18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|}} <poem> પર્વતને નામે પથ્થર, દરિયાને ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, | પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, | ||
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. | ‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. | ||
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? | આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? | ||
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી. | ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી. | ||
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, | આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, | ||
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી. | મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી. | ||
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે; | ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે; | ||
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી. | થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી. | ||
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી, | થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી, | ||
‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી. | ‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૦)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૦.હું જાગું, તું ઊંઘતી... | |||
|next = ૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ | |||
}} |
edits