18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨.સૈયર| }} <poem> લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત, રાતે છાપો મા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત, | લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત, | ||
રાતે છાપો મારતું, ડંખીલું એકાંત. | રાતે છાપો મારતું, ડંખીલું એકાંત. | ||
એક સમે ક્યારેક ને આજે બારે માસ | એક સમે ક્યારેક ને આજે બારે માસ | ||
આંસુ ઝાંઝરે પ્હેરતાં, નખ નાખે નિશ્વાસ. | આંસુ ઝાંઝરે પ્હેરતાં, નખ નાખે નિશ્વાસ. | ||
રાત મળી સરખી છતાં હું કેવો લાચાર | રાત મળી સરખી છતાં હું કેવો લાચાર | ||
તું પ્હેરે છે ચાંદની, હું ઓઢું અંધાર. | તું પ્હેરે છે ચાંદની, હું ઓઢું અંધાર. | ||
આંસુને વરસાવશું, નાહક ના મૂંઝાવ | આંસુને વરસાવશું, નાહક ના મૂંઝાવ | ||
એક નદી નિપજાવશું, જેેને બન્ને કાંઠે નાવ. | એક નદી નિપજાવશું, જેેને બન્ને કાંઠે નાવ. | ||
સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ? | સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ? | ||
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ. | આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ. | ||
{{Right|(સૈયર, ૨૦૦૦, પૃ. ૧૬)}} | {{Right|(સૈયર, ૨૦૦૦, પૃ. ૧૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૧.પથ્થરો પોલા હશે... | |||
|next = ૪૩.જરા શાંત થા | |||
}} |
edits