26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’ | ‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’ | ||
છોકરો ફરી વાર બોલ્યો છે : | છોકરો ફરી વાર બોલ્યો છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કાચની ગાડલી! | |||
::કાચના બળદ! | |||
::પૂછડે પાણી! | |||
::પો! પો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’ | |||
‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’ | |||
સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે. | |||
‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’ | |||
‘સુતારનો.’ | |||
સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’ | |||
‘પીપળે દીધો.’ | |||
પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘ગા’એ દીધો.’ | |||
ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘ધરોએ દીધો.’ | |||
ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’ | |||
‘સુયાણી મેલી ગઈ’તી.’ | |||
“બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits