ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 141: Line 141:
{{ps |નિદ્રાઃ| પણ આજે ઊંઘ ફ્રી નથી.}}
{{ps |નિદ્રાઃ| પણ આજે ઊંઘ ફ્રી નથી.}}
{{ps |રોહનઃ| એટલે?}}
{{ps |રોહનઃ| એટલે?}}
{{ps |નિદ્રાઃ| આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.
{{ps |નિદ્રાઃ| આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.}}
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.}}
{{ps |નિદ્રાઃ| પણ મને તારી જરૂર નથી.
{{ps |નિદ્રાઃ| પણ મને તારી જરૂર નથી.}}
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, મેં તને ખાસ્સી અવૉઇડ કરી છે. આઈ એમ સૉરી પણ આજે થોડી વાર માટે પણ તારો અનુભવ કરવો છે. આ જો… મારા માથાની નસો ફાટી રહી છે. આવ, મારી પાસે આવે, Please hug me… મને તારી જરૂર છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, મેં તને ખાસ્સી અવૉઇડ કરી છે. આઈ એમ સૉરી પણ આજે થોડી વાર માટે પણ તારો અનુભવ કરવો છે. આ જો… મારા માથાની નસો ફાટી રહી છે. આવ, મારી પાસે આવે, Please hug me… મને તારી જરૂર છે.}}
{{ps |નિદ્રાઃ| સૉરી, મને તારી બિલકુલ જરૂર નથી. તેં ખાસ્સી મને અવૉઇડ કરી છે, એટલે, મેં બીજો હૅન્ડસમ શોધી લીધો છે. એ મારી રાહ જોતો હશે.
{{ps |નિદ્રાઃ| સૉરી, મને તારી બિલકુલ જરૂર નથી. તેં ખાસ્સી મને અવૉઇડ કરી છે, એટલે, મેં બીજો હૅન્ડસમ શોધી લીધો છે. એ મારી રાહ જોતો હશે.}}
{{ps |રોહનઃ| પ્લીઝ, એવું ન કર. હું મરી જઈશ.
{{ps |રોહનઃ| પ્લીઝ, એવું ન કર. હું મરી જઈશ.}}
{{ps |નિદ્રાઃ| કેમ, તારી પાસે તો આ મોંઘામાંનો મોબાઇલ છે, મોબાઇલ પર જ ખાવા-પીવાનું ને ઊંઘવાનું. એમાં મરી જવાની વાતો શું કરે છે?
{{ps |નિદ્રાઃ| કેમ, તારી પાસે તો આ મોંઘામાંનો મોબાઇલ છે, મોબાઇલ પર જ ખાવા-પીવાનું ને ઊંઘવાનું. એમાં મરી જવાની વાતો શું કરે છે?}}
{{ps |રોહનઃ| તું ઉપદેશ આપવાનું બંધ કર અને મારી પાસે આવ.
{{ps |રોહનઃ| તું ઉપદેશ આપવાનું બંધ કર અને મારી પાસે આવ.}}
{{ps |નિદ્રાઃ| નો, નો, નો… મોબાઇલ ઑન કર અને આંખો ઑફ કર. ઊંઘ આવી જશે.
{{ps |નિદ્રાઃ| નો, નો, નો… મોબાઇલ ઑન કર અને આંખો ઑફ કર. ઊંઘ આવી જશે.}}
{{ps |રોહનઃ| પણ તારા વગર ઊંઘ કેવી રીતે આવે?
{{ps |રોહનઃ| પણ તારા વગર ઊંઘ કેવી રીતે આવે?}}
{{ps |નિદ્રાઃ| મોબાઇલથી તો બધું જ થઈ શકે ને! તો છાતીએ મોબાઇલ વળગાડીને ઊંઘી જો. મોબાઇલને હગ કરીને સૂઈ જા, ઊંઘ આવી જશે.
{{ps |નિદ્રાઃ| મોબાઇલથી તો બધું જ થઈ શકે ને! તો છાતીએ મોબાઇલ વળગાડીને ઊંઘી જો. મોબાઇલને હગ કરીને સૂઈ જા, ઊંઘ આવી જશે.}}
{{ps |રોહનઃ| અરે યાર, તું સમજતી કેમ નથી?
{{ps |રોહનઃ| અરે યાર, તું સમજતી કેમ નથી?}}
{{ps |નિદ્રાઃ| તું સમજ્યો હતો? મને તારી જરૂર હતી ત્યારે તું સમજ્યો હતો? તારી સામે આમ કાલાવાલા કરતી હતી, ખૂણામાં આમ પરાણે આંખો ફાડીને બેસી રહેતી હતી… પણ ત્યારે… તું તો ચેટિંગમાં મસ્ત હતો. કરો હવે ચેટિંગ… નેટ ફ્રી છે ને? નેટ ફ્રીમાં મળશે પણ હવે ઊંઘ ફ્રીમાં નહીં મળે… તને મળતી હતી ત્યારે તેં એને લાત મારી કાઢી મૂકી હતી…
{{ps |નિદ્રાઃ| તું સમજ્યો હતો? મને તારી જરૂર હતી ત્યારે તું સમજ્યો હતો? તારી સામે આમ કાલાવાલા કરતી હતી, ખૂણામાં આમ પરાણે આંખો ફાડીને બેસી રહેતી હતી… પણ ત્યારે… તું તો ચેટિંગમાં મસ્ત હતો. કરો હવે ચેટિંગ… નેટ ફ્રી છે ને? નેટ ફ્રીમાં મળશે પણ હવે ઊંઘ ફ્રીમાં નહીં મળે… તને મળતી હતી ત્યારે તેં એને લાત મારી કાઢી મૂકી હતી…}}
{{ps |રોહનઃ| હું જાણું છું કે મેં તારી સાથે રૉંગ કર્યું છે પણ આજની રાત… કાલથી ટાઇમસર સૂઈ જઈશ તને અવૉઇડ નહીં કરું.
{{ps |રોહનઃ| હું જાણું છું કે મેં તારી સાથે રૉંગ કર્યું છે પણ આજની રાત… કાલથી ટાઇમસર સૂઈ જઈશ તને અવૉઇડ નહીં કરું.}}
{{ps |નિદ્રાઃ| હું ઓળખું છું તને? મોબાઇલનું ને ચેટિંગનું વ્યસન લાગી ગયું છે તને. કાલે રાત પડતાં જ પાછો લાગી પડશે… ચેટિંગ… ચેટિંગ… ચાલ બાય… મારો હૅન્ડસમ મારી રાહ જોતો હશે.
{{ps |નિદ્રાઃ| હું ઓળખું છું તને? મોબાઇલનું ને ચેટિંગનું વ્યસન લાગી ગયું છે તને. કાલે રાત પડતાં જ પાછો લાગી પડશે… ચેટિંગ… ચેટિંગ… ચાલ બાય… મારો હૅન્ડસમ મારી રાહ જોતો હશે.}}
(નિદ્રા ઝડપથી જાય છે. રોહન એની પાછળ પાછળ જાય.)
(નિદ્રા ઝડપથી જાય છે. રોહન એની પાછળ પાછળ જાય.)
{{ps |રોહનઃ| વેઇટ… વેઇટ… આજની રાત… બસ… આજની રાત…
{{ps |રોહનઃ| વેઇટ… વેઇટ… આજની રાત… બસ… આજની રાત…}}
(રોહન ફસડાઈ પડે છે. ક્ષણિક અંધકાર. પ્રકાશ થાય ત્યારે)
(રોહન ફસડાઈ પડે છે. ક્ષણિક અંધકાર. પ્રકાશ થાય ત્યારે)
{{ps |રોહનઃ| આ ઊંઘની ટૅબ્લેટ્સ લઈ જોઉં, કદાચ ઊંઘ આવી જાય. આજની રાત… કોઈ એક ચપટી ઊંઘ તો આપો… મારે ઊંઘવું છે… કોઈ તો ઊંઘ આપો… પ્લીઝ…
{{ps |રોહનઃ| આ ઊંઘની ટૅબ્લેટ્સ લઈ જોઉં, કદાચ ઊંઘ આવી જાય. આજની રાત… કોઈ એક ચપટી ઊંઘ તો આપો… મારે ઊંઘવું છે… કોઈ તો ઊંઘ આપો… પ્લીઝ…}}
(ધ્રુસકે ધ્રુસકે રડે છે. અંધકાર)
(ધ્રુસકે ધ્રુસકે રડે છે. અંધકાર)
(સંવેદન)
(સંવેદન)
(એક ચપટી ઊંઘ)
(એક ચપટી ઊંઘ)
18,450

edits

Navigation menu