ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
“એ બતાવે છે ગુજરાતનો સંસ્કાર. અમારી ગુજરાતને વિદ્યા પરમ વહાલી છે. સત્તાવાદ અમને સ્પર્શ્યો નથી. એ વિદ્યારસને પોષવામાં લોકસાહિત્યે કેવો ભાગ ભજવ્યો છે તે એક જ દાખલાથી કહું. મેં ય વીસ વર્ષ પર જ્યારે આ સાહિત્યની શોધખોળ અને એની જાહેર લહાણી આદરી ત્યારે મને વિરોધ મળેલો, મારી હાંસી થયેલી, ને એક પ્રથમ હરોળના ગુજરાતી વિદ્વાનો તો એમ પણ કહેલું કે આવી ‘વલ્ગર’ (ગમાર, ગ્રામીણ) વસ્તુને તું શીદ જોર આપી રહ્યો છે! એનો જવાબ તે દિવસ મારી પાસે નહોતો. પણ કાળે જે એનો જવાબ આજે દીધો છે. અને કારાવાસ ભોગવતા એ જ વિદ્વાને, હિન્દી માસિક ‘સર્વોદય’માં આજની કોમી અધોગતિની સામે એક નૂતન આદર્શનો પુરાતન કિસ્સો રજૂ કરેલ છે — ને તે ક્યાંથી? મારા સંગ્રહેલ લોકસાહિત્યમાંથી. મૂળીના પરમાર યોદ્ધા આસા અને સિંધના જત યોદ્ધા ઇસા વચ્ચે પાંચ સૈકા પર બનેલો એક યુદ્ધભૂમિ પરના સંધ્યાકાળનો એ પ્રસંગ છે :

“શુદ્ધ હિંદુ દેવને પૂજનારા ચુસ્ત રાજપૂત પરમારોએ, કોઈ પણ ઠેકાણે આશરો ન મેળવી શકનાર અને કચ્છ, નગર જેવાં મહાન રાજ્યોમાંથી પણ જાકારો પામનાર મુસ્લિમ જતોને આશ્રય આપ્યો હતો. જતોની પાછળ સિંધનો સુમરો રાજા પડ્યો હતો. સુમરાને જત આગેવાનની રૂપાળી દીકરી જનાનામાં પૂરવા જોઈતી હતી. સુમરાનાં દાવાનલ સરીખા સૈન્યોએ આવી પરમારોનું મૂળી ઘેર્યું. પરમારોએ લડાઈ આપી. જત-પુત્રીને ખેસવી નાખીને જતો ને પરમારો સુમરાઓને હાથે ત્યાં કપાયા. એ જખમીઓ પૈકીના બે પડ્યા હતા. એક ટેકરી ઉપર ઇસો જત ઊંચાણે ને આસો પરમાર નીચાણમાં. ઇસાના જખ્મોમાંથી વહી જતું લોહી નીચાણે ઢળે છે. ને તે દેખી ઇસો જત પોતાની મૃત્યુઘડીનું રહ્યુંસહ્યું જોર વાપરી હાથેથી એ પોતાના લોહીની નીક આડે માટીની પાળ કરે છે, પ્રવાહને આસાજીથી બીજી દિશામાં વાળવા મથે છે. આસો પૂછે છે કે ‘ઈસા, શું કરે છે?’ ઇસો કહે છે કે ‘તારા જેવા ધર્મનિષ્ઠ હિંદુનું મોત, મારા મુસ્લિમ લોહીના સ્પર્શે આભડછેટ ન પામે માટે બીજી દિશાએ વાળું છું’. આસોજી પરમાર એને વારે છે —

{{Poem2Close}}
<center>'''[દુહો]'''</center>
<center>'''[દુહો]'''</center>
<poem>
ઈસા, સુણ! આસો કહે : મરતાં પાળ મ બાંધ,  
ઈસા, સુણ! આસો કહે : મરતાં પાળ મ બાંધ,  
જત-પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ!
જત-પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ!
</poem>
{{Poem2Open}}
‘ઓ ઈસા! આપણે જત-પરમારો વચ્ચેનો સંબંધ તો એક વાર રંધાઈ ગયો છે. વિપત્તિમાં આપણે લોહીભાઈ બન્યા. હવે આભડછેટ હોય નહિ. મૃત્યુકાળે આપણી વચ્ચે દીવાલ બાંધ નહિ’.

“એ મૃત્યુએ જત-પરમારોને સદાના લોહીભાઈ બનાવ્યા. આવો મહિમાવંત પ્રસંગ એક દુહામાં લોકસાહિત્યે પોતાના જનેતા-હૈયે સંઘર્યો. ઇતિહાસે એની નોંધ રાખી નથી. અમુક માર્મિક ઘટનાઓને તો લોકવાણી જ કંઠોપકંઠ પકડે છે ને જતન કરી જાળવી રાખે છે. મારા પ્રયત્નોને ગ્રામીણ (વલ્ગર) કહેનાર એ અમારા સાહિત્યમણિની કલમે આ સામગ્રીનો આટલો ગૌરવાન્વિત ઉપયોગ થયો દેખી હું ફુલાયો છું.

18,450

edits