વ્યાજનો વારસ/એ જામ, એ લબ,એ બોસા !: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|એ જામ, એ લબ,એ બોસા !|}} {{Poem2Open}} દિલ્હીની બજારના આવાસોમાંના એકની...")
 
No edit summary
Line 96: Line 96:
અબ તો આરામ સે ગુજરતી હૈ.
અબ તો આરામ સે ગુજરતી હૈ.
</poem>
</poem>
 
{{Poem2Open}}
‘અજી વાહ ! મુશ્તરી !’ ઐયૂબખાન બોલી ઊઠ્યા.

Line 108: Line 108:

મુશ્તરીએ ગેલમાં આવી જઈને છોડી :
મુશ્તરીએ ગેલમાં આવી જઈને છોડી :
 
{{Poem2Close}}
<poem>
ન લેતા કોઈ સૌદા મોલ બાજારે મુહબ્બતકા
ન લેતા કોઈ સૌદા મોલ બાજારે મુહબ્બતકા
મગર કુછ જાન અપની બેંચકર લેતે તો હમ લેતે;

લગાયા જામ ઓઠોંસે જો ઉસને મુઝકો ઇશ્ક આયા
લગાયા જામ ઓઠોંસે જો ઉસને મુઝકો ઇશ્ક આયા
કિ બોસા ઈન લબોં કા એ જરૂર લેતે તો હમ લેતે;
કિ બોસા ઈન લબોં કા એ જરૂર લેતે તો હમ લેતે;
 
</poem>
{{Poem2Open}}
લીટીએ લીટીએ રિખવ આહ્‌લાદકતા અનુભવી રહ્યો : એ જામ, એ ઓઠ અને એ બોસા ! બાદશાહ બહાદુરશાહ જફરની એ રસિકતા. શાએરી પાછળ ખુવાર થઈને દિલ્હીની શહેનશાહત ગુમાવી. લાલ કિલ્લામાં એનો મુકદ્દમો ચાલ્યો પછી બ્રહ્મદેશની પરાઈ ભોમકામાં નજરકેદ સ્વીકારી. પણ શાએરી — દિલ અને દિમાગની ગુલાબી — જતનથી જાળવી રાખી. મુગલ ઔલાદની એ વારસાગત રસિક અમીરાત. એ દીવાને આમ અને દીવાને ખાસ; એ તાજમહાલ અને મયૂરાસન; કાપડની બારીકાઈમાં અજોડ એવું ગેંજેટીકા મલમલ અને ગુલાબના અત્તરો; મુગલ જનાનખાનાની એ રંગીલાઈ. એ આસમાની… ધરતી પણ ભાવ ભજવે છે ને ! આજે એ જ દિલ્હીમાં ગુજરાતના એક અમીર કુટુંબનો નબીરો શાએરી પાછળ સ્વૈચ્છિક ખુવારી વહોરી રહ્યો છે… મદ્યપાનની અર્ધસભાન અવસ્થામાંય રિખવની વિચારમાળા આગળ વધતી હતી.

Line 121: Line 123:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = અમરતની આકાંક્ષાઓ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ગુલુ
}}
}}
18,450

edits

Navigation menu