2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 746: | Line 746: | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૦.<br>સામયિકો બંધ કર્યાં એમણે અંગત કારણોસર કર્યાં'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાદર્થ્ય તો ચાલ્યું, પણ આપણે હતાશ. થોડાક મિત્રો ગ્રાહકો થયા ને ઝાઝા ન થયા. જે મિત્રો ગ્રાહકો ન થયા એ તાદર્થ્ય બંધ થાય એની રાહ જોતા હતા. એમના મનમાં ખરું કે એ બંધ થઈ જવાનું, અમારા મનમાં વળી એમ હતું કે સામયિકો બંધ થયાં છે તો એ બધા હવે તાદર્થ્યના ગ્રાહકો થશે. પણ એના પર ઠંડું પાણી રેડાયું. જેને સીધી નિસબત છે એવા ગુજરાતી અને અન્ય ભાષા-સાહિત્યના અધ્યાપકોના બે ટકાય એના ગ્રાહકો નથી. જે થોડાક મિત્રો છે તેમાંથી દસ ટકા મિત્રો તો, લવાજમ મોકલી આપવા કહે છે, છતાં આજ દિન સુધી એ મને મોકલી શક્યા નથી. સાહિત્યકાર મિત્રો તો શબ્દ પાડતા થયા પછી ઝાઝું વાચન/મનન કરવામાં માનતા નથી લાગતા. એથી તો એ સામયિક-પ્રવૃત્તિથી લગભગ પૂરેપૂરા વેગળા છે. હં...એ ગ્રાહકો નથી થતા તેથી કૃતિઓ નથી મોકલતા એવું નથી. | તાદર્થ્ય તો ચાલ્યું, પણ આપણે હતાશ. થોડાક મિત્રો ગ્રાહકો થયા ને ઝાઝા ન થયા. જે મિત્રો ગ્રાહકો ન થયા એ તાદર્થ્ય બંધ થાય એની રાહ જોતા હતા. એમના મનમાં ખરું કે એ બંધ થઈ જવાનું, અમારા મનમાં વળી એમ હતું કે સામયિકો બંધ થયાં છે તો એ બધા હવે તાદર્થ્યના ગ્રાહકો થશે. પણ એના પર ઠંડું પાણી રેડાયું. જેને સીધી નિસબત છે એવા ગુજરાતી અને અન્ય ભાષા-સાહિત્યના અધ્યાપકોના બે ટકાય એના ગ્રાહકો નથી. જે થોડાક મિત્રો છે તેમાંથી દસ ટકા મિત્રો તો, લવાજમ મોકલી આપવા કહે છે, છતાં આજ દિન સુધી એ મને મોકલી શક્યા નથી. સાહિત્યકાર મિત્રો તો શબ્દ પાડતા થયા પછી ઝાઝું વાચન/મનન કરવામાં માનતા નથી લાગતા. એથી તો એ સામયિક-પ્રવૃત્તિથી લગભગ પૂરેપૂરા વેગળા છે. હં...એ ગ્રાહકો નથી થતા તેથી કૃતિઓ નથી મોકલતા એવું નથી. | ||
મને કહેવા દો કે આપણા લેખકો કૃતિઓ મોકલવાની પદ્ધતિ જાણતા નથી કે પછી એ પ્રમાણે આચરતા નથી. પોસ્ટકાર્ડમાં કૃતિ મોકલે. ગમે તેવા અક્ષરોમાં, ન વાંચી શકાય એમ લખી મોકલે. જોડણી મનસ્વી. સંદર્ભ અને અન્ય સામગ્રી અધૂરી. આમ થવા પાછળનાં કારણોમાં મોજીલાપણું કે બેકાળજી હશે. પણ એથી તંત્રી/સંપાદકને કેવી મુશ્કેલીઓ પડે છે! જો કે કાનની બૂટ પકડવી પડે કે કેટલાક સભાન લેખકો-કવિઓ એટલી બધી ચીવટ રાખે છે લેખોમાં-કવિતામાં કે મનને પાંદડીઓ ફૂટે. | મને કહેવા દો કે આપણા લેખકો કૃતિઓ મોકલવાની પદ્ધતિ જાણતા નથી કે પછી એ પ્રમાણે આચરતા નથી. પોસ્ટકાર્ડમાં કૃતિ મોકલે. ગમે તેવા અક્ષરોમાં, ન વાંચી શકાય એમ લખી મોકલે. જોડણી મનસ્વી. સંદર્ભ અને અન્ય સામગ્રી અધૂરી. આમ થવા પાછળનાં કારણોમાં મોજીલાપણું કે બેકાળજી હશે. પણ એથી તંત્રી/સંપાદકને કેવી મુશ્કેલીઓ પડે છે! જો કે કાનની બૂટ પકડવી પડે કે કેટલાક સભાન લેખકો-કવિઓ એટલી બધી ચીવટ રાખે છે લેખોમાં-કવિતામાં કે મનને પાંદડીઓ ફૂટે. | ||
અહીં મને કહેવા દો કે જેમણે સામયિકો બંધ કર્યાં એમણે એમનાં અંગત કારણોસર એ બંધ કર્યાં છે ને દોષનો ટોપલો ઢોળ્યો છે પ્રજા પર. અત્યારે જે સામયિકો ચાલે છે એમાં વ્યાવસાયિક લેખાંજોખાં છે, નહીં કે માતૃભાષા માટે લગન કે સાહિત્યપ્રીતિ. જ્યાં સુધી વ્યાપારવૃત્તિ સામયિકના વહનમાં ગંધાતી હશે ત્યાં સુધી એને બંધ થયે જ છૂટકો. આવો, આપણે સાહિત્યિક લગનીવાળા સંપાદક/તંત્રીને દીવો લઈ શોધીએ. | અહીં મને કહેવા દો કે જેમણે સામયિકો બંધ કર્યાં એમણે એમનાં અંગત કારણોસર એ બંધ કર્યાં છે ને દોષનો ટોપલો ઢોળ્યો છે પ્રજા પર. અત્યારે જે સામયિકો ચાલે છે એમાં વ્યાવસાયિક લેખાંજોખાં છે, નહીં કે માતૃભાષા માટે લગન કે સાહિત્યપ્રીતિ. જ્યાં સુધી વ્યાપારવૃત્તિ સામયિકના વહનમાં ગંધાતી હશે ત્યાં સુધી એને બંધ થયે જ છૂટકો. આવો, આપણે સાહિત્યિક લગનીવાળા સંપાદક/તંત્રીને દીવો લઈ શોધીએ. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''મફત ઓઝા'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૧.<br>ગ્રાહકો કેટલા? શ્રી સરસ્વત્યૈ નમઃ!'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વાણી’ની ઈમેજ સારી ઊપસી આવી હતી. એમાં પ્રસિદ્ધ થયેલાં લખાણોને કાળનો લૂણો લાગ્યો નથી. એક સરસ ઘટના વાણીના સંપાદન વખતે બની હતી. કાન્તનાં કાવ્યોનો અમે સહિયારો અભ્યાસ કરતા હતા. અમને એમ લાગ્યું કે કાન્ત આવા પ્રશિષ્ટ કવિ અને આવડા વ્યાપક પ્રમાણમાં એમનાં કાવ્યોમાં રુરુદિષા? એના પર એક સારો વિવેચન-લેખ લખવો જોઈએ. એ લખવાની જવાબદારી મારે શિરે આવી. મેં એ લેખ લખ્યો, અમે ત્રણે સાથે વાંચ્યો-વિચાર્યો ને ‘પ્રિન્ટેબલ’ થયો છે એવું લાગ્યું. છાપ્યો. નવો અંક છપાઈ જાય એટલે પહેલી નકલ અમે ડોલરરાય માંકડને આપવા જતા, પછી બીજે મોકલતા. ‘(-જોકે ગ્રાહકો તો હતા જ ક્યાં? બે-પાંચ શુભેચ્છકો હતા. બાકી શ્રી સરસ્વત્યૈ નમઃ). ‘કાન્તમાં રુરુદિષા’ વાળો અંક અમે ડોલરરાયને આપવા ગયા. તરત એમણે પાનાં ફેરવ્યાં. વિચિત્ર વિષયવાળો લેખ એ તરત વાંચી ગયા. કહે, ‘તમને કાન્તમાં કશું સારું ન દેખાયું? કશું વિધેયાત્મક કહેવાનું તમને ન સૂઝ્યું? જે કંઈ થયું તે કાવ્યપ્રીત્યર્થે જ થયું છે? આ લેખનાં બધાં પાનાં ફાડી નાખો, પછી જ બીજે એ અંક આપશો તો વાણી સાથેનો મારો સંંબંધ યથાવત્ રહેશે.’ | ‘વાણી’ની ઈમેજ સારી ઊપસી આવી હતી. એમાં પ્રસિદ્ધ થયેલાં લખાણોને કાળનો લૂણો લાગ્યો નથી. એક સરસ ઘટના વાણીના સંપાદન વખતે બની હતી. કાન્તનાં કાવ્યોનો અમે સહિયારો અભ્યાસ કરતા હતા. અમને એમ લાગ્યું કે કાન્ત આવા પ્રશિષ્ટ કવિ અને આવડા વ્યાપક પ્રમાણમાં એમનાં કાવ્યોમાં રુરુદિષા? એના પર એક સારો વિવેચન-લેખ લખવો જોઈએ. એ લખવાની જવાબદારી મારે શિરે આવી. મેં એ લેખ લખ્યો, અમે ત્રણે સાથે વાંચ્યો-વિચાર્યો ને ‘પ્રિન્ટેબલ’ થયો છે એવું લાગ્યું. છાપ્યો. નવો અંક છપાઈ જાય એટલે પહેલી નકલ અમે ડોલરરાય માંકડને આપવા જતા, પછી બીજે મોકલતા. ‘(-જોકે ગ્રાહકો તો હતા જ ક્યાં? બે-પાંચ શુભેચ્છકો હતા. બાકી શ્રી સરસ્વત્યૈ નમઃ). ‘કાન્તમાં રુરુદિષા’ વાળો અંક અમે ડોલરરાયને આપવા ગયા. તરત એમણે પાનાં ફેરવ્યાં. વિચિત્ર વિષયવાળો લેખ એ તરત વાંચી ગયા. કહે, ‘તમને કાન્તમાં કશું સારું ન દેખાયું? કશું વિધેયાત્મક કહેવાનું તમને ન સૂઝ્યું? જે કંઈ થયું તે કાવ્યપ્રીત્યર્થે જ થયું છે? આ લેખનાં બધાં પાનાં ફાડી નાખો, પછી જ બીજે એ અંક આપશો તો વાણી સાથેનો મારો સંંબંધ યથાવત્ રહેશે.’ | ||
સારા નીવડેલા લેખકોના લેખો પાછા મોકલવાના પ્રસંગો પણ આવતા. કેટલીક વાર મારા વિશે ગેરસમજો પણ થતી. એવા લેખકો પણ મળતા કે, મારા લેખમાં એક પણ અક્ષરનો ફેરફાર ન કરવાના હો તો હું લેખ આપું. મેં કહ્યું, ન આપશો. આવી કોઈ પૂર્વશરત હું સંપાદક તરીકે સ્વીકારી શકું નહિ. ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્ય હોય અને એમનો લેખ પણ નિયત અપેક્ષાથી ઊતરતો હોય તો ‘સાભાર પરત’...! એક વાર રવીન્દ્રનાથની જયંતી નિમિત્ત એવો એક લેખ આવેલો ને તે મેં સ્વીકારેલો નહિ. એક વાર કાંતણ વિશેનો એવો અધકચરો લેખ આવેલો અને આદર્શના ઘેરા રંગની અતિશયતા એમાં હતી એટલે એ મેં સ્વીકાર્યો નહોતો. અમારા કુલનાયક શ્રી રામલાલભાઈ તરફથી ‘આ લેખ લેજો’ એવી ભલામણ ક્યારેય આવતી નહિ. એટલે વિદ્યાપીઠ દ્વૈમાસિકનું કોઈ ધોરણ ઊભું થયું હોય કે ન થયું હોય, ધોરણ કથળ્યું હોય કે જળવાયું હોય એ બધાને માટે જવાબદાર હું એકલો જ ગણાઉ. વિદ્યાપીઠ દ્વૈમાસિકની સામગ્રી વિશે કશી ચિકિત્સા કોઈએ કરી નથી, પણ દોષ જણાય તો તે મારો જ ગણાય. | સારા નીવડેલા લેખકોના લેખો પાછા મોકલવાના પ્રસંગો પણ આવતા. કેટલીક વાર મારા વિશે ગેરસમજો પણ થતી. એવા લેખકો પણ મળતા કે, મારા લેખમાં એક પણ અક્ષરનો ફેરફાર ન કરવાના હો તો હું લેખ આપું. મેં કહ્યું, ન આપશો. આવી કોઈ પૂર્વશરત હું સંપાદક તરીકે સ્વીકારી શકું નહિ. ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્ય હોય અને એમનો લેખ પણ નિયત અપેક્ષાથી ઊતરતો હોય તો ‘સાભાર પરત’...! એક વાર રવીન્દ્રનાથની જયંતી નિમિત્ત એવો એક લેખ આવેલો ને તે મેં સ્વીકારેલો નહિ. એક વાર કાંતણ વિશેનો એવો અધકચરો લેખ આવેલો અને આદર્શના ઘેરા રંગની અતિશયતા એમાં હતી એટલે એ મેં સ્વીકાર્યો નહોતો. અમારા કુલનાયક શ્રી રામલાલભાઈ તરફથી ‘આ લેખ લેજો’ એવી ભલામણ ક્યારેય આવતી નહિ. એટલે વિદ્યાપીઠ દ્વૈમાસિકનું કોઈ ધોરણ ઊભું થયું હોય કે ન થયું હોય, ધોરણ કથળ્યું હોય કે જળવાયું હોય એ બધાને માટે જવાબદાર હું એકલો જ ગણાઉ. વિદ્યાપીઠ દ્વૈમાસિકની સામગ્રી વિશે કશી ચિકિત્સા કોઈએ કરી નથી, પણ દોષ જણાય તો તે મારો જ ગણાય. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''મોહનભાઈ શં. પટેલ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૨.<br>પણ સંપાદકે વિવેચન તો કરાવવું પડે'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામયિકને જો સરખી રીતે ચલાવવું હોય તો જૂથબંધીઓમાંથી મુક્ત રહેવું જોઈએ. આમ તો વડોદરા સંપ્રદાય જેવું કશું છે જ નહીં. ‘સુંદરમ્ની કાવ્યભાવના’ લેખ વાંચીને પ્રમોદકુમાર પટેલે લખેલું કે તમે વડોદરા પરિવારથી વિરુદ્ધ જઈને આ લેખ લખ્યો છે. મારા કેટલાક લેખો વાંચીને હરિવલ્લભ ભાયાણીએ કહ્યું હતું કે તમે સુરેશ જોષીના શિષ્ય નથી લાગતા. આનો અર્થ એટલો તો થયો કે સુરેશ જોષીના શિષ્યોએ કોઈની કંઠી બાંધીને વિચાર પરમ્પરાઓ આગળ ચલાવી નથી. અહીં એવા ઘણાનાં સર્જન વિવેચન જોવા મળશે જેઓ ક્યારેય પણ સુરેશ જોષી સાથે સંકળાયેલા જ ન હતા. સર્જનની તો કોઈને ફરજ પાડી શકતી નથી પણ સંપાદકે વિવેચન તો કરાવવું પડે. ગુજરાતીમાં જેમની પાસે વિત્ત છે તેઓ બહુ ઓછું લખે છે. દા.ત. સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર નાણાવટી, જયદેવ શુક્લ, સનત્ ભટ્ટ, રમણ સોની, પ્રબોધ પરીખ, ઘનશ્યામ દેસાઈ, હર્ષદ ત્રિવેદી (પ્રાસન્નેય) વગેરે વગેરે. ‘એતદ્’ના બીજા સંપાદકો જયંત પારેખ, રસિક શાહને પણ આ યાદીમાં ઉમેરી શકાય. આમની પાસે લખાવવું જોઈએ. દુર્ભાગ્યે, આમાંના માંડ અડધા પાસે જ લખાવી શક્યો છું. | સામયિકને જો સરખી રીતે ચલાવવું હોય તો જૂથબંધીઓમાંથી મુક્ત રહેવું જોઈએ. આમ તો વડોદરા સંપ્રદાય જેવું કશું છે જ નહીં. ‘સુંદરમ્ની કાવ્યભાવના’ લેખ વાંચીને પ્રમોદકુમાર પટેલે લખેલું કે તમે વડોદરા પરિવારથી વિરુદ્ધ જઈને આ લેખ લખ્યો છે. મારા કેટલાક લેખો વાંચીને હરિવલ્લભ ભાયાણીએ કહ્યું હતું કે તમે સુરેશ જોષીના શિષ્ય નથી લાગતા. આનો અર્થ એટલો તો થયો કે સુરેશ જોષીના શિષ્યોએ કોઈની કંઠી બાંધીને વિચાર પરમ્પરાઓ આગળ ચલાવી નથી. અહીં એવા ઘણાનાં સર્જન વિવેચન જોવા મળશે જેઓ ક્યારેય પણ સુરેશ જોષી સાથે સંકળાયેલા જ ન હતા. સર્જનની તો કોઈને ફરજ પાડી શકતી નથી પણ સંપાદકે વિવેચન તો કરાવવું પડે. ગુજરાતીમાં જેમની પાસે વિત્ત છે તેઓ બહુ ઓછું લખે છે. દા.ત. સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર નાણાવટી, જયદેવ શુક્લ, સનત્ ભટ્ટ, રમણ સોની, પ્રબોધ પરીખ, ઘનશ્યામ દેસાઈ, હર્ષદ ત્રિવેદી (પ્રાસન્નેય) વગેરે વગેરે. ‘એતદ્’ના બીજા સંપાદકો જયંત પારેખ, રસિક શાહને પણ આ યાદીમાં ઉમેરી શકાય. આમની પાસે લખાવવું જોઈએ. દુર્ભાગ્યે, આમાંના માંડ અડધા પાસે જ લખાવી શક્યો છું. | ||
એતદ્માં સમીક્ષાવિભાગ પ્રમાણમાં નબળો રહ્યો છે ગુજરાતીમાં, કદાચ બીજે પણ, હમણાં હમણાં એક વલણ જોવા મળ્યું છે. કોઈની ટીકા ન કરવી; ન ગમે તો મૂંગા રહેવું. સમકાલીનો વિશે લખવામાં જોખમો તો છે જ, પરંતુ એવાં જોખમો ઉઠાવવાં જ રહ્યાં – હમણાં રમણ સોની સાથેની વાતચીતમાંથી પણ એવો સૂર નીકળ્યો કે બધાએ રાજસભાના ભીષ્મનો પાઠ ભજવવાની જરૂર નથી, હવે જો સ્પષ્ટવક્તા બનીને વાત કરવામાં નહીં આવે તો આપણો અંતરાત્મા જ આપણને માફ નહીં કરે. કેટલીય વ્યક્તિઓ પાસે સૂઝ છે પણ તેઓ મૂંગી રહે છે. પુરુરાજ જોશી જેવી અત્યન્ત વિનમ્ર વ્યક્તિ પાસેથી ‘પવનની વ્યાસપીઠ’ની સમીક્ષા મળી તેનું અચરજ જ થયું હતું; અજિત ઠાકોરે ‘લઘરો’ની આકરી ટીકા કરતી સમીક્ષા લખી. આવી સમીક્ષાઓને જો ઉદારતાથી લેવામાં ન આવે તો ભારે કલેશ થતો હોય છે. લાભશંકર ઠાકરને દાદ આપવી જોઈએ કે તેમણે આ વિશે ક્યારેય હરફ ઉચ્ચાર્યો નથી. શરીફા વીજળીવાળાએ ‘રિક્તરાગ’ વિશે લખ્યું અને એતદ્માં એ પ્રગટ થયું. એના અનુસંધાનમાં ખરેખર તો જરા જુદા પ્રકારની ચર્ચા થવી જોઈતી હતી. દુર્બોધતા જેવી રીતે આધુનિકતાનો કે સાહિત્યિકતાનો પર્યાય નથી તેવી જ રીતે જે કંઈ દુર્બોધ છે તે બધું અ-સાહિત્ય નથી. દરેક પ્રકારના સાહિત્યને માણવા-પ્રમાણવા માટે આપણી સજ્જતા હોવી જોઈએ. પણ કોઈ વ્યક્તિ લબ્ધપ્રતિષ્ઠ હોય એટલે એના વિશે કશું કડક લખાય જ નહીં એ માનસમાંથી મુક્તિ મેળવવી જોઈએ. વર્તમાન સમીક્ષાઓથી અસંતુષ્ટ હતો એટલે કરસનદાસ માણેકે ચુનીલાલ મડિયાના ‘રૂપઅરૂપ’ની કરેલી સમીક્ષા દાયકાઓ પછી ફરી પ્રગટ કરી; એક મિત્રને આમાં મારા પૂર્વગ્રહો દેખાયા! | એતદ્માં સમીક્ષાવિભાગ પ્રમાણમાં નબળો રહ્યો છે ગુજરાતીમાં, કદાચ બીજે પણ, હમણાં હમણાં એક વલણ જોવા મળ્યું છે. કોઈની ટીકા ન કરવી; ન ગમે તો મૂંગા રહેવું. સમકાલીનો વિશે લખવામાં જોખમો તો છે જ, પરંતુ એવાં જોખમો ઉઠાવવાં જ રહ્યાં – હમણાં રમણ સોની સાથેની વાતચીતમાંથી પણ એવો સૂર નીકળ્યો કે બધાએ રાજસભાના ભીષ્મનો પાઠ ભજવવાની જરૂર નથી, હવે જો સ્પષ્ટવક્તા બનીને વાત કરવામાં નહીં આવે તો આપણો અંતરાત્મા જ આપણને માફ નહીં કરે. કેટલીય વ્યક્તિઓ પાસે સૂઝ છે પણ તેઓ મૂંગી રહે છે. પુરુરાજ જોશી જેવી અત્યન્ત વિનમ્ર વ્યક્તિ પાસેથી ‘પવનની વ્યાસપીઠ’ની સમીક્ષા મળી તેનું અચરજ જ થયું હતું; અજિત ઠાકોરે ‘લઘરો’ની આકરી ટીકા કરતી સમીક્ષા લખી. આવી સમીક્ષાઓને જો ઉદારતાથી લેવામાં ન આવે તો ભારે કલેશ થતો હોય છે. લાભશંકર ઠાકરને દાદ આપવી જોઈએ કે તેમણે આ વિશે ક્યારેય હરફ ઉચ્ચાર્યો નથી. શરીફા વીજળીવાળાએ ‘રિક્તરાગ’ વિશે લખ્યું અને એતદ્માં એ પ્રગટ થયું. એના અનુસંધાનમાં ખરેખર તો જરા જુદા પ્રકારની ચર્ચા થવી જોઈતી હતી. દુર્બોધતા જેવી રીતે આધુનિકતાનો કે સાહિત્યિકતાનો પર્યાય નથી તેવી જ રીતે જે કંઈ દુર્બોધ છે તે બધું અ-સાહિત્ય નથી. દરેક પ્રકારના સાહિત્યને માણવા-પ્રમાણવા માટે આપણી સજ્જતા હોવી જોઈએ. પણ કોઈ વ્યક્તિ લબ્ધપ્રતિષ્ઠ હોય એટલે એના વિશે કશું કડક લખાય જ નહીં એ માનસમાંથી મુક્તિ મેળવવી જોઈએ. વર્તમાન સમીક્ષાઓથી અસંતુષ્ટ હતો એટલે કરસનદાસ માણેકે ચુનીલાલ મડિયાના ‘રૂપઅરૂપ’ની કરેલી સમીક્ષા દાયકાઓ પછી ફરી પ્રગટ કરી; એક મિત્રને આમાં મારા પૂર્વગ્રહો દેખાયા! | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''શિરીષ પંચાલ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૩.<br>લઘુસામયિકો અલ્પજીવી હોય તે જ સારું'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સેતુ’ને પુનઃજીવિત કરવા માટે ઘણા મિત્રો કહે છે. પણ હું માનું છું કે લઘુ સામયિકો (લિટલ મૅઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે, અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી ‘સેતુ’ બંધ થવાનો મને ખેદ નથી. | ‘સેતુ’ને પુનઃજીવિત કરવા માટે ઘણા મિત્રો કહે છે. પણ હું માનું છું કે લઘુ સામયિકો (લિટલ મૅઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે, અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી ‘સેતુ’ બંધ થવાનો મને ખેદ નથી. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ગણેશ દેવી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૪.<br>બહોળા સંદર્ભ સાથેનો સંવાદ'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વૃશ્ચિક’ના સંપાદન પાછળના એક દૃષ્ટિકોણને કલાકાર-સાહિત્યકાર મિત્રો સાથેના પત્રવ્યવહાર જોડે સરખાવી શકાય : આવો સંપર્ક, લેખિત સંવાદ એ સમયની માગ હતી. એ ઉપરાંત કળાસાહિત્ય ઉપરાંતની સાંપ્રત ગતિવિધિઓ પર ટિપ્પણી કરવાનું પણ ધ્યેય હતું, અને બીજા અંકમાં જ સાંપ્રકદાયિકતાના જુવાળ પર લખવાનું આવ્યું. ત્યાર બાદ વિયેતનામમાં ‘જી–આઈ’ કહેવાતા અમેરિકી સૈનિકોના આત્મદર્શનના પત્રોના અનુવાદો પણ છપાયા, જેરામ પટેલે એ અંક માટે વિશેષ એવું રેખાંકન પણ કરી આપ્યું. ત્યારબાદ પ્રવર્તિત હિંસાખોરી વિરુદ્ધ કળાકારોએ કરેલા લીનોકટ છાપનો વિશેષાંક થયો. અકાદમીનું બંધારણ બદલવા અને લોકશાહી ઢબે કળાકારો ચૂંટાય એવી પદ્ધતિનો અભિગમ સંગઠન દ્વારા જે કેળવાય એ માટે સામયિક ખપ લાગ્યું. બહોળા સંદર્ભ સાથેના સંવાદનો અને એ દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રે હસ્તક્ષેપનો સંકલ્પ સંપાદનના મૂળ હોઈ શકે અથવા સંપાદન કરતા એ સંભવ્યો કે વિસ્તર્યો હશે. | ‘વૃશ્ચિક’ના સંપાદન પાછળના એક દૃષ્ટિકોણને કલાકાર-સાહિત્યકાર મિત્રો સાથેના પત્રવ્યવહાર જોડે સરખાવી શકાય : આવો સંપર્ક, લેખિત સંવાદ એ સમયની માગ હતી. એ ઉપરાંત કળાસાહિત્ય ઉપરાંતની સાંપ્રત ગતિવિધિઓ પર ટિપ્પણી કરવાનું પણ ધ્યેય હતું, અને બીજા અંકમાં જ સાંપ્રકદાયિકતાના જુવાળ પર લખવાનું આવ્યું. ત્યાર બાદ વિયેતનામમાં ‘જી–આઈ’ કહેવાતા અમેરિકી સૈનિકોના આત્મદર્શનના પત્રોના અનુવાદો પણ છપાયા, જેરામ પટેલે એ અંક માટે વિશેષ એવું રેખાંકન પણ કરી આપ્યું. ત્યારબાદ પ્રવર્તિત હિંસાખોરી વિરુદ્ધ કળાકારોએ કરેલા લીનોકટ છાપનો વિશેષાંક થયો. અકાદમીનું બંધારણ બદલવા અને લોકશાહી ઢબે કળાકારો ચૂંટાય એવી પદ્ધતિનો અભિગમ સંગઠન દ્વારા જે કેળવાય એ માટે સામયિક ખપ લાગ્યું. બહોળા સંદર્ભ સાથેના સંવાદનો અને એ દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રે હસ્તક્ષેપનો સંકલ્પ સંપાદનના મૂળ હોઈ શકે અથવા સંપાદન કરતા એ સંભવ્યો કે વિસ્તર્યો હશે. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''ગુલામમોહંમદ શેખ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૫.<br>વાસ્તવનું શુદ્ધિકરણ ફેન્ટસી દ્વારા, ફૅન્ટેસ્ટિક્!'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંદર્ભ : ૩ ઉપર ભૂપેન ખખ્ખરનું ચિત્ર. અંદર લાભશંકરની ‘તડકો’ કવિતા, રાવજી પટેલની ‘ભીડ’ અને ‘આ લ્હાય’ એ બે કૃતિઓ પણ, છેલ્લે ભોળાભાઈ પટેલના બે લેખો. બીજો લેખ તે એ જ અંકમાં મુકાયેલી દરેક કવિતા વિષે આસ્વાદાત્મક વિવેચનનો લેખ. | સંદર્ભ : ૩ ઉપર ભૂપેન ખખ્ખરનું ચિત્ર. અંદર લાભશંકરની ‘તડકો’ કવિતા, રાવજી પટેલની ‘ભીડ’ અને ‘આ લ્હાય’ એ બે કૃતિઓ પણ, છેલ્લે ભોળાભાઈ પટેલના બે લેખો. બીજો લેખ તે એ જ અંકમાં મુકાયેલી દરેક કવિતા વિષે આસ્વાદાત્મક વિવેચનનો લેખ. | ||
ત્યાં જ તો વાત હતી. કૃતિ અને વિવેચન, બંને? ‘રે મઠ’ના કવિઓને બિલકુલ પરવડે નહીં. કૃતિ, કૃતિ ને કૃતિ જ, એવો એમનો આગ્રહ. લાભશંકર, ચિનુ, આદિલ, અબ્દુલકરીમ શેખ, મનહર – બધા જ અમારા પ્રિય મિત્રો, એમાંના ઘણા પ્રિય કવિઓ. બધા જ, વિવેચનનો સમૂળો છેદ ઉરાડે. - ને અમે કૃતિઓ ભેગું વિવેચન છાપીએ. નામ જ રાખ્યું સંદર્ભ. નામ જ જોખમી હતું. એ આશયથી જ રાખ્યું હતું. તરત ચિનુ મોદીનો પત્ર આવ્યો. સંદર્ભનો પહેલો અંક (ઈશ્વર મૃતાત્માને શાંતિ આપે!) જોયો. ન ગમેલી રચનાનાં કારણ આપવા બંધાયેલો છું. એમણે કારણ આપ્યાં. સંદર્ભે છાપ્યાં. રેના ચિનુભાઈ સંદર્ભના ચિનુભાઈ બન્યા! | ત્યાં જ તો વાત હતી. કૃતિ અને વિવેચન, બંને? ‘રે મઠ’ના કવિઓને બિલકુલ પરવડે નહીં. કૃતિ, કૃતિ ને કૃતિ જ, એવો એમનો આગ્રહ. લાભશંકર, ચિનુ, આદિલ, અબ્દુલકરીમ શેખ, મનહર – બધા જ અમારા પ્રિય મિત્રો, એમાંના ઘણા પ્રિય કવિઓ. બધા જ, વિવેચનનો સમૂળો છેદ ઉરાડે. - ને અમે કૃતિઓ ભેગું વિવેચન છાપીએ. નામ જ રાખ્યું સંદર્ભ. નામ જ જોખમી હતું. એ આશયથી જ રાખ્યું હતું. તરત ચિનુ મોદીનો પત્ર આવ્યો. સંદર્ભનો પહેલો અંક (ઈશ્વર મૃતાત્માને શાંતિ આપે!) જોયો. ન ગમેલી રચનાનાં કારણ આપવા બંધાયેલો છું. એમણે કારણ આપ્યાં. સંદર્ભે છાપ્યાં. રેના ચિનુભાઈ સંદર્ભના ચિનુભાઈ બન્યા! | ||
૧૯૬૮માં પહેલો અંક. ફેબ્રુઆરીમાં. બે તારીખો પ્રકાશનની તારીખ તરીકે આપેલી. કૅલેન્ડરની તારીખ ૨૮-૨-૬૮. ‘શુદ્ધિકૃત દિનાંક ૩૦-૨-૧૯૬૮.’ ફેન્ટસી. ૧૯૬૮ના ફેબ્રુઆરીની ૩૦મી તારીખ તવારીખ બહારનો દિવસ સૂચવતી હતી. વાસ્તવનું શુદ્ધિકરણ ફેન્ટસી દ્વારા, ફેન્ટેસ્ટિક્! | ૧૯૬૮માં પહેલો અંક. ફેબ્રુઆરીમાં. બે તારીખો પ્રકાશનની તારીખ તરીકે આપેલી. કૅલેન્ડરની તારીખ ૨૮-૨-૬૮. ‘શુદ્ધિકૃત દિનાંક ૩૦-૨-૧૯૬૮.’ ફેન્ટસી. ૧૯૬૮ના ફેબ્રુઆરીની ૩૦મી તારીખ તવારીખ બહારનો દિવસ સૂચવતી હતી. વાસ્તવનું શુદ્ધિકરણ ફેન્ટસી દ્વારા, ફેન્ટેસ્ટિક્! | ||
યા હોમના આરંભ પછી મારે વિદેશ જવાનું થયું. એ સામયિક નીતિન, કાન્તિ, હરિપ્રસાદ, મંગળ, ભરત વગેરે સર્જકોનું સર્જન બન્યું. એની મૂળ પહેચાન પેલી ફેન્ટસીમાં. શરૂઆતમાં અમે બધાએ ‘મહાકવિ મગન જન્મશતાબ્દી મહોત્સવ’ પણ ઊજવ્યો - ફેન્ટસીનો જન્મોત્સવ. મુંબઈમાં તે સમયે ઘણી શતાબ્દીઓ ઊજવાતી. (આજે જેમની સવાશતાબ્દી ઊજવાય છે, લગભગ એ બધાની જ.) લોકેષણાના કેન્સરના છેલ્લા તબક્કામાં હોય, એવા મહાનુભાવો એ શતાબ્દી મહોત્સવના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વાગતપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંપાદક અને દોરીસંચાલક બનીને બે દહાડા મ્હાલતા. યા હોમ આ વૃત્તિ-પ્રવૃત્તિને પડકારતું. ચૂનીલાલ મડિયા અને ચં. ચી. મહેતા એ પડકારમાં, એ બ્લેકહ્યુમરભર્યા વિરોધમાં જોડાતા. વયભેદ ન રહેતો. | યા હોમના આરંભ પછી મારે વિદેશ જવાનું થયું. એ સામયિક નીતિન, કાન્તિ, હરિપ્રસાદ, મંગળ, ભરત વગેરે સર્જકોનું સર્જન બન્યું. એની મૂળ પહેચાન પેલી ફેન્ટસીમાં. શરૂઆતમાં અમે બધાએ ‘મહાકવિ મગન જન્મશતાબ્દી મહોત્સવ’ પણ ઊજવ્યો - ફેન્ટસીનો જન્મોત્સવ. મુંબઈમાં તે સમયે ઘણી શતાબ્દીઓ ઊજવાતી. (આજે જેમની સવાશતાબ્દી ઊજવાય છે, લગભગ એ બધાની જ.) લોકેષણાના કેન્સરના છેલ્લા તબક્કામાં હોય, એવા મહાનુભાવો એ શતાબ્દી મહોત્સવના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વાગતપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંપાદક અને દોરીસંચાલક બનીને બે દહાડા મ્હાલતા. યા હોમ આ વૃત્તિ-પ્રવૃત્તિને પડકારતું. ચૂનીલાલ મડિયા અને ચં. ચી. મહેતા એ પડકારમાં, એ બ્લેકહ્યુમરભર્યા વિરોધમાં જોડાતા. વયભેદ ન રહેતો. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''સિતાંશુ યશશ્ચંદ્ર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૬.<br>ગાળ ખાવનું શ્રેય સંપાદકો માટે અનામત'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગળ જતાં ‘યા હોમ’નું સ્વરૂપ ગંભીરતા ધારણ કરવા લાગ્યું. ડર લાગવા માંડ્યો. હાસ્ય-ગંભીર મજાકો દૂર થતાં ગયાં. અમે બધા મિત્રો જીવનવ્યવસ્થાના સંકેતો ઉકેલવાના પ્રયત્નોમાં ગોઠવાયા. વળી, યા હોમની આર્થિક જવાબદારી મોટે ભાગે તો હરિપ્રસાદ સોમપુરા તથા કાન્તિ પટેલ વહન કરતા, એકાદ વાર બૂટપોલિશ કરી યા હોમ માટે પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરેલો. નિષ્ફળ નીવડ્યા. ક્યારેક અમારી કવિતાના પુરસ્કારના બે-પાંચ રૂપિયા મળે તો તે પણ અમે યા હોમના પ્રકાશનકાર્યમાં આપતા. પછી થયું કે હવે ઝાઝું ખેંચાશે નહીં. અને આમ પણ આંદોલનો અલ્પજીવી હોય છે, તે વળાંકો આપવા માટે હોય છે, સિતાંશુ કહે છે એમ, ‘વર્તુળ બનવા માટે નહીં’. તેથી એક સાંજે, સભાનતાથી, આનંદથી, જો કે થોડા ઉદાસ થઈને, નિરપેક્ષ ભાવે યા હોમનું લૌકિક કર્યું. કારણ કે કોઈ ને કોઈ એક જ ઢાંચામાં બંધાઈ જવાનું પાલવે એમ નહોતું. | આગળ જતાં ‘યા હોમ’નું સ્વરૂપ ગંભીરતા ધારણ કરવા લાગ્યું. ડર લાગવા માંડ્યો. હાસ્ય-ગંભીર મજાકો દૂર થતાં ગયાં. અમે બધા મિત્રો જીવનવ્યવસ્થાના સંકેતો ઉકેલવાના પ્રયત્નોમાં ગોઠવાયા. વળી, યા હોમની આર્થિક જવાબદારી મોટે ભાગે તો હરિપ્રસાદ સોમપુરા તથા કાન્તિ પટેલ વહન કરતા, એકાદ વાર બૂટપોલિશ કરી યા હોમ માટે પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરેલો. નિષ્ફળ નીવડ્યા. ક્યારેક અમારી કવિતાના પુરસ્કારના બે-પાંચ રૂપિયા મળે તો તે પણ અમે યા હોમના પ્રકાશનકાર્યમાં આપતા. પછી થયું કે હવે ઝાઝું ખેંચાશે નહીં. અને આમ પણ આંદોલનો અલ્પજીવી હોય છે, તે વળાંકો આપવા માટે હોય છે, સિતાંશુ કહે છે એમ, ‘વર્તુળ બનવા માટે નહીં’. તેથી એક સાંજે, સભાનતાથી, આનંદથી, જો કે થોડા ઉદાસ થઈને, નિરપેક્ષ ભાવે યા હોમનું લૌકિક કર્યું. કારણ કે કોઈ ને કોઈ એક જ ઢાંચામાં બંધાઈ જવાનું પાલવે એમ નહોતું. | ||
૦ | ૦ | ||
‘પ્રત્યક્ષ’ સદ્ભાગી છે કે સામસામા વિચારો ધરાવતા, વિવેચન વિશે અલગ અલગ મંતવ્યો ધરાવતા, ભિન્ન રુચિવાળા અનેક વિવેચકમિત્રોનો એને સાથ-સહકાર મળ્યો છે. કોઈ વાડાબંધી અમે [‘પ્રત્યક્ષ’ના સંપાદકોએ] રાખી નથી. સમીક્ષકો એમની અભિપ્રાયસ્વતંત્રતા જાળવે એની પૂરેપૂરી છૂટ અમે આપી છે. કદાચ, ક્યારેક, ક્યાંક સુધારાવધારા કે સૂચનો હોય તો અમે તેમની પરવાનગી માગેલી. સમીક્ષામાંથી કોઈ ક્રિટીકલ મુદ્દો ઊભો થતો હોય તો તેની ચર્ચા આવકાર્ય છે, બાકી સાહિત્યના રાજકારણને કે ગોસિપને પ્રત્યક્ષમાં સ્થાન ન આપવું તે અમારો પાક્કો નિર્ણય. છતાં એકાદ-બે વાર ગેરસમજનો ભોગ બન્યા છીએ. મૂળ કૃતિસમીક્ષા કરતાં યે લાંબી એક પત્રચર્ચા એના વિશે આવેલી ત્યારે તેને ટૂંકમાં મુદ્દાસર રજૂ કરવાની વિનંતિ અમે પત્રસમીક્ષકને કરેલી પણ તે તેમનાથી માન્ય થઈ શકી નહીં. એટલે ન લેવાઈ. જેવી જેની મરજી. | ‘પ્રત્યક્ષ’ સદ્ભાગી છે કે સામસામા વિચારો ધરાવતા, વિવેચન વિશે અલગ અલગ મંતવ્યો ધરાવતા, ભિન્ન રુચિવાળા અનેક વિવેચકમિત્રોનો એને સાથ-સહકાર મળ્યો છે. કોઈ વાડાબંધી અમે [‘પ્રત્યક્ષ’ના સંપાદકોએ] રાખી નથી. સમીક્ષકો એમની અભિપ્રાયસ્વતંત્રતા જાળવે એની પૂરેપૂરી છૂટ અમે આપી છે. કદાચ, ક્યારેક, ક્યાંક સુધારાવધારા કે સૂચનો હોય તો અમે તેમની પરવાનગી માગેલી. સમીક્ષામાંથી કોઈ ક્રિટીકલ મુદ્દો ઊભો થતો હોય તો તેની ચર્ચા આવકાર્ય છે, બાકી સાહિત્યના રાજકારણને કે ગોસિપને પ્રત્યક્ષમાં સ્થાન ન આપવું તે અમારો પાક્કો નિર્ણય. છતાં એકાદ-બે વાર ગેરસમજનો ભોગ બન્યા છીએ. મૂળ કૃતિસમીક્ષા કરતાં યે લાંબી એક પત્રચર્ચા એના વિશે આવેલી ત્યારે તેને ટૂંકમાં મુદ્દાસર રજૂ કરવાની વિનંતિ અમે પત્રસમીક્ષકને કરેલી પણ તે તેમનાથી માન્ય થઈ શકી નહીં. એટલે ન લેવાઈ. જેવી જેની મરજી. | ||
રૂબરૂમાં ને લેખોમાં ને પ્રવચનોમાં વસ્તુલક્ષિતાના આદર્શની જિકર કરનાર કેટલાક લેખકો પોતાના પુસ્તકની પ્રતિકૂળ સમીક્ષા આવતાં નારાજ પણ થયા છે. પોતાને જચે એવી અનુકૂળ સમીક્ષા ન આવતાં લેખક ક્યારેક માને છે કે આ તો મારી સામે સંપાદકોનું વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે. તો, એના એ વિચારને સુધારવાને કે અમારો કોઈ બચાવ કરવાનો ઉદ્યમ અમે કર્યો નથી. સંપાદકોએ સામસામા છેડાના વિચારો એકસાથે મૂકી આપવાના હોય છે. એક રીતે તો બહુલતાવાદનો પરિસંવાદ પુસ્તકસમીક્ષા દ્વારા રચાતો હોય છે. કેટલાક લોકપ્રિય, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિની સમીક્ષકે કડક આલોચના કરી હોય તેથી આ મોટા લેખક તો નારાજ થાય પણ સાથેસાથે એમના મિત્રો પણ પેલા નવા સમીક્ષકને ખખડાવે એવા રમૂજી કિસ્સાના સાક્ષી બનવાનું અમારે ભાગે આવ્યું છે. હશે. તો કેટલાક સમીક્ષકોએ અજાતશત્રુનો પાઠ પણ ભજવ્યો છે. માસ્તર મારેય નહીં ને ભણાવે ય નહીં! સમીક્ષકો જો કે અભિપ્રાય આપવા માટે સ્વતંત્ર હોય છે, પણ ગાળ ખાવાનું શ્રેય સંપાદકો માટે અનામત હોય છે. | રૂબરૂમાં ને લેખોમાં ને પ્રવચનોમાં વસ્તુલક્ષિતાના આદર્શની જિકર કરનાર કેટલાક લેખકો પોતાના પુસ્તકની પ્રતિકૂળ સમીક્ષા આવતાં નારાજ પણ થયા છે. પોતાને જચે એવી અનુકૂળ સમીક્ષા ન આવતાં લેખક ક્યારેક માને છે કે આ તો મારી સામે સંપાદકોનું વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે. તો, એના એ વિચારને સુધારવાને કે અમારો કોઈ બચાવ કરવાનો ઉદ્યમ અમે કર્યો નથી. સંપાદકોએ સામસામા છેડાના વિચારો એકસાથે મૂકી આપવાના હોય છે. એક રીતે તો બહુલતાવાદનો પરિસંવાદ પુસ્તકસમીક્ષા દ્વારા રચાતો હોય છે. કેટલાક લોકપ્રિય, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિની સમીક્ષકે કડક આલોચના કરી હોય તેથી આ મોટા લેખક તો નારાજ થાય પણ સાથેસાથે એમના મિત્રો પણ પેલા નવા સમીક્ષકને ખખડાવે એવા રમૂજી કિસ્સાના સાક્ષી બનવાનું અમારે ભાગે આવ્યું છે. હશે. તો કેટલાક સમીક્ષકોએ અજાતશત્રુનો પાઠ પણ ભજવ્યો છે. માસ્તર મારેય નહીં ને ભણાવે ય નહીં! સમીક્ષકો જો કે અભિપ્રાય આપવા માટે સ્વતંત્ર હોય છે, પણ ગાળ ખાવાનું શ્રેય સંપાદકો માટે અનામત હોય છે. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''નીતિન મહેતા'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૭.<br>સુષ્ઠુસુષ્ઠુ નહીં – વસ્તુલક્ષી છતાં ધારદાર'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલો અંક તો ઉત્સવ જ બની રહ્યો. આર્થિક બાબતે ભલે અંધારામાં ભૂસકો માર્યો હતો પણ કલ્પના મુજબનું સામયિક તૈયાર કરવાનું આયોજન બરાબર કસી-મથીને કર્યું હતું – એના સ્વરૂપની નાનીમોટી રેખાઓ સ્પષ્ટ આલેખી હતી : સમીક્ષાઓ ઉપરાંત પુનર્મૂૂલ્યાંકન, ચર્ચા-મુલાકાત (ઈન્ટરવ્યૂ), વાચનવિશેષ એવા વિભાગો ચલાવવા; દરેક અંકના સમીક્ષકનો સંપર્ક-પરિચય મૂકવો; મળેલાં પુસ્તકોની સ્વીકાર-મિતાક્ષરી નોંધ, જગા મળી તે પાના પર, વેરવિખેર ન આપતાં સળંગ એકસાથે મૂકવી ને એકાદ વાક્યમાં પણ પુસ્તકની ઓળખ આપવી; સમીક્ષા સાથે એ પુસ્તકની સર્વ સ્થૂળ વિગતો પણ આપવી - સમીક્ષા-મૂલ્યાંકનની સાથેસાથે આવી દસ્તાવેજી માહિતી પણ વ્યવસ્થાપૂર્વક મૂકવી. કરકસર કરીનેય સુંદર-સુઘડ મુદ્રણ ને નિર્માણનો આગ્રહ રાખ્યો. જયદેવે પ્રત્યક્ષ-નામનું અક્ષરાંકન કર્યું. (એણે ઉલ્લાસપૂર્વક, એટલા બધા દિવસો લઈને, એટલા મોટા વૈવિધ્યપૂર્વક અક્ષરાંકનો કર્યાં હતાં કે એમાંથી સૌથી સારું અક્ષરાંકન પસંદ કરતી વખતે, આખા ટેબલ પર, પ્રત્યક્ષની અનેક મરોડ-ભાતોનું એક નાનુંસરખું પ્રદર્શન રચાઈ ગયેલું!) પ્રેસ અમદાવાદમાં એટલે સાવલી-વડોદરા-અમદાવાદનાં ભ્રમણ. કલાકો પ્રેસમાં ગાળ્યા. કરેલા લે-આઉટ્સ ફેરવ્યા, નવા કર્યા. અમે તો, ઉત્સાહના માર્યા, કસરતો કરી; પણ પ્રેસવાળા પાસેય કરાવી! એમણે પ્રેમથી, સમજથી કરી. મિત્રો-મુરબ્બીઓ લેખકો-પ્રકાશકોનો સાથ પ્રોત્સાહક. દરેકે આર્થિક જોખમ બતાવ્યું પણ ઠંડું પાણી ભાગ્યે જ કોઈએ રેડ્યું – આ પ્રકારના સામયિકની આવશ્યકતા સૌએ પ્રમાણી. ગ્રાહકો પણ થવા માંડ્યા. પહેલા અંકમાં પાંચ જાહેરાતો મળી. એમાંથી ત્રણ પ્રકાશકોની. (પછી પ્રકાશકોએ સતત આટલો રસ લીધો નથી.) | પહેલો અંક તો ઉત્સવ જ બની રહ્યો. આર્થિક બાબતે ભલે અંધારામાં ભૂસકો માર્યો હતો પણ કલ્પના મુજબનું સામયિક તૈયાર કરવાનું આયોજન બરાબર કસી-મથીને કર્યું હતું – એના સ્વરૂપની નાનીમોટી રેખાઓ સ્પષ્ટ આલેખી હતી : સમીક્ષાઓ ઉપરાંત પુનર્મૂૂલ્યાંકન, ચર્ચા-મુલાકાત (ઈન્ટરવ્યૂ), વાચનવિશેષ એવા વિભાગો ચલાવવા; દરેક અંકના સમીક્ષકનો સંપર્ક-પરિચય મૂકવો; મળેલાં પુસ્તકોની સ્વીકાર-મિતાક્ષરી નોંધ, જગા મળી તે પાના પર, વેરવિખેર ન આપતાં સળંગ એકસાથે મૂકવી ને એકાદ વાક્યમાં પણ પુસ્તકની ઓળખ આપવી; સમીક્ષા સાથે એ પુસ્તકની સર્વ સ્થૂળ વિગતો પણ આપવી - સમીક્ષા-મૂલ્યાંકનની સાથેસાથે આવી દસ્તાવેજી માહિતી પણ વ્યવસ્થાપૂર્વક મૂકવી. કરકસર કરીનેય સુંદર-સુઘડ મુદ્રણ ને નિર્માણનો આગ્રહ રાખ્યો. જયદેવે પ્રત્યક્ષ-નામનું અક્ષરાંકન કર્યું. (એણે ઉલ્લાસપૂર્વક, એટલા બધા દિવસો લઈને, એટલા મોટા વૈવિધ્યપૂર્વક અક્ષરાંકનો કર્યાં હતાં કે એમાંથી સૌથી સારું અક્ષરાંકન પસંદ કરતી વખતે, આખા ટેબલ પર, પ્રત્યક્ષની અનેક મરોડ-ભાતોનું એક નાનુંસરખું પ્રદર્શન રચાઈ ગયેલું!) પ્રેસ અમદાવાદમાં એટલે સાવલી-વડોદરા-અમદાવાદનાં ભ્રમણ. કલાકો પ્રેસમાં ગાળ્યા. કરેલા લે-આઉટ્સ ફેરવ્યા, નવા કર્યા. અમે તો, ઉત્સાહના માર્યા, કસરતો કરી; પણ પ્રેસવાળા પાસેય કરાવી! એમણે પ્રેમથી, સમજથી કરી. મિત્રો-મુરબ્બીઓ લેખકો-પ્રકાશકોનો સાથ પ્રોત્સાહક. દરેકે આર્થિક જોખમ બતાવ્યું પણ ઠંડું પાણી ભાગ્યે જ કોઈએ રેડ્યું – આ પ્રકારના સામયિકની આવશ્યકતા સૌએ પ્રમાણી. ગ્રાહકો પણ થવા માંડ્યા. પહેલા અંકમાં પાંચ જાહેરાતો મળી. એમાંથી ત્રણ પ્રકાશકોની. (પછી પ્રકાશકોએ સતત આટલો રસ લીધો નથી.) | ||
સુષ્ઠુસુષ્ઠુ સામયિક તો ચલાવવું જ નહોતું – આ બધી પળોજણ કંઈ એ માટે તો કરી ન હતી. વસ્તુલક્ષી છતાં ધારદાર, સ્પષ્ટ કથન કરનારી પણ સુચિંતિત સમીક્ષાઓ થાય એવો અમારો આગ્રહ હતો. સમીક્ષકમિત્રો આગળ એ અપેક્ષા અમે મૂકતા રહ્યા. એ પ્રકારની થોડીક સમીક્ષાઓ મળી પણ ખરી. પરન્તુ, સમીક્ષા-સામગ્રી મેળવવામાં અમને ઠીકઠીક તકલીફ પણ પડી છે. આપણા સમીક્ષકોય કેવાકેવા? પહેલી વાત તો એ કે સમીક્ષા કરવા તૈયાર થનારા જ કેટલા ઓછા? ને એ બધા જ કામનાં ભારણોવાળા. એટલે, એમાંના કેટલાંક, સ્વીકારીનેય ન આપે; કેટલાક, બહુ ઉઘરાણી પછી (ક્યારેક વરસ કાઢી નાખીને) લખી આપે; વિવેચનની ઉત્તમ સૂઝવાળા કેટલાક પ્રેમીજનો એવા લેખનપ્રમાદી કે, કહો તો જીવ આપી દે પણ સમીક્ષા ન આપી શકે. હા, કેટલાક ઝટ લખી આપનારા, – એમની પાસે તો બેચાર સમીક્ષાઓ હાજર સ્ટૉકમાં પણ હોય, જે/જ્યારે માગશો તે/ત્યારે મળશે-નું વચન આપનારા. પણ આ શીઘ્રપ્રાપ્ત સમીક્ષાઓ કેવી? કેવળ સારગ્રાહી, પ્રાણ વિનાની, ‘જે ચોપડીને લાગુ પાડવી હોય તેને પડે’-પ્રકારની, સર્વસમભાવી - તાળામાં ગોળગોળ ફરનારી પણ પુસ્તકને ખોલી ન આપનારી, નિતાન્ત નિરુપદ્રવી! એવી થોડીક પ્રત્યક્ષનાં પાનાં પર આવી પણ ગઈ છે. પણ પછી, સામગ્રીની ખેંચ છતાં, એવા મિત્રો પાસેથી સમીક્ષાઓ માગવામાં ભારે સંયમ-સંકોચ દાખવ્યાં છે. પછી તો, સૂઝ અને નિષ્ઠા દેખાયાં એવા નવા અભ્યાસીઓને પ્રેર્યા, એમના પ્રાથમિક સંકોચને દૂર કરનારા પ્રયત્નો-આગ્રહો કર્યા. પેલા કરતાં આ વધારે ઇષ્ટ લાગ્યું. અને એનું સારું પરિણામ મળ્યું. થોડીક પ્રારંભિક કચાશોવાળી પણ તાજગીભરી, નિસબતવાળી, ઇતર આશયો વિનાની સ્વચ્છ ને સ્પષ્ટ સમીક્ષાઓ મળી છે; એ ક્રમશઃ વધુ આત્મવિશ્વાસભરી ને નિર્ભીક ને પક્વ થતી ગઈ છે. જૂથ-કંઠી વિનાના નવ-સમીક્ષકોની હરોળ ઊભી થઈ છે. અલબત્ત, એનું શ્રેય એમનાં ખંત અને અભ્યાસને જ. નિમિત્ત બન્યાનો આનંદ સંપાદકનો. ઓછું લખનાર વિત્તશાળી અભ્યાસીઓ પાસે પણ આગ્રહો કરીકરીને લખાવ્યું છે – ખાસ કરીને, ગુજરાતીના અધ્યાપક ન હોય એવા કેટલાક મિત્રો લખવા વિશે નિઃસ્પૃહ ને ઉદાસીન રહેલા છે, એમને ‘પ્રત્યક્ષ’-સક્રિય થવા માટે થોડેઘણે અંશે સમજાવી શકાયા છે. સહ-યોગ ચોતરફથી મળ્યો છે, પ્રેમપૂર્વક. જયંત કોઠારી, ચંદ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા જેવા ઉત્તમ વિવેચકોએ, ખૂબ રોકાયેલા રહેતા હોવા છતાં, પ્રત્યક્ષમાં લખવાનું કાયમી વચન આપ્યું છે. જશવંત શેખડીવાળાએ એકવાર, કુટુંબીજનોની માંદગી અને એમના પોતાના સ્વાસ્થ્યની તકલીફ વચ્ચેય, સમયસર સમીક્ષા કરી મોકલાવેલી. એકદમ શરૂઆતમાં પ્રત્યક્ષ પાસે મળેલાં પુસ્તકો ન હતાં ત્યારે, સતીશ વ્યાસ જેવા કેટલાક સમીક્ષકમિત્રોએ, બીજેથી સુલભ ન થયાં તો પુસ્તકો જાતે ખરીદી લઈનેય સમીક્ષા લખી આપી છે. આ વિશેષાંક માટે, પચાસ જેટલા સંપાદક-લેખકોનો – માગ્યો તે લગભગ સૌનેા – પ્રેમપૂર્ણ સહ-યોગ મેળવી શકાયો છે એ પણ કૃતકૃત્યતાનો અનુભવ કરાવનારી ઘટના છે. | સુષ્ઠુસુષ્ઠુ સામયિક તો ચલાવવું જ નહોતું – આ બધી પળોજણ કંઈ એ માટે તો કરી ન હતી. વસ્તુલક્ષી છતાં ધારદાર, સ્પષ્ટ કથન કરનારી પણ સુચિંતિત સમીક્ષાઓ થાય એવો અમારો આગ્રહ હતો. સમીક્ષકમિત્રો આગળ એ અપેક્ષા અમે મૂકતા રહ્યા. એ પ્રકારની થોડીક સમીક્ષાઓ મળી પણ ખરી. પરન્તુ, સમીક્ષા-સામગ્રી મેળવવામાં અમને ઠીકઠીક તકલીફ પણ પડી છે. આપણા સમીક્ષકોય કેવાકેવા? પહેલી વાત તો એ કે સમીક્ષા કરવા તૈયાર થનારા જ કેટલા ઓછા? ને એ બધા જ કામનાં ભારણોવાળા. એટલે, એમાંના કેટલાંક, સ્વીકારીનેય ન આપે; કેટલાક, બહુ ઉઘરાણી પછી (ક્યારેક વરસ કાઢી નાખીને) લખી આપે; વિવેચનની ઉત્તમ સૂઝવાળા કેટલાક પ્રેમીજનો એવા લેખનપ્રમાદી કે, કહો તો જીવ આપી દે પણ સમીક્ષા ન આપી શકે. હા, કેટલાક ઝટ લખી આપનારા, – એમની પાસે તો બેચાર સમીક્ષાઓ હાજર સ્ટૉકમાં પણ હોય, જે/જ્યારે માગશો તે/ત્યારે મળશે-નું વચન આપનારા. પણ આ શીઘ્રપ્રાપ્ત સમીક્ષાઓ કેવી? કેવળ સારગ્રાહી, પ્રાણ વિનાની, ‘જે ચોપડીને લાગુ પાડવી હોય તેને પડે’-પ્રકારની, સર્વસમભાવી - તાળામાં ગોળગોળ ફરનારી પણ પુસ્તકને ખોલી ન આપનારી, નિતાન્ત નિરુપદ્રવી! એવી થોડીક પ્રત્યક્ષનાં પાનાં પર આવી પણ ગઈ છે. પણ પછી, સામગ્રીની ખેંચ છતાં, એવા મિત્રો પાસેથી સમીક્ષાઓ માગવામાં ભારે સંયમ-સંકોચ દાખવ્યાં છે. પછી તો, સૂઝ અને નિષ્ઠા દેખાયાં એવા નવા અભ્યાસીઓને પ્રેર્યા, એમના પ્રાથમિક સંકોચને દૂર કરનારા પ્રયત્નો-આગ્રહો કર્યા. પેલા કરતાં આ વધારે ઇષ્ટ લાગ્યું. અને એનું સારું પરિણામ મળ્યું. થોડીક પ્રારંભિક કચાશોવાળી પણ તાજગીભરી, નિસબતવાળી, ઇતર આશયો વિનાની સ્વચ્છ ને સ્પષ્ટ સમીક્ષાઓ મળી છે; એ ક્રમશઃ વધુ આત્મવિશ્વાસભરી ને નિર્ભીક ને પક્વ થતી ગઈ છે. જૂથ-કંઠી વિનાના નવ-સમીક્ષકોની હરોળ ઊભી થઈ છે. અલબત્ત, એનું શ્રેય એમનાં ખંત અને અભ્યાસને જ. નિમિત્ત બન્યાનો આનંદ સંપાદકનો. ઓછું લખનાર વિત્તશાળી અભ્યાસીઓ પાસે પણ આગ્રહો કરીકરીને લખાવ્યું છે – ખાસ કરીને, ગુજરાતીના અધ્યાપક ન હોય એવા કેટલાક મિત્રો લખવા વિશે નિઃસ્પૃહ ને ઉદાસીન રહેલા છે, એમને ‘પ્રત્યક્ષ’-સક્રિય થવા માટે થોડેઘણે અંશે સમજાવી શકાયા છે. સહ-યોગ ચોતરફથી મળ્યો છે, પ્રેમપૂર્વક. જયંત કોઠારી, ચંદ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા જેવા ઉત્તમ વિવેચકોએ, ખૂબ રોકાયેલા રહેતા હોવા છતાં, પ્રત્યક્ષમાં લખવાનું કાયમી વચન આપ્યું છે. જશવંત શેખડીવાળાએ એકવાર, કુટુંબીજનોની માંદગી અને એમના પોતાના સ્વાસ્થ્યની તકલીફ વચ્ચેય, સમયસર સમીક્ષા કરી મોકલાવેલી. એકદમ શરૂઆતમાં પ્રત્યક્ષ પાસે મળેલાં પુસ્તકો ન હતાં ત્યારે, સતીશ વ્યાસ જેવા કેટલાક સમીક્ષકમિત્રોએ, બીજેથી સુલભ ન થયાં તો પુસ્તકો જાતે ખરીદી લઈનેય સમીક્ષા લખી આપી છે. આ વિશેષાંક માટે, પચાસ જેટલા સંપાદક-લેખકોનો – માગ્યો તે લગભગ સૌનેા – પ્રેમપૂર્ણ સહ-યોગ મેળવી શકાયો છે એ પણ કૃતકૃત્યતાનો અનુભવ કરાવનારી ઘટના છે. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''રમણ સોની'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૮.<br>તીવ્ર આતુરતાથી પ્રતીક્ષા'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંપાદક તરીકે મારું નામ ‘ઊહાપોહ’થી મૂકવા માંડ્યા. પણ સંપાદક તરીકે નામ છે કે નહીં એની પરવા જ નહોતી. નર્યો કાર્ય કર્યાનો, પ્રિય કાર્ય ભેગા મળીને કર્યાનો આનંદ જ મહત્ત્વનો હતો. કૃતિઓ મેળવવી ને વાંચવી, ભાષાંતર કરવાં ને તપાસવાં, સુરેશભાઈ ને રસિકભાઈ સાથે સંપાદન વગેરેની ચર્ચા કરવી– રોજના વીસ કલાક પણ ઓછા પડતા. સુરેશભાઈની પ્રતિભાના તેજમાં મારી સંવેદના, મારી રુચિ વધુ ને વધુ કેળવાઈ, વધુ ને વધુ સૂક્ષ્મ ને ઉદાર બની. કલાનુભવની ભૂમિકાએથી માનવીને ઓળખવાની મૂલ્યબોધને અનુકૂળ ભૂમિકા રચવાની. પળેપળનો અપરોક્ષ સંવેદનાસભર અનુભવ કરવાની તૃપ્તિ કાંઈ ઑર જ હતી. પ્રયોગશીલતા ને આધુનિકતા, સાહિત્ય ને ભાષા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા, સમૃદ્ધ રેખાંકન ને આવરણચિત્ર - આ બધું ક્ષિતિજના અમોઘ આકર્ષણનાં તત્ત્વો હતાં. એથી જ એના એકેએક અંકની તીવ્ર આતુરતાથી પ્રતીક્ષા થતી. | સંપાદક તરીકે મારું નામ ‘ઊહાપોહ’થી મૂકવા માંડ્યા. પણ સંપાદક તરીકે નામ છે કે નહીં એની પરવા જ નહોતી. નર્યો કાર્ય કર્યાનો, પ્રિય કાર્ય ભેગા મળીને કર્યાનો આનંદ જ મહત્ત્વનો હતો. કૃતિઓ મેળવવી ને વાંચવી, ભાષાંતર કરવાં ને તપાસવાં, સુરેશભાઈ ને રસિકભાઈ સાથે સંપાદન વગેરેની ચર્ચા કરવી– રોજના વીસ કલાક પણ ઓછા પડતા. સુરેશભાઈની પ્રતિભાના તેજમાં મારી સંવેદના, મારી રુચિ વધુ ને વધુ કેળવાઈ, વધુ ને વધુ સૂક્ષ્મ ને ઉદાર બની. કલાનુભવની ભૂમિકાએથી માનવીને ઓળખવાની મૂલ્યબોધને અનુકૂળ ભૂમિકા રચવાની. પળેપળનો અપરોક્ષ સંવેદનાસભર અનુભવ કરવાની તૃપ્તિ કાંઈ ઑર જ હતી. પ્રયોગશીલતા ને આધુનિકતા, સાહિત્ય ને ભાષા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા, સમૃદ્ધ રેખાંકન ને આવરણચિત્ર - આ બધું ક્ષિતિજના અમોઘ આકર્ષણનાં તત્ત્વો હતાં. એથી જ એના એકેએક અંકની તીવ્ર આતુરતાથી પ્રતીક્ષા થતી. | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''જયંત પારેખ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૬૯.<br>ફકરે ફકરે અરાજકતાનો વાવટો'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રે’ના પંદરમા અંકનું આયોજન-સંપાદન મુંબઈથી ૧૯૬૭માં મેં કર્યું. લંબચોરસ પાતળી પોથી જેવા એ અંકના કવર-પેજ પર હિટલરનો ૧૯૪૫માં લેવાયેલો ફોટો છાપ્યો. નાક જરા કપાયેલું. અને સાથે હિટલરનો જર્મનપ્રજા માટેનો છેલ્લો સંદેશ "if the war is lost, everything else Must perish too" એમાંથી ‘war’ પર ચેકો મારીને ત્યાં poetry એવું હાથેથી લખીણે મુખપૃષ્ઠ તૈયાર કર્યું. કવરના આગલા અને છેલ્લા પૂંઠા પર વીસપચીસ સહીઓ સાથે અંગ્રેજીમાં એક મૅનીફેસ્ટો બહાર પાડ્યો. દાદાઈઝમને લગતી અનેક પુસ્તકોમાંથી ઉઠાંતરી કરી, એ ફકરાઓનું ગુજરાતીકરણ કરી ગુ. સાહિત્યના મહાનુભાવો, સુરેશ જોષી સુધ્ધાંને હસી કાઢ્યાં. સાહિત્ય, કલા અને સાથે સાથે મંગળ જીવનની કલ્પનાને પણ. એક આત્યંતિક અદાકારી સાથે પરંપરા પર ચોકડી મારી અને ફકરાએ ફકરાએ અરાજકતાનો વાવટો ફરકાવ્યો, અને અમે કેવા તો ખુશ છીએ, આવા સ્વચ્છંદી હોવાને કારણે કેવા તો મસ્તીમાં ચકચૂર છીએ અને કેવો તે અમારો લહેરિયો મિજાજ છે તેના શંખનાદો કર્યાં. હિટલરની છબી પાછળ સંતાયેલા એ દોઢ પાનાના ચોરીચપાટીથી પોતાના કરી લીધેલા મેનિફેસ્ટોએ નાનોઅમથો હાહાકાર મચાવી દીધો. ચિત્રકાર પીરાજી સાગરાએ ‘હૅવ-મૉર’ની જાહેર સભામાં, મિત્ર-મંડળી વચ્ચે, શિયાળાની રમણીય રાત્રે મારો ઉધડો લીધો – મેં આ મૅનીફેસ્ટો નીચેની સહીઓ મિત્રોવતી, એમને પૂછયા વિના કરી હતી, તેથી સ્તો! મારા મુંબઈસ્થિત સજ્જન મિત્રશ્રી ભાલ મલજી અને એવા બીજા ગુજરાતી સંસ્કારિતાના હિતની ચિંતા ધરાવતા સદગૃહસ્થો રેનો આ હિટલરી અંક જોઈ વ્યગ્ર થઈ ગયા. ફાસીઝમ્નો ફિરસ્તો ગુજરાતી કવિતાના સામયિકના મુખપૃષ્ઠ પર! રેના આ અંક માટે એના સંપાદક-પ્રકાશકને કોર્ટના આંગણે લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શ્રી ભોગીલાલ ગાંધીએ મને હિટલરનો માર્ગ છોડી દેવા સમજાવ્યું. રે મઠના મિત્રો સાથે ફરી પાછી માણેકચોકથી ‘મહેતા’ ની મિજબાનીઓ ગોઠવાઈ. આ અને રેના અનેક અંકોમાં પ્રગટ થતી આ અછાંદસ કવિતાઓમાં ગુજરાતી કવિતાએ હળવાશનાં નૂતન પરિણામોનું નિર્માણ કર્યું. સ્વવાચકની શોધ, કવિતાનાં સ્વ-તંત્ર અવકાશની શોધ સાથે એકરૂપ થઈ ગઈ. રે પછી કૃતિના સ્વરૂપે ઊઘડ્યું, મુક્તિનાં બારી-બારણાં ખોલી નાખતું! | ‘રે’ના પંદરમા અંકનું આયોજન-સંપાદન મુંબઈથી ૧૯૬૭માં મેં કર્યું. લંબચોરસ પાતળી પોથી જેવા એ અંકના કવર-પેજ પર હિટલરનો ૧૯૪૫માં લેવાયેલો ફોટો છાપ્યો. નાક જરા કપાયેલું. અને સાથે હિટલરનો જર્મનપ્રજા માટેનો છેલ્લો સંદેશ "if the war is lost, everything else Must perish too" એમાંથી ‘war’ પર ચેકો મારીને ત્યાં poetry એવું હાથેથી લખીણે મુખપૃષ્ઠ તૈયાર કર્યું. કવરના આગલા અને છેલ્લા પૂંઠા પર વીસપચીસ સહીઓ સાથે અંગ્રેજીમાં એક મૅનીફેસ્ટો બહાર પાડ્યો. દાદાઈઝમને લગતી અનેક પુસ્તકોમાંથી ઉઠાંતરી કરી, એ ફકરાઓનું ગુજરાતીકરણ કરી ગુ. સાહિત્યના મહાનુભાવો, સુરેશ જોષી સુધ્ધાંને હસી કાઢ્યાં. સાહિત્ય, કલા અને સાથે સાથે મંગળ જીવનની કલ્પનાને પણ. એક આત્યંતિક અદાકારી સાથે પરંપરા પર ચોકડી મારી અને ફકરાએ ફકરાએ અરાજકતાનો વાવટો ફરકાવ્યો, અને અમે કેવા તો ખુશ છીએ, આવા સ્વચ્છંદી હોવાને કારણે કેવા તો મસ્તીમાં ચકચૂર છીએ અને કેવો તે અમારો લહેરિયો મિજાજ છે તેના શંખનાદો કર્યાં. હિટલરની છબી પાછળ સંતાયેલા એ દોઢ પાનાના ચોરીચપાટીથી પોતાના કરી લીધેલા મેનિફેસ્ટોએ નાનોઅમથો હાહાકાર મચાવી દીધો. ચિત્રકાર પીરાજી સાગરાએ ‘હૅવ-મૉર’ની જાહેર સભામાં, મિત્ર-મંડળી વચ્ચે, શિયાળાની રમણીય રાત્રે મારો ઉધડો લીધો – મેં આ મૅનીફેસ્ટો નીચેની સહીઓ મિત્રોવતી, એમને પૂછયા વિના કરી હતી, તેથી સ્તો! મારા મુંબઈસ્થિત સજ્જન મિત્રશ્રી ભાલ મલજી અને એવા બીજા ગુજરાતી સંસ્કારિતાના હિતની ચિંતા ધરાવતા સદગૃહસ્થો રેનો આ હિટલરી અંક જોઈ વ્યગ્ર થઈ ગયા. ફાસીઝમ્નો ફિરસ્તો ગુજરાતી કવિતાના સામયિકના મુખપૃષ્ઠ પર! રેના આ અંક માટે એના સંપાદક-પ્રકાશકને કોર્ટના આંગણે લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શ્રી ભોગીલાલ ગાંધીએ મને હિટલરનો માર્ગ છોડી દેવા સમજાવ્યું. રે મઠના મિત્રો સાથે ફરી પાછી માણેકચોકથી ‘મહેતા’ ની મિજબાનીઓ ગોઠવાઈ. આ અને રેના અનેક અંકોમાં પ્રગટ થતી આ અછાંદસ કવિતાઓમાં ગુજરાતી કવિતાએ હળવાશનાં નૂતન પરિણામોનું નિર્માણ કર્યું. સ્વવાચકની શોધ, કવિતાનાં સ્વ-તંત્ર અવકાશની શોધ સાથે એકરૂપ થઈ ગઈ. રે પછી કૃતિના સ્વરૂપે ઊઘડ્યું, મુક્તિનાં બારી-બારણાં ખોલી નાખતું! | ||
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] | {{સ-મ|[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]||'''પ્રબોધ પરીખ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૭૦.<br>વાચક-ગાહકનો આવો પ્રમાદ?'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ-પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી. | ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ-પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી. | ||
અમે પ્રથમ ખબર આપેલી છે કે દરેક માસની તા. ૧૫મી સુધીમાં જેમને ચોપાનિયું ના મળે તેમણે અમને ખબર આપવી. તે છતાં કેટલાક પ્રમાદી માણસો ત્રણ-ચાર મહિના વીત્યા બાદ લખે છે કે અમને પાછલાં ચોપાનિયાં પહોંચ્યાં નથી. આવા લખવા ઉપર બિલકુલ લક્ષ આપવામાં આવશે નહીં. | અમે પ્રથમ ખબર આપેલી છે કે દરેક માસની તા. ૧૫મી સુધીમાં જેમને ચોપાનિયું ના મળે તેમણે અમને ખબર આપવી. તે છતાં કેટલાક પ્રમાદી માણસો ત્રણ-ચાર મહિના વીત્યા બાદ લખે છે કે અમને પાછલાં ચોપાનિયાં પહોંચ્યાં નથી. આવા લખવા ઉપર બિલકુલ લક્ષ આપવામાં આવશે નહીં. |