બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,484: Line 1,484:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૦.
સારું નામ કે સારું લખાણ?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૦.
સારું નામ કે સારું લખાણ?
મુનશી, મનહરરામ અને હું ગુજરાતના અંકેઅંકની યોજના ઘડતા અને આગલી બેઠકના કામકાજનો ફેરવિચાર કરતા. કાંઈ રહી ગયું હોય તે વધુ સારું કેમ થાય તેનો વિચાર પણ કરતા. એકવાર કોઈ અમુક અંકમાં સામાન્ય પ્રતિના લેખો આવી ગયા હોય તો પોતાને પાછળથી સૂઝેલું હોય એ તંત્રી મને કહેતા : ‘ભાઈ, આ વખતે આપણા અંકમાં ‘સમાલોચકિયા’ (એ માસિક પ્રત્યે તેમને પહેલેથી જ ટાઢક હતી.) લેખો આવી ગયા છે તો હવેથી એવું ન થાય તે જોજો.’ આમ કહેતા પણ અમે લેખપસંદગી કરતા હોઈએ ત્યારે કહેતા : ‘વી મસ્ટ હૅવ એ ગુડ નેમ ઑર એ ગુડ આર્ટીકલ.’ મતલબ, લેખક પ્રસિદ્ધ હોય તો એનો સાધારણ કે નબળા જેવો લેખ પણ લેખક નામની છાપ વાંચનાર પર પડે માટે સ્વીકારવો. લખાણ સ્વીકારવાની આ રીતને લીધે પ્રો. ખુશાલ ત. શાહના ‘મને નહીં?’ નામે લાંબા નાટકની નીરસતાને લીધે અમે ભેરવાઈ પડ્યા હતા એ દુઃખે, પાપે છાપીને પૂરું તો (મુનશીએ જ સારી આશા બાંધી નોતરેલા એ પરમ સ્વમાની, જાણીતા બેરીસ્ટરને અર્થશાસ્રી લેખકને એટલે વિરોધી ટીકા થવા માંડી છતાં) કર્યું.

[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૯-૧૦] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૯-૧૦]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૧.
કેટલી નિષ્ઠા અને નિયમિતતા!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૧.
કેટલી નિષ્ઠા અને નિયમિતતા!
કોઈ એક પુરુષ સંપાદકે જેટલી નિષ્ઠા અને નિયમિતતાથી નહીં કરી હોય એટલી ત્રૈમાસિકની માવજત આ શુભ્ર વસ્રાવૃતા વિદુષી નારીએ (મંજુ ઝવેરીએ) કરી છે. આમાં ડૉ. ભાયાણી, સુરેશ જોશી, જયંત કોઠારી જેવા મૂર્ધન્યોનો પરોક્ષ ફાળો નોંધી શકાય.

૧૯૮૨ની સાલમાં ઉમાશંકર વડોદરા સુરેશભાઈ મળ્યા ત્યારે ફાર્બસ્‌ ત્રૈમાસિકનાં વખાણ કર્યા વગર રહી ના શક્યા. નાગર કવિશ્રી સિતાંશુને ‘કેથોલિસિટી’ સવિશેષ આકર્ષે છે. ‘ફાયરબ્રાન્ડ’ લા. ઠા. ને ‘અનુભાવન’ રૂપે બધું રણકતું રહ્યાનો હર્ષ છે. નરોત્તમ પલાણને ‘નવમા દાયકાના સર્વશ્રેષ્ઠ સામયિક’ના સંપાદકની નસોમાં મહાત્મા ગાંધીની નસોમાં હતું તેવું ‘પોરબંદરી દેસાઈનું લોહી’ સંભળાય છે. રઘુવીર ચૌધરીને ‘વૈશ્વિક ધોરણ’નો અહેસાસ થાય છે. ‘ભૂમિપૂત્ર’ના કાન્તિભાઈ, ‘માનવીય ટેકનોલોજી ફોરમ’ના અશોક રાઠી તથા માવજી સાવલાને વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં રસ પડી જાય છે.

[સમકાલીન ૨૧, સપ્ટેમ્બર, ૧૯૯૭] રાધેશ્યામ શર્મા
{{સ-મ|[સમકાલીન ૨૧, સપ્ટેમ્બર, ૧૯૯૭]||'''રાધેશ્યામ શર્મા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૨.
વાચનરુચિ પચીસ વર્ષ પાછળ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૨.
વાચનરુચિ પચીસ વર્ષ પાછળ
આપણે ત્યાં સામયિકો ચાલતાં નથી એનું કારણ  એ છે કે આપણા લોકોની વાચનરુચિ હજી પચીસ વર્ષ પાછળ છે. સંસ્કૃતિ, બુદ્ધિપ્રકાશ જેવાં અગાઉ સારાં ગણાતાં સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયાં. એના તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી’ થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોને વિશ્વાસ ઊઠી ગયો. અમારા જેવા માને છે કે કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે સારી પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો. તો કહેશે કે અમે અનુવાદિયા છીએ. લાભશંકરે એકવાર લખ્યું કેઃ ‘આ તમારા અનુવાદથી કંટાળ્યો છું.’

ગુજરાતમાં હવે પ્રિય સામયિકો રહ્યાં નથી. કોઈ સામયિકની પાછળ પંદર-વીસ મિનીટથી વધારે સમય ખર્ચવા જેવું હોતું નથી.

[‘આત્મનેપદી’, સં. સુમન શાહ(૧૯૮૭) પૃ. ૫૧-૫૨]   સુરેશ જોશી
{{સ-મ|[‘આત્મનેપદી’, સં. સુમન શાહ (૧૯૮૭) પૃ. ૫૧-૫૨]||'''સુરેશ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૩.
મૂડી તીવ્ર નિસબતની'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૩.
મૂડી તીવ્ર નિસબતની
હું ફાર્બસ ગુજરાતી સભામાં ૧૯૭૦ના વર્ષમાં સહાયક મંત્રી તરીકે જોડાઈ ત્યારે ત્રૈમાસિકનું સંપાદન પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી કરી રહ્યા હતા. સંસ્થાનો સારો માહોલ સ્વતંત્ર નિજી રીતે કામ કરી શકાય એવો ઉત્તેજક હતો. ૧૯૭૩માં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ ત્રૈમાસિકના સંપાદનનું કામ મને સોપ્યું. મને એ પહેલાં સંપાદનકાર્યનો બિલકુલ અનુભવ નહોતો. મારી મૂડી હતી માત્ર અરાજકતાભરી કદાચ વિપુલ કહી શકાય એવી વાચનસામગ્રી અને કેટલીક તીવ્ર નિસબતો.

સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ જ્યારે પહેલીવાર મને સંપાદનકાર્ય સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે સમિતિના એક-બે સભ્યોએ કહ્યું કે આ નવી સંપાદન-વ્યવસ્થા સાથે અમારું નામ ન જોડાવું જોઈએ. પ્રમુખશ્રીએ એ લખીને નોંધી લીધું. સાચી જ વાત તો. મારી અણઆવડત અને બિનઅનુભવીપણા સાથે કોઈપણ અનુભવી અભ્યાસી વ્યક્તિને પોતાનું નામ બગાડવાનું પોષાય નહીં. મને પણ ખાસ કંઈ અજુગતું લાગ્યું નહીં પણ પછી ત્રણ ચાર અંકો નીકળ્યા બાદ મંત્રીશ્રી મને કહે કે હવે આપણે સંપાદનસમિતિ બનાવીએ. મેં ના પાડી દીધી. હવે એમનાં નામો મારી સાથે જોડીને ખરાબ શા માટે કરવાનાં? મંત્રીશ્રી હસી પડ્યા અને મને જોઈતી સ્વતંત્રતા મળી ગઈ.

[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭, પૃ. ૩૫] મંજુ ઝવેરી
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭, પૃ. ૩૫]||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૪.
Y'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૪.
તંત્રી=લેખક=વાચક!
તંત્રી=લેખક=વાચક!
એકવાર આદિલે (મન્સૂરી) સુરેશભાઈના (જોશી) સરનામામાં લખેલું : ‘તંત્રી, લેખક, વાચક : ક્ષિતિજ.

[‘સહરાની ભવ્યતા’ પૃ.૨૧૨] રઘુવીર ચૌધરી
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’ પૃ.૨૧૨]||'''રઘુવીર ચૌધરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૫.
લેખકોનું આળાપણું'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૫.
લેખકોનું આળાપણું
લેખકો પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકનો ન લેવાય (નથી લેવાતાં) તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકનો નથી લેવાયાં, એટલે  પોતાની સામે કોઈ વ્યવસ્થિત કાવતરું થઈ રહ્યું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનકાર કાં તો ‘વાડાનું ઢોર’ છે, કાં લેખકોનો તેજોદ્વેષી છે, કંઈ નહીં તો તૂંડમિજાજી છે! આટલું બસ લેખકોનું આશ્વાસન.

[‘કલમ અને કિતાબ’ (૧૯૮૭) સં. મહેન્દ્ર મેઘાણી, પૃ.૫]       ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[‘કલમ અને કિતાબ’ (૧૯૮૭) સં. મહેન્દ્ર મેઘાણી, પૃ.૫]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૬.
શું વસંત હવે બંધ કરવું? ના.'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૬.
શું વસંત હવે બંધ કરવું? ના.
આ નવો આરંભ હું ચિંતારહિત હૃદયે કરતો નથી. ઈ.સ. ૧૮૯૭માં બ્રહ્મનિષ્ઠ મણિલાલનો દેહ પડ્યા પછી મેં સુદર્શનનું તંત્રીપદ લીધું તેનો ચાર-પાંચ વર્ષ નિર્વાહ કરી ૧૯૦૨માં વસન્ત પત્ર સ્થાપ્યું તે સમય અત્યારનાથી બહુ જુદો હતો. બુદ્ધિપ્રકાશનો સુધારાનો યુગ પૂરો થઈ ગયો હતો. અને સુદર્શન નો તત્ત્વદર્શનનો યુગ પણ નવા જીવનની જરૂરિયાતને માટે અપર્યાપ્ત થવા લાગ્યો હતો તે વખતે વસન્ત જેવા પત્રને ગુજરાતના જીવનમાં સ્થાન હતું. વસન્ત પત્ર પછી એનીજ સામાન્ય ભાવનાને જુદેજુદે વિશિષ્ટ માર્ગે બહુ સારી રીતે સિદ્ધ કરનાર, સાહિત્ય, નવજીવન, વીસમી સદી (અત્યારે બંધ), રંગભૂમિ, ગુજરાત, પુરાતત્ત્વ, યુગધર્મ વગેરે પત્રો નીકળ્યાં છે અને પ્રાચીન બુદ્ધિપ્રકાશ અને સમાલોચક મળીને સહુ ગુજરાતની સેવા બહુ ઉત્તમ પ્રકારે કરે છે તો વસન્ત હવે બંધ કેમ ન કરવું? કરવું જ–એમ કોઈ મિત્ર નિશ્ચયાત્મક ઉત્તર આપે તો હું આશ્ચર્ય ના પામું કારણ કે મેં પોતે જ એ પ્રશ્નનો એ જ રીતે મ્હારા અન્તરમાં અનેકવાર ઉત્તર આપ્યો છે. પણ આખરે શું સૈનિક પણ ગૃહશકુન્તનો વધ કરી શકે? ન કરી શકે તો એની મમતા અને તેથી ઉત્પન્ન થતો એનો કોમળ ભાવ ઉદાર હૃદયને ક્ષંતવ્ય લાગશે જ. ‘વસન્ત’ની સ્થાપનાના સમયથી જે શરૂ થયો છે તે આ ભારતના નવજીવનનો મંથનકાળ છે અને તેમાં પણ પહેલાં વીસ વર્ષ કરતાં આ છેલ્લાં પાંચ વર્ષમાં તો પ્રજાજીવનમાં કોઈ અવનવી જ જીવનની છેળો ઊછળવા લાગી છે.  આ ઊછળતા ચૈતન્યના દિવસોમાં નિર્માલ્ય આત્મઘાતનો વિચાર કરવો એ પાપ નથી?

[વસન્ત, માઘ, ૧૯૨૮,  પૃ. ૧૭-૧૮]   આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[વસન્ત, માઘ, ૧૯૨૮,  પૃ. ૧૭-૧૮]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૭.
સામયિકો ગ્રંથ રૂપે સુલભ થાય તો?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૭.
સામયિકો ગ્રંથ રૂપે સુલભ થાય તો?
અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે. પણ  જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો  યાદ કરીને અટકી જઈએ છીએ.

આ સામયિકોમાં જે કંઈ સત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે?

આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે. વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહિ, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે. આજના યુગમાં જ્યારે બધાને ઉત્તમ પુસ્તકાલયની સેવા તરત મળી ન શકતી હોય અને મળી શકતી હોય ત્યારે પણ પુસ્તકાલયમાં બેસી આ સામયિકોની જરીપુરાણી ફાઈલો પરથી ધૂળ ઉડાડી અંદરની સામગ્રી ખોળવા જેટલો સમય સૌ કોઈને ન હોય, ત્યારે આ પ્રકારની યોજના વિચારાય એ આવકાર પાત્ર બને.

[‘કલમની પાંખે’, ૧૯૬૮] હરીન્દ્ર દવે
{{સ-મ|[‘કલમની પાંખે’, ૧૯૬૮]||'''હરીન્દ્ર દવે'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૮.
નવો માસ ઉઘડ્યો કે નવું સામયિક!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૮.
નવો માસ ઉઘડ્યો કે નવું સામયિક!
માસિકોનું સાહિત્ય તો કૂદકા મારતું આગળ ધપે છે, કવિ દલપતરામે એક ઠેકાણે ઊંટવૈદોની ટકોર કરતાં લખ્યું કે : ‘પથરો લેવા જ્યાં નમું, આવે વૈદ જ હાથ’; તેમ હાલ તો નવો માસ ઉઘડ્યો કે તેની સાથે કોઈક નવું માસિક જાણે હાથ આવેલું જ છે. યુગધર્મ, પુરાતત્ત્વ અને સાબરમતી ઉપરાંત ગુજરાત, નવચેતન, રંગભૂમિ, સુવર્ણમાળા, કુમાર વગેરે સુંદર માસિક, ત્રિમાસિક ઉમેરાયાં છે. ગુજરાતના અમર કળાફકીર હાજીના વીસમી સદીની રાખમાંથી જ એ સર્વનો  જન્મ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. ચિત્રની નવીનતાનો શોખ ઠેરઠેર જાગ્યો છે પણ ચિત્રની ઝાકઝમાળ હેઠે સાહિત્યના શુદ્ધ અંશોની બેપરવાઈ ના થાય એ માસિકોના ચાલકોએ હંમેશા તપાસવાનું છે.

[‘પરિષદ અહેવાલ’, ૧૯૨૬, પૃ. ૯૭] ખબરદાર
{{સ-મ|[‘પરિષદ અહેવાલ’, ૧૯૨૬, પૃ. ૯૭]||'''ખબરદાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૪૯.
વિચારને ઉથાપો – પણ વિચારનારને ઉગારો'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૯.
વિચારને ઉથાપો – પણ વિચારનારને ઉગારો
સામયિકો વધે તે સાથે વિવેચનકળા વિકસે તે જોઈ આનંદ થાય પરંતુ હમણાં હમણાં ગુજરાતી વિવેચનકળા એવું ભીષણ અને ઉગ્ર સ્વરૂપ ધરતી જાય છે કે આનંદની લાગણીને બદલે ગ્લાનિ ઉદ્‌ભવ્યા વિના ન રહે. સાહિત્યચર્ચાના ઓઠા હેઠળ અંગત આક્ષેપો ને વ્યક્તિવાચક ટીકા એટલી હદે પહોંચી ગયાં છે કે ગુજરાત બહારના વાંચનાર એ જાણે તો કંપી ઉઠે.

રોજીંદુ, અઠવાડિક, માસિક, ત્રિમાસિક ગમે તેવું પત્ર ઉઘાડો તો અંદર થોડાં પાનાં કે અમુક કોલમ સાહિત્યચર્ચા માટે રોકેલાં જણાશે. એ ચર્ચા કોઈકોઈવાર કોણ કરે છે તે પણ જણાતું નથી. એકાદ પુસ્તક કે સાહિત્ય દુનિયાનો બનાવ ચર્ચાનો વિષય હોય છતાં એ બાજુએ રહી જાય ને સઘળી ટીકાઓ એ પુસ્તકને લખનારને વિશે અગર એ બનાવની અંદર ભાગ ભજવનાર વ્યક્તિને વિશે અંગત કરવામાં આવે. એ અંગત ટીકા પણ અમુક મર્યાદાવાળી તોળીને લખેલી ભાષામાં નહીં પણ આક્ષેપોવાળી, છેલ્લે પાટલે જઈ સખ્ત વાણીના પ્રકારૂપે કરવામાં આવે, આવી સ્થિતિ  અસહ્ય ગણવી પડે.

વસંતનો પાછલો અંક (ડિસે. ૧૯૨૬) વાંચતાં એમાંનો પહેલો લેખ ‘ભાંડારકર’ એ મથાળાનો હતો. એ વિદ્વાન વિશે કાંઈ જાણવાનું મળશે એમ ધારી વાંચ્યો તો અંદર પૂ. નરસિંહરાવભાઈએ બળવંતરાય ઠાકોર પર માત્ર સખ્ત ટીકા કરેલી દીઠી. અમે નરસિંહરાવનો વાંક કાઢતા નથી કેમકે ઠાકોરે એવા પ્રકારનું લખાણ અગાઉ સુવર્ણમાળામાં કરેલું. અમારે કહેવાનું એ છે કે વસંત જેવા માસિકમાંના પહેલા લેખમાં ભાંડારકરને બદલે સઘળું લખાણ ઠાકોરને ઉદ્દેશીને હોય એ સ્થિતિ ઉત્પન્ન કરવી અને ચલાવવી શું હિતાવહ હશે? એની અસર બીજાઓ ઉપર કેવી થાય?

વિવેચનકળાની બીજી વાંધાભરી વાત એ છે કે લેખક અને ગ્રંથકર્તાઓ ઘણીવાર અન્યોન્યપ્રશંસક મંડળ જેવું કાર્ય કરે છે. એકના એક પુસ્તકનાં અનેક અવલોકનો લખાય છે, વિસ્તાર પામે છે ને ઉતારી લેવામાં આવે છે. આથી તો લખનાર અને વાંચનારની ટોળીઓ બંધાય. પરિણામે મૂળ મુદ્દો સાહિત્ય વિસરાઈ જાય. તા. ૧૨-૧૨-૧૯૨૬ના ડેઈલી મેલમાં નરસિંહરાવે મુંબઈમાં આપેલું બીજું ભાષણ છપાયું હતું તે આધુનિક ગુજરાતી સાહિત્ય પર હતું. તેની અંદર એમણે પોતે પોતાની કવિતા વિશે વખાણ કરેલાં છે. આવા કાર્યથી ઉગતા લેખકો પર માઠી અસર થાય અને તેઓ પોતેે પોતાનાં વખાણ કરતાં ને બીજાના દોષ સરખામણીમાં જોતાં શીખે. અંગત તત્ત્વનો નાશ કરીએ તો જ સાહિત્યનો વિકાસ થાય. કૃતિની ટીકા કરો પણ કર્તાને ભૂલો. વિચારને ઉથાપો-પણ વિચારનારને ઉગારો.

[સાહિત્ય, જાન્યુઆરી-૧૯૨૭] મટુભાઈ કાંટાવાળા
{{સ-મ|[સાહિત્ય, જાન્યુઆરી-૧૯૨૭]||'''મટુભાઈ કાંટાવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૫૦.
મહારાજ લાયબલ કેસ અને ચાબૂક'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૦.
મહારાજ લાયબલ કેસ અને ચાબૂક
મુંબઈના ભૂલેશ્વરના બ્રાહ્મણો અને વૈષ્ણવ મહારાજો વચ્ચેના વિવાદમાંથી મહારાજ કેસ એક શકવર્તી કેસ તરીકે ઊભો થયો. બરોબર એ જ અરસામાં કરસનદાસ ‘સત્યપ્રકાશ’નો પ્રથમ અંક બહાર પાડવાની તૈયારીમાં હતા. અને પ્રથમ અંક માટે જ એમને જોરદાર મસાલો મળી ગયો. એમણે વૈષ્ણવ મહારાજો ઉપર આકરા પ્રહારો કરતો લેખ લખ્યો અને ખળભળાટ મચી ગયો. પછી તો એમાંથી એક પછી એક એમ ફણગા ફૂટતા ગયા. અને નવાંનવાં પરિમાણો ઉમેરાતાં ગયાં. સામા પક્ષે ભાગલા પાડવાની નીતિ અખત્યાર કરી અને કરસનદાસની સામે લડવા માટે ચાબુક નામના એક છાપાના તંત્રીને જ સાધી લીધો! થોડો સમય તો ચાબુકના નવરોજી અને કરસનદાસ વચ્ચે યુદ્ધ ચાલ્યું, અને મૂળ પ્રશ્ન બાજુએ જ રહી ગયો. પણ એમાં ચાબુક એક ધનિક શેઠ સાથે અથડામણમાં આવ્યું અને કોર્ટે ચડ્યું. કોર્ટમાં હાજર થવા મહારાજોને પણ ફરમાન છૂટ્યું. અને એમણે ધાર્મિક વડા હોવાથી કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મળવી જોઈએ એવો બચાવ આગળ ધર્યો. મહારાજોની તરફદારી કરતાં નિવેદનો થયાં. જેને કરસનદાસે ‘ગુલામી ખત’ની ઉપમા આપી અને પોતાની જેહાદને વધુ ઉગ્ર બનાવી. દરમિયાન ‘ચાબુક’ને મેદાનમાંથી હટી જવું પડ્યું અને કરસનદાસના ટેકામાં બીજાં અખબારોએ ધીમે ધીમે ઝંપલાવ્યું. ‘આપ અખત્યાર’, ‘બોમ્બે ટાઈમ્સ’ વિગેરે પત્રોએ કરસનદાસના ટેકામાં સ્પષ્ટ અગ્રલેખો લખતાં, કિંમત વધી.

જ્યારે સામા પક્ષને એમ લાગ્યું કે આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવું જરૂરી છે ત્યારે એમણે પણ ‘સર્વ ધર્મ વર્ધક અને સંશય છેદક’ નામે ચોપાનિયું કાઢ્યું અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધનો પ્રારંભ થયો, જે અંતે અદાલતને આંગણે પહોંચ્યો. મહિનાઓની સુનાવણી દરમિયાન સમગ્ર સમાજમાં આ કિસ્સાએ અભૂતપૂર્વ રસ અને ઉત્તેજના ઊભી કરી પણ એ બધા પછી જોસેફ આર્નોલ્ડ નામના અંગ્રેજ ન્યાયમૂર્તિએ જે ચૂકાદો આપ્યો, તે ન્યાયતંત્રના ઇતિહાસમાં યાદગાર બની ગયો. અદાલતે કરસનદાસને બદનક્ષીના આરોપમાંથી તો મુક્તિ આપી જ, પણ કરસનદાસ જેવા સુધારકોની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દોમાં બિરદાવી. અને ઉચ્ચ સ્થાનોમાં ચાલતાં અનૈતિક કર્મોને ખુલ્લાં પાડવા એ પ્રેસની ‘સૌથી મોટી અને અનિવાર્ય ફરજ છે.’ એમ કહીને અખબારો અને અદાલતો વચ્ચેના સંબંધોની એક ચોક્કસ વ્યાખ્યા પણ બાંધી આપી. સર અર્નોલ્ડે કહેલું એક વાક્ય સનાતન સત્ય બની શકે એમ છે. એમણે કહ્યું : ‘વોટ ઇઝ મૉરલી રોંગ, કેન નોટ બી થીઓલોજીકલી રાઈટ’ (જે વાત નૈતિક રીતે ખોટી હોય, તે ધાર્મિક રીતે સાચી ન હોઈ શકે.) પત્રકારત્વના ઇતિહાસમાં વિરલ ઘટનારૂપે પછીની મુંબઈના પત્રકારોએ કરસનદાસનું સન્માન કર્યું અને એમને માનપત્ર આપ્યું.

[‘પત્રકારત્વના સિદ્ધાંતો’, ૧૯૮૯, પૃ. ૬૯] યાસીન દલાલ
{{સ-મ|[‘પત્રકારત્વના સિદ્ધાંતો’, ૧૯૮૯, પૃ. ૬૯]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૫૧.
મનના ઘોડા મેદાન પર'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૧.
વ્યક્તિગત સાહસરૂપે સમીક્ષાનું આવું સામયિક ‘પ્રત્યક્ષ’ પાંચ-છ વર્ષ સતત ચાલતું રહ્યું છે એ જ મોટી વાત છે. એમાં આર્થિક બળ કરતાં તો સાહિત્યિક મિત્રોનું નૈતિક બળ વધારે કારણભૂત રહ્યું છે. બીજા વિશેષાંકોની યોજના મનમાં છે પણ આર્થિક ગોઠવણોની સમસ્યા મનના ઘોડા મનમાં જ દોડતા રાખે છે – પણ વિશ્વાસ તો છે જ કે એ મેદાન પર દોડતા થશે.
મનના ઘોડા મેદાન પર
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭]||'''રમણ સોની'''}}
વ્યક્તિગત સાહસરૂપે સમીક્ષાનું આવું સામયિક ‘પ્રત્યક્ષ’ પાંચ-છ વર્ષ સતત ચાલતું રહ્યું છે એ જ મોટી વાત છે. એમાં આર્થિક બળ કરતાં તો સાહિત્યિક મિત્રોનું નૈતિક બળ વધારે કારણભૂત રહ્યું છે. બીજા વિશેષાંકોની યોજના મનમાં છે પણ આર્થિક ગોઠવણોની સમસ્યા મનના ઘોડા મનમાં જ દોડતા રાખે છે – પણ વિશ્વાસ તો છે જ કે એ મેદાન પર દોડતા થશે
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭] રમણ સોની
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 2,182: Line 2,147:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૯૯.
પત્રચર્ચા ઝનૂની હોઈ શકે, અપરસવાળી નહીં જ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૯.
પત્રચર્ચા ઝનૂની હોઈ શકે, અપરસવાળી નહીં જ
વિદ્વત્ચર્ચાને મેં પૂરતી જગ્યા  ફાળવેલી. જમિયત પંડ્યા, અમૃત ઘાયલ, જયન્ત કોઠારી, રમેશ મ. શુક્લ વગેરે સવિશેષ યાદ આવે છે. ચર્ચા ખુલ્લી મુકાય એટલે મારો ત્રાસ વધે. ચર્ચકો ઘરે આવે–આ તમારે છાપવું જ પડશે. એને આની ખબર જ નથી... હું ચા-પાણી સાથે એમને હૈયાધારણ આપતો. છતાં વિદ્વત્તાના જોશમાં ગાલિપ્રદાન ન થાય તેની મેં પૂરતી વૉચ રાખેલી. ચર્ચાઓથી જાગતાં વાગ્યુદ્ધોનો હું આજે પણ હિમાયતી છું. એ ભરપૂર ને ઝનૂનથી થવાં જોઈએ. પણ અપરસથી ક્યારેય નહીં, જરાપણ નહીં. વાણી સ્વાતંત્ર્ય આપવા જતાં તંત્રીઓએ એ મોંઘી જગ્યા ગંદી ન બની બેસે તેની ચોંપ રાખવી ઘટે છે. ખરી વાત તો એ છે કે પહેલી ચર્ચા પ્રારમ્ભક ચર્ચક સાથે તન્ત્રીએ કરવી જોઈએ. પણ એને એ કડવાશ ન ખપતી હોય. એને ડુગડુગી જ વગાડવી હોય. એટલે બને છે એવું કે ગંદુ જોઈને ચર્ચાપત્રી કાગડા ઝટપટ ઊતરી આવતા હોય છે ને છેવટે, અમે આ ચર્ચા અહીંથી બંધ કરીએ છીએ નામનું જાણીતું તાળું મારવાનો વારો આવે છે. વાંઝણી જીભાજોડી અને તત્ત્વબોધ પ્રગટાવતી વિદ્વત્ચર્ચા વચ્ચેનો ફર્ક આપણે નથિ સમજતા એમ નથી. છતાં એ પ્રજ્ઞાપરાધ કરતાં ડરતા પણ નથી.

તંત્રીકાર્યના એ સમગ્ર ગાળા દરમ્યાન મને સૌથી વધુ આનંદ આવતો તંત્રીલેખ લખવામાં. એ સમય પ્રસ્તુત અને દૃષ્ટિપૂત હોય એ મારો જાત સાથે આગ્રહ હતો. એમાંનો તીખો સમીક્ષાસૂર મારી ઓળખથી જુદો નહોતો. એટલે કે બીજો અમુક ને અહીં અમુક એમ નહીં. ડબલ સ્ટાન્ડર્ડની મને અપાર સૂગ છે. દુઃખ એટલું લાગતું કે મારા તંત્રી લેખોનો જેટલો મલાજો પાળવામાં આવતો એટલી એની ચર્ચાઓ થતી નહીં. એમાંના કેટલાક લેખો બાકી ખાસ્સું ઉશ્કેરે એવા હતા. મારી એક છાપ એવી ઊભી કરાઈ છે કે હું લાંબી લેખણે લખું છું. આ તંત્રીલેખો જોનારને  ઊલટું જ લાગશે. હકીકત એ છે કે લાંબું કે ટૂંકું, હું જરૂરત સમજીને લખું છું.

[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu