કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૭.તારું મધમીઠું મુખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭.તારું મધમીઠું મુખ|}} <poem> ::તારું મધમીઠું મુખ જાણે સાતપાંચ...")
 
No edit summary
Line 6: Line 6:
::તારું મધમીઠું મુખ
::તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
::હો આમતેમ ઝૂલે
હો ઝૂલે.
:::હો ઝૂલે.
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા  
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા  
ઉઘાડ જેવું ખૂલે !
::ઉઘાડ જેવું ખૂલે !
મારું સામટુંય દુઃખ
::મારું સામટુંય દુઃખ
જાણે વાયુનું પગલું શું આછું
જાણે વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
::હો આમતેમ ઊડે
હો ઊડે.
:::હો ઊડે.
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મંન મને ભૂલે !
::આ મંન મને ભૂલે !
{{Right|''----------------------''}}
{{Right|(અંગત, પૃ. ૪૭)}}
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨૬.શેઢો (ગઝલ)
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨૮.પ્હેલ રે વ્હેલેરાં...
}}
}}
18,450

edits

Navigation menu