કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૫. વસંત લ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}
{{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}
<poem>
રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી :
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી;
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી :
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે;
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે :
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)'''|}}
</poem>
26,604

edits

Navigation menu