18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮.એક છોરી|પ્રહ્લાદ પારેખ}} <poem> :::: એક છોરી કોરી ગઈ અંતર માંહી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
કોરી ગઈ અંતર માંહી દેરી | કોરી ગઈ અંતર માંહી દેરી | ||
એ એક છોરી. | એ એક છોરી. | ||
બની ગઈ દેવ સ્વયં પધારી | બની ગઈ દેવ સ્વયં પધારી | ||
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી; | ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી; | ||
ને બોલ એના પ્રગટી ઊઠે છે | ને બોલ એના પ્રગટી ઊઠે છે | ||
દીવા બનીને. | દીવા બનીને. | ||
અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં | અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં | ||
પળે પળે, ને સહુ એ ખરી જતાં | પળે પળે, ને સહુ એ ખરી જતાં | ||
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી | દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી | ||
કોઈ અનેરી. | કોઈ અનેરી. | ||
ને ઊડતી જે લટ કેશ કેરી, | ને ઊડતી જે લટ કેશ કેરી, | ||
એ ધૂપની સેર સમી જણાતી! | એ ધૂપની સેર સમી જણાતી! | ||
Line 32: | Line 35: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૭.અવધૂતનું ગાન | ||
|next = | |next = ૯.મારા રે હૈયાને તેનું પારખું | ||
}} | }} |
edits