બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 850: Line 850:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૧.
યુગપરિવર્તનનાં ચિહ્‌નો'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૧.
યુગપરિવર્તનનાં ચિહ્‌નો
ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’માં અને મણિલાલે ‘સિદ્ધાન્તસાર’, ‘પૂર્વ અને પશ્ચિમ’, ‘Monism અને Adwaitism’ આદિ ગ્રંથોમાં અને સુદર્શન અને પ્રિયંવદામાં કેટલાક તત્ત્વવિચારો પ્રકટ કર્યા. ગોવર્ધનરામના ગ્રંથમાં મુખ્યત્વે કરીને પ્રાચીન હિંદ, અર્વાચીન હિંદ અને અર્વાચીન યુરોપની ત્રિવેણી જે આપણા જીવનમાં વહેવા માંડી હતી તેનું સ્વરૂપ નિરૂપણ હતું. મણિલાલે આર્યસંસ્કૃતિના પાશ્ચાત્ય સંસ્કૃતિથી ભેદક ગુણો અને ઉપનિષદ તથા વેદાંત સૂત્રોમાંથી ‘અદ્વૈતવાદ’ તરફ પોતાનું વલણ પ્રતિપાદન કર્યું હતું.  રમણભાઈએ પણ જ્ઞાનસુધામાં મણિલાલના વિચારોના અવલોકરૂપે અને સ્વતંત્રરૂપે આ દિશામાં પોતાનાં ધાર્મિક મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કર્યાં હતાં. આ મનોમંથનકળામાં મણિલાલે એટલે સુધી કહ્યું કે : ‘વિચાર ઉત્તમ છે, આચાર ક્ષુલ્લક છે.’ આમ બીજે છેડે જઈને એમણે વિચારનો મહિમા ગાયો. આ પરિસ્થિતિમાં આનંદશંકરભાઈને લગભગ ૧૯મી સદીના સમાપ્તિ કાલે યુગપરિવર્તનનાં ચિહ્‌નો જણાયાં અને ‘વગર પ્રણાલી’ એ વસંત પત્ર દ્વારા આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ ગુજરાતને સમજાવવા માંડ્યું. એઓશ્રીને એક ગુરૂ કે એક પ્રાંતનું તો શું પણ એક દેશનું સાહિત્ય પણ ઉગતા જમાનાને સંતોષવા માટે પર્યાપ્ત જણાયું નહિ એટલે જગત-સાહિત્યમાં પરમાત્માની શોધ એમણે આરંભી.

[પ્રસ્થાન, અંક : ૧, ૧૯૪૨]   રતિલાલ મો. ત્રિવેદી
{{સ-મ|[પ્રસ્થાન, અંક : ૧, ૧૯૪૨]||'''રતિલાલ મો. ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૨.
‘વસંત’-સંપ્રદાયના ધુરંધરો'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૨.
‘વસંત’-સંપ્રદાયના ધુરંધરો
‘વસંત’ દેશી મિલના માલ જેવી જરા ઝાંખી કુમાશ ને ઘટ્ટતા દાખવે છે.

‘વસંત’નો સાઠનો દસકો (લગભગ સં.૧૯૫૮ થી ૧૯૭૦-૭૨) એ વસંત-સંપ્રદાયના ધુરંધરોનો મધ્યાહ્‌નકાળ હતો. વિશાલતર સાહિત્યચર્ચામાં આપણે તેને ગોવર્ધનયુગનો ભાગ ગણીએ છીએ એ યુગની વિચારસરણી અને ભારેખમ લખાવટનાં કેટલાંક સૌથી ઉજ્જવળ પ્રતિબિંબતે સમયનાં ‘વસંત’ અને ‘સમાલોચક’માં પડેલાં આપણે જોઈએ છીએ. કેશવલાલ ધ્રુવ, આનંદશંકર, નરસિંહરાવ, રમણભાઈ, ઝવેરી, ઠાકોર, નાનાલાલ, લલિત ઇત્યાદિનાં મંતવ્યો ને મતબિંદુઓ તો એક જમાના પર ઘડાઈ ગયાં તે જ ઘણે ભાગે હોઈ શકે ને હોવાનાં. આજે તેઓ યુગભાવના સાથે વધુ ઓછે અંશે સમભાવી હશે–તેમની સિદ્ધિઓના પાયા પર જ આજનું નવું ચણતર ચણાઈ રહ્યું છે એ વીસરવું જ જોઈએ.

[કૌમુદીમનન, પોષ, ૧૯૮૧] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[કૌમુદીમનન, પોષ, ૧૯૮૧]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૩.
ભારદાર નહીં, ધારદાર'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૩.
ભારદાર નહીં, ધારદાર
ટૂંકીવાર્તા સાથે પનારો પાડનારા બધા વાર્તાકારોની કેફીયત મેળવી અંકને દળદાર બનાવવાનો મારો કોઈ ઉપક્રમ નથી. એ શક્ય છે પણ તેથી વિશેષાંક ભારદાર બની શકે, ધારદાર નહીં. આ બોજને હળવો કરવા વાર્તાપ્રવાહમાં જ્યાંજ્યાં વલયો રચાયાં ત્યાંત્યાં જે-તે વલયમાંથી એક જ સર્જકને લઈ એમની કેફીયત અહીં મેળવી છે.

[તાદર્થ્ય, વાર્તા વિશેષાંક, ઑગસ્ટ-૧૯૯૭] મફત ઓઝા
{{સ-મ|[તાદર્થ્ય, વાર્તા વિશેષાંક, ઑગસ્ટ-૧૯૯૭]||'''મફત ઓઝા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૪.
લેખકો સામે પડકાર ઊભો જ છે'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૪.
લેખકો સામે પડકાર ઊભો જ છે
બાળસાહિત્યના પુસ્તક-પુસ્તિકાની સંખ્યા જોવા જઈએ તો આજે કદાચ ગુજરાતી પ્રકાશનમાં બાળસાહિત્યની  કૃતિઓ સૌથી વધુ પ્રકટ થતી હશે તેમ છતાં બાળસાહિત્યનું ગંભીર વિવેચન ઝાઝું થયું નથી. ‘ગ્રંથ’માં ત્રીજા વર્ષથી બાળસાહિત્યનાં અવલોકનો પ્રકટ થવા માંડ્યા હતાં. એ રસમ આજ સુધી ચાલુ રહી છે. પાંચમા વર્ષે ૧૯૬૮ના ઑગસ્ટમાં ‘ગ્રંથ’નો બાળસાહિત્ય વિશેનો વિશેષાંક પ્રકટ થયો તે પછી એની પણ એક પ્રણાલિકા થઈ ગઈ.

આ અંકમાં આવેલા લેખોમાં પરીકથાનાં ઠીકઠીક પાસાંનો સ્પર્શ થયો છે. આવતીકાલની પરીકથા કેવી હોઈ શકે એના નમૂના એક બે જ મળ્યા છે પણ એની દિશા કેટલાંક લેખકોએ સૂચવી છે તે સાચી વાત છે. એ દિશામાં અને બીજી વિવિધ દિશાઓમાં પરીકથાઓને લઈ જવાનો પુરુષાર્થ ગુજરાતી લેખકો માટે ઊભો છે.

[ગ્રંથ, ‘આવતીકાલની પરીકથા’ વિશેષાંક, ઑક્ટો-નવે.-૧૯૮૩] યશવંત દોશી
{{સ-મ|[ગ્રંથ, ‘આવતીકાલની પરીકથા’ વિશેષાંક, ઑક્ટો-નવે.-૧૯૮૩]||'''યશવંત દોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૫.
અરણ્યમાં રુદન કરવા જેવું'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૫.
અરણ્યમાં રુદન કરવા જેવું
ગુજરાતી રંગભૂમિના જૂના જોગી બાપુલાલ નાયકને ‘રંગભૂમિ અંક’ માટે લખવા કહ્યું ત્યારે નિરાશા અને આંતર વ્યથાભરી નજરે અત્યારની સ્થિતિને નિહાળીને લખ્યું છે ; ‘એને માટે શું લખવું? કોના માટે લખવું? રંગભૂમિ માટે બહુ બોલાયું, બહુ લખાયું પણ પત્થર ઉપર પાણી! એને માટે કોઈને સાચી ધગશ નથી. કોઈને કાંઈ પડી નથી. પછી વૃથા સમય વીતાવવામાં ફળ શું? રંગભૂમિ માટે કંઈ લખવું એ તો મને અરણ્યમાં રુદન કરવા જેવું લાગે છે.

[નવચેતન, ‘રંગભૂમિ અંક’, સપ્ટે. ૧૯૪૨] ચાંપશી ઉદેશી
{{સ-મ|[નવચેતન, ‘રંગભૂમિ અંક’, સપ્ટે. ૧૯૪૨]||'''ચાંપશી ઉદેશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૬.
અધિપતિનું કર્તવ્ય'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૬.
અધિપતિનું કર્તવ્ય
વર્તમાનપત્ર, અઠવાડિક કે માસિક, દરેક પત્રના અધિપતિએ પોતાને સર્વશક્તિમાન માનવાની ભૂલ કદી કરવી નહીં. અલબત્ત શાનો સ્વીકાર કરવો ને શાનો નહીં, એ પ્રકારનો નિર્ણય કરવાની છેવટની સત્તા એના હાથમાં એ એણે બજાવવી જ જોઈએ પરંતુ એ બજાવવા જતાં કોઈની સ્વતંત્રતા પર એણે કાપ મૂકવો ન જોઈએ. અને નિદાન ચર્ચાને માટે સ્થાન કે સ્થિતિ ઉપસ્થિત કર્યા પછી ચર્ચાને દફનાવી દેવાનો એને અધિકાર નથી

[શારદા, ‘તંત્રી અંક’, જાન્યુ. ૧૯૨૭] મટુભાઈ કાંટાવાળા
{{સ-મ|[શારદા, ‘તંત્રી અંક’, જાન્યુ. ૧૯૨૭]||'''મટુભાઈ કાંટાવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૭૭.
સામયિક-ચયન વિશેષ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૭૭.
સામયિક-ચયન વિશેષ
થોડાં વર્ષ પહેલાં પ્રો. એફ. આર. લીવિસના તંત્રી પદે વર્ષો પૂર્વે પ્રકટ થતા સાહિત્યિક સામયિક scrutiny બધા જ વર્ષોના અંકોનું પુનર્મુદ્રણ થયું ત્યારે નવાઈ લાગેલી. જૂનાં સામયિકોનાં આવાં પુનર્મુદ્રણ ખરીદનારા નીકળે ખરા? એમાંના સારા લેખો તો તેના લેખકોએ પોતપોતાના સંગ્રહોમાં પ્રકટ કરી દીધા હોય. પછી આવાં સામયિકોના પુનર્મુદ્રણનું પ્રયોજન શું? પણ પછી જોયું કે પુનર્મુદ્રણનો તો પ્રવાહ ચાલ્યો. હમણાં The left review નામના નાનકડા ને થોડાંક જ વર્ષો ચાલેલા સામયિકનું પુનર્મુદ્રણ થયું તે પૂર્વે તો આવાં સંખ્યાબંધ સામયિકોનું પુનર્મુદ્રણો થયાં. સંશોધન અને ગ્રંથાલયોને એ અવશ્ય ઉપયોગમાં આવે. ખાસ કરીને જેને ‘લિટલ મેગેઝિન’ કહે છે તેવાં કળા ને સાહિત્યનાં નાનકડાં સામયિકો લાંબો સમય ચાલતાં હોતાં નથી. એવાં થોડા વખત ઝબકારો કરી ગયેલાં સામયિકોનો આવો પુનરુદ્ધાર સાહિત્યના ઈતિહાસની મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે.

ગુજરાતમાં અગાઉ પ્રકટ થઈ ગયેલાં નાનાં મોટાં સામયિકોનો પુનરુદ્ધાર કરવાની વાત તો બહુ મોટી ગણાય પણ એ સામયિકોની ફાઈલો આજે ક્યાં ક્યાં પડી છે, તેની સૂચિ કરવી. એ ફાઈલોમાં શી સામગ્રી પડી છે તેનો ખ્યાલ આપતા લેખો પ્રકટ કરવા. સામયિકોનાં પૂરાં પુનર્મુદ્રણો નહિ તોયે એમાંનાં ગ્રંથસ્થ નહિ થયેલાં લખાણોના ગ્રંથો પ્રકટ કરવા વગેરે કામ આપણે કરવાનું બાકી છે.

[ગ્રંથ, માર્ચ, ૧૯૬૯] યશવંત દોશી
{{સ-મ|[ગ્રંથ, માર્ચ, ૧૯૬૯]||'''યશવંત દોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu