વ્યાજનો વારસ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:


<hr>
<hr>
{{Heading|સર્જક કલ્પના|}}
<center>'''સર્જક કલ્પના'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
લાખોની મૂડી અને એ માયાની જુદા જુદા જીવો ઉપર પાત્રતા પ્રમાણે પોતપોતાના સંજોગાનુસાર પ્રકટ થતી અસરોની પરંપરા એ જ આ લખાણનો વિષય છે. આદિથી અંત લગી લખાણ આ વિષયને સુદઢ વફાદારીએ વળગી રહે છે એ આમાં વસ્તુની એકતા છે; અને એકતાને આદિ છે, મધ્ય છે, અંત છે...
લાખોની મૂડી અને એ માયાની જુદા જુદા જીવો ઉપર પાત્રતા પ્રમાણે પોતપોતાના સંજોગાનુસાર પ્રકટ થતી અસરોની પરંપરા એ જ આ લખાણનો વિષય છે. આદિથી અંત લગી લખાણ આ વિષયને સુદઢ વફાદારીએ વળગી રહે છે એ આમાં વસ્તુની એકતા છે; અને એકતાને આદિ છે, મધ્ય છે, અંત છે...
Line 82: Line 82:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
{{Heading|પહેલી આવૃત્તિની પ્રસ્તાવના|}}
<center>'''પહેલી આવૃત્તિની પ્રસ્તાવના'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 93: Line 93:
<hr>
<hr>


{{Heading|બીજી આવૃત્તિ પ્રસંગે|}}
<center>'''બીજી આવૃત્તિ પ્રસંગે'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 104: Line 104:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
<center>પુનર્મુદ્રણ પ્રસંગે</center>
{{Poem2Open}}
ગુજરાતમાં વધુમાં વધુ વાચન અને વેચાણ નવલકથાઓનું થાય છે એ વાત સર્વાંશે સાચી લાગતી નથી, અથવા એ નિયમમાં આ કૃતિની બીજી આવૃત્તિની નકલો હજી ખલાસ થઈ નથી. એ નકલો અલબત્ત, ઓછી થઈ છે. અને એ ઓછી કરાવવામાં પણ આ કથાને પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરનાર પૂના યુનિવર્સિટીનો મોટો ફાળો છે. તેથી, આ પુનર્મુદ્રણ પ્રસંગે આ કથાના થોડાઘણા વાચકોને, આ કૃતિના પ્રકાશન વેળા એની નોંધ લેનાર કેટલાક વિવેચકો અને વિદ્વાનો, તથા હવે તો પરપ્રાંતમાં ગણાનારી પૂના યુનિવર્સિટીનો અને આ પુનર્મુદ્રણ પ્રગટ કરવાની હામ ભીડનાર રવાણી પ્રકાશન ગૃહનો આભાર માનું છું.
{{Poem2Close}}
મુંબઈ, ડિસેમ્બર ૧૯૫૯{{Right|- ચુ. મ.}}


{{HeaderNav2
{{HeaderNav2
|next = મૃત્યુનું જીવન
|next = મૃત્યુનું જીવન
}}
}}
18,450

edits

Navigation menu