બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:

{{સ-મ||મુદ્રક :
'''ધર્મેશ પ્રિન્ટરી'''
નવી પોળ, શાહપુર
'''અમદાવાદ-૩૮૦ ૦૦૧.'''}}
{{સ-મ||મુદ્રક :
'''ધર્મેશ પ્રિન્ટરી'''
નવી પોળ, શાહપુર
'''અમદાવાદ-૩૮૦ ૦૦૧.'''}}

Line 71: Line 73:

{{Heading|{{color|blue|સંપાદકોનો પરિચય}}}}
{{Center block|width=24em|
{{Poem2Open}}
{{સ-મ||'''રમણ સોની'''}}
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ગુજરાતી સાહિત્ય કોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.
ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસઆખ્યાનનું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે.

જેની ૧૬ આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને, છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્લાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને- જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે.
પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપચ્ચેથી પ્રકાશવર્તુળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
વિવેચનમાં હોય કે સર્જનાત્મક પુસ્તકોમાં હોય, રમણ સોનીનું સઘન છતાં મરમાળ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ એમની વિશેષ ઓળખ છે.
{{સ-મ|||'''— કિશોર વ્યાસ'''
(ગુજરાતીના યુવા વિવેચક-સંશોધક અને ગુજરાતમિત્રના કૉલમીસ્ટ)}}
{{સ-મ||{{color|blue|'''૦૦૦૦'''}}}}
{{સ-મ||'''કિશોર વ્યાસ'''}}
કિશોર વ્યાસ (ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ
કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એના ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’, ‘હાજી મહંમદ અલારખિયા શિવજી અને મૈત્રીભાવ' એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ, સંવિવાદના તેજવલયો (હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ અને નિર્દેશ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં મનીષા-ખેવના-ગદ્યપર્વ' જેવા સામયિકોની સમગ્ર સૂચિ તથા બુંદ બુદની સૂરત નિરાલી' (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર' દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરે છે ને લગભગ એટલાંક વર્ષોથી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાગી સામયિક સ્વાધ્યાય ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પૂરવાર થશે.
આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા અને ‘સિંહનો મોબાઈલ (બાળવાર્તાઓ), 'દે દામોદર દાળમાં..? (હાસ્યનિબંધ), દેવળાને ઝાંપે' (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે. કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ટ્રેનમાં ગાંધીજી' પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ
સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે. કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ' પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
{{સ-મ|||'''— રાજેશ પંડ્યા'''}}
{{Poem2Close}}

{{Heading|{{color|blue|આ સંપાદન વિશે...}}}}
{{Center block|width=24em|
{{Poem2Open}}
‘પ્રત્યક્ષ’નો ‘સામયિક સંપાદન વિશેષાંક’ (૧૯૯૫) કરેલો ત્યારે દરેક લેખ નવે પાને શરૂ કરવો એવી મુદ્રણસજ્જા વિચારેલી. પરિણામે મોટાભાગના લેખોના છેલ્લે પાને ઓછી-વત્તી જગા બચતી હતી. પાનાં આમ કોરાં પણ નહોતાં છોડવાં. એમાંથી અવકાશપૂરકો (ફીલર્સ)નો વિચાર જાગેલો.
પરંતુ, આટલાં બધાં ફીલર્સ ક્યાંથી, અને ક્યા વિષયોનાં મૂકવાં? તરત વિચાર થયો કે જૂનાં સામયિકોમાં એવી ઘણી સામગ્રી પડી છે – નર્મદથી લઈને કેટલા બધા સંપાદકોના કેફિયત-અંશો અને લેખકો-વાચકોના પ્રતિભાવો એમાંથી તારવી શકાય! ડૉ. કિશોર વ્યાસની મદદ પણ લીધેલી – શોધનિબંધ નિમિત્તે એ જૂનાં સામયિકોમાંથી બરાબર પસાર થયા હતા.
પરિણામ તો ધાર્યું હતું એથી પણ વધુ, સુખદ આશ્ચર્યવાળું આવ્યું. બધાંને ફીલર્સ ગમ્યાં. (–કેટલાંકને તો ફીલર્સ જ વધુ ગમ્યાં!) આપણા સંમાન્ય વિદ્વાનોને એમાં જીવંત ઉદ્‌ગારોના આનંદ ઉપરાંત ગુજરાતી સાહિત્ય-સામયિકોના ઇતિહાસની પ્રવહમાન રેખાઓ પણ દેખાઈ.
વળી, એની બીજી આવૃત્તિ થઈ ત્યારે સાઈઝ બદલાતાં (ડબલ ક્રાઉનમાંથી ડેમી કદ થતાં) એમાંનાં ઘણાં ફીલર્સ બચ્યાં. એનું શું કરવું? એ ફીલર્સ, એકસાથે પરિશિષ્ટ રૂપે મૂક્યાં.
‘નેપથ્યેથી પ્રકાશવર્તુળ’ની એ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે કોઈને નહીં ને અમારા પ્રકાશક બાબુભાઈને સરસ વિચાર આવ્યો. કહે : ‘આ બધાં અવતરણોની જ એક નાનકડી ચોપડી કરીએ તો?’ વાહ! તો પછી ‘નાનકડી’ ચોપડી શા માટે? ફરી શોધ ચાલી. ફરી ડૉ. કિશોરે જૂની નોંધપોથીઓ ઉથલાવી ને ફરી અમે થોડાંક સામયિકોમાં ખાંખાખોળા કર્યા. વિશેષાંકમાં જેમને ફીલર્સ વધુ ગમેલાં એ મિત્રને મેં એ વખતે કહેલું કે, ‘એનું એક કારણ તો એ છે કે કોઈપણ લખાણમાંથી કશુંક તારવીને મુકાય ત્યારે એ વધુ અસરકારક લાગવાનું જ, દાખલા તરીકે, આ વિશેષાંકમાંના જ સંપાદકોના લેખોમાંથી જો કેટલાક અંશો તારવીએ તો એક પણ વધુ ગમવાના.’  આ વિચાર પણ કામ આવ્યો. નેપથ્યે૦-ના લેખોમાંથી પણ અંશો તારવ્યા. આમ, નાના-મોટા ૨૦૦ ઉપરાંત ઘટકખંડો થયા!
પણ હવે આ સામગ્રીનું આયોજન શી રીતે કરવું? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, કે સામયિક અનુસાર ગોઠવણી કરવી? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, સામયિક અનુસાર ગોઠવણી કરવી? વિષય-તારવણી કરવી? (એ મુશ્કેલ હતું કેમકે એક જ ખંડમાં એકથી વધુ વિષય/મુદ્દા પણ જડવાના.) છેવટે વિચાર્યું કે આખરે તો દરેક અંશ સ્વતંત્ર છે, આગવો છે, અલગ વાંચી શકાય એમ છે; તો પછી એને ૧, ૨, ૩... ક્રમ આપીને એમ જ મૂકવા. દરેક ખંડને ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપેલાં જ હતાં. કેટલાંક શીર્ષકો ધ્યાનપાત્ર બને એ રીતે નવેસર કર્યાં. ઉદ્ધરણો/વિચાર-પ્રતિભાવ-ખંડોના આ આખા સંચયનું પહેલું પ્રયોજન તો, વાચકને યથેચ્છ વાચનનો મળનારો આનંદ, એ જ રહ્યું. '''ઠીક લાગે તે પાનું ખોલો, સામે આવે તે વાંચો.''' એક સાથે સળંગ વાંચવાનું આ પુસ્તક નથી. જ્યારે, જેટલો સમય મળે એ મુજબ નિજાનંદે, મળી ફુરસદે વાંચી લો. કોઈવાર થોડાંક પાનાં સુધી સળંગ વાંચ્યાનો આનંદ પણ લઈ શકાય...
પણ, અલબત્ત, આ સંચય કેવળ છૂટક, ભાગીતળ બિંદુઓના સંગ્રહરૂપ નથી જ. એ બિંદુઓથી બનતી રેખાઓ દ્વારા એક સાવયવ ચિત્ર અહીં  ઊભું થઈ શકે એમ છે – દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાને, આ વિચારસંચલન-બિંદુઓમાંથી સંકલિત કરી શકાય એમ છે.
અમે એ માટે સહાયક સુવિધાઓ અહીં પૂરી પાડી છેઃ એ રીતેે, એ પ્રયોજનથી, એનું આયોજન કર્યું છે.
આ બસો ઉપરાંત ઘટકોની શીર્ષક-પૃષ્ઠક્રમ અનુસાર અનુક્રમણિકા આપી શકાઈ હોત – એ જરાક દબદબાવાળું ને ભર્યુંભર્યું પણ લાગ્યું હોત. પણ એથી કશો જ વિશેષ અર્થ સરવાનો ન હતો. એક પ્રકારનું પુનરાવર્તન હોત એ.
એટલે અમે અનુક્રમ '''વિષયસંદર્ભ'''નો આપ્યો છે. જરાક સ્પષ્ટ કરી લઈએ કે આ '''વિષયસૂચિ''' નથી. કેમકે લખાણોમાં એના વિષયો પ્રગટ નથી, પ્રચ્છન્ન છે. એટલે વિષયનો તો સંદર્ભ જ આપી શકાય. વિષયો, સામયિક-વિશ્વના મુખ્ય પ્રદેશોને નિર્દેશતા અમે આપ્યા છે. જેમકે '''સંપાદક, સંપાદક અને લેખક, સામયિક'''  વગેરે. એની અંતર્ગત પેટા-વિષય-નિર્દેશો આપ્યા છે ને દરેકની સામે ઘટકક્રમાંક મૂક્યા છે. લેખકો/સંપાદકોના વિચાર-ઉદ્‌ગાર-મિજાજ વ્યક્ત કરતા ખંડકો અને એને (અમે) આપેલાં શીર્ષકો સ્વાભાવિક રીતે જ પ્રભાવલક્ષી હોય, એમાંથી અમે વિષયલક્ષી મુખ્ય અને પેટા પ્રદેશો તારવ્યા છે. એક જ ખંડમાં એકથી વધુ વિષય-પ્રદેશોનો સંકેત હોય તો એવા શીર્ષકનો ઘટકક્રમ અમે એકાધિક વિષયપ્રદેશોમાં મૂક્યો છે. જેમકે એક જ ઘટકક્રમ ‘સંપાદકની સક્રિયતા’ વિષયમાં પણ મળશે અને એ ‘સંપાદક લેખક’ વિષયમાં પણ મળશે.
કોઈને વિશેષ જિજ્ઞાસા થાય કે વિશેષ અભ્યાસનું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે આ વિષયસંદર્ભ ઉપયોગ થશે એવી આશા છે. એવો વિશેષ આશય ન હોય ત્યારે તો, આ અનુક્રમને ઠેકીને સીધા ઘટકવિશ્વમાં પ્રવેશી જવું જ સુખદ બનશે.
આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે.
દરેક ઘટકખંડને અંતે સામયિકનું નામ અને એના પ્રકાશનવર્ષનો નિર્દેશ કરેલો છે અને જ્યાં સામગ્રી પુસ્તકમાંથી લીધેલી હોય ત્યાં પુસ્તકનામ અને એનો પ્રકાશનવર્ષ-નિર્દેશ કરેલો છે. મૂળ સ્રોત સુધી જવામાં તેમ જ, જરૂર પડ્યે, સમયક્રમ (ક્રૉનોલૉજી) તારવવામાં પણ એ ઉપયોગી થઈ શકશે.
{{color|blue|'''પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે'''}} એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે.

આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્‌ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી :
સમદર સભર સભર લહેરાય
બુંદ બુંદની સૂરત નિરાલી...
બસ. કશા વિકલ્પ સુધી જવાને બદલે આ પંક્તિઅંશ ‘બુંદબુંદની સૂરત નિરાલી’ ઝડપી લીધો. કવિશ્રી તરફ આભારવશ છીએ.
પૂર્વે જે જે મિત્રોને આ ઘટકખંડો અવકાશપૂરકો તરીકે ગમેલા તે સૌ મિત્રોનો આભાર તથા પોતાના વિચારને આમ પુસ્તકનિર્માણ રૂપે મૂકવા માટે શ્રી બાબુભાઈ શાહ (પાર્શ્વ પબ્લિકેશન)ને અભિનંદન.
{{સ-મ|{{space}}વડોદરા; ગુરુ પૂર્ણિમા, ૨૦૬૫}}
{{સ-મ|{{space}}(૭ જુલાઈ ૨૦૦૯)||'''– રમણ સોની'''}}
{{Poem2Close}}

Line 161: Line 214:
{{સ-મ||'''૦૦૦'''}}

{{Center block|width=23em|
{{Center block|width=23em|

Navigation menu