18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 89: | Line 89: | ||
રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’ | રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’ | ||
{{Poem2Close}} | |||
પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન– | <poem> | ||
કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧] | '''પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન–''' | ||
'''કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧]''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
સુલેખા બોલી : ‘આ તો ગીત–ગોવિન્દના કર્તાની પંક્તિ. રાધાકૃષ્ણની લોકોત્તર પ્રણયક્રીડાનું એ વર્ણત છે. આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમટાહ્યાલાઓનું કેટલું ભવ્ય ઉર્ધ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે ! કવિતાને અપાયેલું આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું.’ જરા વાર રહીને સુલેખાએ પૂછ્યું : ‘પણ એવી અપ્રતિમ કાવ્યપંક્તિની સ્ફુરણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ, એ તપાસ કરી છે ?’ | સુલેખા બોલી : ‘આ તો ગીત–ગોવિન્દના કર્તાની પંક્તિ. રાધાકૃષ્ણની લોકોત્તર પ્રણયક્રીડાનું એ વર્ણત છે. આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમટાહ્યાલાઓનું કેટલું ભવ્ય ઉર્ધ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે ! કવિતાને અપાયેલું આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું.’ જરા વાર રહીને સુલેખાએ પૂછ્યું : ‘પણ એવી અપ્રતિમ કાવ્યપંક્તિની સ્ફુરણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ, એ તપાસ કરી છે ?’ | ||
edits