કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩.સરનામું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩.સરનામું |}} <poem> મારા ઘરમાં હું શું છું ? પથ્થરનું પારેવું છ...")
 
No edit summary
Line 6: Line 6:
મારા ઘરમાં હું શું છું ?
મારા ઘરમાં હું શું છું ?
પથ્થરનું પારેવું છું.
પથ્થરનું પારેવું છું.
વંટોળાતો વાયુ છું.
વંટોળાતો વાયુ છું.
પણ ઘરમાં સંભાળું છું.
પણ ઘરમાં સંભાળું છું.
પાણીની દીવાલો છે
પાણીની દીવાલો છે
તો કોરોમોરો હું છું.
તો કોરોમોરો હું છું.
અંદર છું કે બ્હારો છું ?
અંદર છું કે બ્હારો છું ?
લગભગ રોજ વિચારું છું.
લગભગ રોજ વિચારું છું.
મારા ઘરનું સરનામું ?
મારા ઘરનું સરનામું ?
રોજ મને હું પૂછું છું.
રોજ મને હું પૂછું છું.
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૨)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu