બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
}}
}}

``બુંદબુંદની સૂરત નિરાલી’’  
{{Center block|width=23em|title=‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’<br>દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો....|
દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો...
 
છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્‌ગારોના આ મેળામાં સાંભળો કે–

{{Poem2Open}}
કોઈ વિચક્ષણ સંપાદક પોતાનો આગવો અનુભવ કંઈક હળવાશથી કહી રહ્યો છે, કોઈ વળી પોતાના ગંભીર સંકલ્પને રજૂ કરી રહ્યો છે, ક્યાંક વેદનાની રેખાવાળાં પણ દૃઢતાથી ઉચ્ચારેલાં વિદાયવચનો છે; કોઈ વાચક પોતાનો આનંદ કે કોઈ પોતાના અસંતોષનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે, કોઈ વિચારક કોઈ સામયિકની બેકાળજી વિશે ટકોર કરે છે તો કોઈની સૂઝભરી સંપાદક-કુનેહને સલામ કરે છે; ક્યાંક કોઈ લેખક સંપાદકનાં સમજ અને શ્રમની  સરાહના કરે છે તો ક્યારેક કોઈ સામયિકની અનિયમિતતા વિશે  ફરિયાદ કરે છે;  તો કોઈ નિશ્ચયી સંપાદક વળી લેખકના પ્રમાદથી થતી મુશ્કેલીઓની આપવીતી સંભળાવે છે. કેટકેટલી જગાએ  ઉત્તમ સામયિકના કાર્યની ઉચિત પ્રશંસા છે, મૂલ્ય-અંકન પણ છે! તો કોઈ ઊંચે અવાજે કોઈ સામયિકની ઢીલાશને વખોડી કાઢે છે.....  

અહીં ઠાવકીઠાવકી વાતો કરતાં તો સ્પષ્ટ તીવ્ર અવાજો જ વધારે છે. લેખકવાચકવિવેચકસંપાદકના જાતજાતના મિજાજો ને લાક્ષણિક છટાઓ અહીં વાંચી શકાય છે એટલું જ નહીં, એમને બોલતા સાંભળી શકાય છે ને એમના હાથની, ચહેરાની અનેક મુદ્રાઓ જાણે જોઈ  શકાય છે!

તો, દિવસા સુધી અભ્યાસ-પરિશ્રમવાળી રઝળપાટ કરીને સંચિત કરેલા આ રસભર્યા તેમજ દ્યુતિભર્યા ૨૦૦ ઉપરાંત વિચારશીલ ભાતીગળ ઉદ્‌ઘોષોના આ વિશ્વમાં પ્રવેશવા સૌને નિમંત્રણ છે.

કવિ બાલમુકુંદ દવેએ ગાયેલું એમ –
કવિ બાલમુકુંદ દવેએ ગાયેલું એમ –
{{Poem2Close}}
<poem>
સમદર સભર સભર લહેરાય;
સમદર સભર સભર લહેરાય;
બુંદબુંદની સૂરત નિરાલી...
બુંદબુંદની સૂરત નિરાલી...
 
</poem>
 
}}
 
<hr>
 
બુંદબુંદની સૂરત નિરાલી
બુંદબુંદની સૂરત નિરાલી

Navigation menu