કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫.વરસાદ પછી|}} <poem> જલભીંજેલી જોબનવંતી લથબથ ધરતી અંગઅંગથી ટપ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૫.વરસાદ પછી|}}
{{Heading|૫.વરસાદ પછી|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 14: Line 14:
ફરી રહ્યો છે
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
ધીમે ધીમે.
યથા રાધિકા
યથા રાધિકા
જમના-જલમાં
જમના-જલમાં
Line 22: Line 23:
વસન ફેરવે
વસન ફેરવે
ધીરે ધીરે.
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે  
જોઈ રહ્યો છે  
પરમ રૂપના
પરમ રૂપના
Line 31: Line 33:
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)}}
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪.બારી બહાર જોતો વૃદ્ધ
|next = ૬.પતંગિયું
}}
19,010

edits