19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮.પ્રવાહણ|}} <poem> નિશ્ચિત છે નિશ્ચિત આ કમૉડ, ચક્રાકાર ઘૂમતુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૮.પ્રવાહણ|}} | {{Heading|૨૮.પ્રવાહણ|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
| Line 77: | Line 77: | ||
અતિ | અતિ | ||
સૂક્ષ્મ | સૂક્ષ્મ | ||
::: ગહ્ વરોમાંથી | |||
:::: ઝ | |||
:::: મ | |||
:::: તા | |||
અદૃશ્ય પણ સ્પર્શ્ય મદને | અદૃશ્ય પણ સ્પર્શ્ય મદને | ||
:::: રણત્ કાર કરતા પદને | |||
::::: નિખિલને નવડાવતી નદને | |||
યુલિસિસના નૉનસ્ટૉપ કદને | યુલિસિસના નૉનસ્ટૉપ કદને | ||
અહીંતહીં સતત મારી બા, સવલી સેડાળી, છગન કોળી | અહીંતહીં સતત મારી બા, સવલી સેડાળી, છગન કોળી | ||
| Line 89: | Line 89: | ||
નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા | નીરખને ગગનવાળા આકાશમાં ઘોડાગાડી ચલાવતા | ||
નરસિંહ મહેતા, ને મનમુદા કહું મામેરું | નરસિંહ મહેતા, ને મનમુદા કહું મામેરું | ||
::::: મહેતાતણુંવાળા પ્રેમાનંદ, | |||
મારા સૂરજભાભુ, ચૅખોવની વાતું, પિટર હૅન્કી– | મારા સૂરજભાભુ, ચૅખોવની વાતું, પિટર હૅન્કી– | ||
ને એવું તો ઘણું બધું | ને એવું તો ઘણું બધું | ||
:::: વીણ્યું વીણાય નહીં, ગણ્યું ગણાય નહીં, | |||
:::: ગાયું ગવાય નહીં, વાવ્યું વવાય નહીં | |||
પડ્યું છે શિલાવત્ સંઘાત પામીને, સ્થિર, સજડબમ્, | પડ્યું છે શિલાવત્ સંઘાત પામીને, સ્થિર, સજડબમ્, | ||
:::::: ઊંહ... ઊંહ... | |||
અરે કોઈ હૈ ? | અરે કોઈ હૈ ? | ||
હૈ તો હટાવો ઇસ મૉબોક્રસીકો, ઊં...હ, ઊં...હ. | હૈ તો હટાવો ઇસ મૉબોક્રસીકો, ઊં...હ, ઊં...હ. | ||
નથિંગ ટુ બી ડન. | નથિંગ ટુ બી ડન. | ||
વનમાં | વનમાં | ||
:: મનમાં | |||
:: તનમાં | |||
::: ધનમાં | |||
:::: સળગતા સનમાં | |||
::::: વૈદેહી | |||
::::: મારી કાવ્યચેતના | |||
વલવલે; ઍન્ડ આઇ ઍમ નૉટ એબલ– | વલવલે; ઍન્ડ આઇ ઍમ નૉટ એબલ– | ||
ટેબલખુરશીવાસણકુસણઢોરમરેલાંખોપરીઓ | ટેબલખુરશીવાસણકુસણઢોરમરેલાંખોપરીઓ | ||
| Line 120: | Line 120: | ||
ઊંવા... ઊંવાનો મૅસેન્જર આવે છે લઈને અવાજ | ઊંવા... ઊંવાનો મૅસેન્જર આવે છે લઈને અવાજ | ||
જે સાંભળવા | જે સાંભળવા | ||
::: સમજવા | |||
:::: ઉકેલવા | |||
::::: બેઠેલા | |||
કર્ણોત્સુક બધાં ઊંઘી જાય તો | કર્ણોત્સુક બધાં ઊંઘી જાય તો | ||
કૂ...ક સાંભળી જાગે છે કૂકડાની | કૂ...ક સાંભળી જાગે છે કૂકડાની | ||
| Line 153: | Line 153: | ||
ભોમથી વ્યોમ લગણ | ભોમથી વ્યોમ લગણ | ||
ને અગણ | ને અગણ | ||
::: કાન | |||
:::: ઉત્સુક પૅસેન્જરના | |||
::::: આ અર્થભારથી ભરચક્ક | |||
સૉલિડ અવાજ ઊંવા ઊંવાને ઉકેલવા. | સૉલિડ અવાજ ઊંવા ઊંવાને ઉકેલવા. | ||
લેકિન ક્યા હો જાતા હૈ અગેઇન ? ઊં...હ | લેકિન ક્યા હો જાતા હૈ અગેઇન ? ઊં...હ | ||
| Line 162: | Line 162: | ||
પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ? | પોપટ પંડિત કાલું કાલું બોલે, કહું છું સાંભળો છો ? | ||
ને આખું સ્થલકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું | ને આખું સ્થલકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું | ||
:::: પાંજરું | |||
::::: ડોલે | |||
હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્છિષ્ટ | હા ક્ષણે ક્ષણે પોપટ બોલે છે બોલેલું ઉચ્છિષ્ટ | ||
ને ક્ષણે ક્ષણે | ને ક્ષણે ક્ષણે | ||
::: સ્થળકાલસાપેક્ષ જ્ઞાનવિજ્ઞાનકલાનું | |||
:::: પાંજરું | |||
::::: ડોલે છે– | |||
ઉચ્છિષ્ટ– | ઉચ્છિષ્ટ– | ||
ને સતત સન્નારીઓ | ને સતત સન્નારીઓ | ||
::: પગ બે પહોળા કરે છે | |||
ને ઝરે છે | ને ઝરે છે | ||
::: સિક્સ્ટી મિલિયન્સથી અધિકાં | |||
::::: અં | |||
::::: ગ | |||
::::: ત | |||
::::: ને | |||
::::: પુંગવો. | |||
ઔર બાત બનતી રહેતી હૈ | ઔર બાત બનતી રહેતી હૈ | ||
યાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ | યાનિ કિ કુછ બનતા નહીં હૈ, ઊં...હ, ઊં...હ | ||
ગૂઢાતિગૂઢની અભેદ્ય | ગૂઢાતિગૂઢની અભેદ્ય | ||
::: નક્કર | |||
::: ધાતુની દીવાલો | |||
::::: રણક્યા કરે છે. | |||
અહીં અંદર બહાર બધે | અહીં અંદર બહાર બધે | ||
ને, વેલકમ ટુ ધ નૅશનલ પ્રોગ્રામ | ને, વેલકમ ટુ ધ નૅશનલ પ્રોગ્રામ | ||
આ વર્ષે ગ્રીષ્મ ઋતુને નવી જ તાજગીથી આવકારો | આ વર્ષે ગ્રીષ્મ ઋતુને નવી જ તાજગીથી આવકારો | ||
કેમ કે સુગંધસભર | કેમ કે સુગંધસભર | ||
::: લહેરોમાં વહાવી જાય | |||
::::: એવો સાબુ | |||
:::: તમારા હાથમાં છે. | |||
હજુ પણ તમે જૂની ઢબના સૅનિટરી નૅપ્ કિનો વાપરો છો ? | હજુ પણ તમે જૂની ઢબના સૅનિટરી નૅપ્ કિનો વાપરો છો ? | ||
તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક | તેથીસ્તો સંભવ છે, એ માત્ર એક | ||
:::: અસાધ્ય સ્વપ્ન બની રહેશે – | |||
બસો એકવીશ | બસો એકવીશ | ||
અદ્ ભુત ઇનામો જીતવાની તક. | અદ્ ભુત ઇનામો જીતવાની તક. | ||
તો પછી અનવેઇલ | તો પછી અનવેઇલ | ||
::::: યોર હિડન, ઊં...હ, ઊં...હ | |||
અનવેઇલ, ઊં...હ, ઊં...હ | અનવેઇલ, ઊં...હ, ઊં...હ | ||
અનવેઇલ ઊં...હ, ઊં...હ | અનવેઇલ ઊં...હ, ઊં...હ | ||
| Line 207: | Line 207: | ||
રિઅલી ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ | રિઅલી ધ હોલ વર્લ્ડ ઇઝ જસ્ટ | ||
એક ડબલું – | એક ડબલું – | ||
::: સાલું – | |||
:::: કાટચઢેલું – | |||
::::: ઘોબાળું | |||
:::::: મારા વિચારની ઠોકરથી | |||
:::::: ઊછળતું | |||
મારા મનોતંત્રમાં, ઊં...હ | મારા મનોતંત્રમાં, ઊં...હ | ||
અને પછડાતું ખાલીખમ બોદું બોદું | અને પછડાતું ખાલીખમ બોદું બોદું | ||
| Line 220: | Line 220: | ||
ઍન્ડ આઇ ઍમ મૉર્મન, પ્લેઇંગ ટેનિસ, વિથ માય પેનિસ | ઍન્ડ આઇ ઍમ મૉર્મન, પ્લેઇંગ ટેનિસ, વિથ માય પેનિસ | ||
દિવસનો ગોળાકાર દડો | દિવસનો ગોળાકાર દડો | ||
::::: ઉછાળું છું | |||
::::::: દૂર | |||
:::::::: અંધકારમાં. | |||
ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર સંભળાય છે; | ગૂઢાતિગૂઢનો અભેદ્ય રણકાર સંભળાય છે; | ||
ને સૂર્યોદય સાથે | ને સૂર્યોદય સાથે | ||
::::: દડો | |||
::::::: આવીને પડે છે | |||
:::::::: પગ પાસે | |||
ઍન્ડ આઇ પ્લે, ઊં...હ, ઊં...હ | ઍન્ડ આઇ પ્લે, ઊં...હ, ઊં...હ | ||
મરચન્ટ ઑવ વેનિસ બચી ગયો | મરચન્ટ ઑવ વેનિસ બચી ગયો | ||
શાયલોક પણ બચી ગયો | શાયલોક પણ બચી ગયો | ||
અને હું પણ બચી ગયો | અને હું પણ બચી ગયો | ||
::::: વારસદાર | |||
::::::: સર્વ કોડ્સ સાથે | |||
પ્રોપર્લી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો | પ્રોપર્લી જૂથ સિલાઈથી બાઇન્ડ કરેલા ઇનેટ થોથા જેવો | ||
આ અહીં પડ્યો | આ અહીં પડ્યો | ||
::::: ચક્રાકાર કમૉડ પર | |||
અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો | અપરિસંખ્યેય આવૃત્તિઓ જેવો | ||
ફરફરતો, ઊં...હ, ઊં...હ | ફરફરતો, ઊં...હ, ઊં...હ | ||
| Line 244: | Line 244: | ||
સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં | સોડ તાણીને સૂતા હોય તો જાગશો નહીં | ||
અમથા અમથા | અમથા અમથા | ||
::::: પોતાને જ સાલા | |||
::::::: ડુક્કરો | |||
::::::::: ખીલાની જેમ | |||
મેટાફિઝિકલ | મેટાફિઝિકલ | ||
::: વાગશો નહીં. | |||
ઉઈ ઉઈ બાત | ઉઈ ઉઈ બાત | ||
:::: મારે છે લાત | |||
:::::: ઉઈ ઉઈ | |||
અંદર | અંદર | ||
:: આ અંદર | |||
::: આ અંદર | |||
:::: મારે છે લાત | |||
સાત વાર | સાત વાર | ||
::: સાત હજાર વરસથી | |||
::::::::: સાત ગુણ્યા સાત જગ્યાએ | |||
આ અંદર | આ અંદર | ||
:: આ અંદર | |||
:::: આ અંદર | |||
:::::: ઉઈ ઉઈ બાત | |||
:::::::: મારે છે લાત | |||
રસનીયે અંદર ને લોહીનીયે અંદર | રસનીયે અંદર ને લોહીનીયે અંદર | ||
મજ્જાની અંદર ને માંસનીયે અંદર | મજ્જાની અંદર ને માંસનીયે અંદર | ||
મેદનીયે અંદર ને અસ્થિની અંદર | મેદનીયે અંદર ને અસ્થિની અંદર | ||
રજનીયે અંદર ને શુક્રનીયે અંદર | રજનીયે અંદર ને શુક્રનીયે અંદર | ||
:::::::: ઉઈ ઉઈ અંદર | |||
મારે છે લાત | મારે છે લાત | ||
:::: ઉઈ ઉઈ બાત | |||
:::::: પર સેકન્ડ પંદર | |||
મારે છે લાત | મારે છે લાત | ||
:::: ઉઈ ઉઈ બાત | |||
રાત રાત રાત | રાત રાત રાત | ||
રાતનો સમય છે પૂનમનો હોજી હો | રાતનો સમય છે પૂનમનો હોજી હો | ||
| Line 279: | Line 279: | ||
રુડોલ્ફ નામે એક સરોવરકાંઠે હો જી હો | રુડોલ્ફ નામે એક સરોવરકાંઠે હો જી હો | ||
ઉત્સર્ગલીન હતો | ઉત્સર્ગલીન હતો | ||
:::: ત્યારે મેં | |||
::::: સ્રોવરમાંથી | |||
:::::: ઊંચક્યો’તો | |||
::::::: પૂનમનો | |||
:::::::: ચાંદો | |||
એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્ આ ફાંદો હો જી હો. | એની સ્મૃતિ લઈ બેઠો છે મારો સજડબમ્ આ ફાંદો હો જી હો. | ||
ફૉસિલ્સ | ફૉસિલ્સ | ||
::: ફૉ | |||
:::: સિ | |||
::::: લ્ | |||
::::::: સ | |||
મારા ફાંદાના ફૉસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ? | મારા ફાંદાના ફૉસિલ્સ શોધીને શું કાઢ્યા કાંદા ? | ||
આ સજડબમ્મની વાત; આ ક્રૂર કોષ્ઠની વાત – | આ સજડબમ્મની વાત; આ ક્રૂર કોષ્ઠની વાત – | ||
:::::: આ રવ રવ કાળી રાત | |||
ને આ ઢાંક્યાઢૂબ્યાં ગાત; | ને આ ઢાંક્યાઢૂબ્યાં ગાત; | ||
ના પણ એ નિર્વસન હતી | ના પણ એ નિર્વસન હતી | ||
::::: સીસમ જેવી | |||
:::::: શ્યામ | |||
નારંગી રંગનો તડકો | નારંગી રંગનો તડકો | ||
::::: એની બૂટ પરથી | |||
::::: લસરીને | |||
::::::: ડૂંટી પર પડ્યો હતો | |||
સોનેરી રોમાવલીને ચમકાવતો, આ...હા ! | સોનેરી રોમાવલીને ચમકાવતો, આ...હા ! | ||
અને અમને | અને અમને | ||
::: ભફાંગ | |||
:::: ડા | |||
:::: ઈ | |||
:::: મા | |||
:::: ર | |||
:::: વા | |||
:::: પ્રેર્યા હતા – | |||
સફરજનના ગળચટા અફાટ | સફરજનના ગળચટા અફાટ | ||
::::::: ઊંડા | |||
::::::: દરિયામાં – | |||
:::::::::: ભફાંગ. | |||
પણ એનું આ પરિણામ ? | પણ એનું આ પરિણામ ? | ||
લબડી પડેલા રામ | લબડી પડેલા રામ | ||
ક્ષણમાં ટટ્ટાર તંગ લવિંગની લાકડી જેવા | ક્ષણમાં ટટ્ટાર તંગ લવિંગની લાકડી જેવા | ||
ઉછાળે | ઉછાળે | ||
:::: ગેંદ | |||
::::: વૅજાઇનલ | |||
::::: વૅક્યુમમાં... | |||
લેટ મી સ્ટૉપ ટૉકિંગ ફૉર અ મિનિટ. | લેટ મી સ્ટૉપ ટૉકિંગ ફૉર અ મિનિટ. | ||
... ... ... ... ... ... | ... ... ... ... ... ... | ||
| Line 327: | Line 327: | ||
ઇટ વિલ પાસ ધ ટાઇમ, ઊં...હ, ઊં...હ | ઇટ વિલ પાસ ધ ટાઇમ, ઊં...હ, ઊં...હ | ||
છોડી દે આ ઊંહકારા | છોડી દે આ ઊંહકારા | ||
::::: પિગ ! | |||
અપ ! | અપ ! | ||
પ્રક્ષાલન કરી નાખ તારા બાપનું, તારા કુળનું, તારા મૂળનું– | પ્રક્ષાલન કરી નાખ તારા બાપનું, તારા કુળનું, તારા મૂળનું– | ||
| Line 339: | Line 339: | ||
છોડી દે આ તપ કમૉડ પર બેસી રહેવાનું અર્થરહિત, અ...પ | છોડી દે આ તપ કમૉડ પર બેસી રહેવાનું અર્થરહિત, અ...પ | ||
જો, ઊંચી રે કવિતા કેડે પાતળી | જો, ઊંચી રે કવિતા કેડે પાતળી | ||
::::::: ઑગળતી ઑગળતી | |||
::::::::: ઝમે છે | |||
ટપક ટપક | ટપક ટપક | ||
તારાં પોપચાં પર | તારાં પોપચાં પર | ||
::: તારાં ટેરવાં પર | |||
::::: તારા અધરોષ્ઠ પર | |||
તારા પ્રફુલ્લિત ગુલાબી મણિ પર | તારા પ્રફુલ્લિત ગુલાબી મણિ પર | ||
ટીપ્સ પર ટપકે છે ઝાકળનાં ટીપાં જેવી આકાશમંડિત | ટીપ્સ પર ટપકે છે ઝાકળનાં ટીપાં જેવી આકાશમંડિત | ||
| Line 357: | Line 357: | ||
ટપકે છે ઊંચી રે, કેડે પાતળી, ટપકે છે ઑગળતી ઑગળતી | ટપકે છે ઊંચી રે, કેડે પાતળી, ટપકે છે ઑગળતી ઑગળતી | ||
નીચે– | નીચે– | ||
::: ટપક– | |||
::::: ટપક– | |||
ગોરી ગાગરડીમાં સોપારીના કટકા જેવી પ્રજ્ઞા પોચી પડી જાય એવી | ગોરી ગાગરડીમાં સોપારીના કટકા જેવી પ્રજ્ઞા પોચી પડી જાય એવી | ||
ટપકે છે, ને | ટપકે છે, ને | ||
મધુકુંજ ફોરે, અંબ મ્હોરે, મહક દે રે મંજરી | મધુકુંજ ફોરે, અંબ મ્હોરે, મહક દે રે મંજરી | ||
પિત્તળ લોટા જળે ભર્યા રે, ચમકે છે, પા પા પગલી – | પિત્તળ લોટા જળે ભર્યા રે, ચમકે છે, પા પા પગલી – | ||
::::: ભરતા શિશુની આંખમાં | |||
મેં ઓલવાઈ જતો જોયો છે મારો ચ્હેરો, | મેં ઓલવાઈ જતો જોયો છે મારો ચ્હેરો, | ||
હવે મારા મન-વચન-કર્મને | હવે મારા મન-વચન-કર્મને | ||
::::: આડેધડ | |||
::::::: વ્હેરો | |||
હું ક્યાંય નથી | હું ક્યાંય નથી | ||
::: ભ...પ ભ...પ ઓલવાઈ જતા દીવામાં | |||
રામાયણ-મહાભારત-ગીતા-ષડ્દર્શન-યુલિસિસ-ઇડિપસ-મૅકબેથ | રામાયણ-મહાભારત-ગીતા-ષડ્દર્શન-યુલિસિસ-ઇડિપસ-મૅકબેથ | ||
ડૉલ્સહાઉસ-વેઇટિંગ ફોર ગોદા-નાં ફરફરતાં પૃષ્ઠો પર | ડૉલ્સહાઉસ-વેઇટિંગ ફોર ગોદા-નાં ફરફરતાં પૃષ્ઠો પર | ||
ક્ષિતિરસ તરુશાખાએ પ્રસરતો | ક્ષિતિરસ તરુશાખાએ પ્રસરતો | ||
:::::: પ્રસરતો | |||
ઊગી નીકળે છે | ઊગી નીકળે છે | ||
:::: ડેઇઝિઝ રૂપે | |||
:::::: રૂપેરી પરદે | |||
ઑડિયો વિઝ્યુઅલ લટકા લાખ કરોડ કરતો | ઑડિયો વિઝ્યુઅલ લટકા લાખ કરોડ કરતો | ||
સાકર-ઘીના ચૂરમા ચાક્ષુષ કરતો | સાકર-ઘીના ચૂરમા ચાક્ષુષ કરતો | ||
| Line 411: | Line 411: | ||
નિર્ભ્રાંત, નર્યો | નિર્ભ્રાંત, નર્યો | ||
બૂમ પાડું છું | બૂમ પાડું છું | ||
:::: ફરી ફરી | |||
:::::: બૂમ પાડું છું | |||
:::::::: ઘટાકાશમાં | |||
:::::::::: દોદળી | |||
અને કવિતાની કરું છું– | અને કવિતાની કરું છું– | ||
:::: આમ– | |||
:::::: પિટિઅસ– | |||
::::::::: પોદળી. | |||
અને ઉલેચાતો નથી હાર્ડ– | અને ઉલેચાતો નથી હાર્ડ– | ||
ઉત્સર્ગની ભ્રાન્તિ કરાવતું | ઉત્સર્ગની ભ્રાન્તિ કરાવતું | ||
:::: મારું | |||
:::::: બા ચા પા થી | |||
:::::::: આરંભાયેલું | |||
કાવ્યજીવન | કાવ્યજીવન | ||
:::: વિષ્ટાવિઝનમાં- | |||
:::::: કરાંઝે છે | |||
:::::::: કમૉડ પર | |||
:::::::::: એકાંતમાં | |||
એકલું એકલું | એકલું એકલું | ||
ને | ને | ||
| Line 435: | Line 435: | ||
{{Right|(પ્રવાહણ, 1૯૮૬, પૃ. ૫-૨૯)}} | {{Right|(પ્રવાહણ, 1૯૮૬, પૃ. ૫-૨૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭.કવિનું મૃત્યુ | |||
|next = ૨૯.કાલગ્રંથિ | |||
}} | |||
edits