26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. ગુજરાતનો તપસ્વી|}} <poem> {space}}મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
{space}}મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, | {{space}}મંદિરોમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, | ||
પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઊતરાવો, | પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઊતરાવો, | ||
પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, | પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો, | ||
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | ||
{space}} અને એ કોણ છે એવો ? | {{space}} અને એ કોણ છે એવો ? | ||
જાણે કોઈક જગત્ ભૂખ્યો, | જાણે કોઈક જગત્ ભૂખ્યો, | ||
જાણે કોઈક વિશ્વતરસ્યો, | જાણે કોઈક વિશ્વતરસ્યો, | ||
Line 20: | Line 20: | ||
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | ||
{space}} એ માનવસળેકડું છે શું ? | {{space}} એ માનવસળેકડું છે શું ? | ||
સળેકડાથી યે રેખાપાતળું | સળેકડાથી યે રેખાપાતળું | ||
એ કિરણ છે મહાસૂર્યનું – | એ કિરણ છે મહાસૂર્યનું – | ||
Line 26: | Line 26: | ||
અખંડ અને અપ્રમેય. | અખંડ અને અપ્રમેય. | ||
{space}} એ તપસ્વી છે | {{space}} એ તપસ્વી છે | ||
સાભ્રમતીના ઊંચા કિનારાનો : | સાભ્રમતીના ઊંચા કિનારાનો : | ||
રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓનો | રિદ્ધિવન્તા રાજનગરની હવેલીઓનો | ||
Line 108: | Line 108: | ||
જાણે યદુપુરીના સિંહાસનોમાં સુદામો. | જાણે યદુપુરીના સિંહાસનોમાં સુદામો. | ||
{{space}} જીવનાદેશ શોધવામાં બ્રહ્મર્ષિ | |||
રણખેલનામાં સુભટ ક્ષત્રિય વીર, | રણખેલનામાં સુભટ ક્ષત્રિય વીર, | ||
નીતિમંત્રણામાં સુજ્ઞ વૈશ્યવર, | નીતિમંત્રણામાં સુજ્ઞ વૈશ્યવર, | ||
Line 141: | Line 141: | ||
મહાત્મા મોહનદાસ ગાંધી. | મહાત્મા મોહનદાસ ગાંધી. | ||
{space}} એવાને કાજે આયુષ્ય નથી. | {{space}} એવાને કાજે આયુષ્ય નથી. | ||
વિદ્યાના બેપરવા કાજે વિદ્યા નથી. | વિદ્યાના બેપરવા કાજે વિદ્યા નથી. | ||
લક્ષ્મીના બેપરવા કાજે લક્ષ્મી નથી, | લક્ષ્મીના બેપરવા કાજે લક્ષ્મી નથી, | ||
Line 148: | Line 148: | ||
આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | આજે પચ્ચાસ વર્ષોનો ઉત્સવ છે. | ||
{space}} ને યોગીન્દ્ર ! સબૂર. | {{space}} ને યોગીન્દ્ર ! સબૂર. | ||
ત્હારા સમૃદ્ધ આત્મભંડાર | ત્હારા સમૃદ્ધ આત્મભંડાર | ||
ભર્યાભર્યા ઉઘાડ, ને પારખ. | ભર્યાભર્યા ઉઘાડ, ને પારખ. | ||
Line 202: | Line 202: | ||
આ શુભાશુભ બ્રહ્માંડમાં યે બ્રહ્માનંદ. | આ શુભાશુભ બ્રહ્માંડમાં યે બ્રહ્માનંદ. | ||
{space}} સાધુજન ! ધીરો થા. | {{space}} સાધુજન ! ધીરો થા. | ||
કર્યાં ભોગવવાનાં છે સૌએ, | કર્યાં ભોગવવાનાં છે સૌએ, | ||
પુરુષોએ તેમ જ પ્રજાઓએ. | પુરુષોએ તેમ જ પ્રજાઓએ. | ||
Line 234: | Line 234: | ||
એ પરમ બ્રહ્માનંદની. | એ પરમ બ્રહ્માનંદની. | ||
{space}} ને એને પડખે કોણ ? | {{space}} ને એને પડખે કોણ ? | ||
કસ્તૂરી શી મ્હેકતી તે તપસ્વિની ! | કસ્તૂરી શી મ્હેકતી તે તપસ્વિની ! | ||
સાધુવરની સાધ્વી નાર, | સાધુવરની સાધ્વી નાર, | ||
Line 292: | Line 292: | ||
એટલાં જ છે અમર આત્મદેશમાં. | એટલાં જ છે અમર આત્મદેશમાં. | ||
{space}} પચ્ચાસ વર્ષોનો ઉત્સવ ! | {{space}} પચ્ચાસ વર્ષોનો ઉત્સવ ! | ||
અર્ધી સદી વીતી ગઈ | અર્ધી સદી વીતી ગઈ | ||
લોકોદ્ધારક પ્રજાકલ્યાણક | લોકોદ્ધારક પ્રજાકલ્યાણક | ||
Line 306: | Line 306: | ||
પચ્ચાસ વર્ષોનો આજે ઉત્સવ છે. | પચ્ચાસ વર્ષોનો આજે ઉત્સવ છે. | ||
{space}} મંદિરોમાં પચ્ચાસ સ્વસ્તિકો પુરાવો, | {{space}} મંદિરોમાં પચ્ચાસ સ્વસ્તિકો પુરાવો, | ||
પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, | પચ્ચાસ દીપમાળા પ્રગટાવો, | ||
પચ્ચાસ ફૂલમંડલિ ભરાવો. | પચ્ચાસ ફૂલમંડલિ ભરાવો. |
edits