825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઈપાણનું યૌવન | પવનકુમાર જૈન}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈપાણના ઓરડાનું વર્ણનઃ ઈપાણના ઓરડામાં એક ખૂણામાં ઝાડુ ઊભું છે. ભીંત પર મોટી તારીખોવાળું તારીખિયું ધ્યાન ખેંચે છે. બીજું, ઝાડુની સામેના ખૂણામાં ખાટલો; માત્ર એકચતુર્થાંશ ભાગ લખવા માટે વપરાતો હોવાથી ખાલી, અને બાકીનો ભાગ પુસ્તકો, નોંધો, કોષો વગેરેથી ભર્યો છે, એવું એક મેજ, ખાટલાની પાસે જ; જેથી ખાટલા પર બેસીને લખી શકાય; અને ત્રીજા ખૂણામાં એક સ્ટૂલ, જેની પર લખાણની કાપલીઓની બે ફાઈલો, અને તેમની પર માંડ પૂરાં એક જોડ ડૂચો વળેલ મેલાં કપડાં; સ્ટૂલ પાસે જ જમીન પર તદ્દન થોડાં પુસ્તકો, કપડાં સૂકવવા બાંધેલો લીલા રંગનો તાર, ખાટલા પર, આટલું જ રાચરચીલું. | ઈપાણના ઓરડાનું વર્ણનઃ ઈપાણના ઓરડામાં એક ખૂણામાં ઝાડુ ઊભું છે. ભીંત પર મોટી તારીખોવાળું તારીખિયું ધ્યાન ખેંચે છે. બીજું, ઝાડુની સામેના ખૂણામાં ખાટલો; માત્ર એકચતુર્થાંશ ભાગ લખવા માટે વપરાતો હોવાથી ખાલી, અને બાકીનો ભાગ પુસ્તકો, નોંધો, કોષો વગેરેથી ભર્યો છે, એવું એક મેજ, ખાટલાની પાસે જ; જેથી ખાટલા પર બેસીને લખી શકાય; અને ત્રીજા ખૂણામાં એક સ્ટૂલ, જેની પર લખાણની કાપલીઓની બે ફાઈલો, અને તેમની પર માંડ પૂરાં એક જોડ ડૂચો વળેલ મેલાં કપડાં; સ્ટૂલ પાસે જ જમીન પર તદ્દન થોડાં પુસ્તકો, કપડાં સૂકવવા બાંધેલો લીલા રંગનો તાર, ખાટલા પર, આટલું જ રાચરચીલું. |