18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''સંગીતશિક્ષક'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું; હાશ, ડબલ ડ્યૂટી ગઈ. રેંજીપેંજી નથી, હેડ પ્યૂન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી પચાસ ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ પચાસ ફૂટનું અંતર કાપતાં વીસ વર્ષ લાગ્યાં છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો. એને કેવળ દસ વર્ષ લાગશે મારી જગા પર પહોંચતાં. હું દસ વર્ષમાં રિટાયર થઈશ. વખતને જતાં ક્યાં વાર લાગે છે? | નિશાળના ઘંટ સામેના ત્રણ વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું; હાશ, ડબલ ડ્યૂટી ગઈ. રેંજીપેંજી નથી, હેડ પ્યૂન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી પચાસ ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ પચાસ ફૂટનું અંતર કાપતાં વીસ વર્ષ લાગ્યાં છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો. એને કેવળ દસ વર્ષ લાગશે મારી જગા પર પહોંચતાં. હું દસ વર્ષમાં રિટાયર થઈશ. વખતને જતાં ક્યાં વાર લાગે છે? | ||
Line 101: | Line 103: | ||
{{Right| | {{Right|(એતદ્, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits