18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪.મન વગર |}} <poem> તું મને મળતી ખરી પણ મન વગર, ઝાંઝવાં બનતાં સરોવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
તું મને મળતી ખરી પણ મન વગર, | તું મને મળતી ખરી પણ મન વગર, | ||
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર. | ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર. | ||
શૂન્ય મારું મન થયું છે એટલું, | શૂન્ય મારું મન થયું છે એટલું, | ||
કે હવે ખડખડ હસું છું ભય વગર. | કે હવે ખડખડ હસું છું ભય વગર. | ||
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે, | જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે, | ||
ભીંત પણ ચાલી શકે છે પગ વગર. | ભીંત પણ ચાલી શકે છે પગ વગર. | ||
દૂર તારાથી થતો હું જાઉં છું, | દૂર તારાથી થતો હું જાઉં છું, | ||
એમ લાગે છે હવે છું ઘર વગર. | એમ લાગે છે હવે છું ઘર વગર. | ||
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું, | સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું, | ||
હું તને મળતો રહ્યો કારણ વગર. | હું તને મળતો રહ્યો કારણ વગર. | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}} | ||
</poem> | </poem> |
edits