26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ | કુરુક્ષેત્રની ત્રિકાળઘોર મંડાણતિથિએ | ||
સેનાના મેઘ મહામેઘ શું પછડાયા | સેનાના મેઘ મહામેઘ શું પછડાયા | ||
ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ | ત્યારે ગાજ્યો ’તો એવો મહાધ્વનિ : | ||
આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો. | આભવિદારતો એવો તુમુલ શબ્દ થયો. | ||
દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો, | દિશાઓમાં ઊભરાતો એનો પડઘો પડ્યો, | ||
Line 35: | Line 35: | ||
એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ | એ ગૅબચક્રની વજ્રદન્તુડીઓ | ||
અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી. | અન્તરિક્ષમાં આંકડા આલેખતી ઊભી. | ||
એને દાંતે દાંતે લખ્યું હતું | એને દાંતે દાંતે લખ્યું હતું : | ||
‘છે’ ને ‘નથી’ ને ‘છે.’ | ‘છે’ ને ‘નથી’ ને ‘છે.’ | ||
જગત ભરતું, અન્તરિક્ષ ભરતું, | જગત ભરતું, અન્તરિક્ષ ભરતું, | ||
Line 52: | Line 52: | ||
એ સૃજન-સંહારનો મહાચક્રાવો. | એ સૃજન-સંહારનો મહાચક્રાવો. | ||
જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા. | જન્મ-મૃત્યુ એટલે જીવન-લીલા. | ||
દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે | દિશાચક્રાવે ઘૂમતું વિરાટચક્ર કહે છે : | ||
‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો, | ‘રાજન્! જન્મ-મૃત્યુથી પર જો, | ||
ત્યાં છે પરમાનન્દના દેશ.’ ” | ત્યાં છે પરમાનન્દના દેશ.’ ” | ||
{{Space}} ડંકા વગાડી જોગમાયાઓએ | {{Space}} ડંકા વગાડી જોગમાયાઓએ | ||
વિરાટચક્રની આરતી ઉતારી | વિરાટચક્રની આરતી ઉતારી : | ||
જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું. | જાણે તારિકામંડળે ગગનમંડળને સત્કાર્યું. | ||
વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો. | વિશ્વનો ઘુમ્મટ ગાજી ઊઠ્યો. | ||
Line 86: | Line 86: | ||
પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને, | પુત્રોને, પિતાઓને, બન્ધુઓને, ભાંડુઓને, | ||
હૈયાડાળેથી વીણી વીણીને | હૈયાડાળેથી વીણી વીણીને | ||
અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા | અઘોર રણયજ્ઞમાં હવિ-શા હોમ્યા હતા : | ||
એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક | એ પાંડવ વીરાંગનાઓયે ક્ષણેક | ||
મહાસુદર્શનના ભીષણ દર્શને | મહાસુદર્શનના ભીષણ દર્શને | ||
Line 147: | Line 147: | ||
{{Space}} ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’ | {{Space}} ‘વન્દન હો એ વિરાટચક્રનેઃ’ | ||
પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો. | પાંડવપરિવાર ભર્યે સ્વરે ઉચ્ચર્યો. | ||
{{Space}} મુનિવર ક્ષણેક થંભી ગયા | {{Space}} મુનિવર ક્ષણેક થંભી ગયા : | ||
જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા. | જગત્ યાત્રાને જાણે વિસામે બેઠા. | ||
પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા, | પોતાને પોતે પળેક નાનકડા ભાસ્યા, | ||
Line 163: | Line 163: | ||
આ ભયમૂર્તિ કાળચક્ર નથી. | આ ભયમૂર્તિ કાળચક્ર નથી. | ||
આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે. | આ તો આનન્દમૂર્તિ કલ્યાણચક્ર છે. | ||
વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર | વિલોકો એ વજ્રદન્તુડીઓના અણીઅગ્ર : | ||
એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ. | એની નખરેખાઓમાં છે બ્રહ્મઅંગુલિઓ. | ||
નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર | નિહાળો એનું સાગરવિશાળું નાભિચક્ર : | ||
એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ. | એમાં છે પરબ્રહ્મનું હૃદયમંડળ. | ||
પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ | પારખો એનો અવકાશઉપરવટિયો પરિઘ : | ||
એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા. | એમાં છે પરમાત્મન્ ની ભર્ગજ્વાલા. | ||
એના સંહારમાં છે સૃજનના ફણગા. | એના સંહારમાં છે સૃજનના ફણગા. | ||
Line 186: | Line 186: | ||
વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે | વિરાટસુદર્શનની વજ્રદૃન્તુડીઓ ત્યારે | ||
બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ. | બ્રહ્મઅંગુલિઓ સરખડી નીરખાઈ. | ||
અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો | અને દાંતે દાંતે મન્ત્ર માંડેલો દીઠો : | ||
‘વિશ્વકલ્પાણ.’ | ‘વિશ્વકલ્પાણ.’ | ||
{{Space}} વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું., | {{Space}} વિરાટસુદર્શન વિરાટકમલ-શું ભાસ્યું., | ||
Line 219: | Line 219: | ||
કુન્તીકુમારોને રોમરોમે, | કુન્તીકુમારોને રોમરોમે, | ||
ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ, | ભાથામાંથી શરમંડળ પ્રગટે એમ, | ||
આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં | આનન્દનાં કિરણમંડળ પ્રગટ્યાં : | ||
પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે | પર્વતરાજને પુલકાવલિ-શી વૃક્ષરાજી ડોલે | ||
એમ અંગે આનન્દરાજી ડોલી રહી. | એમ અંગે આનન્દરાજી ડોલી રહી. | ||
નયને ભાવિનાં અંજન અંજાયાં. | નયને ભાવિનાં અંજન અંજાયાં. | ||
ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ | ત્રિલોકને હિન્ડોલે ડોલતી દૃષ્ટિ | ||
પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી | પ્રારબ્ધના મેઘ જેવી ગોરંભી રહી : | ||
દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં | દેવસૃષ્ટિના સ્વપ્નતરંગો સમાં | ||
મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં. | મહીં કંઈ કંઈ ઇન્દ્રધનુષ્ય મંડાયાં. | ||
Line 234: | Line 234: | ||
સૃજનસમસ્તના પરમ કલ્યાણક, | સૃજનસમસ્તના પરમ કલ્યાણક, | ||
આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં | આનન્દાવતાર કૃષ્ણચન્દ્રનાં | ||
એ જ્યોતિર્મંડલે દર્શન થયાં | એ જ્યોતિર્મંડલે દર્શન થયાં : | ||
જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ. | જાણે દેવસિંહાસને વિરાજેલા દેવાધિદેવ. | ||
અને પછી તો લાગ્યું કે જાણે | અને પછી તો લાગ્યું કે જાણે | ||
Line 283: | Line 283: | ||
મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી. | મૃત્યુનાં એમાં ઓરણાં ઓરતી. | ||
એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં. | એ કાળચક્કીમાં મૃત્યુનાંયે મૃત્યુ થતાં. | ||
એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો | એ બ્રહ્માંડચક્રનો એક જ ઘોર હતો : | ||
‘આનન્દ.’ | ‘આનન્દ.’ | ||
edits