ| મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે.
{{ps |રોહનઃ| મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે.}}
(અંધકાર)
(અંધકાર)
<center>'''દૃશ્ય ૨'''</center>  
<center>'''દૃશ્ય ૨'''</center>  
Line 126: Line 126:
<center>'''દૃશ્ય ૩'''</center>  
<center>'''દૃશ્ય ૩'''</center>  
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
{{ps |રોહનઃ| આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.
{{ps |રોહનઃ| આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.}}
(પાણી પીએ. મેસેજ ટોન)
(પાણી પીએ. મેસેજ ટોન)
નિશાનો મેસેજ હશે પણ આજે કોઈ તાકાત નથી ચેટિંગ કરવાની. માથું પણ દુખે છે. રોજ તો પેલી sleeping beauty આવીને બેસી જતી હતી, માથું ખપાવતી હતી. આજે ક્યાં ગઈ હીરોઇન!
નિશાનો મેસેજ હશે પણ આજે કોઈ તાકાત નથી ચેટિંગ કરવાની. માથું પણ દુખે છે. રોજ તો પેલી sleeping beauty આવીને બેસી જતી હતી, માથું ખપાવતી હતી. આજે ક્યાં ગઈ હીરોઇન!
Line 163: Line 163:
(સંવેદન)
(સંવેદન)
(એક ચપટી ઊંઘ)
(એક ચપટી ઊંઘ)
<br>
{{HeaderNav2
|previous = ચાલ સૂરજ પકડીએ
|next = હેરપિન
}}
18,450

edits

Navigation menu