18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. આવશે|}} <poem> ઊંચે ઊંચે તારકના પલકાર, નીચે મારા હૈયાના થડકા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૨. આવશે|}} | {{Heading|૨૨. આવશે|પ્રહ્લાદ પારેખ}} | ||
<poem> | <poem> | ||
ઊંચે ઊંચે તારકના પલકાર, | :::ઊંચે ઊંચે તારકના પલકાર, | ||
નીચે મારા હૈયાના થડકાર; | :::નીચે મારા હૈયાના થડકાર; | ||
તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. | તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. | ||
ધીમા ધીમા વાજો આજ સમીર, | :::ધીમા ધીમા વાજો આજ સમીર, | ||
સાગર-વીરા ! લેજે આઘાં નીર : | :::સાગર-વીરા ! લેજે આઘાં નીર : | ||
મારો રે આવે છે વા’લમ, હૈયા કેરો હીર. | મારો રે આવે છે વા’લમ, હૈયા કેરો હીર. | ||
નીંદર-બે’ની, ઘેરીશ ના એ નેન, | :::નીંદર-બે’ની, ઘેરીશ ના એ નેન, | ||
નહીં દેશો, ફૂલો, સુરભિ-ઘેન : | :::નહીં દેશો, ફૂલો, સુરભિ-ઘેન : | ||
મારા રે વાલ’મને આવવા દેજો રે’તાં રેન. | મારા રે વાલ’મને આવવા દેજો રે’તાં રેન. | ||
મારા હૈયે કરિયા લાંબા હાથ, | :::મારા હૈયે કરિયા લાંબા હાથ, | ||
આવીને એ પૂરી કરશે બાથ; | :::આવીને એ પૂરી કરશે બાથ; | ||
તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ. | તેની વચ્ચે મૂંગો મૂંગો વ્હેશે પ્રેમ અતાગ. | ||
{{Right|(બારી બહાર, પૃ. ૧૦૫)}} | {{Right|(બારી બહાર, પૃ. ૧૦૫)}} | ||
Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૧. એવું હૈયું | ||
|next = | |next = ૨૩. એક ફૂલ ખીલ્યું છે! | ||
}} | }} |
edits