| ૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ, ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨૩ સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
| |