ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/ઈપાણનું યૌવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} ઈપાણના ઓરડાનું વર્ણનઃ ઈપાણના ઓરડામાં એક ખૂણામાં ઝાડુ ઊભું છ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઈપાણનું યૌવન'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈપાણના ઓરડાનું વર્ણનઃ ઈપાણના ઓરડામાં એક ખૂણામાં ઝાડુ ઊભું છે. ભીંત પર મોટી તારીખોવાળું તારીખિયું ધ્યાન ખેંચે છે. બીજું, ઝાડુની સામેના ખૂણામાં ખાટલો; માત્ર એકચતુર્થાંશ ભાગ લખવા માટે વપરાતો હોવાથી ખાલી, અને બાકીનો ભાગ પુસ્તકો, નોંધો, કોષો વગેરેથી ભર્યો છે, એવું એક મેજ, ખાટલાની પાસે જ; જેથી ખાટલા પર બેસીને લખી શકાય; અને ત્રીજા ખૂણામાં એક સ્ટૂલ, જેની પર લખાણની કાપલીઓની બે ફાઈલો, અને તેમની પર માંડ પૂરાં એક જોડ ડૂચો વળેલ મેલાં કપડાં; સ્ટૂલ પાસે જ જમીન પર તદ્દન થોડાં પુસ્તકો, કપડાં સૂકવવા બાંધેલો લીલા રંગનો તાર, ખાટલા પર, આટલું જ રાચરચીલું.

18,450

edits

Navigation menu