રંગરેખાના કલાધર કનુ દેસાઈ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Ekatra}} {{Hr}}

{{color|black|'''રંગરેખાના કલાધર કનુ દેસાઈ'''}}...")

No edit summary

Line 49: Line 49:

{{Heading|કનુ દેસાઈનો પરિચય }}
{{Heading|કનુ દેસાઈનો પરિચય }}
[[File:RavishankarRaval 1966.jpg|frameless|center]]

[[File:Kanu Desai.jpg|frameless|center]]

{{Poem2Open}} કનુ દેસાઈ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ પાસે પણ કલા-સંસ્કાર પામવાની તક મળી. ત્યાંથી પાછા ફર્યા પછી 1920માં તેમણે ‘સત્તર છાયાચિત્રો’ નામનો સર્વપ્રથમ ચિત્રસંપુટ પ્રગટ કર્યો. 1930માં તેમણે દાંડીયાત્રામાં ભાગ લીધો હતો. એ પ્રસંગવિશેષને આવરી લેતો એક ચિત્રસંપુટ પણ તેમણે પ્રગટ કર્યો હતો. તેમણે 15,000થી વધારે ચિત્રો અને 30 જેટલા સંપુટો આપ્યા છે.

Navigation menu